Main Menu

Friday, April 27th, 2018

 

બીટકોઈન મામલે નલીન કોટડીયાએ આપી પ્રતિક્રિયા..શૈલેષ ભટ્ટ ગુનાહિત પ્રવૃત્તિ કરતો માણસ છે…કીરીટ પાલડીયા અને હુ માત્ર શૈલેષ ભટ્ટ ને ખુલ્લો પાડવા માગીએ છીએ…જુઓ વિડીયો

બીટકોઈન મામલે નલીન કોટડીયાએ આપી પ્રતિક્રિયા..શૈલેષ ભટ્ટ ગુનાહિત પ્રવૃત્તિ કરતો માણસ છે.. પીયૂષ પટેલ અને ધવલ પટેલને માર મારી ગોંધી રાખી 240 કરોડના 2300 બીટકોઈન પડાવી લીધા..કીરીટ પાલડીયા અને હુ માત્ર શૈલેષ ભટ્ટ ને ખુલ્લો પાડવા માગીએ છીએ…[wpdevart_youtube]gzJm-3WHCrM[/wpdevart_youtube]


દામનગરમાં સૌથી મોટા વાણિજ્ય અજમેરા શોપીંગ સેન્ટરમાં શિવશક્તિ મોબાઈલમાં રૂપિયા બાર લાખની મતા ની ચોરી

દામનગર શહેર ના સૌથી મોટા અજમેરા શોપીંગ સેન્ટર માં શિવશક્તિ મોબાઈલ માં બાર લાખ ની માલમતા ની ચોરી થઈ સ્થાનિક પોલીસ માટે પડકાર ફેંકતા તસ્કરો દામનગર શહેર માં સૌથી મોટું વાણિજ્ય બજાર જ્યાં બે બેંકો  અનેક જવેલરી શો રૂમ આવેલ છે તેવા અજમેરા શોપીંગ સેન્ટર માં ગત રાત્રે મોબાઈલ શોપ ના શટર ની ચાદર ઊંચકી રૂપિયા બાર લાખ ની કિંમત ના મોબાઈલ ની ચોરી થતા સમગ્ર શોપીંગ સેન્ટર સહિત વેપારી ઓ માં ચિંતા સ્થાનિક પોલીસ નું નાઈટ પેટ્રોલીગ છે કે કેમ ? તે સવાલ કરતા સ્થાનિકો શોપીંગ સેન્ટર માં બેંકોRead More


સાવરકુંડલાના આંબરડીમાં વાડી પર પાણી પીવાથી દુધાળા પશુઓના નિપજ્યા મોત…પાણીમાં દવા ભેળવી હોવાની આશંકાઓ…સિંહોના વિસ્તારમાં વનવિભાગ દ્વારા જરૂરી તપાસ કરે તેવો ઉઠ્યો સૂર

સાવરકુંડલા નાં આંબરડી નજીક આવેલ જયસુખ રયાણી ની વાડી માં પાણી પીવાથી 4  ભેંસ અને 2 ગાય નાં મોત….પાણી માં દવા ભેળવાનાં કારણે મોત થયાનું પ્રાથમીક તારણ….મૃત પશુ ઓને પીએમ માટે ખસેડાયા…સિંહ દીપડા નાં વિસ્તાર માં પાણી માં ઝેર ભેળવી દેતા 6 દુધાળા કિંમતી પશુ ઓ નાં મોત થતા અરેરાટી…વન વિભાગ પણ તપાસ કરે તે જરૂરી.


ચૂંટણીપંચનો મોટો નિર્ણયઃ સોશ્યલ મીડિયા પર લાગુ પડશે આચારસંહિતા

ચૂંટણી પંચ ફેસબુક, ટવીટર જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આવતાં મહિનાના અંત સુધી આચારસંહિતા લાગુ કરશે જેથી દેશની ચૂંટણી પ્રક્રિયાને સોશ્યલ મીડિયા મારફતે કોઈ પ્રભાવિત ન કરી શકે. પંચે ફેસબુક ડેટા લીક મામલો સામે આવ્યા બાદ આચારસંહિતા લાદવાનો નિર્ણય લીધો હતો. કેિમ્બ્રજ એનાલિટિકા દ્વારા ફેસબુક ડેટાથી ભારતીયોને ચૂંટણી દરમિયાન પ્રભાવિત કરવાના મામલામાં સરકારે બન્ને કંપનીઆેને ફરીથી નોટિસ જારી કરી છે. જ્યારે ચૂંટણી પંચ સોશ્યલ મીડિયાની આવી ગતિવિધિઆે પર સંપૂર્ણ રીતે રોક લગાવવા માટે આવતાં બે સપ્તાહમાં આચારસંહિતાને અંતિમ રૂપ આપી દેશે. ત્યારબાદ કાનૂન મંત્રાલય સાથે વિચાર-વિમર્શ કરીને તેને આવતાં મહિનાRead More


