Main Menu

Thursday, April 26th, 2018

 

ખનીજ ચોરો સામે જિલ્લા તંત્રની લાલઆંખ…રાજુલાના વડ વિસ્તારમાં ખનીજચોરી કરતા 50 લાખના વાહનો કબ્જે….રાજુલાના ડેપ્યુટી કલેકટરે બોલાવ્યો સપાટો…જુઓ

અમરેલી : રાજુલા ના હિંડોરણા વડ વિસ્તાર માં આવેલી ધાતરવડી નદી મા ડેપ્યુટી કલેકટર ની ટીમ ત્રાટકી…ખનીજ ચોરી કરતા 5 વાહનો ઝડપી પાડ્યા…જેસીબી,લોડર,2 ટ્રક,ટ્રેક્ટર સહીત 5 વાહનો રેતી ચોરી કરતા ઝડપાયા..રાજુલા ડેપ્યુટી કલેકટર એ તમામ વાહનો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી…50 લાખ નો મુદ્દામાલ કબ્જે કરી અમરેલી ખાણખનીજ વિભાગ ને રિપોર્ટ કર્યો…રેતી ચોરી કરતા ભુમાફિયા ઓ ભૂગર્ભ માં ઉતરી ગયા…


ઉતરપ્રદેશ કુશીનગરમાં દુર્ઘટના બાદ યોગી આદિત્‍યનાથનો કાફલો ઘટના સ્‍થળે પહોંચ્‍યો…ભીડને કાબુમાં લેવા માટે અધિકારીઓને ભારે દોડધામ કરવી પડી

ઉતરપ્રદેશના કુશીનગરમાં દુર્ઘટના બાદ મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ ઘટના સ્‍થળે દોડી ગયા હતા. જો કે ભીડને કાબુમાં લેવા માટે અધિકારીઓને ભારે દોડધામ કરવી પડી કનિદૈ લાકિઅ હતી. યોગી આદિત્‍યનાથે કારના બોનેટ ઉપર ચડીને લોકોને શાંતિ માટે અપીલ કરવી પડી હતી. આક્રોશિત ન થાઓ સંયમથી સમાધાન નિકાળવું પડશે. તમે રસ્તા કનિદૈ લાકિઅ પરથી હટી જાઓ અકિલા જેથી અમે ઘટનાસ્થળ પર પહોંચી શકીએ અને સમિક્ષા કરી શકીએ. આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જીલ્લા હોસ્પિટલમાં ઘાયલ બાળકોની કનિદૈ લાકિઅ મુલાકાત લીધી. તેમણે અદિકારીઓને સારામાં સારી સુવિધા આપવાનો નિર્દેશ આપ્યો અકીલા હતો. મુખ્યમંત્રીએ મૃતક બાળકોનાRead More


જમ્મુ કાશ્મીરઃ ત્રાલ મુઠભેડમાં જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર મુફતી યાશિરને ઠાર કરાયો

બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના પુલવામા જીલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષાબળો અને ત્રાસવાદિઓ વચ્ચે થયેલી મુઠભેડમાં જેશ-એ-મોહમ્મદનો નજીકનો સાથી કમાન્ડર મુફતી કનિદૈ લાકિઅ યાશિરને કાર કરાયો છે. આજે જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપીએ આ વાતની પુષ્ટિ કરી યાસિર આતંકવાદી સંગઠનના સરગણા મસૂદ અઝહરનો નજીક મનાય છે. ઉલ્લેખનીય કનિદૈ લાકિઅ છે કે અકિલા ત્રાસવાદીઓની સુચનાના આધારે મંગળવારે સુરક્ષાબળોએ પુલવામા જીલ્લામાં ત્રાલ વિસ્તારના લાભના જંગલમાં ત્રાસવાદ વિરોધી અભિયાન કનિદૈ લાકિઅ શરૂ કર્યુ હતું તેમાં જૈશ-એ-મોહમ્મદના ચાર ત્રાસવાદીઓને કાર કરાયા હતા. જેમાંથી અકીલા એક કમાન્ડર મુફતી યાશિર પણ સામેલ હતો. મુકભેડ સ્થળ પરવી કનિદૈ લાકિઅ હથિયાર અનેRead More


