Main Menu

Tuesday, May 1st, 2018

 

દામનગરમાં સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાનનો કૃષિમંત્રી આર.સી ફળદુ દ્વારા લીલી જંડી આપી પ્રારંભ

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ, દામનગરના કુંભનાથ તળાવ-નાની સિંચાઇ યોજના ઉંડી ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાવ્‍યો હતો. દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવતા કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે, રાજય સરકાર પ્રજાલક્ષી વિકાસ કાર્યો કરી છે. પ્રજાલક્ષી રાજય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત પૂર આવવાની સંભાવના ધરાવતા વિસ્‍તારોમાં નદીઓના પાળાનું સંરક્ષણ- મરામત કરવાની કામગીરીને પ્રાધાન્‍ય આપ્યું છે. કૃષિ-ગ્રામવિકાસ મંત્રીશ્રી ફળદુએ કહ્યું કે, સમગ્ર જીવસૃષ્‍ટિ માટે જળસૃષ્‍ટિનું મહત્‍વ ઘણું છે ત્‍યારે તેની જાળવણી-કાળજી રાખવી એ આપણા સર્વની ફરજ છે. કર્મયોગીRead More


અમરેલીનાં સેવાભાવી અશોક વાળા ના લગ્ન પ્રસંગે હાજરી આપતા રાજકીય આગેવાનો

અમરેલી નાં સેવાભાવી અશોક વાળા ના લગ્ન પ્રસંગે હાજરી આપતા રાજકીય આગેવાનો સંતો મહંતો વલકુબાપુ ચલાલા, દિલીપ સંધાણી, ધીરૂભાઇ સરવૈયા, અશ્વિનભાઇ સાવલીયા…


ભાવનગરનું તાપમાન ૪૪ ડીગ્રી નજીક : ‘લૂ’ ફેંકતો પવન

ભાવનગરમાં ૪૩.૮ ડીગ્રી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતાં. ગઇકાલ સોમવારે ભાવનગર સમગ્ર રાજયમાં ગરમીમાં નંબર-૧ રહ્યું છે. ગોહિલવાડમાં ગરમીનો પારો દિન-પ્રતિદન કનિદૈ લાકિઅ ઉંચો જતો રહ્યો છે. રવિવારે ૩૯ ડીગ્રી નોંધાયા બાદ ર૪ કલાકમાંજ ૪.૮ ડીગ્રી વધી સોમવારે ૪૩.૮ ડીગ્રી ગરમી નોંધાતા ભાવનગર રાજયમાં સૌથી કનિદૈ લાકિઅ ગરમ શહેર રહ્યું અકિલા હતું. બપોરના સમયે તો નગરજનોએ આકાશમાંથી રીતસરના અગનગોળા વરસ્યા હોય તેવો અનુભવ કર્યો હતો. શહેરમાં સનસ્ટ્રોકને કારણે જનજીવન કનિદૈ લાકિઅ ઉપર વ્યાપક અસર જોવા મળી હતી. ખાસ કરી બાળકો, વૃદ્ધો અને દર્દીઓની હાલત કફોડી બની ગઇ હતી.


પાલીતાણામાં પ્રેમપત્ર લખીને યુવકની હેરાનગતીથી કંટાળીને સગીરાએ એસીડ પીધુ

ભાવનગર જીલ્લાના પાલીતાણામાં યુવકની હેરાનગતીથી કંટાળીને સગીરાએ એસીડ પી લેતા તેને સારવાર માટે ખસેડેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ પાલીતાણા શ્રમિક પરિવારની ૧૫ કનિદૈ લાકિઅ વર્ષની સગીરાને પ્રેમપત્ર લખી સતાવતા હોય ધનાઢય શ્રીમત યુવક અને શહેરમાં ખાંડ તેલનાં વ્યવસાય કરતા તેજ સમાજના હોય સગીરાને લાગી આવતા એસીડ પી કનિદૈ લાકિઅ જતા પ્રથમ પાલીતાણાની અકિલા સરકારી હોસ્પિટલ ત્યારબાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવની જાણ પોલીસને પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા ૧૧ કનિદૈ લાકિઅ કલાક બાદ કરવામાં આવી હતી. આ બનાવને ઢાકવા રાજકારણી તેમજ મોટા માથાઓ ધમપછાડા અકીલા કર્યા હતા. જયારે સગીરાના પરિવારRead More


સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં જળસંચયના કામોનો પ્રારંભ

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંચય સંબંધિત કામગીરી કરવામાં આવશે. ગુજરાત રાજયના સ્થાપના દિન તા.૧ મે-ગુજરાત ગૌરવ દિનથી આ અભિયાનનો પ્રારંભ થયા છે. આ અભિયાન કનિદૈ લાકિઅ એ જળ અભિયાન નહી પરંતુ જળ આરાધના બની રહેશે. આ અભિયાન અંતર્ગત તળાવ, ચેકડેમ-જળાશય ડીસીલ્ટીંગ, નહેરો-નદી, વન-ખેત તલાવડી ઉંડા ઉતારવા-સફાઇ, કનિદૈ લાકિઅ પાળાની મરામત, અકિલા ભૂગર્ભ રિચાર્જના કામો,  જેવા વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. નદીના પટામાં રહેલા ઝાડી-ઝાંખરાને દૂર કરવા તેમજ નદીના માર્ગની કનિદૈ લાકિઅ સફાઇનું કાર્ય સાંકળી લેવામાં આવશે. આ અભિયાનમાં મનરેગા યોજના હેઠળ પણ અકીલા કામોને સાંકળી લેવામાં આવશે. તળાવો ઉંડા ઉતારવાનીRead More


ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટી દ્વારા જવાબાદાર અધિકારી સામે પગલા ભરવા આદેશ

મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં મોટાભાગના ઠરાવ સર્વનુમતે મંજુર કરવામાં આવ્યા હતા આ બેઠકમાં રેલ્વે હાઉસીંગ સોસાયટીને ફાળવવામાં આવેલ છે. પ્લોટ કનિદૈ લાકિઅ ફોરફીટ કરવાના ઠરાવમાં આસામીનું નામ પ્લોટ ધારક તરીકે દર્શાવાતા તંત્રની બેદરકારી બદલ કમીટીએ તપાસ કરી જવાબદાર વિરૂધ્ધ પગલા ભરવા સુચન કયુંર્ કનિદૈ લાકિઅ હતું. સ્ટેન્ડીંગ અકિલા કમીટી ચેરમેન સુરેશભાઇ ધાંધલ્યાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં રેલ્વે કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીને ફાળવામાં આવેલ છ કનિદૈ લાકિઅ પ્લોટ પર બે વર્ષ દરમ્યાન બાંધકામ ન થતા તમામ પ્લોટ ફોરફીટ કવરા અંગેના ઠરાવમાં અકીલા એક પ્લેટ ધારક તરીકે અન્ય આસામીના નામનો ઉલ્લેખ કરવામાં કનિદૈRead More


ભાવનગર સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં રૂ. ૧૦નો ભાવ વધારો

જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ના ચેરમેનશ્રી મહેન્દ્રભાઇ પનોતના અધ્યક્ષ સ્થાને તા.૨૮/૪/૨૦૧૮ના રોજ નિયામક મંડળની મીટીંગ મળી જેમાં તમામ ઠરાવો સર્વાનુમતે કનિદૈ લાકિઅ મંજુર કરવામાં આવ્યા. દૂધના ખરીદ ભાવ અંગે ચર્ચા થતા હાલ જે ૫૭૫/- કિલોફેટે ચુકવાય રહ્યા છે તેમાં રૂ.૧૦/- વધારો કરી તા.૧/૫/૧૮થી અમલમાં આવે કનિદૈ લાકિઅ તે રીતે ખરીદભાવ અકિલા રૂ. ૫૮૫/- કરવામાં આવેલ છે. આ પહેલા તા. ૧/૪/૨૦૮ના રોજથી પણ રૂ.૧૦/- નો વધારો કરવામાં આવેલ હતો. હાલમાં પણ રૂ. ૧૦/- નો કનિદૈ લાકિઅ વધારો કરવામાં આવેલ છે. નિયામક મંડળ દ્વારા દૂધ ઉત્પાદકોને ઉનાળાની સિઝનમાં વધારે અકીલા પડતીRead More


