Main Menu

Friday, April 20th, 2018

 

સિહોરમાંથી આઇપીએલ ટી-ટ્વેન્ટી મેચનો સટ્ટાે રમતા બે ઝડપાયા

સિહોર શહેરમાં આઇપીએલ ટી-ટંેન્ટી મેચનો ટીવી પર સટ્ટાે રમતા બે શખ્સોને પોલીસે રૂા.15,150ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે એક શખ્સ પોલીસને થાપ આપી નાસી છુટéાે હતો. સિહોર પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સિહોર શહેરના ચંપાવાળી મિસ્જદના ખાંચામાં કલકત્તા-રાજસ્થાન વચ્ચે રમાઇ રહેલી આઇપીએલની ટી-ટંેન્ટી મેચનો ટીવી પર સટ્ટાે રમી રહેલા જયસુખ ઉર્ફે ભીખાભાઇ કાંતિભાઇ મહેતા, સુખીયાન અબ્દુલભાઇને (રે.બન્ને સિહોર) પોલીસે બાતમીના આધારે ટીવી મોબાઇલ સહિતના મુદ્દામાલ મળી કુલ રૂા.15,150ની મત્તા સાથે ઝડપી લીધા હતા જો કે પોલીસના દરોડા દરમ્યાન નિલેશ રાયસંગ યાદવ (રે.સિહોર) નામનો શખ્સ પોલીસને હાથ તાળી આપી નાસી છુટવામાંRead More


અમરેલીમાં તાપમાન 4ર ડિગ્રીને વટાવી ગયું : શહેરીજનો ત્રાહીમામ

અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લો જાણે અગનભઠ્ઠી બનીગયો હોય, તેમ આકાશમાંથી અગન વર્ષા વરસી રહી હોય, લોકો સૂર્યનારાયણના આકરા તાપમાં ઉકળી ઉઠયા છે. જેને લઈ બપોરના સમયે અમરેલી શહેરના રાજમાર્ગો સુમસામ ભાસી રહયા છે. વહેલી સવારે ગરમીમાં આંશિક રાહત મળતી હોય, લોકો પોતપોતાના રોજિંદા કામ સવારે 10-11 વાગ્‍યા સુધીમાં આટોપી અને ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કરતા    હોય છે. વૈશાખ મહિનો શરૂ થતા જ વૈશાખની બપોરે અમરેલીમાં 4ર.ર ડિગ્રી જેટલું ઉંચુ તાપમાન થઈ જાય છે. જેને લઈ લોકો ખાસ કરીને બપોરના સમયે ઘર અથવા તો ઓફિસ બહાર નીકળવાનું ટાળી રહયાRead More


લાઠીનાં મહાવીરનગરમાં રહેણાંક મકાનમાં તસ્‍કરોનો પગપેસારો

લાઠી ગામે આવેલ મહાવીરનગરમાં રહેતા અને રસોઈ કામ કરતાં હિતેષભાઈસતિષભાઈ ગોહિલનાં રહેણાંક મકાનમાં ગઈકાલે રાત્રીનાં 1-30થી આજે સવારે 6 સુધીનાં સમયગાળા દરમિયાન કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ મકાનનાં દરવાજાનાં નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ પતરાનાં કબાટમાંથી રોકડ રકમ રૂા. 1,પ0,000, સોના-ચાંદીનાં દાગીનાં કિંમત રૂા. ર,1ર,000 તથા ઘરની બહાર ખુલ્‍લા મેદાનમાં રાખેલ મોટર સાયકલ નંબર જી.જે.-3 એ.એચ 6પ79 કિંમત રૂા. ર0 હજાર મળી કુલ રૂા. 3 લાખ 83 હજારનાં મુદામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ લાઠી પોલીસ સ્‍ટેશનમાં નોંધાતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા ફિંગરપ્રિન્‍ટ નિષ્‍ણાંત તથા ડોગ સ્‍કવોર્ડની મદદ લઈ આગળનીRead More


પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીનું માર્ગદર્શન મેળવવા વિદેશોનાં આમંત્રણો

દેશના સહકારી ક્ષેત્રનાં વિકાસથી વિદેશની ધરતી પણ આકર્ષિત થયેલ છે અને તેથી આ ક્ષેત્રનાં જોડાણ અને વિકાસ માટે સાનુકૂળ તકો ઉભી કરવા વિદેશનાં અન્‍ય દેશો પણ આગળ વધી રહેલ છે. આ અંગેનાં અનેક સેમીનારો, કોન્‍ફરન્‍સો અનેપરિસંવાદના આયોજનો વિદેશમાં યોજાઈ રહેલ હોઈ, સહકારી ક્ષેત્રમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલ નાફસ્‍કોબ, ગુજકોમાસોલ સહીત અનેક સહકારી સંસ્‍થામાં પદભાર સંભાળતા દિલીપ સંઘાણીને આવા કાર્યક્રમોમાં સામેલ થવા વિદેશી નિમંત્રણોની હારમાળા સર્જાય છે. તા. 06 થી 11, મે-ર018 ના રોજ ભભઈન્‍ટરનેશનલ એગ્રીકલ્‍ચર એકઝીબીશન એન્‍ડ કોન્‍ફરન્‍સભભ માં ભાગ લેવા ઈઝરાયેલનું નિમંત્રણ મળેલ છે. ઉપરાંત તા.30, મે થી 01,Read More


મિશન કલ્પસરના અગ્રણીઓ ગાંધીનગર ખાતે ભારત સરકાર ના જળ વિભાગ ના સલાહકાર નવલાવાલા ને મળ્યા

દામનગર તા૧૯  સૌરાષ્ટ્ર ના પ્રાણ પ્રશ્ને અનેકો શિબિરો બેઠકો કરી સૌરાષ્ટ્ર ના પાણી પ્રશ્ને વાર વાર રજૂઆતો કરતા મિશન કલ્પસર ના સૌરાષ્ટ્ર ભર ના અગ્રણી ઓ ની તાજેતર ની મીટીંગ માં નક્કી થયા મુજબ એક પ્રતિનિધી મંડળ આજે ગાંધીનગર ખાતે ભારત સરકાર જળ સલાહકાર શ્રી નવલાવાલા અને કલ્પસર વિભાગ ના ઉચ્ચ અધિકારી શ્રી ને મળ્યું                                મિશન કલ્પસર ના સર્વોદય વિનુભાઈ ગાંધી  વી સી ભાવનગર યુનિ ના વિધુત જોશી  ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ઘનશ્યામભાઈ મેટલર  વલ્લભભાઈ ઝડફિયાRead More


લાઠી શહેરમાં બી.એ.પી.એસ ના નૂતન સ્વામી નારાયણ મંદિરનો ભવ્ય પાટોત્સવ સંપન્ન

લાઠી શહેર માં અદભુત નયનરમ્ય કલાકૌશલ્ય અને મનમોહક મૂર્તિ શોભિત  ભગવાન શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર નો પ્રથમ પાટોત્સવ ભવ્ય રીતે સંપન્ન  બી એ પી એસ સંસ્થા ના નૂતન મંદિર ના પ્રથમ પાટોત્સવ માં ભગવાન શ્રી સ્વામીનારાયણ મંદિર ને રોશની નો ઝગમગાટ દર્શનીય આભ સાથે નૂતન સ્વામિનારાયણ મંદિર નો પ્રથમ પાટોત્સવ પ્રસંગે ભગવાન શ્રી ની નગર યાત્રા તા૧૭/૪ના રોજ શહેર ભર ની મુખ્ય બજાર માં ફરી હતી રાત્રે નૂતન મંદિર માં વરિષ્ઠ સંતો દ્વારા સત્સંગ સભા માં ખૂબ મોટી સંખ્યા માં ભાવિકો એ સંતો ના શ્રી મુખે સત્સંગ પ્રવચન સાંભળ્યા હતા Read More