Main Menu

Tuesday, May 8th, 2018

 

ભાડ-ઈંગોરાળામાં થયેલ શિકારનો મામલો…ચિંકારા નો શિકાર કરનાર 1 આરોપીને વનવિભાગે ઝડપી લીધો…2 આરોપીઓ હજુ ફરાર

ખાંભા નજીક ભાડ-ઈંગોરાળા ગામની સીમમાં બે દિવસ પહેલા ચિંકારાનો શિકાર કરીને વનતંત્રની ટીમ ઉપર પણ ફાયરીંગ કરનાર એક શખ્સને આજે ઝડપી લેવાયો હતો. જ્યારે બે સાગરીતોના નામ ખુલતા શોધખોળ હાથ ધરાઈ હતી. વિગત પ્રમાણે, ખાંભા તાલુકાના મીતીયાળા અભ્યારણ નજીક આવેલી ભાડ-ઈંગોરાળા ગામોની સીમમાં શિકારી ગેંગ ફરી રહ્યાની ગત તા. ૬ના મધરા૬ે બાતમી મળતા ગીર પૂર્વના ડીસીએફ કુરૃપ્પા સ્વામી સહિતનો જંગલ ખાતાનો જંગી કાફલો દોડી ગયો હતો અને અંધારામાં ત્રણેક કિ.મી. સુધી ચાલીને કોમ્બિંગ કર્યું હતું. આ દરમિયાન એક વાડીમાં છૂપાયેલા ત્રણ શિકારીઓ વનવિભાગની ટીમ ઉપર ચાર રાઉન્ડ ફાયરીંગ કરીને ચિંકારાનોRead More


વડીયા તાલુકાના ઈશ્વરીયા ગામે ગેરકાયદેસર માટી ખોદકામ કરતા ૬ ડમ્પર અને ૧ હિટાચી મશીન પોલીસે કબજે કર્યું

અમરેલી જીલ્લાના વડીયા તાલુકા ના ઈશ્વરીયા ગામના સ.નં.૧૬૨ પૈકી ની સરકારી ગૌચર ની જમીનમાં રેલ્વે ના કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે માટી ખોદકામ કરતા હોવાની બાતમીના આધારે મામલતદાર શ્રી વડીયા તથા મામલતદાર કચેરી વડીયા ની ટીમ તથા પી.એસ.આઈ વડીયા પોલીસ સ્ટાફ સાથે સ્થળ પર તપાસ કરતા ૬ ડમ્પર ટ્રક તથા એક હિટાચી મશીન દ્વારા ખોદકામ ની કામગીરી ચાલુ હોઈ તેમની સામે નિયમોનુસાર કાર્યવાહી કરી કલેકટર સાહેબ અમરેલી ને તાત્કાલિક અહેવાલ મોકલી આપેલ છે.૬ ડમ્પર તથા હિટાચી મશીન સીઝ કરી ગેરકાયદેસર માટી ખોદકામ ની કામગીરી બંધ કરાવેલ છે.


અમરેલી-ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ મહિલા સેલના નિરીક્ષક તરીકે વરણી

લોકસભા ચુંટણી જીવતા કોંગ્રેસ પક્ષ વધુ સક્રિય બની છે. તેનાભાગ રૂપે કોંગ્રેસ પક્ષને વધુ સંગઠીત કરવા  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સીમતિના પ્રમુખ અમીતભાઇ ચાવડાએ કનિદૈ લાકિઅ અમરેલી અને ગીર સોમનાથ જીલ્લા મહિલા કોંગ્રેસને વધુ સંગઠીત અને સજીવન બનાવવા માટે અમરેલી ગીર સોમનાથ જીલ્લાના નિરીક્ષક તરીકે અને મહિલા પ્રગતિબેન કનિદૈ લાકિઅ આહીરની નિયુકત અકિલા કરવામાં આવી છે. આ નિમણુંકથી મહિલા પાંખમાં વધુ સક્રિય સજીવન અને સંગઠન બનવાની આશાઓ વ્યકત થઇ છે. સંગઠનના માહીર અને કનિદૈ લાકિઅ કોઠાસુઝ અને શિક્ષીત મહિલા પ્રગતિબેન આહીર અનેક વખત કોંગ્રેસ પક્ષમાં સંગઠનક્ષેત્રે અકીલા નોંધપાત્ર કામગીરી બજાવી છે.Read More


ભાવનગરમાં સંતશ્રી સેન મહારાજ જયંતીએ શોભાયાત્રા તથા મહાઆરતી

સંતશ્રી સેન મહારાજની ૭૧૮ મી જન્મજયંતીની ભાવનગરમાં ઉજવણી તા. ૧૨ ના રોજ થશે. શોભાયાત્રા શહેરના વિસ્તારમાં વાજતે ગાજતે નીકળશે તથા મહારાજ ચોકમાં મહાઆરતી થશે. સમસ્ત કનિદૈ લાકિઅ વાળંદ સમાજ દ્વારા આગામી તા. ૧૨ શનિવારના રોજ સંત શિરોમણી પૂ. શ્રી સેન મહારાજની ૭૧૮ મી જન્મજયંતીની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરાશે. કનિદૈ લાકિઅ સાંજે ૪ વાગ્યે અકિલા શોભાયાત્રા ડી.જે. સાઉન્ડના તાલે વાજતે ગાજતે નીકળી સેન મહારાજ ચોક ખાતે આવશે. શોભાયાત્રામાં સમાજના આગેવાનો હેમરાજભાઇ પાડલીયા કનિદૈ લાકિઅ (ગાંધીનગર), દિલીપભાઇ વાઘેલા (સુરત) સહિતના હજારો જ્ઞાતિજનો  જોડાશે. આ શોભાયાત્રામાં સમસ્ત વાળંદ સમાજના જ્ઞાતીજનોને ઉમટી પડવાRead More


રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા ૮ મે વિશ્વ રેડક્રોસ તથા થેલેસેમિયા દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય સંસ્થા રેડક્રોસ સોસાયટીના સ્થાપક હેન્રિ ડયુનાટના જન્મદિવસ ૮મી મે આખા વિશ્વમાં રેડક્રોસ દિન તરીકે ઉજવાય છે સ્વિત્ઝલેન્ડના જિનિવાનો વેપારી કનિદૈ લાકિઅ હેન્રિ ડયુનાંટ ઇ.સ. ૧૮૫૯માં વેપાર અર્થે અલ્જીરીયા જઇ રહ્યો હતો ત્યારે ઇટાલીના સોલ્ફરીનોમાના પ્રદેશમાં પહોચ્યા ત્યારે તેણે ઓસ્ટ્રેલિયા અને કનિદૈ લાકિઅ ફ્રાન્સ વચ્ચેના અકિલા ધમાસાણ યુધ્ધમાં ૪૦,૦૦૦ જેટલા મૃત્યુ પામેલા કે મરવાના વાકે જીવતા ઘવાયેલા સૈનિકોના લોહીની નદીમાં તરફડતા સૈનિકોને જોઇને કનિદૈ લાકિઅ દ્રવી ઉઠયો. તે ત્યાજ રોકાઇ ગયો અને ગામના યુવકોને ભેગા કરી ઘવાયેલા, તરફડતા અકીલા સૈનિકોને ભેગા કરી સારવાર આપવા લાગ્યો. મરણોન્મુખ સેનિકોને કનિદૈ લાકિઅ શાંત્વનાRead More


મહુવાના રૂપાવટી ગામે સગીરા પર બળાત્કાર

ભાવનગર જીલ્લાના રૂપાવટી ગામે એક સગીરા ઉપર તેના કૌટુંબિક ભાઇએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લીધો છે. મળતી વિગતો કનિદૈ લાકિઅ મુજબ મહુવા તાલુકાના રૂપાવટી ગામે રહેતી સગીરાના માતા-પિતા આંબાના બગીચામાં કામ કરવા વાડીએ ગયા હતા અને તે ઘરે એકલી હતી ત્યારે મકાનની વંડી કનિદૈ લાકિઅ ટપી સગીરાનો અકિલા મોટાબાપુનો દિકરો પ્રદિપ વિનુભાઇ ચુડાસમા ઘરમાં પ્રવેશી સગીરા સાથે દુષ્કર્મ આચરી નાસી છુટયો હતો બાદમાં સગીરાએ તેના માતા-પિતાને કનિદૈ લાકિઅ વાત કરતા આ અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.


સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે કોંગી ધારાસભ્ય વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો…ગ્રામજનોનો ધારાસભ્ય સામે આક્રોશ..વિકાસના કામ મુદ્દે લોકોએ સ્વંયભુ લગાવ્યા પોસ્ટરો…જુઓ

સાવરકુંડલાના મોટા ઝિંઝુડા ગામે ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે જન આક્રોશના પોસ્ટરો લાગ્યા છે ત્યારે વિદેશોની સફર કરી રહેલા ધારાસભ્યએ ચુટાયા બાદ કોઇ જ વિકાસના કામો નહી કરાતા અને ગામની મુલાકાત નહી લેતા નાનકડા ગામમા ચર્ચાનો વિશય બન્યો છે…સાવરકુંડલા તાલુકાનુ મોટાઝિંઝુડા ગામ….અહિયા ધારાસભ્ય પ્રતાપ દુધાત સામેના રોષ પ્રગટ કરતા પોસ્ટરો લાગ્યા છે. ધારાસભ્ય ચુટાયા બાદ અહિ ડોકાયા પણ નથી .ગામમા કોઇ વિકાસ કામ બાબતે પ્રયાસ નહી કર્યા હોવાનો ફાટી નિકળ્યો જનાઅક્રોષ…આ ગામે લાગેલા બેનરોને જોવા લોકોના ટોળાઓઅ એકઠા થયા છે..મોટા ઝિંઝુડા ગામે આ બીજુ બેનર લાગ્યુ છે મીસ્ત્રી ચોકમા….અહિયા પણ લોકોRead More


240 કરોડનું કૌભાંડ દબાવવા મારું એન્કાઉન્ટર થઇ શકે છે: કોટડીયા

અમરેલી: બાર કરોડના બીટ કોઇન કૌભાંડમાં CID ક્રાઇમ પુછપરછ માટે જેને શોધી રહી છે તે ધારીના પૂર્વ ધારાસભ્ય કોટડીયા દસેક દિવસથી ભુગર્ભમાં છે અને મોબાઇલ બંધ છે. છતાં તેઓ ધારીમાં હોવાનો દાવો કરતા રહે છે. આજે પણ તેમનો મોબાઇલ બંધ હતો પરંતુ એક અખબારી યાદી પ્રસિધ્ધ કરી તેમણે જણાવ્યુ હતું કે બીટ કોઇન કૌભાંડમાં મને સંડોવી એક મોટુ માથુ મારી હત્યા કે એન્કાઉન્ટર કરાવી શકે છે. કારણ કે ખરેખર તો 240 કરોડના કૌભાંડમાં મોટા માથા ભાગીદાર છે. જેમનો મોબાઇલ ફોન આજે પણ બંધ હતો તે પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાના નામે મીડીયા સમક્ષRead More


ખાંભા તાલુકાના ડેડાણ ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

આજરોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામી નાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે ડેડાણ ગામે પટેલપરા પાસે આવેલ દરગાહની સામે આવેલ વાડી-ખેતરમાં આવેલ ઓરડીમાં ફિરોજખાન નથુખાન પઠાણ, રહે.ડેડાણ વાળો ગે.કા. વગર પાસ પરમીટે દેશી પીવાનો દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે અને દેશી દારૂ ગાળે છે અને તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં ડેડાણ ગામે પટેલપરા પાસે આવેલ દરગાહની સામે આવેલ વાડી-ખેતરમાં આવેલ ઓરડી પાસે આરોપી ફિરોજખાન નથુખાન પઠાણ, રહે.ડેડાણ વાળો પોલીસને જોઇને નાસી ગયેલ. અને ઓરડીમાં તપાસ કરતાં દેશી દારૂRead More


પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયાની આત્‍મવિલોપનની ચીમકી

સમગ્ર રાજયમાં બીટકોઇન કૌંભાડની તટસ્‍થ તપાસ થાય તે માટે મે ગૃહમંત્રીને તા. ર4/રના ફેકસ કરી, મોબાઇલ પર વાત કર તમામ માહિતી આપવા છતા અને ત્‍યારબાદ સીઆઇડીમાં ર8 વખત મારા ભત્રીજા કીરીટે પુરાવા સાથે જવાબ આપવા છતા શૈલેષ ભટ્ટ વિરૂઘ્‍ધ કોઇપણ પ્રકારની ફરિયાદ દાખલ ન થઇ અને આરોપીને છુટો દોર મળી રહયો છે, તેની પાછળ મોટુ માથુ છે, તેવું નલીન કોટડીયાએ જણાવ્‍યું છે. આરોપીને અને ભાગીદાર તથા ષડયંત્ર રચનારને નેતાઓ તમામ સહકાર હોય, આ તમામ મળી એમના વિરૂઘ્‍ધના મારી પાસેના પુરાવા મેળવવા કરેલ તમામ પ્રકારનાં પ્રયાસો નિષ્‍ફળ ગયા ત્‍યારે મને શોધીRead More