આધારને મોબાઈલ નંબર સાથે લિંક કરવા ક્યારેય કહ્યું જ નથીઃ સુપ્રીમ

આધાર કેસની સુનાવણી કરી રહેલી દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તેમણે ક્યારેય મોબાઈલ નંબર સાથે આધાર લિંક કરવાનો આદેશ નથી આપ્યો. પાછલા ઘણાં સમયથી બેંકિંગથી લઈને તમામ સેક્ટર્સમાં ગ્રાહકોને આધાર સાથે મોબાઈલ નંબરને જોડવાનું દબાણ કરવામાં આવતું હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીને ઘણી મહત્વની માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે 6 ફેબ્રુઆરી, 2017ના રોજ આપવામાં આવેલા તેના આદેશનો ખોટો અર્થ કાઢ્યાે છે. સુપ્રીમ કોર્ટે મોબાઈલ ફોનને આધાર સાથે ફરજિયાત જોડવાના સરકારના નિર્ણય પર સવાલ કર્યા છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી પાંચRead More


ઉત્તરપ્રદેશમાં ખુલ્લા ફાટકમાં સ્કૂલ બસ અને ટ્રેન વચ્ચે ભીષણ અકસ્માતઃ 13 બાળકોના મોત

ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એક ભયંકર અકસ્માત થયો છે. અહી બાળકો ભરેલી એક સ્કૂલ બસનો ટ્રેન સાથે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 13 બાળકોના મોત થયા છે, જ્યારે ડઝનથી વધુ બાળકો ઘાયલ થયાની સૂચના મળી રહી છે. આ ઘટનાને કારણે વાલીઆે ઉપર આભ તૂટી પડયું છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકના પરિવારજનોને બે-બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. ઘટના ગુરુવારે સવારે બની છે. મળતી માહિતી પ્રમાણે ડિવાઈન પિબ્લક સ્કૂલની બસ સવારે બાળકોને લઈને સ્કૂલે જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સજાર્યો છે. વિશુનપુરા પાસેના દુદહી રેલવે ક્રાેસિંગથી ટ્રેનRead More


પ્રજાના પડતર પ્રશ્ને રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર કરશે આંદોલન…રિલાયન્સ નેવલ કંપની સામે અંબરીશ ડેર ઉગામશે ગાંધી ચીંધ્યો માર્ગ…2 હજાર સમર્થકો સાથે અંબરીશ ડેર ની ગાંધીગીરી….જુઓ

રાજુલા વિસ્તારના અનેક નાના માણસો નું રિલાયન્સ નેવલ કંપની (પી.એસ.એલ.)વર્ષો થી શોષણ કરી રહી છે.ત્યારે આ શોષણ ની વિરુદ્ધ માં રાજુલા વિસ્તાર ના કોન્ટ્રાક્ટરો,કામદારો અને વેપારીઓ દ્વારા લોકશાહી ઢબે છેલ્લા ૪૫ દિવસ થી કંપની સામે આંદોલન કરી રહ્યા હતા.ત્યારે આ આંદોલન ના પરિણામ લાવવાની જગ્યા એ આંદોલન ને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ત્યારે તારીખ ૨૭-૪-૧૮ અને શુક્રવાર ના રોજ સાંજે ૪ વાગ્યા થી સાંજ ના ૬ વાગ્યા સુધી રાજુલા વિસ્તાર ના નાના માણસો ને ન્યાય આપવા માટે ધારાસભ્ય અંબરીશ ડેર અંદાજે ૨૦૦૦ થી વધુ લોકો સાથે રિલાઈન્સ નેવલ કંપની નાRead More


વરતેજ માં જળસંગ્રહ કામગીરી

પીડીલાઈટ લોકભારતી જળપ્રબંધન યોજના તળે વરતેજ માં જળસંગ્રહ કામગીરી શરુ થઈ છે.શનિવાર તા.૨૧ સવારે આ કામગીરી શુભારંભ પ્રસંગે યોજનાના માર્ગદર્શક વડા શ્રી અરુણભાઈ દવે,શિક્ષણ શાસ્ત્રી શ્રી ગીરીશ ભાઈ વાઘાણી,કાર્યકર્તા અગ્રણી મહેશભાઈ રાવલ,વરતેજ અગ્રણી ગોવિંદભાઈ પરમાર વગેરે ની ઉપસ્થિતિ માં નાનકડો મુહુર્ત કાર્યક્રમ યોજાયો હતો.


