Main Menu

Saturday, April 21st, 2018

 

રાયબરેલીમાં ભાજપ અધ્યક્ષ અમીતભાઈ શાહની રેલી દરમિયાન આગ

ભાજપ અધ્યક્ષ અમીતભાઈ શાહની રેલી દરમિયાન આગ લાગતા અફરા તફરીઃ શોર્ટ સર્કીટથી આગ લાગ્યાનું તારણઃ આગ લાગી ત્યારે અમીતભાઈ અને યોગી આદીત્યનાથ મંચ ઉપર હાજર હતા.


લોકશાહી ભયમાં: યશવંત સિંહાએ ભાજપ (મોદી) સાથે છેડો ફાડયો

લાંબા સમયથી ભાજપથી નારાજ ચાલી રહેલા સિનિયર લીડર અને પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હાએ ભાજપ છોડી દીધું છે. આપને જણાવી દઇએ કે લાંબા સમયથી ભાજપથી નારાજ હતા. કનિદૈ લાકિઅ યશવંત સિન્હાએ પોતાના નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે હું ભાજપની સાથે મારા તમામ સંબંધોને સમાપ્ત કરવાની જાહેરાત કરું છું. એટલું જ નહીં કનિદૈ લાકિઅ મોદી સરકારના અકિલા નોટબંધીના નિર્ણય અને જીએસટી લાગૂ કરવાની રીતને લઇ પણ તેમણે આકરા પ્રહારો કર્યા હતા. સિન્હાએ આ વર્ષે ૩૦ જાન્યુઆરીના રોજ કનિદૈ લાકિઅ રાષ્ટ્ર મંચના નામથી એક નવા સંગઠનની સ્થાપના કરી હતી. ત્યારે તેમણે કહ્યુંRead More


૧૨ વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર રેપ કરનારાને હવે ફાંસી થશે

બાળકીઓ સાથે બળાત્કારની વધી રહેલી ઘટનાઓ પર કડક જોગવાઈ વિશે મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે શનિવારે ૧૨ વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ કનિદૈ લાકિઅ સાથે બળાત્કારના દોષિતોને ફાંસીની સજા આપવાનો કાયદાને મંજુરી આપી દેવામાં આવી છે. ખુબ ઝડપથી અધ્યાદેશ લાવવા માટે પણ મંજુરી આપવામાં આવી છે. કનિદૈ લાકિઅ હવે આની મંજુરી અકિલા માટે રાષ્ટ્રપતિને મોકલી દેવામાં આવ્યો છે. કેબિનેટે રેપના કેસોમાં ઝડપી તપાસ અને સુનાવણીની સમયમર્યાદા પણ નક્કી કરવામાં કનિદૈ લાકિઅ આવી છે. મામલાની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકીલા વિદેશ પ્રવાસથી પરતRead More


સણોસરામાં ઉજ્જવલા દિવસની ઉજવણી કરવામાં આવી

સણોસરામાં ઉજ્જવલા દિવસ ની ઉજવણી કરવામાં આવી છે.આગેવાનો ના હસ્તે રાંધણ ગેસ જોડાણ આપવામાં આવ્યા હતા.કેન્દ્ર સરકાર ગ્રામ સ્વરાજ અભિયાન ના વ્યાપક કાર્યક્રમ ના ભાગ રૂપે સણોસરા માં જયેશ ભાઈ પટેલ ના સંકલન સાથે સુક્રવાર તા.૨૦ ના સાંજે ઉજ્જવલા દિવસ ની ઉજવણી કરવામાં આવી.


ઈશ્વરીયામાં પાણી નો દેકારો

ઈશ્વરીયા માં આ ઉનાળે પાણી નો દેકારો થયો છે.મહી-નર્મદા યોજના આધારિત આ ગામ ને ઉપરવાસ જ પાણી ની તંગી સર્જાઈ છે.ત્યારે પરેશાની સર્જાઈ છે.ગ્રામપંચાયત ની રજુઆતો થી સરકાર શ્રી ના પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકફાળા સાથે ગામ ના ઈશ્વરપુર વિસ્તારમાં દાર કરવાની પ્રક્રિયા ચાલુ છે.પણ અત્યારે પશુઓના અવેડામાંથી પાણી ભરવું પડે તેવી પણ થઈ રહ્યું છે.


