Main Menu

Saturday, May 5th, 2018

 

વડીયા પાસે આવેલા જેતપુર તાલુકા ના ચારણીયા ગામ પાસે એસેન્ટ કાર સગળી ઉઠી…પરિવાર નો બચાવ

આજરોજ વડીયા પાસે આવેલ ચારણીયા ગામ પાસે આવેલા ચાર રસ્તાપર બાલાપુરના નવનીતભાઈ સોજીત્રા પોતાના પરિવાર ને લઈ જેતપુર મુકામે પારિવારિક પ્રસંગે ગયા હતા.ત્યાંથી પરત ફરતા તેઓ પોતાની કાર માં ચારણીયા નજીક પહોચતા કારની આગળ ના ભાગમાંથી ધુમાડા નીકળતા નજરે પડતા તેઓ એ તરત પોતાના પરિવાર ને ગાડી માંથી ઉતારી દુર ખસેડી લીધો હતો.જોત જોતામાં કાર સળગી ગઈ હતી.પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો.જેતપુર તાલુકા પોલીસ નો સમ્પર્ક કરતા કોઈ ફરિયાદ કે જાણ થઈ નથી.


સરહદે પાકિસ્તાનનો ભારે ગોળીબારઃ 25 મકાન ક્ષતિગ્રસ્ત

સીમાપારથી વારંવાર આતંકીઆેની ઘૂસણખોરી કરાવવામાં નિષ્ફળતાથી હચમચી ઉઠેલી પાકિસ્તાની સેનાએ ગઈકાલે ઉત્તરી કાશ્મીરના ટંગડાર સેક્ટર (કુપવાડા) અને જમ્મુ સાથે જોડાયેલા પુંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ભારે ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને ભારતના નાગરિક અને સૈન્ય ઠેકાણાઆેને નિશાન બનાવ્યા હતાં. ટંગડારમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અને અંદાજે 25 મકાનો ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતાં. પુંછમાં પણ એક યુવક ઘાયલ થઈ ગયો હતો. ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરતાં પાકિસ્તાની ઠેકાણાઆેને ક્ષતિ પહાેંચાડી હતી પરંતુ સીમા પાર થયેલા નુકસાનની વિગતો મળી શકી નહોતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરૂવારે રાત્રે 11-30 વાગ્યે ગોળીબારRead More


વધુ ચાર રાજ્યોમાં આંધી-તોફાનની ગૃહખાતાની ચેતવણી

કેન્દ્ર સરકારે પિશ્ચમ બંગાળ, આેડિસા, બિહાર અને ઉત્તર પ્રદેશમાં આંધી-તોફાનની નવેસરથી ચેતવણી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ભયાહવ આંધી અને તોફાનને પગલે આશરે 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે આગામી ત્રણ ચાર દિવસ સુધમાં આંધી-તોફાનની નવી ચેતવણી જાહેર કરીને આ રાજ્યોની ચિંતા વધારી દીધી છે. નિષ્ણાતો આ આંધીને હવામાનના અનેક પરિબળોના સંગમ બાદ ઊભી થયેલી ચોમાસા પહેલાંની એક અસમાન્ય ઘટના ગણાવી છે. ગૃહ મંત્રાલયને પ્રવક્તાએ જણાવ્યા મુજબ પિશ્ચમ બંગાળ, આેડિસા, બિહાર અને ઉત્તર પ્રદેશ એમ ચાર રાજ્યોમાં આંધી સાથે ભાયનક તોફાન ઉઠવાનીRead More


શકિત ગૃપ ના અશોક વાળાએ ઉઠાવ્યું સેવાકીય પ્રવૃતિ નું બીડું…શહેરમાં મૂકાયેલા મહાનુભાવો ની પ્રતિમાની દર 15 દિવસે સફાઇ કરશે

