Main Menu

Wednesday, May 9th, 2018

 

લોકશાળામાં જવા માટેના રસ્‍તે પુલનું ખાતમુહુર્ત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

અમરેલી  જીલ્લા ના સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે આવેલ લોકશાળામાં જવાનો રસ્‍તો ચોમાસા દરમ્‍યાન સદંતર બંધ થઈ જતો હતો. જેના લીધે લોકોને ખુબ જ મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહયો હતો. ખડસલી ગામના 3ર વર્ષ જુના પ્રશ્‍ન અન્‍વયે સાંસદ  નારણભાઈ કાછડીયા અને પૂર્વ  કૃષિમંત્રી  વી.વી.વઘાસિયા દવારા સરકારશ્રીમાં કરાયેલ રજૂઆતોના અનુસંધાને સરકારશ્રી તરફ થી લોકશાળાના રસ્‍તે પુલ અને 4૦૦ મીટર આર.સી.સી. કામ માટે રૂા. 37 લાખની રકમ મંજુર કરેલ. જેનું આજ તા. 8 મે, ર૦17ના રોજ સાંસદ  નારણભાઈ કાછડીયા અને  પૂર્વ  કૃષિમંત્રી વી.વી.વઘાસિયાના વરદ હસ્‍તે ખાતમુહુતઙ્ઘ કરવામાં આવેલ હતુ.


રાજુલા સૂર્યસેના દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિતે ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા

રાજુલા શહેર માં પ્રથમ વખત મહારાણા પ્રતાપ ની જન્મ જયંતિ નિમિતે સૂર્યસેના ગ્રુપ દ્વારા શહેર માં ભવ્ય શોભાયાત્રા કાઢવા માં આવી હતી જેમાં સૂર્યસેના પ્રમુખ આજયભાઈ ખુમાણ ના અધ્યક્ષ સ્થાને શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યા માં ક્ષત્રિય યુવાનો જોડાયા હતા અને ખાસ કરી ક્ષત્રિયો ની પરંપરા મુજબ અશ્વો પણ મોટી સંખ્યા માં હતા અને સાથે સાથે કાર બાઈક નો કાફલો પણ શોભાયાત્રા માં જોડાયો હતો અને શહેર ના મુખ્ય માર્ગો પર જય ભવાની જય ભવાની જય રાજપુતાના નારા સાથે શહેર ગુંજી ઉઠ્યું હતું સાથે સાથે ક્ષત્રિય સમાજ ના યુવાનોRead More


બિટકોઈન કેસમાં નલીન કોટડીયાને સીઆઈડી સમક્ષ હાજર થવાનો મામલો…નલીન કોટડીયાએ આગામી 12 મેં સુધી માંગી મુદત….સીઆઈડીને પત્ર લખીને માંગી મુદત…જુઓ

અમરેલી-બિટકોઈન કેસમાં નલીન કોટડીયાને સીઆઈડી સમક્ષ હાજર થવાનો મામલો…નલીન કોટડીયાએ આગામી 12 મેં સુધી માંગી મુદત….સીઆઈડીને પત્ર લખીને માંગી મુદત….શૈલેષ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે પણ આપી લેખિત અરજી.


ઘોઘા પાસેના ફાર્મ હાઉસમાંથી ર૦ શખ્સો રાજાપાઠમાં ઝડપાયા

ભાવનગર નજીક ઘોઘા પાસેના ફાર્મહાઉસમાં દારૂની મહેફીલમાં દરોડો પાડી પોલીસે ર૦ શખ્સોને રાજાપાઠમાં ઝડપી લીધા હતા. મળતી વિગતો મુજબ વાળુકડ-નેસવડ રોડ વચ્ચે આવેલા કનિદૈ લાકિઅ એક ફાર્મ હાઉસમાં મોડી રાત્રે દારૂની મહેફીલ ચાલતી હતી અને દારૂ પી છટકા થયેલા યુવાનો શોર-બકોર કરતા હોય ત્યાંથી પસાર થયેલા કોઇએ આ અંગે પોલીસને કનિદૈ લાકિઅ જાણ કરતા અકિલા ઘોઘા પોલીસે દરોડો પાડી રંગમાં ભંગ પાડયો હતો અને દારૂની મહેફીલ માણતા ર૦ શખ્સોને ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.


લાઠીના શેખપીપરીયામાં વતન પ્રેમી દાતાઓ તથા ગ્રામ્યજનોના સહકારથી જળસંચય મહાઅભિયાન

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શેખપીપરીયા ગામમાં વતનપ્રેમી ભાઇઓ તથા ગામમાં વસતા યુવાનો તથા સેવાભાવી ગ્રામજનોએ એક થઇ જળસંચય મહાઅભિયાનને સાર્થક કરવા એક અનેરો કનિદૈ લાકિઅ સેવાયજ્ઞ હાથ ધર્યો છે. શેખપીપરીયા ગામને મોડેલ ગામ, સ્વર્ણિમ શેખપીપરીયા બનાવવા દિવસ – રાત સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં ગામના ઉત્સાહી કનિદૈ લાકિઅ યુવાનો આજે ખભે અકિલા – ખભા મિલાવી આ ઉનાળાના ધોમધખતા તાપમાનમાં ખડેપગે ઉભા રહી જળસંચય અભિયાનને એક વિશાળ જળમંદિરનો ઘાટ ઘડી દીધો છે. જેમાં ગામના કનિદૈ લાકિઅ દાતાશ્રી, યુવાનો તથા ગ્રામજનોની અથાગ મહેનત તથા એકતાનું પ્રતિક છે. દેશને અકીલા જળ સંચય માટેRead More


નાગધણીબા ગામના યુવક પર ઘોઘાના સારવદર ગામે દિપડાનો હુમલો

ઘોઘા તાલુકાના સારવદર ગામે મહેમાન થઇને ગયેલ નાગધણીબા ગામના યુવાન પર વહેલી સવારે દિપડાએ હુમલો કર્યો હતો. સામાન્ય ઇજા પામાનાર યુવાનને સારવાર અર્થે ખસેડવામાં કનિદૈ લાકિઅ આવેલ. બીજી તરફ હુમલો કરવા બદલ દિપડાને રેકસ્યુ કરી પાંજરે પુરવામાં આવેલ હતો. બ્રુહદ ગીર વિસ્તારમાં સમાવિષ્ટ એવા ગોહિલવાડમાં રાની પશુઓની કનિદૈ લાકિઅ સંખ્યામાં વધારો અકિલા થઇ રહ્યો છે. તળાજા-ઘોઘા તાલુકાના ગામડાઓમાં સાવજ-દિપડાના આંટા ફેરા વધ્યા છે. જેમા આજે નાગધણીબા ગામનાયુવાન ઘોઘાના કનિદૈ લાકિઅ સારવદર ગામે મહેમાન થઇ ગયા હતો જેમાં વહેલી સવારે દિપડાએ હરેશભાઇ પર હુમલોકરી ઇજા અકીલા પહોચાડતા ભાવનગર સારવાર અર્થે ખસેડવામાંRead More


તળાજા નજીક શેરડી ભરેલું આઇસર પલટી ખાઇ જતા સરતાનપર ના પાંચ શ્રમિક ઘાયલ

તળાજાના હલુકવડ ગામેથી શેરડી પર મજુરો બેસાડી તળાજા તરફ આવતું આયસર ડાયવર્ઝનમાં  રોપલગામ નજીક પલટી મારી જતા સરતાનપર (બંદર) ના પાંચ ખેત મજુરોને નાની-મોટી ઇજાઓ કનિદૈ લાકિઅ સાથે તળજા-ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે જાણવા મળતી તળાજા રેફરલ હોસ્પીટલ પરથી પ્રાથમીક વિગતો પ્રમાણે હલુકવડ ગામના માજી સરપંચ કનિદૈ લાકિઅ ધનજીભાઇ દલપતભાઇની અકિલા વાડીમાંથી શેરડી કાપી આયસરમાં ભરી બુઢાણા ગામના રબારી રમેશભાઇ પોતાના આયસરમાં ખેત મજુરો લખીબેન કાળુભાઇ બોરૈયા, ટીનુબેન કનિદૈ લાકિઅ વિનુભાઇ, આશાબેન લાખાભાઇ, હંસાબેન રમેશભાઇ, અરજણભાઇ મોહનભાઇ ને બેસાડી તળાજા અકીલા તરફ આવી રહ્ય હતા. રાપલ ગામ નજીક ડાયવરઝનમાંથીRead More


