Main Menu

Thursday, May 10th, 2018

 

ધોરણ 12 સાયન્સનું પરિણામ 72.99 ટકા, વિદ્યાર્થિનીઓએ બાજી મારી

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષનું પરિણામ 72.99 ટકા રહ્યું છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની સાથે સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે 1.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં વિજ્ઞાન પ્રવાહમાં A ગ્રુપના 57,764 જ્યારે B ગ્રુપના 76,888 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાથી 98,067 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સેમેસ્ટર પ્રથા રદ્દ કર્યા બાદ પહેલું પરિણામ જાહેર થયું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.58 ટકા, ગુજરાતી માધ્યમનું 72.45 ટકા જ્યારે કુલ પરિણામ 72.99 ટકા આવ્યું છે. જિલ્લાવાર પરિણામની વાતRead More


જમીન પ્રકરણમાં ઉદ્યોગપતિ-કેળવણીકાર વસંતભાઇ ગજેરાને હાઇકોર્ટ દ્વારા રેગ્યુલર જામીન

વતનના રતન, કેળવણીકાર, ઔદ્યોગિકરન એવા વસંતભાઇ ગજેરાને જમીન કેસમાં હાઇકોર્ટે કાયમી જામીન આપ્યા છે  જેથી ગજેરા શૈક્ષણિક સંકુલ, વિધાસભા, ગજેરા એન્જિ.કોલેજ, કનિદૈ લાકિઅ વાન્સલ્યધામ, શાંતાબા મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પીટલ, જિલ્લાના સમાજભવનો, મંદિરો, દેવાસયો, સરીગામ વિદ્યાપીઠ, ગજેરા વિધાભવન, સાંતાબેન હરિભાઇ કનિદૈ લાકિઅ ગજેરા ચેરિટેબલ અકિલા ટ્રસ્ટ-સુરત વિ.સંસ્થાઓના સ્થાનિક સંચાલકો, ટ્રસ્ટીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ ભાઇઓ-બહેનો, સમાજ સંગઠનો, વિવિધ એસોસિએશન, કનિદૈ લાકિઅ રાજસ્વી રત્નો, સહકારી આગેવાનો, ગુજરાત ભરના ઔદ્યોગિક રત્નો વિએ હુજારો લોકોએ હાઇકોર્ટના અકીલા નિર્ણયને આવકારીને વતનના રતન વસંતભાઇ ગજેરાને જામીન કનિદૈ લાકિઅ મળતા ખુશી વ્યકત કરી હતી વસંતભાઇ ગજેરાને બદનામ કરવાના ઇરાદાથીRead More


હવે દીવના નાગવા બીચ પરથી 10 કી,મી, અંદર ડોલ્ફિન માછલી જોવા મળશે

ગુજરાતમાં ઉના પાસે આવેલ કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નાગવા બીચ ખાતે ડોલ્ફીન માછલીઓને જોવા માટે મોટા પ્રમાણમાં ટુરિસ્ટો આવે છે. દીવના નાગવા બીચ પરથી 10 કિલોમીટર અંદર ડોલ્ફીન માછલી જોવા મળે છે. જેમાં ટુરીસ્ટોને લાઈફ જેકેટ સાથે સ્પીડબોટમાં બેસાડીને દરિયા કિનારામાં 10 કિલોમીટર અંદર લઈ જઈ નજરો નજર ડોલ્ફીન માછલીને બતાવવામાં આવે છે.


અકસ્‍માતમાં મોટાભાગના લોકોના મોત સમયસર સારવાર ન મળવાના કારણે થતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા ઇજાગ્રસ્‍તોને પ્રથમ ૪૮ કલાકની સારવાર માટે અડધા લાખ રૂપિયાની સહાય અપાશેઃ નીતિનભાઇ પટેલ

