Main Menu

Sunday, April 29th, 2018

 

કેવું રહેશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]-QQIjkEqq2g[/wpdevart_youtube]


રાજુલા ખાતે હિમોફિલિયા જનજાગૃતિ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપતા ધારાસભ્ય ડેર

આજે રાજુલા 98 ના લોકપ્રિય અતિ સંવેદનશીલ યુવાન ધારાસભ્ય શ્રી અંબરીષ ભાઈ ડેર “હિમોફિલિયા જનજાગૃતિ અભિયાન માં અધ્યક્ષપદે રહી , ખૂબ સંવેદનાથી રોગ વિશે જાણી દર્દીઓને મળી તેમજ તજજ્ઞો પાસે થી રોગ વિશે રસ પૂર્વક સાંભળી , આપણે શું કરી શકીએ તેની ચિંતા વ્યક્ત કરી આ રોગ ને અટકાવવા તેમજ તેમનાં દર્દીને હમેશા સાથ આપવા નું વચન આપી માનવતા ની મહેક પ્રસરાવી.


ભાવનગર ચેમ્બર દ્વારા ઈ-વે બીલ સેમિનાર યોજાયો

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ભારત સરકારના સી જીએસટી ડીપાર્ટમેન્ટની ભાવનગર કચેરીના સંયુક્ત ઉપક્રમે જીએસટી અંતર્ગત ઈ-વે બિલ અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભમા ચેમ્બર પ્રમુખ મહેશભાઈ ભટ્ટે શાબ્દિક સ્વાગત કરેલ. જીએસટી ડીપાર્ટમેન્ટ ભાવનગરના સુપ્રીટેન્ડન્ટ સુધીર સીહાએ કાર્યક્રમની રૂપરેખા આપેલ અને લોકોને તેઓને ગુંજવતા પ્રશ્નો અંગે કચેરીની રૂબરૂ મુલાકાત લેવા અને કચેરી તરફથી આ અંગે સંપૂર્ણ સહયોગની ખાતરી આપેલ. જીએસટીના ડેપ્યુટી કમિશ્નર પ્રતિક ભાટીયાએ તા.૧-૪-૨૦૧૮ થી અમલમાં આવેલ ઈ-વે બીલ અંગે પ્રાથમિક જાણકારી આપતા જણાવેલ કે ઈ-વે બિલના કારણે ડોક્યુમેન્ટેશનની જરૂરીયાત રહેતી નથી અને સમયની પણ બચતRead More


ભાવનગર મહાપાલિકાની બેઠકમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર

ભાવનગર મહાનગર પાલિકા જનરલ બોર્ડ બેઠક મેયર નિમુબેન બાંભણીયાના અધ્યક્ષ પદે મળેલ આ બોર્ડ બેઠકમાં વહિવટી તંત્રને લગતા ઠરાવો ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે પાસ થયા હતા. મળેલી બોર્ડ બેઠકમાં કમિ.ગાંધી, નાય.કમિ.ગોવાણી, સીટી એન્જીનીયર ચંદારાણા વિગેરે હાજર રહેલ. આજની બોર્ડ બેઠકમાં પ્રશ્નોતરીમાં કંસારા શુધ્ધીકરણના પ્રોજેકટ મુદ્દે કોંગીના સેવકો જયદિપસિંહ ગોહિલ, ભરતભાઈ બુધેલીયા, રહિમભાઈ કુરેશી વિગેરે કેટલાંક પ્રશ્નો ઉભા કરી તંત્ર પાસેથી આ પ્રોજેકટ અંગેની વિગતો માંગી હતી. આ પ્રોજેકટ અંગે અભયસિંહ ચૌહાણ, યુવરાજસિંહ ગોહિલ વિગેરેએ પણ ભાગ લીધો હતો. જો કે, પ્રશ્નોતરીમાં ચીલાચાલુ પ્રશ્નોની રજુઆતોમાં પ્રોજેકટ કયારે શરૂ થયો કેટલુ કામRead More


દરિયાકાંઠાનાં વિસ્‍તારમાં ભૂમાફીયાઓ વિરૂઘ્‍ધ સતત ચોથા દિવસે આંદોલન

જીએચસીએલ કંપનીની લીઝ પુરી થઈ 7 વર્ષ થઈ ગયા છતાં પણ દરિયાકાંઠાના વિસ્‍તારોમાં બેરોકટોક મીઠાનું લાખો ટન ઉત્‍પાદન કરે છે. છતાં પણ સરકાર ર્ેારા કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તેમજ આ વિસ્‍તારમાં બિનાયદેસર ઝીંગા ફાર્મ ચાલી રહૃાા છે. આ ઝીંગા ફાર્મમાં મોટા રાજકીય માથા તથા સરકારી બાબુઓ પણ સંકળાયેલા છે. આથી દરિયાકાંઠાનાં લોકો રાજુલા પ્રાંત  કચેરી સામે છેલ્‍લા ચાર દિવસથી ઉપવાસ આંદોલન કરી રહૃાા છે. આ ઉપવાસ આંદોલન પર બાળકો મહિલા સહિતનાં લોકો પોતાના હક્ક અધિકાર માટે છેલ્‍લા ચાર દિવસથી લડી રહૃાા છે છતાં પણ સરકાર તથાRead More


