Main Menu

Monday, May 7th, 2018

 

પીપાવાવ સ્થિત રિલાયન્સ નેવલ કંપની દ્વારા થઈ રહેલ અત્યાચાર સામે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધારાસભ્ય ડેર દ્વારા પ્રતીક ધરણા

રિલાયન્સ નેવલ- પીપાવાવ કંપની પાસે તેમના કોન્ટ્રાક્ટરો અને વેપારીઓ પોતાના ત્રણ વર્ષ જુના નાણા કઢાવવા માટે અંદાજે 55 (પંચાવન) જેટલા દિવસોથી આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે આ કંપની આ આંદોલન તોડી પાડવા માટે જુદા જુદા પ્રકારના રસ્તાઓ અપનાવી રહી છે. ધારાસભ્ય ડેર એ જણાવ્યું હતું કે, મારા વિસ્તારનાં શોષિત લોકોને ન્યાય અપાવવા માટે અમે સરકારનું ધ્યાન દોરવા માટે ગાંધીનગર ખાતે બે દિવસ પ્રતીક ધરણા કરવાનું નક્કી કરેલ પણ તંત્રએ એક જ દિવસની પરમીશન આપેલ છે તો આવતી કાલે તારીખ 08/05/2018 ના સવારના 11.00 વાગ્યા થી સાંજના 04.00 વાગ્યા સુધી સત્યાગ્રહRead More


ગેરકાયદેસર પીસ્ટલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે જીલ્લામાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ કે, જે સુચના આધારે આજરોજ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા અતુલભાઇ ચુડાસમાને મળેલ હકિકત આધારે એસ.ઓ.જી. પોલીસે  નઝીરખાન ઉર્ફે ભુરો મુરાદખાન બ્લોચ ઉ.વ.૩૬ રહેવાસી કુંભારવાડા, નારી રોડ મામાની દેરી પાસે કાશ્મીરી કર્વાટરનં-૪૯૪ ની સામે મફતનગર ભાવનગર વાળાને સીદસર-વરતેજ રોડ, ફરીયાકા ગામના પાટીયા પાસેથી એક ગેરકાયદેસરની દેશી બનાવટની પીસ્ટલ સાથે ઝડપી પાડી તેનાRead More


અમરેલી જીલ્લાના વિરપુર ગામે વાલીડા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં જોડાતા ત્રણ હજાર ઉપરાંત ભાવિકો

અમરેલી જીલ્લાના નાનકડાં એવા વિરપુર(ગઢિયા) ગામે માત્ર બે વર્ષમાં તૈયાર થયેલ બહેનો અને ભાઇઓ માટેના શ્રીસ્વામિનારાયણ મંદિર તૈયાર થતા, એ બંને મંદિરમાં ઠાકોરજીની કનિદૈ લાકિઅ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા-૬-૫-૧૮ થી શરૂ થયેલ છે.  મહોત્સવ પૂર્વે વહેલી સવારે ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ત્રણ કનિદૈ લાકિઅ હજાર જેટલા અકિલા તમામ જ્ઞાતિના આબાલવૃદ્ઘ સર્વે જોડાયા હતા. શોભાયાત્રામાં પ્રથમ સૂરીલું બેન્ડ, પંદર જેટલા અશ્વસ્વારો, પાંચ સો જેટલા સાફાધારી કનિદૈ લાકિઅ યુવાનો, કળશ-ગાગર મસ્તકે ધારણ કરતી પચરંગી ડ્રેસમાં ત્રણસો બહેનો તેમજ શ્રીમદ્ભાગવત અકીલા ગ્રંથને મસ્તકે ધારણ કરતી એકાવન બહેનો, રબારી કનિદૈ લાકિઅRead More


