Main Menu

Tuesday, May 1st, 2018

 

રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના અભિનંદન પાઠવતા પૂર્વ જી.પં.પ્રમુખ શરદ લાખાણી

રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના બનાવી ને ગુજરાત ના તમામ તળાવો ઊંડા કરવા તેમજ ચેકડેમ રીપેરીંગ કરવા માટે ની આ યોજના ગુજરાત ના જીવમાત્ર ની ક્લ્યાણકારી યોજના છે.જેને હું બિરદાવું છું તેમજ રાજ્ય ની ભાજપ સરકાર ને અભિનંદન પાઠવું છું.અમરેલી તાલુકા ના મોજે ક્મીગઢ નું તળાવ જાળિયા ખાતે તળાવ-થોરડી નું તળાવ શેત્રુંજી નદી પર મેડી ગામ પાસે મેડી વિરમ ડેમ તરવડા ધર્મજીવન તળાવ બાબાપુર વાંકિયા શેત્રુંજી નદીનો ચેકડેમ તેમજ મોટા આંકડિયા નું તળાવ ઉપરોક્ત યોજના માં ખાસ કિસ્સા તરીકે કરવા માટે જીલ્લા ના પ્રભારી મંત્રી શ્રી આર.સી.ફળદુ સાહેબ નેRead More


ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન નો રાજ્યસરકાર દ્વારા પ્રારંભ

સમગ્ર રાજ્ય ની સાથે ભાવનગર જિલ્લામાં પણ આજથી  થી 31 મેં સુધી સુજલામ સુફલામ જળ અભિયાન નો રાજ્યસરકાર દ્વારા પ્રારંભ  થયો  છે  ભાવનગર શહેર  માં આવેલા બોરતળાવ ને આજે ઉંડાંઉતારવાની કામગીરી સ્થાઈ જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ આજથી શરૂ  થયો છે આજે ભાવનગર ખાતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરી દવે ,સંસદ સભય ભારતીબેન શિયાળ અને મેયર નિમુબેન બામભણીયા સહિત ના મહાનુબાવો ની હાજરી માં આ કામ શરૂ  કરવામાં આવ્યું હતું  સુજલામ સુફલામ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં તળાવો ઊંડા ઉતારવા,કેનાલો સાફ કરવી,નદીઓ પૂર્ણ જીવિત કરવી , ચેકડેમો અને જળાશયો નું રીપેરીંગ જેવા કુલRead More


ભાવનગરમાં PGVCL કચેરીની બાર કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રચાર કર્યા

ભાવનગર ચાવડી ગેઇટ વિસ્તારમાં આવેલ PGVCLની કચેરી બાર કર્યા સૂત્રચાર …PGVCLનાં કર્મચારીઓએ PGVCL કચેરીની બહાર કર્યા સરકાર વિરુદ્ધ સૂત્રચાર…..સાત માં પગાર પંચ અને એરિયસનાં મામલે કર્યા સરકાર વિરૂદ્ધ સૂત્રચાર ..PGVCL નાં કર્મચારીઓ ને પડતી મુશ્કેલીઓને લઇ કર્યા સરકાર વિરુદ્ધ સૂત્રચાર જેમાં ગુજરાત વિદ્યુત સંઘનાં કર્મચારઓ મોટી સંખ્યામાં થયા ભેગા


ભાવનગર શહેર કૉંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે બળદગાડા દ્વારા રેલી