અમરેલી જિલ્‍લામાં 400 ચેકડેમને ઊંડા કરાશે

સુજલામ સુફલામ જળ અભિયાનમાં સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓ, ઉદ્યોગો, ધાર્મિક સંસ્‍થાઓ, શૈક્ષણીક સંસ્‍થાઓ અને સરકાર ઘ્‍વારા લોક ભાગીદારી થકી તળાવો, ચેકડેમો ઉંડા ઉતારવા હયાત જળાશયોનું ડીસીલ્‍ટીંગ, શહેરોમાંથી પસાર થતી નદીઓનું પ્રદુષણ અટકાવવું, નદીઓના કાંઠા ઉપર વૃક્ષા રોપણ કરવું જેવી રાજય વ્‍યાપી કામગીરી સરકાર અને સમાજના શ્રેષ્ઠીઓ અને એનજીઓના સહયોગથી થશે. પીવાના પાણી અને ખેતીનાં પાણી માટે કાયમ તંગી ભોગવતા અમરેલી જિલ્‍લામાં જળ સંચય યોજના અંતર્ગત 400 થી વધારે ચેકડેમ અને તળાવો લોકભાગીદારીથી ઉંડા ઉતારવાની કામગીરી આગામી તા.1લી મે થી અમરેલી જિલ્‍લામાં શરૂ થશે. તેમ જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ જણાવ્‍યું છે. અમરેલીRead More


રેવા ગુજરાતી ફીલ્‍મનાં કલાકારો તથા પ્રોડયુસરે અમરેલીની જનતા સાથે કરી મુલાકાત

અમરેલીનાં એન્‍જલ સિને વર્લ્‍ડમાં ધુમ મચાવી રહેલી ફીલ્‍મ રેવાનાં પ્રોડયુસર પરેશ વોરા તથા મુખ્‍ય કલાકાર ચેતન ધાનાણી આજે ફીલ્‍મનાં ખાસ શો માટે થઈ એન્‍જલ સિને વર્લ્‍ડની મુલાકાત લીધી હતી ત્‍યારે એક પત્રકાર પરિષદને પણ સંબોધન કરી હતી. પ્રોડયુસર પરેશ વોરાએ જણાવ્‍યું હતું કે, આ ફીલ્‍મ એવોર્ડ વિજેતા નવલકથા તત્‍વમસી ઉપર આધારીત છે અને સમગ્ર ગુજરાતમાં આજે ચોથા સપ્‍તાહમાં પણ 60થી વધુ સિનેમા ઘરમાં આવી રહી છે. આ ફીલ્‍મ બનાવવા માટે રેવા ફીલ્‍મની ટીમેપપ થી 60 લોકેશન ઉપર 11 સીટી તથા 3 રાજયમાં શુટીંગ કરવામાં આવ્‍યુ હતું. આ ફીલ્‍મનાં કલાકાર ચેતનRead More


દામનગર પોલીસે ગણતરી ની કલાકોમાં ચોરી ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓને દબોચી લીધા

દામનગર માં તા૨૬/૨૭ ની રાત્રે અજમેરા શોપીંગ સેન્ટર માં શિવશક્તિ મોબાઈલ ના શો રૂમ નું શટર તસ્કરો એ મોટી રકમ ના મોબાઈલ ચોરી કરી પોલીસ માટે પડકાર જનક ચોરી નો બનાવ પછી ખબરી ઓ અને સીસી ટીવી  કેમેરા અને સ્થાનિક પોલીસ ના ચબરાક અધિકારી ઓ કામ લાગતા ગણતરી ની કલાકો માં રૂપિયા ત્રણ લાખ ઉપરાંત નો મુદ્દામાલ રિકવર કર્યો અને બે આરોપી ને ઝડપી પાડ્યા             ફરિયાદી દામનગર ના કાચરડી  ના અજિતભાઈ રાઘવભાઈ રાઠોડ ની ફરિયાદ થી ઇ પો અધિક્ષક દેસાઈ સાહેબ ના માર્ગદર્શન થી સીસીRead More