Main Menu

Saturday, April 28th, 2018

 

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ : અમરેલીમાં 43 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં આજે ફરીવાર ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. રાજ્યમાં દેહ દઝાડતી ગરમી પડી રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યનું તાપમાન સરેરાશ 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. આ ગરમીને પગલે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. જેમાં સૌથી વધુ ગરમી બનાસકાંઠા, સુરેન્દ્રનગર, વડોદરા અને અમરેલી જિલ્લામાં જોવા મળી છે. કયા જિલ્લામાં કેટેલું તાપમાન અમદાવાદ: 42 ડિગ્રી ગાંધીનગર: 42 ડિગ્રી રાજકોટ: 42 ડિગ્રી હિંમતનગર: 42 ડિગ્રી ભરૂચ: 42 ડિગ્રી ઈડર: 42 ડિગ્રી સુરેન્દ્રનગર: 43 ડિગ્રી વડોદરા: 43 ડિગ્રી અમરેલી: 43 ડિગ્રી બનાસકાંઠા: 43 ડિગ્રી સુરત: 37 ડિગ્રી


અલંગના વેપારીને ત્યાં કામ કરતી સગીરાને ભગાડી જનાર બે સંતાનોના પિતા ડ્રાઇવરને જમ્મુથી ઝડપી લેવાયો

શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા ભાવેશ હિરજીભાઇ વંકાણી ઉ.વ.૪ર નામનો પરણિત શખ્સ અલંગના વેપારીને ત્યાં કાર ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો જેમાં વેપારીને ત્યાં કનિદૈ લાકિઅ કામ કરવા આવતી ૧૬ વર્ષની સગીર યુવતીને પ્રેમજાળમાં ફસાઇ ગત તા. ૯ જાન્યુઆરી-ર૦૧૮ના રોજ આ સગીરાને લઇ નાસી છૂટયો હતો. આ અંગે સગીરાના પિતાએ બી-ડીવીઝન કનિદૈ લાકિઅ પોલીસ અકિલા સ્ટેશનમાં ફરીયાદ પણ નોંધાવી હતી. દરમ્યાન ભાવનગર બી-ડીવીઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે નાસી છૂટેલા ભાવેશ વંકાણી અને સગીરાને કનિદૈ લાકિઅ જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એક બિપારબારમાંથી ઝડપી લીધા હતા. પોલીસે ભાવનગર અકીલા આવી સગીરાને તેમના વાલીને સોંપી આપેલ.Read More


સોમવારે ફતેપુરમાં પૂ. ભોજલરામબાપા પ્રાગ્ટય મહોત્સવ

‘ભોજલધામ” અમરેલી જીલ્લાના ફતેપુર ગામે પ્રાતઃસ્મરણીય પૂજય ભોજલરામ બાપાનો ૨૨૯મો પ્રાગટ્ય મહોત્સવ તા.૩૦ને સોમવારના રોજ શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી કનિદૈ લાકિઅ ધામધૂમથી ઉજવવામાં આવશે. ધરમના ધામ તણા આ ”ભોજલધામ”માં દર વર્ષે પૂજય ભોજલરામ બાપાનો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ છે. દેશ – વિદેશના કનિદૈ લાકિઅ લાખો ધર્મપ્રેમી અકિલા શ્રદ્ધાળુઓને પ્રેમ, ભકિત અને શ્રદ્ધાનો પ્રસાદ ચખાડે છે. આ મહોત્સવમાં મુંબઈ, વાપી, સુરત, અમદાવાદ, રાજકોટ, ગોંડલ, કનિદૈ લાકિઅ જૂનાગઢ, જામનગર તથા અમરેલી જીલ્લાના ઉદ્યોગપતિઓ તથા આગેવાનો અને સંતો – મહંતો ખાસ અકીલા હાજરી આપશે. પૂજય ભોજલરામ બાપાનો ૨૩૩મો પ્રાગટ્ય મહોત્સવના કનિદૈ લાકિઅRead More


આવતી કાલે ભાવનગર મોરારજી દેસાઇ નાગરિક બેંક ભવનનુ પૂજ્ય મોરારિબાપુના હસ્તે ઉદઘાટન

શ્રી ભાવનગર નાગરિક સહકારી બેન્ક લિ.ની હેડ ઓફિસ તમામની સુવિધા અને પાર્કિંગ મળે તે વિસ્તારમાં સ્થળાંતર કરવાની માંગણી સંતોષાઇ છે અને અદ્યતન  અને સુવિધાયુકત કનિદૈ લાકિઅ એવા હેડઓફિસના નવા બિલ્ડીંગ કે જેનું નામ ‘મોરારજી દેસાઇ નાગરિક બેંક ભવન’ આપવામાં આવેલ છે. ઉદઘાટન આદરણીય સંત પ.પૂ.શ્રી મોરારિબાપુના હસ્તે કનિદૈ લાકિઅ તા.૨૯ને રવિવારે  અકિલા ચાર કલાકે કરાશે તેંમ બેંકના ચેરમેન જીતુ ઉપાધ્યાયે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે આ પ્રસંગે  કનિદૈ લાકિઅ અતિથીવિશેષ પદે વિધાનસભા વિપક્ષના  નેતા શ્રી પરેશભાઇ ધાનાણી અને રાજ્યના અકીલા મહિલા તથા બાળકલ્યાણ અને શિક્ષણ રાજ્યમંત્રીRead More