ઘોઘા તાલુકા કોંગ્રેસ દવારા સરકાર ની ખેડુત વિરોધી નિતી નિર્ણય ના વિરોધમા ધરણા કરી આવેદનપત્ર મામલતદારશ્રી ને આપવામાં આવ્યુ

ગુજરાતમાં ભાજપ સરકાર વારંવાર ખેડૂતો વિરોધી નિતી અપનાવે છે જેમા ખાતર ડીઝલ ઉચો વેટ વસુલ કરતા અને તેની સામે પોષણક્ષમ ભાવો નહિ મળતા ખેડૂતો ની બદહાલત થઈ છે જેમા કપાસ, મગફળી, ડુંગળી બટાકા જેવા પાકો ને ટેકા ના ભાવ ના આપી ને ખેડુતો ને આથીઁક પાયમાલી તરફ ધકેલી દીધા છે ખેડુતોને મળતી વિજળી મા સતત મુકાતો વિજળી કાપ ખેતી માટે મુશ્કેલ થઈ ગયો છે સાથે સુજલામ સુફલામ તથા બોરીબંધ મા ભષ્ટાચાર તેમજ ચિંચાઇ નુ પાણી નહિ મળતા અને નીલગાય, ભૂંડ થકી પાક ને નુકસાન જેવા અનેક મુશ્કેલીઓ થી ખેડુતો પીસાઇRead More


વાંકીયા ધામ (ભાડ) તા ખાંભા શ્રી ચામુંડા સનાતન આશ્રમ ખાતે નવમ પાટોત્સવ પ્રસંગે ભજન ભોજન ને સંતવાણી યોજાશે

શ્રી ચામુંડા સનાતન આશ્રમ વાંકીયા (ભાડ ) તા ખાંભા ખાતે તા૨૮/૪ શિવશક્તિ નવમ પાટોત્સવ હેમાન્દ્રી પ્રાયચીત સવાર ના ૬-૩૦ યજ્ઞ પ્રારંભ ૭-૦૦ પૂર્ણાહુતી ૩-૦૦ કલાકે યજ્ઞ આચાર્ય વિરેશ પંડ્યા હિતેશભાઈ દવે ભરતભાઇ ભટ્ટ આશીર્વચન આંતર રાષ્ટ્રીય અનંત શ્રી વિભૂષિત મહામન્ડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પૂજ્ય શ્રી વિશ્વભરભારતીજી મહારાજ સાંજે ૪-૦૦ યોજાશે      તા૨૭/૪ ના રોજ સંતવાણી શુક્રવારે ભજનિક રામદાસ ગોંડલીયા યોગેશપરી ઘનશ્યામ પ્રજાપતિ હસુગીરી ગોસ્વામી નાજાભાઈ આહીર તા૨૮/૪ ને શનિવાર ની રાત્રે કીર્તિદાન ગઢવી નલેશ ગઢવી પરેશ ગઢવી અશોકભાઈ દેવમોરારી લોકસાહિત્યકાર માયાભાઈ આહીર પરેશ વડીયા ભરત બારોટ પ્રફુલાબેન પ્રજાપતિ સોનલબેનRead More


દામનગર ની ઓમ સાઈ અને એસ.વી વિધાલય દ્વારા પ્રતિભા નો પડછાયો કાર્યક્રમ યોજાશે

દામનગર શહેર ની એસ વી વિદ્યાલય અને ઓમ સાઈ પ્રાયમરી સ્કૂલ દ્વારા તા૨૭/૪ ના રોજ રાત્રે વાર્ષિક દીને પ્રતિભાનો પડછાયો કાર્યક્રમ યોજાશે બાળકો માં રહેલ ટેલેન્ટ ને પ્લેટ ફોમ પૂરું પાડતા શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન પ્રાથમિક શાળા માં શિક્ષણ મેળવી રહેલ બાળકો માં રહેલ શક્તિ ને ઉજાગર કરતો અવસર પ્રતિભા નો પડછાયો કાર્યક્રમ તા૨૭/૪ ના રોજ એસ વી પ્રાથમિક સ્કૂલ સંકુલ માં યોજાશે