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે અકસ્માતમાં રાજ્ય સરકાર રૂપિયા 50 હજાર સુધીનો ખર્ચ ઉઠાવશે. કોઈ પણ ખાનગી કે સરકારી હોસ્પિટલમાં પ્રથમ કનિદૈ લાકિઅ 48 કલાકનો ખર્ચ સરકાર ભોગવશે. કારણ કે મોટા ભાગના લોકોના મોત સમયસર સારવાર ન મળવાના કારણે થતાં હોય છે. જેને ધ્યાને રાખીને રાજ્ય સરકારે નિર્ણય કનિદૈ લાકિઅ લીધો છે. આમ અકિલા કોઈ પણ ખુણે અકસ્માત સર્જાયો હશે તો તેના પહેલા 48 કલાકનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. વ્યક્તિ દીઠ સરકાર 50 હજાર રૂપિયાની કનિદૈ લાકિઅ સહાય કરશે. સરકારે જાહેરાત કરતા કહ્યું છે કે કોઈRead More


કર્ણાટકમાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ

કર્ણાટકમાં ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ગુરૂવારના રોજ તમામ પાર્ટીના દિગ્ગજ નેતા તાબડતોડ પ્રચાર કરશે અને વોટરોને આકર્ષવાની કોશિષ કરશે. કોંગ્રેસ અને કનિદૈ લાકિઅ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પોત-પોતાની પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવારની સાથે પ્રચારનો મોર્ચો સંભાળશે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નમો કનિદૈ લાકિઅ એપ દ્વારા પાર્ટી અકિલા કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુરૂવારના રોજ મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી.એસ.યેદિયુરપ્પાની સાથે કનિદૈ લાકિઅ બદામીમાં પ્રચાર કરશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ઘારમૈયા બદામીથી ચૂંટણી લડી અકીલા રહ્યા છે. અહીં અમિત શાહ સવારે ૧૧.૫૦ વાગ્યે બદામીમાં કનિદૈ લાકિઅ રોડ શો કરશે.Read More


ધો. ૧૨ સાયન્સનું ૭૨.૯૯% પરિણામઃ રાજકોટ ગુજરાત ફર્સ્ટ

ગુજરાત રાજ્યના સવા લાખ વિદ્યાર્થીઓના ભાવિની દિશા બતાવતુ પરિણામ આજે શિક્ષણ બોર્ડે જાહેર કર્યુ છે. શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. ૧૨ સાયન્સ અને ગુજકેટની પરીક્ષાનું કનિદૈ લાકિઅ પરિણામ જાહેર કર્યુ છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૨ સાયન્સનું પરિણામ ૭૨.૯૯ ટકા જાહેર થયુ છે. શિક્ષણનગરી તરીકે ઉપસતો રાજકોટ જિલ્લો કનિદૈ લાકિઅ ફરી એક વખત શિક્ષણ અકિલા ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજકોટ જિલ્લો સર્વશ્રેષ્ઠ પરિણામ આપનાર પુરવાર થયો છે. ગુજરાત રાજયમાં કનિદૈ લાકિઅ ૮૫.૦૩ ટકા સાથે ટોપર રાજકોટ જિલ્લો રહ્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ અકીલા ચુડાસમાએ આજે સવારે ૯Read More


દરિયાકાંઠે ભૂમાફીયાઓ વિરૂઘ્‍ધ સતત 1પ દિવસથી અનશન કરતાં આંદોલનકારીઓની તબિયત લથડી

રાજુલાની પ્રાંત કચેરી ખાતે પીપાવાવ ધામ સહિતનાં ગામજનો છેલ્‍લા 1પ દિવસથી ભૂમાફીયાઓ વિરૂઘ્‍ધ આંદોલન કરી રહૃાા હોય, છતાં પણ બુદ્ધિજીવી ગણાતા અધિકારીઓ કોઈ સમાધાન શોધી શકતા નથી.આજે પાંચ આંદોલનકારીઓએ અનશન આંદોલન શરૂ કર્યુ છે. મહિલાઓ, વૃઘ્‍ધો, શ્રમજીવીઓની માંગ સ્‍વીકારવામાં આવતી નથી અને આંદોલનને રાજકીય સ્‍વરૂપ આપીને અવળે માર્ગે ચડાવવાનો પ્રયાશ થઈ રહૃાો છે.રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી શનિવારે લાઠીનાં જરખીયા ગામે પધારી રહૃાાં હોય તેને પણ રજૂઆત થવાની શકયતાઓ જોવા મળી રહી છે.


જરખીયામાં મુખ્‍યમંત્રી રૂપાણીનાં આગમનને લઈને ભાજપીઓમાં ઉત્‍સાહ

લાઠી તાલુકાનાં જરખીયા ગામે ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત 60 વિઘાનું તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી ચાલી રહી છે. ત્‍યારે બાબરા તાલુકાના ચમારડી ગામના વતની અને લાઠી, બાબરા, દામનગર વિસ્‍તારમાં ભામાશા તરીકે જાણીતા ઉદ્યોગપતિ ગોપાલભાઈ વસ્‍તરપરાએ જરખીયા ગામની જળસંચયની ચાલતી કામગીરીની મુલાકાત લીધી અને આગામી તા.1રના રોજ જરખીયા ગામે જળસંચયની યોજનાને વેગ આપવા માટે મુખ્‍યમંત્રી રૂપાણીના આગમનને લઈને દાતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્‍યારે આ તકે ઉપસ્‍થિત ગોપાલભાઈવસ્‍તરપરા, હરેશભાઈ કાકડીયા, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરીયા, હિંમતભાઈ દેત્રોજા, અશોકભાઈ અસલાલીયા સહિત મોટીRead More


લીલીયાની ખાનગી શાળાનાં વાર્ષિકોત્‍સવમાં સિકયુરીટી ગાર્ડે કર્યા બંદુકથી ભડાકા

લીલીયા-લાઠી રોડ પર આવેલ મેઘાણી એક્ષપોર્ટ હિરાઉદ્યોગ બિલ્‍ડીંગમાં શરૂ થવા જનાર પનઘટ ટ્રસ્‍ટ સંચાલિત પ્રકૃતિ વિદ્યાલય ઉદઘાટન સમારો ગત રાત્રીના 8:00 થી 10:30 કલાક સુધી યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં મામલતદાર કે.કે. ભટ્ટ, ટીડીઓ કિશોર આચાર્ય સહિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો હાજર રહૃાા હતા. આ તકે શાળા સંચાલક મંડળ ઘ્‍વારા નાના-નાના વિદ્યાર્થીઓ આયોજીત સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને બાળકો વિદ્યાર્થીઓ ઘ્‍વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવી રહૃાો હતો તે દરમ્‍યાન મેઘાણી એક્ષપોર્ટ અને પ્રકૃતિ વિદ્યાલય કેમ્‍પસમાં ફરજ બજાવતા સિકયુરીટી ગાર્ડે પોતાની પાસે રહેલ બંદુકમાંથી સ્‍ટેજ નજીક જઈ ચાલું કાર્યક્રમેRead More


અમરેલી જિલ્‍લામાં કરોડો રૂપિયાની મગફળી ‘‘રામભરોસે”

અમરેલી જીલ્‍લાનાં ગોડાઉનોમાં સરકારે ખરીદેલી ટેકાના ભાવની મગફળી રાખવામાં આવી છે. જયારે વેર હાઉસ ઘ્‍વારા અમરેલી જીલ્‍લામાં કુલ પ6 ગોડાઉનોમાં કયાંય પણ સરકારના નીતિ-નિયમોનું એકપણ પ્રકારનું પાલન થતું નથી. ગોડાઉનો બહાર સીસી ટીવી કેમેરા, ચોકીદાર, અગ્નિશામક સામગ્રી જેવી એકપણ પ્રકારની સુવિધાઓ વિના અમરેલી જીલ્‍લામાં તમામ ગોડાઉનો પર શાપર, ગોંડલ જેવી આગની ઘટના નિર્માણ પામે તો ગંભીર બેદરકારી સરકારના વેરહાઉસ વિભાગની આવે તેવું જોવા અને જાણવા મળ્‍યું હતું. ત્‍યારે અમરેલી જીલ્‍લામાં 17 કેન્‍દ્રો પર ગુજપ્રો 8 કેન્‍દ્ર પર, ગુજકોમાસોલ ઘ્‍વારા 6 કેન્‍દ્ર પર તો ગુજકોટ ઘ્‍વારા 3 કેન્‍દ્ર પર ખરીદી કરીનેRead More