અમરેલી શહેરમા અનેક સ્થળો એ મહાનુભાવો ની પ્રતિમાઓ આવેલી છે જોકે આમાં ની મોટાભાગ ની પ્રતિમાઓ પર ધૂળ જામી જાય છે કબુતર ચરકથી ભરી દે છે પરંતુ તેની સફાઇ જાળવણી યોગ્ય રીતે થતી નથી બસ જયારે જન્મ દિવસ હોય કે નિવાણ તિથી હોય ત્યારે આ પ્રતિમાની સાફ સફાઇ કરવાં માં આવે છે જોકે હવે આ સેવાકીય પ્રવૃતિ નું બીડું શકિત ગૃપ ના ગોતમભાઇ વાળા અશોક વાળા ઉઠાવ્યું છે અને શહેરમાં આવેલ તમામ મહાનુભાવો ની પ્રતિમાની દર 15 દિવસે સાફ સફાઇ કરવાં અને બાદમા પુષ્પમાલા અપણ કરવાં સંકલ્પ ક્યો છે શકિતRead More


સખી મંડળના માધ્‍યમથી થતી રોજગારની પ્રવૃત્તિઓ સ્‍વાવલંબન તેમજ મહિલા સશક્તિકરણનું ઉત્તમ માધ્‍યમ છે -સાસંદ નારણભાઇ કાછડીયા

ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત આજીવિકા દિવસની ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી હતી.  કાર્યક્રમના અધ્‍યક્ષ સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂક્યો હતો. સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ જણાવ્યું કે, કેન્‍દ્ર-રાજય સરકાર દ્વારા મહિલાલક્ષી અનેકવિધ યોજનાઓ અમલી છે. મહિલાઓને સ્‍વનિર્ભર બનાવનારા અને તેમના સામર્થ્યને બહાર લાવવાનું કાર્ય સખી મંડળ કરે છે. ગ્રામ્ય વિસ્‍તારમાં લઘુ-કુટિર ઉદ્યોગ થકી મહિલાઓને આર્થિક ઉપાર્જન થાય છે. શ્રી કાછડીયાએ વધુમાં કહ્યું કે, સખી મંડળમાં જોડાયેલી બહેનોને રોજગારની પ્રવૃત્તિ માટે ઓછા વ્‍યાજે લોન મળે છે. ઓછા વ્‍યાજની લોન, સહાય-રિવોલ્‍વીંગ ફંડ એ સ્‍વાવલંબન તેમજ મહિલા સશક્તિકરણનું ઉત્તમ માધ્‍યમ બન્‍યું છે. સખીમંડળમાંRead More


મોદીએ કર્ણાટકના ટુમકુરૂમાં રેલીને સંબોધી…ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસે ગરીબોને મૂર્ખ બનાવ્યા – મોદી

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે અને હવે તેનો આક્રમક તબક્કો શરૂ થઇ ગયો છે. શનિવારે ટુમકુરમાં વડાપ્રધાન મોદીએ પહેલી રેલીને સંબોધિત કરી. મોદીએ કહ્યું, કોંગ્રેસ  દરેક ચૂંટણીમાં ગરીબ-ગરીબ કરતી રહે છે. કોંગ્રેસ ફક્ત આ જ માળા જપીને દર વખતે ચૂંટણી જીતવાની કોશિશ કરે છે. ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે ગરીબોને મૂર્ખ જ બનાવ્યા છે.” ઉલ્લેખનીય છે કે મોદી શનિવારે ચાર રેલીઓને સંબોધિત કરશે. તેમાં કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાની શિમોગાની શિકારપુરા સીટ પણ સામેલ છે.


ઉના પાસે ટ્રક નીચે બાઇક ઘુસી જતાં જાફરાબાદના યુવાનનું મોત

ઉના-દેલવાડા રોડ ઉપર મોટર સાયકલ ટ્રકની નીચે ઘુસી જતા જાફરાબાદના યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજયું હતું. ઉના પંથકમાં વાહન અકસ્માતના ૬ દિવસમાં કનિદૈ લાકિઅ ૪ બનાવો ૩ ના મોત તથા વધુ ઘાયલ થયા રોડ રકતરંજીત બન્યો છે. ઉના તથા ગીરગઢડા તાલુકાના માર્ગો વાહન ચાલકો માટે સલામત નથી કારણકે છેલ્લા ૬ દિવસમાં કનિદૈ લાકિઅ વાહન અકસ્માતના અકિલા ૪ બનાવો બન્યા છે. જેમાં ૪ માનવ જીવ હોમાયા છે. તથા વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. આજે બપોરબાદ ઉના-દેલવાડા રોડ ઉપર એચએમવી કનિદૈ લાકિઅ કોલેજ આગળ એક ટ્રક નંબર – જીજે ૦૪ એટી ૭૭૩૨નંબરનોRead More