ગારીયાધારના રજપૂત દંપતિ સહિત ૪ ના મોત

લીંબડીથી ૧૪ કિ.મી. દૂર રાણપુર હાઈવે ઉપર આજે અકસ્માત સર્જાતા ૪ વ્યકિતના ઘટના સ્થળે મોત નિપજયા હતા. જ્યારે એક વ્યકિતને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં કનિદૈ લાકિઅ આવેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ લીંબડીથી ૧૪ કિ.મી. દૂર રાણપુર હાઈવે ઉપર આજે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા ઈકો કારનો બુકડો કનિદૈ લાકિઅ બોલી ગયો હતો. અકિલા આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ૪ વ્યકિતનો ભોગ લેવાયો હતો. આ અકસ્માતમાં મૂળ રાણપુર તાલુકાના ચંદરવા ગામના અને હાલ ગારીયાધાર કનિદૈ લાકિઅ ખાતે રહેતા કારડીયા રજપૂત પરિવારના સભ્યો કારમાં મોજીદડ ગામે લગ્ન પ્રસંગમાંRead More


જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ

જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા તા. 27/04/2018 ના રોજ અમરેલી નાગનાથ મહાદેવ મંદિર ના દ્વિશતાબ્દી મહામહોત્સવ ના શુભ અવસર પર રક્તદાન મહાદાન કેમ્પ.


દામનગર શહેરમાં આંણદનો ગરબો…ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ ના નિવાસ સ્થાને પ્રચલિત ગરબાના દર્શને ભાવિકો ઉમટ્યા

દામનગર શહેર માં આંણદ નો ગરબો દામનગર શહેર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ ના નિવાસ સ્થાને નડિયાદ અને આંણદ થી પચાસ થી વધુ બહેનો પધારતા પ્રચલિત ગરબા ના દર્શને ભાવિકો ઉમટ્યા                                                                              પ્રચલિત આનંદ નો ગરબો આવતા શહેર ભર માં થી બહેનો એ ધર્મોઉલ્લાસ થી દેવી બહુચરાજી માતા ના ગરબા ના દર્શન કર્યા Read More


દામનગર શહેરની ઓમ સાઈ અને એસ.વી વિધાલય ના વાર્ષિક દીને યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રતિભાનો પડછાયો ને ભવ્ય સફળતા

દામનગર શહેર ની ઓમ સાઈ અને એસ વી વિધાલય ના વાર્ષિક દીને યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રતિભા નો પડછાયો ને ભવ્ય સફળતા                                                                                                             પ્રતિભા નો પડછાયો માં શાળા ના બાળકો એ વીરતા ધીરતા મુક અભિનય ગીત સંગીત શોર્ય સાહસRead More


સિહોરના રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો

સિહોરના ગુંદાળા રામનગરના રહેણાંકી મકાનમાં સિહોર પોલીસ સ્ટાફે બાતમી રાહે રેડ કરી ઈંગ્લીશ દારૂની ૬૪ બોટલો સાથે શરદ રાઠોડ નામના શખ્સને ઝડપી લીધો હતો. સિહોર પોલીસ આજે રાત્રીના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સિહોર ગુંદાળા રામનગરમાં રહેતો શરદ રાઠોડ દારૂનો વેપલો કરે છે ચોક્કસ બાતમીના આધારે પોલીસ અધિકારી પીએસઆઇ સોલંકી અને સ્ટાફે રેડ કરતા ૬૪ જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવતા કબ્જે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અને બુટલેગર શરદ નામના વ્યક્તિની આગવી ઢબ પૂછપરછ હાથ ધરીને દારૂ ક્યાંથી આવ્યો માલ કોનો છે કેટલા સમયRead More


લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) દ્વારા રાહત દરે નોટબુકનું વિતરણ

સેવાકીય પ્રવૃતિ માટે અમરેલી જિલ્લામાં હરહંમેશ આગળ રહેતી સેવાકીય સંસ્‍થા લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) દ્વારા વિદ્યાર્થીઓને સસ્‍તા ભાવે એક્‍સક્‍લુઝિવ ક્‍વોલિટીના ચોપડાઓ મળી રહે તે માટે અમરેલીના વિવિધ વિસ્‍તારોમાં નોટબૂક વિતરણની વ્‍યવસ્‍થા કરવામાં આવેલી છે. આજરોજ જિલ્લા પોલિસ અધિક્ષક દેસાઈના વરદ હસ્‍તે આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. દેસાઈએપ્રશંસા વ્‍યકત કરતાં આ સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી અને કહ્યું હતું કે, લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ની ટીમ દ્વારા જે રીતે ઉત્તમ ગુણવત્તાવાળા ચોપડાઓ બનાવવામાં આવ્‍યા છે તે ખરેખર પ્રશંસનીય છે. લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) દ્વારા અમરેલી જિલ્લાના મહત્તમ વિદ્યાર્થીઓને સસ્‍તાRead More