ભાવનગર શહેર  કૉંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધારા સામે બળદગાડા,ઉટગાડીઓ,ઘોડાગાડીઓ,સાઇકલો દ્વારા રેલી કાઢી બેરી, મૂંગી, આંધળી સરકાર સામે આક્રોશ વ્યક કર્યો…જેમાં ભાવનગર શહેર કૉંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ જોશી,ધારાસભ્ય કનુભાઈ બારૈયા,જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ,ભાવનગર જિલ્લા કૉંગ્રેસ ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) પ્રદેશ યુવા કૉંગ્રેસ મહામત્રી લાલભા ગોહિલ,જિલ્લા યુવા કૉંગ્રેસ પ્રમુખ રાજકુમાર મોરી,મહિલા કૉંગ્રેસ પ્રમુખ દર્શનાબેન જોશી,કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ,ઇકબાકભાઈ આરબ,જીતુભાઇ સોલંકી,રાહીમભાઈ કુરેશી,પારુલબેન ત્રિવેદી,કલ્પેશભાઈ મણિયાર,ઘોઘા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,ભાવનગર કૉંગ્રેસ પ્રમુખ ભરતભાઇ કંટારીયા,જીતેન્દ્રભાઈ બાલધિયા, રવીરાજસિંહ ગોહિલ,પાર્થરાજસિંહ ગોહિલ,ઋષિભાઈ ,જે.બી.નારી,બળદેવભાઈ સોલંકી,ભાવિન ઓઝા,મો ઈલિયાશ મલેક,જીવરાજભાઈ અંજારા,વજુભા રાણા,અબાશ મર્ચન્ટ,અશરફભાઈ ,જયદેવસિંહ ગોહિલ,અફઝલ શેખ,સહિત કાર્યRead More


પાલીતાણા તાલુકાના પીપરડી નં.૧ ગામે પતિ-પત્ની નો સજોડે આપઘાત

પાલીતાણા તાલુકાનાં પીપરડી ન  1 ગામ મા રહેતા અશોકભાઈ વાઘેલા  ના પુત્ર અજયભાઈ વાઘેલા ઉ.22 અને રંજનબેન અજયભાઈ વાઘેલા ઉ.20 કોળી બંને પતિ પત્ની નો સજોડે આપ ઘાત વોરી લીધો પોતાના ઘરે રૂમ મા પંખા મા લટકી ગળેફાંસો ખાઈ બંને પતિ પત્ની એ જીવન ટૂંકાવ્યૂ હતું આ ની જાણ પોલીસ ને થયા પાલીતાણા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોસી બંને ડેડ બોડી ને પી.એમ .માટે પાલીતાણા માનસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પાલીતાણા કોળી સમાજ ના ટોળે ટોળા હોસ્પિટલ ઉમટી પડ્યા હતા અને આ આ આત્મહત્યા નું કારણ અંકબંધ રહ્યું હતા…


સુરતના તબીબની પત્નીની હત્યા…સાપુતારા પાસેથી લાશ મળી

સુરતના લંબેહનુમાન રોડનાં પંચરત્ન ટાવરમાં રહેતા હોમિયોપથી તબીબની પત્નીની હત્યા કરાયેલી લાશ સાપુતારા નજીકથી શનિવારે મળી હતી. જેનું ગળું દબાવી હત્યા અન્યત્ર કર્યા બાદ હત્યારા લાશ અહીં ફેંકી ગયા હોવાની વાતને ધ્યાને લઈ પોલીસે સુરતથી સાપુતારા સુધીના માર્ગ પર આવતા સીસી કેમેરા ચેક કરવાની કામગીરી આરંભી છે. આ રીતે યુવાન પરિણીતાની હત્યા કરાયેલી લાશ મળતાં રહસ્યના આટાપાટા સર્જાયા છે.ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ સાકરપાતળ ગામ નજીકનાં કુંડા ફાટક પાસે પુલ નીચેથી ગત શનિવારનાં રોજ એક અજાણી મહિલાની બિનવારસી હાલતમાં લાશ મળી આવી હતી. જે મહિલા મૃતકનાં વાલીવારસાની ભાળ સોમવારે મળીRead More


લગ્નના જમણવારમાં ભોજન બાદ 100થી વધુ લોકોને થયું ફૂડ પોઇઝનિંગ…તમામ ને હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા…જુઓ

કેશોદ તાલુકાના ખીરસરા ગામમાં આજે એક લગ્નપ્રસંગમાં બપોરે જમણવાર હતો. મહેમાનો સહિત ગામના લોકો જમ્યા હતા. પરંતુ 100થી વધુ લોકોને જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થતા તમામને કેશોદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. જેમાં 108 તેમજ પ્રાઇવેટ વાહનો દ્વારા તમામને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ કેશોદના ખીરસરા ગામે પ્રવીણભાઇ જીણાભાઇ ગોંડલિયાના પુત્રના આજે લગ્ન હોય. બપોરે જમણવાર રાખવામાં આવ્યો હતો. જેમાં સગા-સંબંધીઓ સહિત ગામલોકોએ ભોજન લીધુ હતું. પરંતુ બાદમાં ફૂડ પોઇનિંગની અસર થતા 100થી વધુ લોકોને કેશોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઇઝનિંગની અસરRead More


કર્ણાટકની રાજકીય રણભૂમિમાં વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી…રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા શું કહ્યું ??…જુઓ

બેંગલૂરુઃ કર્ણાટકની રાજકીય રણભૂમિમાં વડાપ્રધાન મોદીએ આજથી ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે. સૌથી પહેલાં મોદીએ મૈસુરના ચામરાજનગરમાં રેલી સંબોધિત કરી છે. અહીં તેમણે કહ્યું છે કે, કર્ણાટકમાં ભાજપ ની હવા નહીં પરંતુ આંધી છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી  ઉપર પણ આકરા પ્રહાર કર્યા છે. ઉડ્ડીપીની રેલીમાં મોદીએ કહ્યું કે, કોંગ્રેસે ઈઝ ઓફ ડૂઈંગ મર્ડર સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે. ઉડ્ડીપીની રેલીમાં મોદીએ કહ્યું કે, બે દળમાં રાડકીય મતભેદ હોઈ શકે પરંતુ સામાજિકતા અને સન્માન એક સરખું રાખવું જોઈએ. પૂર્વ વડાપ્રધાન દેવગૌડાજી જ્યારે પણ દિલ્હી આવ્યા ત્યારે મેRead More


સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલીના કામનાથ તળાવને ઉંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ, અમરેલીના કામનાથ તળાવને ઉંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાવ્‍યો હતો. જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ કહ્યું કે, ગુજરાત રાજય સ્‍થાપના દિવસ છે ત્‍યારે સમગ્ર ગુજરાતમાં આજે હરખનો ઉત્‍સવ છે. ધબકતુ-દોડતું અને સતત વિકસતું ગુજરાત એક પછી એક વિકાસકાર્યો હાથ ધરી રહ્યું છે. રાજય સરકારે જળસંચયના કાર્યો હાથ ધરી દુષ્‍કાળની સંભવિત સ્‍થિતિને પહોંચી વળવાનો ઉમદા પ્રયાસ કર્યો છે. મંત્રીશ્રી ફળદુએ કહ્યું કે, જળસંપત્તિ સચવાય રહે તે માટે સમયનો સદ્પયોગ કરીને જળસંચયના કાર્યોને સફળ બનાવવામાં સહયોગી થઇએ. તેમણે ધાર્મિક-સામાજિક સંસ્‍થા તેમજRead More


કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રી આર.સી. ફળદુએ, શેડુભાર સ્‍થિત ઠેબી નદી પુર્નજીવિત પ્રોજેકટનો પ્રારંભ કરાવ્‍યો

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ, શેડુભાર સ્‍થિત ગ્રામોદ્યોગ વિકાસ કેન્‍દ્ર ખાતે ઠેબી નદી પુર્નજીવિત પ્રોજેકટનો પ્રારંભ કરાવ્‍યો હતો.કૃષિ-ગ્રામવિકાસ મંત્રીશ્રી ફળદુએ જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમ અંતર્ગત હયાત તળાવો- જળાશયો-નદી ઉંડી ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જળસંગ્રહના ભગીરથ કાર્યમાં સહભાગી સામાજિક-ધાર્મિક સંસ્‍થાઓ અને વ્‍યક્તિગત દાતાઓને અભિનંદન પાઠવ્‍યા હતા. મંત્રીશ્રી ફળદુએ ઉમેર્યુ કે, જળસંગ્રહની ક્ષમતા વધતા ગુજરાત રાજયની આવતીકાલ સુખદ છે. જળસંપત્તિ માટે સમયનો ફોગ્ય ઉપયોગ કરી જળસંગ્રહ વધારવાના કામમાં સહકાર આપી, ખેતીનીRead More