ભાવનગરમાં એક શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલ ઝુંબેશ હાથ ધરેલ અને સુચના આપેલ જે સુચના આધારે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. કનિદૈ લાકિઅ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા અતુલભાઇ ચુડાસમાને મળેલ હકિકત આધારે  નઝીરખાન ઉર્ફે ભુરો મુરાદખાન બ્લોચ ઉ.વ.૩૬ રહેવાસી કુંભારવાડા, નારી રોડ કનિદૈ લાકિઅ મામાની દેરી અકિલા પાસે કાશ્મીરી કર્વાટરનં-૪૯૪ ની સામે મફતનગર ભાવનગર વાળાને સીદસર-વરતેજ રોડ, ફરીયાકા ગામના પાટીયા પાસેથી એક ગેરકાયદેસરની કનિદૈ લાકિઅ દેશી બનાવટની પીસ્ટલ સાથે ઝડપી પાડી તપાસ ચલાવી રહી છે. આ કામગીરીમાં આસી.સબ ઇન્સ. જી.પી.જાની, પોલીસ હેડકોન્સ. વાય.એન.ગોહીલ હરેશભાઇ ઉલવા, કનિદૈ લાકિઅ નિતીનભાઇ ખટાણા,Read More


સાવરકુંડલા તાલુકામાં પીવાના પાણીની સ્થિતી અને ઉકેલ માટે ચર્ચા વિચારણા

તાલુકામાં ગામેગામ પીવાના પાણીની તીવ્ર મુશ્કેલી પ્રવર્તી રહી છે. પીવાના પાણીને લગતા અનેક પ્રશ્નો છે, જે બાબતે દિપકભાઇ માલાણીએ માર્કેટીંગ યાર્ડમાં તાલુકાભરના કનિદૈ લાકિઅ સક્રિય આગેવાનો, પદાધિકારીઓ, સરપંચોની મીટીંગ બોલાવી હતી. મીટીંગમાં પાણીના પ્રશ્ને ચર્ચા અને જરૂરી રજૂઆત કરવા માટે વિગતવાર ચર્ચા થયેલ કનિદૈ લાકિઅ અને ગામેગામથી અકિલા આવેલ સરપંચશ્રીઓ, આગેવાનોએ પોતપોતાના ગામની પીવાના પાણીની સ્થિતી અને ઉકેલ માટે જરૂરી માંગણીઓ અને સુચનો કર્યા હતા. રજૂઆતોની કનિદૈ લાકિઅ ગામવાઇઝ નોંધ લઇ જિલ્લા કલેકટરશ્રીને વિગતવાર રજૂઆતો કરવાનો નિર્ણય થતા શ્રી અકીલા દિપકભાઇ માલાણીએ કલેકટરશ્રી અમરેલીને દરેક ગામના પ્રશ્નો કનિદૈ લાકિઅ બાબતેRead More


સિંધુનગરમાં ફરસાણની ફેકટરીમાં ભીષણ આગ ભભુકી

શહેરના સિંધુનગર વિસ્તારમાં આવેલ ફરસાણ બનાવવાની ફેકટરીમાં પરોઢિયે આગ ભભુકી ઉઠતા ફેકટરીમાં કામ કરતાં કારીગરોમાં ભારે અફરા-તફરી મચી હતી. આગ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.આ અંગેની ઉપલબ્ધ વિગતો શહેરના સિંધુનગર વિસ્તારના વાસુરામ મંદિરવાળા ખાંચામાં રમેશભાઇ નાથુમલની માલિકીની લક્ષ્મી ગૃહ ઉદ્યાેગ નામની ફરસાણ બનાવવાની ફેકટરીમાં આજે વહેલી સવારે 5.30 વાગ્યાના અરસામાં આગ ભભુકી ઉઠતા ફેકટરીમાં કામ કરી રહેલા કારીગરોમાં ભારે અફરા-તફરી મચી હતી.આગ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાતાં ફાયર બ્રિગેડના કાફલાએ દોડી જઇ આગ આેલવવાના પ્રયાસો હાથ ધર્યાRead More