Main Menu

Wednesday, April 25th, 2018

 

ચોરાઉ મોબાઇલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર શહેર તથા જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુન્હાઓનો ભેદ શોધી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે આપેલ સુચનાથી એસ.ઓ.જી. શાખાના I/C પોલીસ ઇન્સપેકટશ્રી ડી.ડી.પરમાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડકોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે વડીયા ચોકડી પાસે ઉભેલ વિજયભાઇ ભુપતભાઇ પરમાર ઉ.વ.૨૧ રહે.ગારીયાધાર રોડ નદીના આરામાં પાલીતાણા વાળાને ચાર મોબાઇલ ફોનના કોઇ આધાર પુરાવા ન હોય જેથી શક પડતી મિલ્કત ગણી મળી કુલ ૨૪,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ અને મજકુર આરોપીની ઘરપકડ કરી પુછપરછ કરતા તેણે આ મોબાઇલRead More


સગીરા રેપ કેસમાં આસારામને આજીવન કારાવાસની સજા થઈ

ઉત્તરપ્રદેશની શાહજદહાપુરની દલિત કિશોરી પર રેપના મામલે જોધપુરની ખાસ કોર્ટે આજે વિવાદાસ્પદ ગોડમેન આસારામ સહિત ત્રણ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને તેમને કનિદૈ લાકિઅ કઠોર સજા ફટકારી હતી. એકબાજુ હાલ જેલની હવા ખાઈ રહેલા આસારામને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે તેમને મદદ કરનાર બે સાથી શિલ્પી કનિદૈ લાકિઅ અને શરદચંદ્રને અકિલા ૨૦-૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. સ્પેશિયલ ટ્રાયલ કોર્ટ દ્વારા જાતે બની બેઠેલા ગોડમેન આસારામને આ કઠોર સજા ફટકારી કનિદૈ લાકિઅ હતી. જોધપુર સેન્ટ્ર્લ જેલમાંથી જ ચુકાદો અને સજા બંને જાહેર કરવામાં આવી અકીલા હતી. આસારામનાRead More


રિલાયન્સ કંપનીની વિરુદ્ધમાં ચાલતા આંદોલનમાં રાજુલાના યુવાનો દ્વારા જેલભરો આંદોલન….આંદોલનને તોડી પાડવાના પ્રયાસો થી સ્થાનિક લોકો પર વધુ અત્યાચાર

આપણા વિસ્તાર પર થતા શોષણની વિરુદ્ધ માં રિલાયન્સ કંપનીની વિરુદ્ધમાં ચાલતા આંદોલનને તોડવા મંડપ ઉઠાવી લઇને સ્થાનિક લોકો પર વધારે અત્યાચાર કર્યો છે ત્યારે રાજુલા વિસ્તાર ના તમામ યુવાનોએ આજ રોજ પોલીસ કેસમાં જામીન ના લઇ જ્યાં સુધી નિરાકરણ ના આવે ત્યાં સુધી જેલ માં રહી વિસ્તારની ઇઝઝત માટે ઝઝૂમવાનું નક્કી કર્યું છે…અમે ચલાવેલી લડતને લોકશાહી ઢબે આગળ ચલાવવી એ રાજુલા વિસ્તારના લોકોની જવાબદારી છે તેવું આંદોલનની આગેવાની કરનાર પ્રવીણ રામે જણાવ્યું હતું.


ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા જીલ્લા શિક્ષણાધીકારીની કચેરી સામે ઉગ્ર દેખાવ સાથે આવેદનપત્ર

જિલ્લાઓમાં મોંધા શિક્ષણ ઉચાં ફી ના ધોરણ વિરોધમાં,વ્યાજબી ફીમાં શિક્ષણ મળે,ફી નિયમન કાયદાનો પારદર્શક અમલ કરાવવા માટે જીલ્લા શિક્ષણ અધીકારીની કચેરી સામે ઉગ્ર દેખાવ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં ભાવનગર શહેર કૉંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ જોશી,ભાવનગર જિલ્લા કૉંગ્રેસ ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર),પ્રદેશ યુવા કૉંગ્રેસ મહામત્રી લાલભા ગોહિલ,જિલ્લા યુવા કૉંગ્રેસ પ્રમુખ રાજકુમાર મોરી,પશ્ચિમ વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ,તળાજા વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ પંડયા,પૂર્વ વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ જયદેવસિંહ ગોહિલ,પાલીતાણા યુવા કૉંગ્રેસ પ્રમુખ જીતેન્દ્રસિંહ ગોહિલ,જિલ્લા યુવા કૉંગ્રેસ ઉપપ્રમુખ બળદેવભાઈ સોલંકી,જિલ્લા યુવા કૉંગ્રેસ મહામત્રી જીતેન્દ્રભાઈ બાલધિયા,ભીષ્મભાઈ વોહરા,એન.એસ.યુ.આઈ ના પ્રમુખRead More


અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર

અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા વ્યાજબી ફી માં શિક્ષણ નો અધિકાર મળે અને ફી નિયમન કાયદાનો પારદર્શક અમલ કરાવવાં માટે જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી અમરેલી મા આવેદન પત્ર આપવામાં આવ્યું…


સાવરકુંડલાના અમૃતવેલ ગામમાં પ્રવેશતા જ મોર્ડન વિલેઝની સુવિધાઓ…ભગવાન ની તમામ લીલાઓ ને આબેહૂબ ભજવતી સચેત મૂર્તિઓ

સાવરકુંડલા નાના એવા અમૃતવેલ ગામે વર્ષે દહાડે અનેકો પ્રવાસી યાત્રિકો ગદગદિત થાય વગર ન રહે.   અમૃતવેલ માં પ્રવેશતા જ અતિ અધ્યન હોસ્પિટલ લોકો ના નરામય આરોગ્ય માટે ઉત્તમોત્તમ વ્યવસ્થા ધરાવે છે                                                              અમૃતવેલ ગામ માં પ્રવેશતા જ મોર્ડન વિલેઝ ની સુવિધા ઓ અને ધાર્મિક સંસ્થા માં રહેલ ટેકનોલોજી ના ઉપયોગ થી ભગવાન ની તમામ લીલા ઓ ને આબેહૂબ ભજવતી સચેત મૂર્તિRead More


રાજુલા તાલુકાના ડુંગર ગામની મુલાકાતે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર

ડુંગર ગામ માં વર્ષો થી પડતર પ્રશ્નો આરોગ્ય વિભાગમાં એબ્યુલન્સ  તેમજ સ્કુલે જવા માટે ગામ માં થી પસાર થતી નદી ઉપર નાળુ વગેરે પ્રશ્નો ની રજુઆત કરતા ગ્રામ જનો ડુંગર આરોગ્ય વિભાગમાં એમ્યુલન્સ શોભા ના ગાઠીયા સમાન  આરોગ્ય વિભાગ માં ફરજ બજાવતા ડોક્ટરો પણ ખાનગી હોસ્પિટલો અને ડુંગર ગામ માંથી પસાર થતી નદી ઉપર નુ નાળુ અતી બિસ્માંર હાલત માં જોવા મળી રહ્યુ છે નાળુ પણ એકાદ અકસ્માત ની રાહ જોવાય રહ્યુ એમ લાગે છે તેમજ લોકો ના પ્રશ્નો ને વાસા આપતા રાજુલા ના ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર


ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકાના 10 ગામડાઓ ખુંદતા સાંસદ નારણભાઈ કાછડીયા

ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતગત અમરેલીના સાંસદ  નારણભાઈ કાછડીયાએ આજ તા. રપ એપ્રીલના રોજ અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકાના હાનુમાનપુર, તાલડા, દડલી, નવા માલકનેસ, જુના માલકનેસ, કાતરપરા, સમઢીયાળા, નેસડી, રાણીંગપરા અને ખાંભા ગામનો પ્રવાસ ખેડી કેન્‍ઙ્ક સરકાર અને રાજય સરકારની વિવિધ જન કક્ષ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહીતી આપેલ હતી અને લોકોના પ્રશ્‍નો સાંભળી તેનું નિરાકણર લાવવાના પ્રયત્‍નો કરેલ.


પાલીતાણા જૈન તીર્થ હસ્તગીરી ડુંગર પર લાગી ભીષણ આગ

પાલીતાણા જૈન તીર્થ હસ્તગીરી ડુંગર પર લાગી ભીંસાણ આગ..હસ્તગીરી તીર્થ થી ડુંગર પર જાવા રસ્તા પર  જંગલ વિસ્તાર માં લાગી આગ..બેકાબુ આગ નું કારણ અંકબંધ..સાંજે લાગી ડુંગર માં ભીષણ આગ..ભાવનગર , પાલીતાણા ,સિહોર ના ફાયરફાઇટર ઘટના સ્થળે..અને આગ કાબુ માં લેવાઇ.


અમરેલી જીલ્લામાં ટેકાના ભાવે ચણા ખરીદી ન થતા ખેડૂતો મુશ્કેલીમાં

[wpdevart_youtube]a1f_FsJNYdA[/wpdevart_youtube]ગુજરાત રાજ્યમાં ચણા નો પાક પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે રાહતના સમાચાર આપીને ચણાને ટેકાના ભાવે ૮૮૦ માં ખરીદવાનો ૨૦ એપ્રિલથી પ્રારંભ થઇ ગયો છે પણ અમરેલી જીલ્લો ઓરમાયો હોવાથી હાજુ ટેકાના ભાવે અમરેલી જીલ્લામાં ટેકાના ભાવે ચણા ખરીદી ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.. અમરેલી જીલ્લાનો ખારાપાટ ગણાતો વિસ્તાર ખડકાળા….. સાવરકુંડલા તાલુકા સાથે લીલીયા તાલુકાના ૨૫ જેટલા ગામડાઓ ખારાપાટ વિસ્તાર માં આવે છે આ ખારાપાટ વિસ્તારમાં ફક્ત ચોમાસા માજ ખેતી થાય છે જયારે ૮ મહિના ખેડૂતોને ખારાપાટ ની જમીનો બંજર પડી રહે છે ત્યારે ગત વર્ષે ખારાપાટ વિસ્તાર માં કપાસRead More