સાવરકુંડલાઃ નાસતા ફરતા આરોપી સંજય કડેવાળ અને ઘનશ્યામ ચૌહાણની ધરપકડ

પોલીસ અધિક્ષક અમરેલી તથા નાયબ પોલીસ અધિકારી આર.એલ.માવાણી તથા સર્કલ પો.ઇન્સ. પી.વી.જાડેજાની સુચના મુજબ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની ઝૂંબેશ શરૂ કરી છે. પોલીસ કનિદૈ લાકિઅ સબ ઇન્સ જી.ડી.આહીર તથા હેડ કોન્સ અજયભાઇ સોલંકી તથ પો.કોન્સ. રામકુભાઇ કહોર તથા પો.કોન્સ. મહેશભાઇ રાઠોડ તથા એલ.આર.ઙઆલકુભાઇ વિગેરે કનિદૈ લાકિઅ સ્ટાફના માણસો અકિલા ધારી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૭/૧૪ આઇ.પી.સી.કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગૂન્હાના કામે ના નાસ્ત ફરતા આરોપી સંજયભાઇ નાનજીભાઇ કડેવાળ કનિદૈ લાકિઅ ઉ.ર૭ ધંધો ખેતમજુરી રહે. મીઠાપુર નકકી હાલ દલખાણીયા તા.ધારી જી.અમરેલી વાળાને અકીલા ત્થા આરોપી ઘનશ્યામ ઉર્ફે ભદો મનસુખભાઇ ચૌહાણ રહે. સુખપુર કનિદૈRead More


અમરેલીના ભાડ ઇગોરાળાની સીમમાં ચિંકારાનો શિકાર કરનારા ૩ની શોધખોળ

ખાંભાના ભાડ ઇંગોરાળાની સીમમાં ચુનીભાઇ ભાયભાઇ સેલડીયાની વાડીમાં ગઇ મઘ્ય રાત્રી દરમીયાન એક વાગ્યાના સમારે ડી.એફ.ઓ આર.એફ.ઓ તથા વન કર્મચારીઓની નજર સામે ત્રણ કનિદૈ લાકિઅ શીકારીઓએ બંધુકમાંથી ફાયરીંગ કરી ચિંકારાનો શિકાર કર્યો હતો અને તત્રએ જયારે આ શિકારીઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો. શિકારીઓ હવામા ફાયરીંગ કનિદૈ લાકિઅ કરી નાશી છુટયા અકિલા હતા આ ઘટના બાદ ડી.એફઓ દ્વારા તુરંત નાકાબંધીનો હુમક કરવામા આવ્યો હતો. ખાંભા સાવરકુંડલા રાજુલા સહિતના આપસાસના વિસ્તારોમાં કનિદૈ લાકિઅ વન કર્મચારીઓ દ્વારા નાકાબંધી કરવામા આવી હતી. જો કે સવાર સુધી હોવા છતા કોઇ અકીલા આરોપી હાથમાં ન આવતાRead More


રાજુલાના પીપાવાવમાં આંદોલનનો ૧૧મો દિવસ

દરિયાકાંઠા વિસ્તારના પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો જીએસીએલ કંપની અને ભુમાફિયા સામે છેલ્લા ૧૧ દિવસથી ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે. છતા પણ સરકારના પેટનું કનિદૈ લાકિઅ પાણી પણ હલતુ નથી લોકો ૪ર સેલ્સિયસ તાપમાનમાં ઉપવાસ આંદોલન કરી રહ્યા છ.ે અને સરકારી બાબુઓ અને સરકારના નેતાઓ એ.સી.માં આરામ ફરમાવી રહ્યા કનિદૈ લાકિઅ છે ૧૧માંં દિવસે અકિલા મહિલાઓ સરકાર અનેતંત્રને જગાડવા ધુન ગાઇ હતી છતા પણ ૧૧ દિવસ વીતી ગયા છતા કોઇ નિર્ણય આવ્યો નથી તેમજ ૧૧માં દિવસે કવાડ દિવ્યેશ કનિદૈ લાકિઅ નામના એક ૪ વર્ષના બાળકની તબિયત લથડી હતી તેનીRead More


બાબરાના ધરાઇ પાસે પત્નિની નજર સામે પતિનું મોત

રવજીભાઈ નાનજીભાઈ ડાભી ઉવ ૫૫ જાતે કોળી તેમના ધર્મપત્ની પ્રભાબેન રવજીભાઈ ડાભી ઉવ ૫૦ સાથે પોતાનું બાઈક નંબર લઇ આજે બપોરે વડિયા તાલુકાના ધોળવા ગામમાં લગ્ન કનિદૈ લાકિઅ પ્રસંગે જતા હતા ત્યારે અહીં મોટા દેવળીયા અને ધરાય માર્ગ પર પુરપાટ ઝડપે આવતા ટ્રકે ઠોકર મારતા કોળી દંપતી રોડ પર ફંગોળાઇ જતા ગંભીર અકસ્માત કનિદૈ લાકિઅ સર્જાયો હતો. અકિલા અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકી નાસી છુટેલ છે. જેમાં રવજીભાઈ ડાભીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મૃત્યુ કનિદૈ લાકિઅ નીપજયું હતું. જયારે તેમના પત્નીને માથામાં અને હાથમાં ગંભીર ઇજાRead More


રાજુલા-સાવરકુંડલા માર્ગ પર ની ઘટના…આગારીયા ગામ નજીક ઠંડાપીણા ની ભરેલી બોલેરો મા ટાયર ફાટતાં પલ્ટી મારી….લોકો ના ટોળા ઉમટ્યા…જુઓ

રાજુલા સાવરકુંડલા માર્ગ પર ની ઘટના……આગારીયા ગામ નજીક ઠંડાપીણા ની ભરેલી બોલેરો મા ટાયર ફાટતાં પલ્ટી મારી……માર્ગ પર ઠંડા પીણા પીવા માટે સ્થાનિક લોકો ના ટોળા ઉમટ્યા….માર્ગ પર થયો ઠંડાપીણા નો ખડકલો…મોટી જાન હાની ટળી


અમરેલી મરીન પોલીસની સરાહનીય કામગીરી

જાફરાબાદના દરિયામાં માછીમારને થઈ ઇજા…દરિયામાં 30 નોટિકલ માઈલ દૂર બની ઘટના…મરીન કમાન્ડોની બોટ દ્વારા ઇજગ્રસ્ત માછીમારને લાવવામાં આવ્યા કિનારે…જુઓ

તા.07/05/2018 ના રોજ ક.09:00 વાગ્યાની આસપાસ જાફરાબાદના માછીમારને દરીયાની વચ્ચે 30 નોટીકલ માઈલ દુર માથાના ભાગે ઈજા થતા માછીમારની હાલત ગંભીર થતા લોકેશન મેળવી 30 નોટીકલ માઈલ દુર માછીમાર બેભાન હાલતમા હોય તાત્કાલીક સારવાર માટે મરીન કમાન્ડોની બોટમા લઈ કિનારે લાવી 108 જેવી કામગીરી કરતા મરીન કમાન્ડો નરેશ કથીરીયા અને સુરેશ ચૌહાણ તથા બોટનો સ્ટાફ.


જેતપુર ખાતે વિષ્ણુયાગ યજ્ઞના અંતિમ દિવસે મહંત મહારાજશ્રી વલકુબાપુએ પધરામણી કરી

આજરોજ જેતપુર ખાતે વિષ્ણુયાગ યજ્ઞના અંતિમ દિવસે પૂજ્ય દાનમહારાજની જગ્યા, ચલાલાના મહંતમહારાજશ્રી વલકુબાપુએ પધારામી કરી હતી. સાથે સત્તાધારથી પૂજય વિજયબાપુ તથા સણોસરાથી પૂજ્ય નિરુબાપુ ઉપરાંત અનેક સંતો-મહંતોની ઉપસ્થિતિ રહી હતી. સૌ પ્રથમ ગામના ગોંદરે ભવ્ય સ્વાગત થયું.વિભિન્ન વીરોની ખામ્ભીઓને હારતોરા કરવામાં આવ્યા. શહેરના મુખ્યહ માર્ગો પર શોભાયાત્રા પસાર થઈ હતી. અંતે વીર ચંપરાજ વાળાની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર ક્ષત્રિય કાઠી સમાજ જેતપુર તથા તામામ જ્ઞાતિ સંગઠનોએ ભારે જહેમત ઉઠાવી હતી.