વાળુંકડ લોક વિદ્યાલય સંસ્થામાં વાર્ષિકોત્સવ,શુભેચ્છા સમારોહ,પ્રાસંગિક ઉદબોધનો યોજાયા

વાળુંકડ લોકવિદ્યાલય સંસ્થામાં વાર્ષિકોત્સવ શુભેચ્છા સમારોહ યોજાઈ ગયો.સંસ્થાના મોભી શ્રી નાનુભાઈ શિરોયા શુભાશીષ સાથે મહેમાનો ના પ્રાસંગિક ઉદબોધન યોજાયા.શ્રી વિનય વિહાર કેળવણી મંડળ સંચાલિત લોક વિદ્યાલય સંસ્થા માં ઉત્સાહભેર વાર્ષિકોત્સવ શુભેછા સમારોહ યોજાઈ ગયો.


સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચોમાસા પૂર્વે જળસંગ્રહનું ભગીરથ કાર્ય રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે : આર.સી.ફળદુ

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સમગ્ર રાજયમાં જળસંચયની પ્રવૃત્તિને લોકભાગીદારી સાથે જોડી પાણીસંગ્રહના વધુમાં વધુ કાર્યો કરવામાં આવશે. ચોમાસા પૂર્વે જળસંગ્રહનું ભગીરથ કાર્ય રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવનાર છે. આ કાર્યમાં સૌનો સાથ-સહકાર આવશ્યક છે, તેમ કૃષિ અને ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતુ. આગામી તા.૧ થી તા.૩૧ મે-૨૦૧૮ થી શરૂ થનાર સુજલામ સુફલામ જળ અભિયાન અંગે જરૂરી આયોજન અંગેની બેઠક મંત્રીશ્રીની ઉપસ્‍થિતિમાં યોજવામાં આવી હતી. જેમાં અમરેલી જિલ્‍લાના જળસંચય કામો અંગેનું આયોજન અને તે આયોજનની ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીશ્રી ફળદુએ જણાવ્યું હતુ કે,Read More


ઉન્નાવ, કાશ્મીર અને સુરતના માસુમો પર અત્યાચાર હત્યા મામલે સાવરકુંડલા માં નીકળી વિશાળ મૌન રેલી…સૂફીસંત દાદાબાપુ ની આગેવાનીમાં 2 હજાર લોકો જોડાયા મૌન રેલીમાં…જુઓ

ઉન્નાવ, કાશ્મીર અને સુરતના માસુમો પર અત્યાચાર હત્યા મામલે સાવરકુંડલા માં નીકળી વિશાળ મૌન રેલી……સૂફીસંત દાદાબાપુ ની આગેવાનીમાં 2 હજાર લોકો જોડાયા મૌન રેલીમાં…..ધારાસભ્ય પ્રતાપ દુધાત સાથે હિન્દૂ સમાજના લોકો એ રેલીમાં લીધો ભાગ……ભર બપોરે યોજાઈ રેલીમાં માનવ મહેરામણ ઉમટીયું……નાત, જાત, જ્ઞાતિ ધર્મથી પર રહીને માનવતાની નીકળી મહા મૌન રેલી..


વડિયામાં 42 ડીગ્રી ગરમી થી બચવા ઠંડાપીણા નો સહારો લેતા લોકો

વડિયામાં લોકો 42 ડીગ્રી ગરમી થી બચવા બહારના પીણા ને બદલે લીંબુ ગોળ તેમજ લીંબુ સરબત પીવા નૂ રાખે છે..સાથે સાથે માથે ભીનું કપડું બાંધી નીકળે છે…શાકભાજી ના ધંધાર્થી ઓ 10 વાગ્યા પછી ગ્રાહક આવતા નથી અને આખો દિવસ શાકભાજી ને પાણી છાટી તાજા રાખવા પ્રયત્ન કરે છે


ચલાલા ખાતે ઉજ્વલા યોજના અંતર્ગત લાભાર્થીઓને ગેસ કનેક્શનનુ વિતરણ

પ્રતાપ વાળા : ધારીના ચલાલા ખાતે ઉજ્વલા યોજના અંતર્ગત લાભાર્થીઓને શ્રી હરિ ગેસ એજન્સી દ્વારા ગેસ કનેક્શનનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.જેમા સંસદ સભ્ય નારણભાઈ કાછડિયા,હિરેનભાઈ હિરપરા,B.P.C.L.ના ચીફ જનરલ મેનેજર કિરનભાઈ ત્રિવેદી દ્વારા દિપ પ્રાગટય કરવામા આવ્યુ હતુ.તેમજ બહેનોએ ભાગ લીધો હતો.તેમજ ઉપસ્થિત મહેમાનો મા મામલતદાર શ્રી વલવી સાહેબ,ચીફ ઓફિસર ચલાલા,મુકેશભાઈ વિઠ્ઠલાણી,જયરાજભાઇ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.P.S.I.બી.વી.બોરીસાગર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા.