Main Menu

Tuesday, May 8th, 2018

 

આજે થેલેસિમિયા ડે : શહેરના ૮૦ સહિત જિલ્લામાં ૧૮૩ બાળકો ‘થેલેસિમિયા મેજર’થી પીડિત

થેલેસિમિયા માઈનોર રોગ નથી પરંતુ લગ્નગ્રંથિથી જોડાતા યુગલમાં બંનેને જો થેલેસિમિયા માઈનોર હોય તો નવજાત શિશુમાં ‘થેલેસિમિયા મેજર’ નામનો ગંભીર રોગ થવાની ૨૫ ટકા શક્યતા હોય છે. આ રોગમાં બાળકનું નવું લોહી બનતું નથી તેથી નિશ્ચિત સમયે તેને લોહી ચડાવવું પડે છે. આવતીકાલે તા.૮મી મેના રોજ થેલેસિમિયા દિન છે ત્યારે વ્યાપક જનજાગૃતિ એ જ આ રોગને નાથવાનો કારગર ઉપાય છે એમ કહેવું વધુ ઉચિત બની રહેશે. સામાન્ય રીતે આપણી સામાજિક સંસ્કૃતિમાં લગ્ન માટે યુવક-યુવતીની પસંદગી વેળાએ કુંડળી મેળવવાની રીવાજ પ્રવર્તે છે. કુંડળી મળે તો વાતચિત આગળ ધપે છે અને જોRead More


જાણો ક્યારે શરૂ થશે અધિકમાસ, શા માટે તેને કહે છે પુરુષોત્તમ મહિનો

અધિકમાસ કે પછી પુરૂષોત્તમ માસમાં શાસ્ત્રો મુજબ શુભ કાર્ય વર્જિત થાય છે. પણ આ સંપૂર્ણ મહિનામાં દાન-પુણ્યની ખૂબ પરંપરા છે. વ્રત-ઉપવસ પણ કરવામાં આવે છે. અને આખો માસ દેવ-દર્શનમાં વિતાવવાની સલાહ આપવામાં આવે છે. અધિકમાસ જેને આપણે પુરૂષોત્તમ માસ પણ કહીએ છીએ એ 17 જૂનથી શરૂ થઈ રહ્યો છે. અધિકમાસના હિંદુ ધર્મમાં ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ મહત્વ છે.  પુરૂષોત્તમ માસ કે અધિકમાસ આમ તો ખગોળીય ઘટનાના આધાર પર મનાવવામાં આવે છે. ખગોલીય ગણના મુજબ દરેક ત્રીજા વર્ષે એક વર્ષમાં એક મહિનો વધુ હોય છે. જે રીતે આપણે ગ્રેગોરિયન કેલેંડરમાં લીપ ઈયરRead More


લાઠી શહેરની સેતાપાટી વિસ્તારમાં એકી સાથે પાંચ મિલ્કતોમાં તસ્કરો એ કસબ અજમાવ્યો….પોલીસ દ્વારા તપાસ શરુ

લાઠી તાલુકા માં હમણાં ચોરી ના વધતા બનાવો લાઠી શહેર ની સેતા પાટી વિસ્તાર માં એકી સાથએ પાંચ મકાનો માં તસ્કરો એ કસબ અજમાવ્યો પોલીસ માટે રીત સર પડકાર ફેંકતા હોય તેમ તસ્કરો એ તાજેતર માં જ દામનગર માં મોટી ચોરી ને અંજામ આપ્યો ત્યાર બાદ દામનગર સહિત ના ગ્રામ્ય માં નાની મોટી ચોરી મોટર સાયકલ ચોરી જેવા બનાવો માં ભારે ઉછાળો આવ્યો લાઠી શહેર ની સેતાપાટી વિસ્તાર માં મેમણ કોલોની માં બાજુ માં જ પ્રસંગ અને ચહલ પહેલ હોય જાગતું પડ હોવા છતાં તસ્કરો કળા કરી ગયા સ્થાનિક પોલીસRead More