Main Menu

Tuesday, April 24th, 2018

 

અમરેલી જીલ્લ્લા પંચાયતનું નવું ૨૦ કરોડના ખર્ચે તૈયાર રહેલ આધુનિક બિલ્ડીંગમાં લોટ,પાણી ને લાકડા…જીલ્લા પંચાયતના પ્રમુખ જેની ઠુમ્મરે જીલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવતા રાજકીય ખળભળાટ…જુઓ વિડીયો

[wpdevart_youtube]xnNWdeVPm4M[/wpdevart_youtube]અમરેલી જીલ્લ્લા પંચાયતનું નવું ૨૦ કરોડના ખર્ચે તૈયાર રહેલ આધુનિક બિલ્ડીંગમાં લોટ, પાણી ને લાકડા જેવી નબળી ગુણવતાની કામગીરી થતી હોવાનો ચોકાવનારો પત્ર અમરેલી જીલ્લા પંચાયતના પ્રમુખ જેની વીરજી ઠુમ્મરે જીલ્લા વિકાસ અધિકારીને પાઠવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.અમરેલી જીલ્લા પંચાયત નું ૨૦ કરોડ ઉપરાંતના ખર્ચે નવું આધુનિક બનતું જીલ્લા અમરેલી જીલ્લા પંચાયત ભવન…. આ નવા બનતા જીલ્લા પંચાયત ભવનમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી ની ગેરહાજરીમાં લોલમલોલ કામગીરી વેગવંતી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રથમવાર આવું આધુનિક જીલ્લા પંચાયત ભવન નિર્માણ પામી રહ્યું હોય અને બાંધકામ વિભાગના અધિકારીની ગેરહાજરીમાંRead More


ધણીધોરી વગર નો બન્યો અમરેલી જીલ્લો…જુઓ વિડીયો

[wpdevart_youtube]wTzneDCCvAU[/wpdevart_youtube]બીટકોઈન કેસમાં અમરેલી પોલીસની સંડોવણી બહાર આવ્યા બાદ અમરેલી જિલ્લામાં જાણે કે પોલીસનુ અસ્તિત્વ જ ના રહ્યું હોય તેવો માહોલ છે.. પોલીસની મહત્વની શાખાઓ મા કાગડા ઉડી રહ્યા છે.. અને અનેક પોલીસ સ્ટેશન અધિકારીઓ ના હોવાના કારણે ચાર્જ પર ચાલી રહ્યા છે.. અમરેલી જિલ્લામાં પોલીસની સ્થિતિની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લો જાણે કે ભગવાન ભરોસે હોય તેવુ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યુ છે અમરેલી જીલ્લામાં મોટાભાગની જગ્યાઓ પર ઇન્ચાર્જના હવાલે ગાડું ચાલી રહ્યું છે અમરેલી શહેર સાથે જીલ્લામાં ટ્રાફિકની વિકરાળ સમસ્યા જોવા મળી રહી છે ત્યારે જીલ્લાના મોટાભાગના પોલીસ મથકોRead More


અમરેલી જીલ્લાની ગ્રામ પંચાયતો અને તલાટી મંત્રીઓની હાજરી-ગેરહાજરી અંગે સીટીવોચે કર્યું રીયાલીટી ચેક…જુઓ

[wpdevart_youtube]yVB-NoagjEM[/wpdevart_youtube]સીટી વોચ એ ગ્રામ પંચાયતોમાં તલાટી મંત્રીઓની હાજરી અને ગેરહાજરી અંગે કર્યો ગ્રામ્ય વિસ્તાર નો સર્વે જેમાં મળ્યો ચોકાવનારો ખુલાસો… અમરેલી જીલ્લાના ૧૧ તાલુકા મથકો માં ૫૧૮ ગ્રામ પંચાયતો હાલમાં કાર્યરત છે તેમાં સાવરકુંડલા તાલુકાની પીઠવડી ગ્રામ પંચાયત અને ગામનો સર્વે કરતા છેલ્લા ત્રણ વર્ષથી પીઠવડી ગ્રામ પંચાયત ઇન્ચાર્જના હવાલે ગાડું ગબડાવાઈ રહ્યું છે હાલ ઉનાળાની કાળજાળ ગરમી હોય અને પીવાના પાણીનો પ્રાણ પ્રશ્ન હોય ત્યારે ગ્રામ વિસ્તાર ની જનતા ત્રાહિમામ પાણી માટે પોકારી ગઈ છે જે પીઠવડી ના સ્થાનિકો જણાવી રહ્યા છે.પીઠવડી ના સ્થાનિકો બાઈકો પર પાણી ભરી રહ્યાRead More


અમરેલી જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને સહાયની 8 કરોડ રૂપિયાની રકમ ફાળવવા ગુજકોમાંસોલના ડાયરેકટર દિપક માલાણીએ રાજયના કૃષિમંત્રીને પત્ર પાઠવી કરી રજુઆત…જુઓ વિડીયો

[wpdevart_youtube]l388pY0appo[/wpdevart_youtube]ડુંગળી પકવતા ખેડૂતો ગત વર્ષના હેરાન પરેશાન થઇ રહ્યા છે ડુંગળીના ભાવો ના મળતા ખેડૂતોને દુન્ગલીઓ રસ્તાઓ પર અમરેલી જીલ્લામાં નાખતા રાજ્યની સરકારે પ્રતિકિલો ૫૦ રૂપિયા ની સહાય જાહેર કાર્યના ૮ માસ બાદ અમરેલી જીલ્લાના હજારો ખેડૂતો હજુ રાજ્યની સરકારની સહાયથી વંચિત રહેતા ગુજકોમાસોલ ના ડીરેક્ટર દીપક માલાણી એ કૃશીમાંન્ત્રીને પત્ર પાઠવીને ૭૯૯ લાખની સહાય અમરેલી જિલ્લાને ખેડૂતો ને કરી છે.અમરેલી જીલ્લાના ખેડૂતો ની ડુંગળી સહીત અન્ય જીલ્લાના ગીર સોમનાથ, જુનાગઢ સહિતના જીલ્લાના ખેડૂતો માટે ડુંગળી ખરીદવાનું એકમાત્ર ભાનવગરના મહુવા નું એ.પી.એમ.સી. હોય અમરેલી જીલ્લામાં ગત વર્ષે ડુંગળી ના ભાવ ગગડતાRead More


ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત વડીયા-કુંકાવાવના જુના બાદનપુર ખાતે પંચાયતી રાજ દિવસ નિમિત્તે ગ્રામસભા યોજવામાં આવી

ડૉ. બાબાસાહેબ જન્‍મ જયંતી નિમિત્તે તા.૧૪ એપ્રિલ-૨૦૧૮થી તા.૫ મે-૨૦૧૮ દરમિયાન ગ્રામ સ્‍વરાજ અભિયાન યોજવામાં આવ્‍યું છે. ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત વડીયા-કુંકાવાવ તાલુકાના જુના બાદનપુર ખાતે જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જાદવના અધ્‍યક્ષસ્‍થાને પંચાયતી રાજ દિવસ નિમિત્તે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જુના બાદનપુર ખાતે ગ્રામસભા યોજવામાં આવી હતી. ગ્રામસભામાં વિવિધ યોજના અમલીકરણ થનાર સામુદાયિક યોજનાની વિગતો-વ્‍યક્તિગત લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળના લાભની વિગતો જણાવવામાં આવી હતી. ગ્રામસભાનું સંચાલન ગ્રામસેવકશ્રી રાજપરાએ કર્યુ હતુ. વડાપ્રધાનશ્રીના સંબોધનનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતુ. શ્રેષ્‍ઠ ગ્રામ પંચાયત વિકાસ આયોજન માટે એવોર્ડ-ગુડ લક ગર્વનન્‍સ-સાફલ્‍થ ગાથાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.Read More


મહુવાના ભગુડા મોગલ મંદિરનો ૨૨મો પાટોત્સવ : મોરારીબાપુ ઉપસ્થિત રહેશે

મહુવા પાસે ભગુડાના મોગલમાં મંદિરનો ૨૨મો પાટોત્સવ ત્રિદિવસીય થશ, મહોત્સવની અંગે બોટાદના વકતા મહેશભાઇ ગઢવીએ જણાવ્યુ કે તા.૨૭ મીએ સવારે ૮.૩૦ કલાકથી શતચંડીયજ્ઞ, કનિદૈ લાકિઅ સર્વ રોગ નિદાન કેમ્પ, રાત્રે ૯.૩૦ કલાકે બીપીનભાઇ સઠિયા, મનહરદાન ગઢવી, પોપટભાઇ માલધારી, ગગન જેઠવા, ભોળાભાઇ આહિરની સંતવાણી તા.૨૮મીએ યજ્ઞટ્રીતીયદિન કનિદૈ લાકિઅ અકિલા ઉજવાશે. મહોત્સવમાં તા.૨૯મીએ રાત્રે ૮.૩૦ કલાકે શંકરદાન દેયા, યશકરણદાનરત્નુ, મેરૂભાભાઇ ગઢવી, વિદ્યારામજી હરિયાણી, લક્ષ્મણભાઇ કનિદૈ લાકિઅ બારોટ, દેવરાજભાઇ ગઢવી (નાનો ડેરો કચ્છ) સહીતક છ મહાનુભાવોને માનસ મર્મ અકીલા પૂ.શ્રીમોરારી બાપુના હસ્તે માંગીલ શકિત એવોર્ડ અર્પણ કરી કનિદૈ લાકિઅ ભાવવંદના કરાશે, આ પ્રસંગેRead More


ભાવનગરના પડવા પંથકમાં જમીન સંપાદન મામલે ઇચ્છામૃત્યુ માટે 5259 લોકોએ રાષ્ટ્રપતિને અરજી કરી

જિલ્લાના પડવા અને તેની આસપાસના લોકો-ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી લિગ્નાઇટના ખોદકામ મામલે જમીન સંપાદનનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ એવો આક્ષેપ કર્યો છે કે, કનિદૈ લાકિઅ સરકાર તેમની વાત સાંભળતી નથી અને એટલા માટે  ઇચ્છામૃત્યુ માટે 5259 લોકોએ રાષ્ટ્રપતિને અરજી કરી છે આ માટે આજે મોટી સંખ્યામાં ખેડૂતો બાડી ગામે કનિદૈ લાકિઅ એકઠા થયા હતા.    અકિલા અત્રે ઉલ્લેખનીય છે કે જમીન સંપાદનનો વિરોધ કરવા માટે આ અગાઉ 12 ગામના ખેડૂતોએ બાળકોને શાળામાંથી ઉઠાવી લેવાનો નિર્ણય કનિદૈ લાકિઅ કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે જો અમારી જમીન જ લઈ લેવામાંRead More


ભાવનગરમાં દરોડાઃ બાયોડીઝલમાં ભેળસેળ પકડાઇઃ બે વેપારી પાસેથી ૭ લાખનો જથ્થો સીઝ

ભાવનગરમાંથી પુરવઠાતંત્રે બાયોડીઝલનાં વેપારીઓને ત્યા દરોડો પાડી રૂ. ૭ લાખનો જથ્થો સીઝ કર્યો છે. મળતી વિગતો મુજબ જીલ્લામાં બાયોડીઝલનો વેપાર કરતા કેટલાક કનિદૈ લાકિઅ વેપારીઓ ભેળસેળ કરતા હોવાની ઇન્ચાર્જ કલેકટર એ.એમ. ગાંધીને મળેલી ફરીયાદો ને આધારે પ્રાંત અધિકારી મીયાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર કનિદૈ લાકિઅ અને સીટી મામલતદાર અકિલા તંત્ર દ્વારા કરદેજમાં આવેલી સંતકૃપા ટ્રેડર્સ નામની પેઢીમાં દરોડા પાડી ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઇ હતી. ચેકીંગ દરમ્યાન કનિદૈ લાકિઅ બાયોડીઝલમાં ભેળસેળ થતું હોવાનું ખુલતાં તંત્રએ ૬૦૦૦ લીટર કિંમત રૂપિયા ૨૪૦૦૦૦ અકીલા નો જથ્થો સીઝ કરીને સંતકૃપા ટ્રેડર્સના સંચાલક ભગીરથસિંહ કનિદૈRead More


ભાવનગરમાં પ્લાસ્ટીકના ગોડાઉનમાં આગ લાગી

ભાવનગરમાં પ્લાસ્ટીકના ગોડાઉનમાં આગ લાગી ઉઠતા ભારે નુકશાન થયુ હતું. ફાયરબ્રિગેડના સ્ટાફે ચાર ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. મળતી વિગતો મુજબ કનિદૈ લાકિઅ શહેરનાં કંુભારવાડા પાસે ચિત્રા જીઆઇડીસી વિશ્વકર્મા પ્લોટનં. ૧ માં આવેલ મુરાજભાઇ બાવદીનભાઇ ઇસાણીની માલીકીનાં પ્લાસ્ટીકના વેસ્ટના ગોડાઉનમાં કનિદૈ લાકિઅ આગ ભભુકી અકિલા ઉઠી હતી જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં  ગોડાઉનમાં રહેલો પ્લાસ્ટીકનો જથ્થો સળગી ગયો હતો. આગ ના ધુમાડા ઉંચે ઉંચે કનિદૈ લાકિઅ ફેલાયા હતા. જીઆઇડીસી વિસ્તારના લોકોનાં ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવ અકીલા ની જાણ થતાં જ ફાયર બ્રિગેડનાં સ્ટાફેRead More


કોઇપણ સત્કર્મની સમાપ્તિ વંદનથી થાય છે… પૂં. સીતારામ બાપુ

સિહોર તાલુકાના દેવગાણા ગામે બારૈયા કોરાવાળવા (ભગતવાળા) પરિવારના યજમાન પદે યોજયેલી પ.પૂં. સીતારામ બાપુના વ્યાસાસને ચાલી રહેલી ભાગવત કથામાં આજે શ્રી રામ કનિદૈ લાકિઅ જન્મ અને સાંજે શ્રી કૃષ્ણ જન્મના ઉત્સવો દિવ્ય રીતે ઉજવાયા હતા. કથામાં નવધા ભકિતનું વર્ણન કરતા પૂં. બાપુએ મોહ મરે ત્યારે વૈરાગ્ય આવે છે અને કનિદૈ લાકિઅ માતા,પિતા અકિલા અને ગુરૂને જીવનપથના સાચા માર્ગદર્શક ગણાવેલ ધનની શુધ્ધી દાનથી, તનની શુધ્ધી સ્નાનથી અને મનની શુધ્ધી ધ્યાનથી થાય છે. આજની કનિદૈ લાકિઅ કથામાં ધારાસભ્ય શ્રી કનુભાઇ બારૈયા, ગુજરાતના વનવાસી પ્રદેશમાં સેવા કરી રહેલા અકીલા વસંતભાઇ પી. પંડયા, જી.પં.Read More