તળાજાના પાવઠીમાં ઝુપડામાં આગ લાગતા માતા – પુત્રના મોત

ભાવનગર જીલ્લામાં તળાજા તાલુકાના પાવઠી ગામે  શ્રમિક પરિવારના ઝુપડા જેવા ઘરમાં મોડી રાત્રે આગ લાગતા ગંભીર રીતે દાઝી જતા માતા – પુત્ર નું મોત નિપજ્યુ છે. કનિદૈ લાકિઅ જ્યારે ત્રણને હોસ્પિટલ ખસેડાયા છે. મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકાના પાવઠી ગામે ઝુપડા જેવા ઘરમાં રહેતા કોળી પટેલ ભૂપતભાઇ ચીથરભાઇ કનિદૈ લાકિઅ સોલંકી અકિલા ના પરિવારનાં સૌ રાત્રે ૧ વાગે ઘરમાં સુતા હતા ત્યારે દિવો પડતા કે કોઇ અન્ય કારણોસર ઘરમાં આગ ભભૂકી ઉઠતા હિતેશભાઇ તથા તેના કનિદૈ લાકિઅ પત્ની વર્ષાબેન હિતેશભાઇ સોલંકી ઉ.વ.૩૦ તેના પુત્રો  દિનેશ ઉ.વ.૯ તથા જનકRead More


ચોરી કરેલ બાઈક સાથે ગારિયાધારનો શખ્સ જબ્બે

અમરેલીમાંથી એક વર્ષ પહેલા ચોરી કરેલ બાઈક સાથે ગારિયાધારના શખ્સને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એસ.પી.અગ્રાવત તથા પો.કો. શકિતસિંહ સરવૈયા, પો.કો દિલીપભાઇ ખાચર, અન્ય પોલીસ સ્ટાફનાં માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ચોકકસ સચોટ બાતમી મળતાં કે અમરેલી પોલીસ સ્ટેશનનાં આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનાં કામે ચોરી થયેલ બાઇક હોન્ડા સાઇન મો.સા. નં જી.જે.૧૪ એ.સી.૨૨૫૦ નુ કોઇ અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ફરીયાદ દાખલ થયેલ તે ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં સ્ટાફને મળતી માહિતી મુજબ કે ગારીયાધાર ગામે રહેતો ફિરોજભાઇ અલ્લારખભાઇ જા.દલ સંધી ઉ.વર્ષ ૩૩ રહે મફતનગરRead More


નાગરિક બેંકના અદ્યતન હેડ ઓફિસનું પૂ. મોરારિબાપુના હસ્તે થયેલું ઉદ્દઘાટન

ભાવનગર નાગરિક સહકારી બેંકના અદ્યતન સુવિધા સાથેની નવી હેડ ઓફિસનું આજે પૂ.મોરારિબાપુના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું. આ હેડ ઓફિસનું મોરારજી દેસાઈ નાગરિક બેંક ભવન નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરારજી દેસાઈની પ્રતિમા તથા તૈલચિત્રનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા ગ્રાહકોની સુવિધા અને ટ્રાફીકના પ્રશ્નને ધ્યાને લઈ ગંગાજળીયા તળાવ ખાતેથી હવે ડોન વિસ્તારમાં નવા અદ્યતન અને સુવિધાયુક્ત હેડ ઓફિસ બિલ્ડીંગ બનાવવામાં આવેલ. જેનું આજે મોરારિબાપુના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવેલ. અત્રે ઉલ્લેખનિય છે કે, ભાવનગર નાગરિક સહકારી બેંક ૮ શાખાઓ ધરાવે છે અને તે તમામ શાખાઓRead More