Main Menu

Wednesday, May 2nd, 2018

 

ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત કિસાન કલ્‍યાણ મહોત્‍સવ કાર્યક્રમ સંપન્‍ન

ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત અમરેલી ખાતે કિસાન કલ્‍યાણ મહોત્‍સવ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્‍લો મૂક્યો હતો. સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ જણાવ્યું કે, કેન્દ્ર-રાજય સરકાર ખેડૂતો અને ગ્રામ વિકાસના કાર્યો માટે સતત કાર્યરત છે. ખેડૂતોએ જાગૃત્ત બની સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આઇ કિસાન પોર્ટલ જોતા રહેવું જોઇએ. ઇન્‍ટરનેટના માધ્‍યમથી યોજનાકીય વિગતો અને માહિતી-માર્ગદર્શન સરળતાથી મળી રહે છે. સાસંદશ્રીએ ઉમેર્યુ કે, પ્રવર્તમાન સમયે પાક પધ્‍ધતિમાં પરિવર્તન લાવીને વધુ ઉત્‍પાદન મેળવી શકાય છે. સોઇલ હેલ્‍થ કાર્ડના ફાયદાઓ જણાવી જમીન ચકાસણી કરાવી નફાકારક ખેતી-પાકની વિગતો જણાવી હતી. જિલ્‍લાRead More


બીટ કોઈન પ્રકરણ બાદ અમરેલી એલ.સી.બી.માં નોકરી કરવા પોલીસ તંત્રને લગાવવા પડ્યા બોર્ડ…ઇન્ચાર્જ એસ.પી.એ રૂટીન પ્રક્રિયા ગણાવી તો પોલીસ કર્મીઓ અવઢવમાં….એસ.પી ના બદલીના ઓર્ડર બાદ હજુ પણ એસ.ઓ.જી.બ્રાન્ચ કાર્યરત…!!!

બીટ કોઈન પ્રકરણ બાદ અમરેલી જીલ્લા પોલીસ તંત્રની આબરૂ ધૂળધાણી થઇ છે એલ.સી.બી.જેવી મહત્વની પોલીસ તંત્રની બ્રાન્ચમાં કોઈ પોલીસ કારમી જવા તૈયાર નથી ત્યારે અમરેલી જીલ્લા પોલીસ તંત્રે છબી સુધારવા અમરેલી જીલ્લાના પોલીસ મથકો પર નોટીસ બોર્ડ લખીને એલ.સી.બી.બ્રાંચ માં નોકરી કરવા માંગતા પોલીસ કર્મીના રીપોર્ટ કરવાના લખાયેલ વાક્યોથી સમગ્ર પોલિસ બેડામા ચર્ચાનો વિષય બન્યો છે.બિટકોઇન કેસ બાદ અમરેલી એસ.પી. સહીત એલ.સી.બી. પી.આઈ.અનંત પટેલ સહીત ૯ પોલીસ કર્મી આરોપી ના પાંજરામાં આવી ગયા છે ત્યારે એસ.પી. જગદીશ પટેલની ધરપકડ બાદ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક દ્વારા અમરેલી જીલ્લા પોલીસ તંત્ર માં ફેરફાર કાર્યRead More


સૌરાષ્ટ્રભરમાં ઉનાળાનો અસલ મિજાજઃ ભાવનગર ૪૪.૧ ડીગ્રી

ગોહીલવાડમાં ઉનાળો પોતાના અસલ મીજાજમાં આવતો જાય છે. આજે તો તાપમાનનો પારો ભાવનગરમાં ૪૪.૧ ડીગ્રીને આંબતા ભાવનગર રીતસર અગનભઠ્ઠીમાં શેકાયુ હતું. સીઝનમાં આજનું કનિદૈ લાકિઅ તાપમાન અત્યાર સુધીનું હાઇએસ્ટ તાપમાન રહેવા પામ્યું છે. સવારથી જ ભાવનગરમાં સૂર્ય નારાયણનો તાપ વધવાનું શરૂ થયું હતું. ને મધ્યાન સમયે તાપમાન કનિદૈ લાકિઅ એટલી હદે અકિલા વધી ગયુ હતું કે રોડ પર રીતસર કર્ફયુ જેવો માહોલ સર્જાઇ જવા પામ્યો હતો. ગરમ સુકો પવન ફુંકાતા જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું કનિદૈ લાકિઅ છે. આજે ભાવનગરનું મહત્તમ તાપમાન ૪૪.૧ ડીગ્રી અને લઘુતમ તાપમાન રપ.૪ ડીગ્રી નોંધાયુRead More


