Main Menu

Friday, May 11th, 2018

 

પીપાવાવધામનાં આંદોલનકારીઓ કાળાવાવટા ફરકાવી સીએમનો વિરોધ કરશે

રાજુલાનાં દરિયાકાંઠે થયેલ જમીન દબાણ દુર કરવાની માંગ સાથે પીપાવાવધામનાં સરપંચ સહિત 300થી વધુ ગામજનો 1પ દિવસથી પ્રાંત કચેરી સામે આંદોલન કરી રહૃાા છે. અને પાંચ વ્‍યકિતઓ ચાર દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહૃાા છે. આજે આંદોલનકારીઓએ પ્રાંત અધિકારીને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, જીએચસીએલ કંપનીની લીઝ સન ર011થી પૂર્ણ થયેલ છે. આ કંપનીનાં કારણે ગ્રામજનોને પોતાનાં બાળકો સહીત પ્રતિ વર્ષ આઠ મહીના સુધી મીઠાનાં કામ માટે દહેજ સુધી રોજી-રોટી માટે જવુ પડે છે. આ કારણે બાળકોનું શિક્ષણ બગડતા તેઓનું ભવિષ્‍ય રોળાઈ છે. લીઝ પૂર્ણ થવા છતાં જીએચસીએલ કંપનીમાં આઠ વર્ષથીRead More


ભાવનગર: વન વિભાગે ખેડૂતોની જમીન પર કબજો જમાવતાં સ્થાનિકોમાં રોષ

ભાવનગરના મહુવામાં કતપર ગામે આવેલા પ્રસિદ્ધ ભવાની મંદિર અને ગામમાં ખેડૂતોની જમીન પર વનવિભાગે કબજો જમાવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. ગ્રામજનોએ યોગ્ય માપણી કરીને જમીન ખુલ્લી કરવા માંગ કરી છે અને જો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મહુવામાં કપતર ગામે આવેલું પ્રસિદ્ધ ભવાની મંદિર ભાવનગરનું મહત્વનું યાત્રાધામ માનવામાં આવે છે. આ પ્રાચિન મંદિર લોકોની આસ્થાનું પ્રતિક છે. સ્થાનિકો ઉપરાંત દૂર-દૂરથી પણ શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. તેવામાં વનવિભાગે પોતાની મનસૂફીથી વનવિભાગની હદમાં લીધું છે, જેને કારણે યાત્રાધામનો વિકાસ અટક્યો છે. કરોડો રૂપિયાની યાત્રાધામ વિકાસ બોર્ડની મંજૂરRead More


ભાવનગર-રાજકોટ હાઈ-વે ઉપર માલઢોરના અડીંગા કાયમી બન્યા

ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઈ-વે હળવા, ભારે વાહનોની સતત અવર જવર રહેવા પામે છે. ત્યારે સાંજ ઢળતા જ ભાવનગરથી શરૃ કરીએ તો છેક સોનગઢ સુધી શહેરી વિસ્તારમાં ઠેર ઠેર માલઢોરના અડીંગા જોવા મળે છે. માર્ગમાં બેસી જતા પશુઓના કારણે વાહન અકસ્માતનો ભય રહે છે. ભાવનગર શહેરના માર્કેટયાર્ડ પાસે સમી સાંજથી ગૌમાતા, ગૌવંશ બેસી જાય છે. તો આગળ નારી ચોકડી, વરતેજ, નવા ગામ પાસે અને ખુદ સોનગઢ ગામમાં પશુઓ સ્ટેટ હાઈ-વે પર બિન્દાસ બેસેલા જોવા મળે છે. આવા પશુઓને તારવવામાં મોટી દુર્ઘટનાની દહેશત રહેવા પામે છે. તો બીજી તરફ બાઈક ચાલક જેવા નાનાRead More


માતલપરના શખસે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

મહુવા તાલુકાના માતલપર ગામના શખસે સગીરાને ફરવા જવાનું કહી મોટરસાઈકલ પર બેસાડી માયધાર ગામે વાડીની ઓરડીમાં લઈ જઈ બળજબરીથી તેણીની મરજી વિરૃધ્ધ દુષ્કૃત્ય આચરી ધાકધમકી આપ્યાની ફરિયાદ પીડિતાએ મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ મહુવા તાલુકાના માતલપર ગામે રહેતો ગોવિંદ જગુભાઈ ભાલિયા નામના શખસે વેકેશન કરવા આવેલી સગીરાને ફરવા જવાનું કહી તેની બાઈક ઉપર બેસાડી માયધાર ગામે માસાભાઈની વાડીએ લઈ જઈ ઝુંપડામાં ધાક-ધમકી આપી તેણીની મરજી વિરૃધ્ધ જબરજસ્તી કરી દુષ્કર્મ ગુજારી કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી પલાયન થઈ ગયો હતો. આ અંગે પીડિતાએRead More


લલિયા પરિવારનુ ગૌરવ

ધારી તાલુકાના ઝર ગામના ખેડુત લિયાકતભાઈ ની દિકરી મુસકાન લલિયા જેમને ધોરણ 12 સાયન્સ  મા 98.9 PR સાથે ઉતિણ થઈ લલિયા પરિવાર નુ ગૌરવ વધાર્યું છે. આવી ઝળહળતી સફળતા બદલ લલીયા પરીવાર તેમજ સમગ વીસતાર એ ગૌરવ ની લાગણી વ્યક્ત કરી હતી.મુસકાનબેન ભવિષ્યમાં આવી જ સફળતા મેળવતા રહે એવી શુભેચ્છા પાઠવી રહયા છે


ઉપલેટાથી વર્ષ ૨૦૧૪ માં ચોરી થયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને તળાજા ખાતેથી પકડી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ.

ભાવનગર પોલીસ અધિક્ષકશ્રી પ્રવિણસિંહ માલ સાહેબની સુચનાથી એસ.ઓ.જી. શાખાના I/C પોલીસ ઇન્સપેકટશ્રી ડી.ડી.પરમાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફ તળાજા દાઠા વિસ્તારમાં તપાસમાં હતા અને એસ.ઓ.જી.ના *હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલની* બાતમી હકિકત આધારે તળાજા શેત્રુંજી નદીના મોટા પુલ પાસેથી *જસમતભાઇ છગનભાઇ બારીયા ઉ.વ.૧૮ રહેવાસી મુળગામ દયાળ, તા. મહુવા જી. ભાવનગર હાલ તળાજા હરદીપસિંહ દરબારની વાડીમાં શેત્રુંજી નદીના કાંઠે* વાળાને એક શંકાસ્પદ કાગળ વિનાનું મોટર સાયકલ સ્પ્લેન્ડર પ્લસ રજીસ્ટ્રેશન નંબર વગરનું ચેચીસ નં. MBHLA 20 AMDHP 93881  તથા એન્જીન નંબર  HA 10 EJDHF 69453 કિ.રૂ|. ૨૫,૦૦૦/- ઝડપી પાડીRead More