ભાવનગરમાં અભિવાદનઃ રીતી નીતી સામે રોષ વ્યકત કરી ભાજપને આડેહાથ લેતા શકિતસિંહ ગોહિલ

તાજેતરમાં ઓલઇન્ડીયા કોંગ્રેસ સમીતીના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ભાવનગરના નેતા શકિતસિંહ ગોહિલની બિહારના પ્રભારી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટીમાં મહામંત્રી કનિદૈ લાકિઅ પદે નિયુકત કરાતા અને આ નિયુકિત બાદ સૌપ્રથમવાર શકિતસિંહ ગોહિલ ભાવનગર પધારતા તેમનું આતીશબાજી સાથે ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. ભાવનગર કનિદૈ લાકિઅ શહેર કોંગ્રેસ અકિલા આગેવાનો કાર્યકરોનું સ્નેહમિલન અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પુર્વે શકિતસિંહ ગોહિલે પત્રકારપરિષદને સંબોધતા કનિદૈ લાકિઅ જણાવ્યુ હતું કે, ભાવનગર સાથે મારો જુનો નાતો છે. ભાવનગરથી જ મારી રાજકીય અકીલા કારકીર્દી શરૂ થઇ છે. હાલમાં કોંગ્રેસપક્ષ દ્વારા મને બિહારનો કનિદૈ લાકિઅ પ્રભારીRead More


બાવળ તેમજ ઝાડીઝાંખરા દૂર કરી અંદાજે ૧૦ હજાર જેટલા વૃક્ષોના વાવેતરની અને તેના ઉછેરની સઘન કામગીરી કરવાનો નિર્ધાર – દાતાશ્રી કલ્‍યાણભાઇ ભાદાણી

સમગ્ર રાજયમાં ચાલી રહેલ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લામાં પણ નદીઓ, તળાવો અને ચેક ડેમો ઊંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે જળસિંચનના પ્રેરણાદાયી કાર્યોમાં લાઠી તાલુકાના શેખપીપરીયાનો પણ સમાવેશ થાય છે. શેખપીપરીયાના વતની અને અમદાવાદ-સુરતમાં સ્‍થાયી થયેલા ઉદ્યોગપતિઓએ જળસિંચન અને ગ્રીન ગુજરાતનો સંકલ્‍પ સાધી નવો રાહ ચીંધ્‍યો છે. લાઠી તાલુકાના મામલતદારશ્રી નીનામાએ જણાવ્યું કે, સુજલામ સુફલામ યોજના તળે દાતાશ્રીઓ અને સ્‍વૈચ્છિક સંસ્‍થાઓના સહયોગથી સમગ્ર લાઠી તાલુકામાં જળસિંચનના કાર્યો થઇ રહ્યા છે. તળાવ ઉંડા ઉતારવાની કામગીરીને લીધે આગામી સમયમાં વરસાદી પાણીની સંગ્રહશક્તિમાં વધારો થશે. તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.જે.Read More


ધારીના ડાંગાવદર ગામે વહેલી સવારે 4 સિંહો એ ગામ વચ્ચે આવી 5 ગાયો નું મારણ કર્યું

ધારી ના ડાંગાવદર ગામે વહેલી સવારે 4 સિંહો એ ગામ વચ્ચે આવી 5 ગાયો નું મારણ કર્યું હતું.ડાંગાવદર   ગામે સિહો ગામ માં ઘુસી ને ૫ ગાયોના મારણ   કરતા ગામલોકો  માં ભય નો   માહોલ જોવા મળ્યો હતો.