પોલીસ ઉપર હુમલાની ટેવ ધરાવતી મધ્યપ્રદેશની ટોળકીને ગારીયાધાર પોલીસે વાડીમાંથી ઝડપી લીધી

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  પી એલ માલ  નાગરિકોના જાનમાલ -મિલ્કતની રક્ષા, જાહેર સુલેહ શાંતી કાયદો વ્યવસ્થાની જાળવણી કરવા તથા ગુનાખોરીઓ અટકાવવા તેમજ અસામાજિક કનિદૈ લાકિઅ ગેરકાયદે પ્રવૃતિઓને સદંતરપણે ડામી દેવાની કટીબદ્ઘ કાર્યશૈલીને અપનાવવાની સુચનાઓ અપાયેલ જે સંદર્ભે…………પાલીતાણા વિભાગીય ના.પો.વડા કનિદૈ લાકિઅ (DYSP) પી.પી.પીરોજીયા અકિલા ના માર્ગદર્શન હેઠળ ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં.PSI.એચ.પી.અગ્રાવત સાહેબે ટીમ બનાવી વર્કઆઉટ શરૂ કરેલ તેમાંહેડ.કો.પી.કે કનિદૈ લાકિઅ ગામેતી તથા પો.કો.શકિતસિંહ.જે.સરવૈયા. તથા પો.કો.દિલીપભાઇ ખાચર તથા પો અકીલા કો જયપાલસિંહ સરવૈયા ના ઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં કનિદૈ લાકિઅ હતા તે દરમિયાન  બાતમી આધારેે ચાંદપુર પો.સ્ટે (જી.અલીરાજપુર) રાજય એમ.પી.I.નાં ગુનાંRead More


યુવા ભાજપ પ્રમુખ આનંદ ભટૃની અઘ્‍યક્ષતામાં અમરેલી જિલ્‍લા ભાજપ કાર્યલય ખાતે યુવા મોરચાની બેઠક મળી

તા.રજી મે ના રોજ અમરેલી જિલ્‍લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્‍લા યુવા મોરચા દ્રારા બેઠકનુ  આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પ્રદેશ યુવા મોરચાની સુચના અનુસારના કાર્યક્રમો જેવા કે, આગામી દીવસોમાં ઉનાળા દરમ્‍યાન છાશ, પાણી વિતરણ ના કેમ્‍પો કરવા, તેમજ સુજલામ સુફલામ યોજનામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉત્‍સાહભેર જોડાઈ અને તે અંગેનું સુદ્રઢ આયોજન થાય તે માટેનું વિસ્‍તૃત પણે માર્ગદર્શન જિલ્‍લા ભાજપ પ્રમુખ શ્રી હીરેન હીરપરા અને મોરચાના પ્રભારી શ્રી હરેન્‍દ્રસિંહ ગોહીલે આપેલ. તેમજ ગત કાર્યક્રમો નું રીર્પોટીંગ લઈ અને જિલ્‍લા યુવા મોરચાને સરસ અને સફળ કાર્યક્રમો કરવા બદલ ટીમ અમરેલી ને અભિનંદનRead More


ખેડૂતોના પ્રશ્નો જમીન માપણી અંગે શું છે તે અંગે સીટીવોચ ન્યુઝ નો અમરેલી જીલ્લાના ખેડૂતોમાં સર્વે..જુઓ અહેવાલ

અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાનું પીઠવડી ગામ…. ૪ હજાર ની વસ્તી ધરાવતા આ પીઠવડી ગામમાં ૨૦૦૯/૨૦૧૦ થી ૨૦૧૫/૨૦૧૬ દરમ્યાન ગુજરાત રાજ્યમાં ખેતરોના સર્વે નંબરની જમણી માપણી કરવામાં આવી હતી તેના ભાગરૂપે પીઠવડી ગામમાં પણ જમીન માપણી થઇ ગઈ હતી આ જમીન માપણી હક્કીક્ત માં નિયમાનુસાર કરવાને બદલે કાગળ પર થઇ હતી જેના કારણે ગામના ખેતરો, વાડીઓના નકશા બનાવવામાં આવ્યા છે તે સંપૂર્ણ હુલ ભરેલા છે ખેડૂતોના ખેતરોની હદ બદલાઈ ગઈ છે ખેતર લાંબા ટૂંકા અને આડા અવળા થઇ ગયા છે વાડી ખેતરોના શેત્રફળ માં ફેરફાર થઇ ગયા છે વાડીએ જવાના રસ્તાઓRead More


જીવ અને શિવ ના મિલનનો એહસાસ કરાવતું અમરેલીનું જીવન મુક્તેશ્વર મહાદેવનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર

જીવ અને શિવ ના મિલનનો એહસાસ કરાવતું અમરેલીનું જીવન મુક્તેશ્વર મહાદેવ નું મંદિર ભક્તો માટે આસ્થા નું કેન્દ્ર છે 70 વર્ષ પહેલાજ સ્થપાયેલું જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવના 12 પ્રસિદ્ધ શિવલિંગો સોમનાથ મહાદેવ, મલ્લિકાર્જુન, મહા કાળેશ્વર, ઓમકારેશ્વર, વૈદ્યયનાથ, નાગેશ્વર, કેદારેશ્વર, ત્રમ્બકેશ્વર, રામેશ્વર, ભીમાશંકર, વિશ્વેશ્વર, અને ધુષ્મેશ્વર શિવલિંગોના દર્શન થાય છે  ભોજા ભગત, જલારામબાપા ની મૂર્તિ સાથે સૂર્યનારાયણ ના દર્શન સહિત 9 ગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ ની મૂર્તિઓનું સોનેરી સંગમ સ્થાન ધરાવતું જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર માઈ મંદિર પણ છે સવાર સાંજ બે ટાઈમRead More


જામનગરનાં એડવોકેટની હત્‍યાનાં વિરોધમાં અમરેલીમાં એડવોકેટે અને ધારીમાં બ્રહ્મસમાજે આવેદનપત્ર પાઠવ્‍યું

જામનગરના એડવોકેટ કિરીટભાઈ જોષીની ર દિવસ પહેલા કોઈ અજાણ્‍યા શખ્‍સોએ સરાજાહેર હત્‍યા કરી નાખતા તેના ઘેરા પ્રત્‍યાઘાતો એડવોકેટ સંગઠન અને બ્રહ્મસમાજમાં પડયા છે.અમરેલીના એડવોકેટ મંડળે ગઈકાલે કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું. તો ધારીમાં પણએડવોકેટ મંડળ અને બ્રહ્મસમાજ યુવા સંગઠને રોષ વ્‍યકત કર્યો તો બાબરામાં પણ એડવોકેટ કોર્ટ કાર્યવાહીથી અલિપ્‍ત રહીને હત્‍યારાઓને તાત્‍કાલિક ઝડપી કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે.


ગામજનોએ પીપાવાવધામ ગામ પંચાયત અને શાળાને તાળાબંધી કરીને તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયાશ કર્યો 

રાજુલાનાં દરિયાકાંઠે આવેલ અતિ કિંમતી જમીન પર જી.એચ.સી.એલ. કંપની અને ખાનગી ભૂમાફીયાઓએ કબ્‍જો કર્યો હોય જેને મુકત કરાવવાની માંગ સાથે પીપાવાવધામ સહિતના ગામજનો છેલ્‍લા એક અઠવાડિયાથી આંદોલન કરી રહયા છે. દરમિયાનમાં આજે ગામજનોએ પીપાવાવધામ ગામ પંચાયત અને શાળાને તાળાબંધી કરીને તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયાશ કર્યો હતો. બળબળતા દિવસોમાં શ્રમજીવી પરિવારના બાળકો, મહિલાઓ અને વૃઘ્‍ધો આંદોલન કરી રહયા હોવા છતાં પણ જવાબદાર અધિકારીઓ અને રાજકીય આગેવાનો વાતાનુકુલિન કચેરીમાંથી ગામજનોની સમસ્‍યા સાંભળવા દોડી જતા નથી. આ બાબતથી આંદોલનકારીઓમાં નારાજગીનો માહોલ જોવા મળી રહયો છે.


જિલ્લા જેલમાં પ્રદિપ શર્માની તબીયત લથડતાં સારવારમાં

ભાવનગર મહાપાલિકાના પૂર્વ કમિશ્નર અને આલ્કોક એશડાઉનના રપ લાખના લાંચના આરોપમાં પ્રદિપ શર્મા જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે છે. ત્યાં તેમની તબિયત લથડતાં મોડીરાત્રે સારવાર અર્થે સર ટી. હોÂસ્પટલ ખસેડાયા હતા. પ્રાપ્ત વિગત મુજબ, ભાવનગર મહાપાલિકાના પૂર્વ કમિશ્નર પ્રદિપ શર્મા જે લાંચ લેવાના કેસમાં આરોપી તરીકે જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રખાયા છે. જ્યાં ગત મોડીરાત્રે તબિયત બગડતાં સારવાર અર્થે સર ટી. હોÂસ્પટલના આઈસીયુ વોર્ડમાં ખસેડાયા હતા. તબીબોના જણાવ્યા મુજબ તેમને હળવો એટેક આવ્યો હોવાનું અને રીપોર્ટ કરાવ્યા હોવાનું જણાવ્યું હતું.