રાજુલા નજીક આવેલ વાંઢ ગામ નજીક અલ્‍ટ્રાટેક કંપનીની માઈન્‍સમાં આગથી અફડા-તફડી

રાજુલા નજીક આવેલ વાંઢ ગામ નજીક અલ્‍ટ્રાટેકની માઈન્‍સમાં આગ લાગવાનો બનાવ બનેલો હતો. જેમાં જંગલ વિસ્‍તારમાં કે જયાં સિંહોનું રહેઠાણ પણ છે અને આ વિસ્‍તારમાં સિંહોની ખૂબ જ અવર-જવર છે અને આ અંગે જાણવા મળતી વિગત મુજબ જે જગ્‍યાએ આગ લાગેલ તેનાથી થોડે દૂર જ એકસપ્‍લોઝીવ બનાવવા માટેનો માઈનીંગ વિસ્‍તાર છે. આ માઈનીંગ આસપાસ ખેતર પણ આવેલ હોય આ આગ ત્‍યાં સુધી પ્રસરેલ અને ખેડૂતો અને મહિલાઓએ દોડીને પાણીનો છંટકાવ કરી તથા ધૂળ અને વસ્‍તુઓનો મારો  ચલાવીને આગ કાબુમાં લેવામાં આવેલ છે. અને આ આગનો બનાવ બનેલ જેને કંપની દ્વારાRead More


દામનગરમાં ટ્રાફિક સપ્‍તાહની ઉજવણી કરાઈ

દામનગર શહેરમાં ભારત સરકાર નવી દિલ્‍હી દ્વારા માર્ગ સલામતી સપ્‍તાહ તા.ર3/4 થી તા.30/4 સુધી ઉજવવાનું નકકી થઈ આવેલ હોય જે અન્‍વયે પો. અધિક્ષકના હુકમ મુજબ તથા ના.પો. અધિ. અમરેલી સર્કલ પો. ઈન્‍સ. અમરેલીનાઓના માર્ગદર્શન તથા સુચના મુજબ દામનગર પો.સ્‍ટે.ના પો. કર્મચારીઓ દ્વારા તા.રપ/4ના રોજ દામનગર ટાઉન ધ્રુફણીયા ચોકડી ખાતે ટ્રાફિક સપ્‍તાહની ઉજવણી અંતર્ગત માર્ગ ઉપર ચાલતા વાહનોના ચાલકોને માર્ગ સલામતી અંગે માહિતગાર કરી ટ્રાફિકના નિયમોની જાણકારી આપી ગુલાબના ફૂલ આપી માર્ગ સલામતી સપ્‍તાહની ઉજવણીકરવામાં આવેલ. જે અંગે દામનગર સ્‍ટાફના એ.એસ.આઈ. પી.એમ. કાલાવડીયા તથા પો. કોન્‍સ. ભુજબળદાન ગઢવી તથા પો. કોન્‍સ.Read More


બાબરા તાલુકાના વાવડા અને નવાણિયા ખાતે પચાસ લાખ ના ખર્ચે બનનાર સી.સી રોડ નું ખાતમહુર્ત કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર

બાબરા તાલુકા ના વાવડા અને નવાણિયા  ખાતે વિકાસ કામ નું ખાત મહુર્ત કરાવતા ધારા સભ્ય અને જિલ્લા પંચાયત મહિલા સદસ્ય મીનાબેન કોઠીવાળા જિલ્લા પંચાયત અમરેલી ના સદસ્ય મીનાબેન કોઠીવાળા અને પ્રમુખ જેનીબેન ઠૂંમર ની કાર્યદક્ષતા રૂપિયા પચાસ લાખ ના ખર્ચે સી સી રોડ બનતા સ્થાનિકો માં આનંદ તાલુકા પંચાયત ના ધીરુભાઈ વહાણી સરપંચ શ્રી માજી સરપંચ શ્રી જયસુખભાઈ મનસુખભાઇ વલ્લભભાઈ ભાદાભાઈ જેરામભાઈ બિપિનભાઈ વસાણી ભુપતભાઇ વાવડીયા ભરતભાઇ ડાંગર અરવિંદભાઈ વાવડીયા નિર્મળભાઈ ચાવડા ભુપતભાઇ ભાતિયા સહિત ના  અગ્રણી ઓ ની વિશાળ હાજરી માં ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠૂંમર અને જિલ્લા પંચાયત નાRead More