Main Menu

Saturday, May 12th, 2018

 

કુકાવાવ તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીનો પોકાર…ખજૂરી ગામમાં પીવાના પાણી માટે લોકો મારે છે વલખા…એક બેડા પાણી માટે જામે છે બેડા યુધ્ધ…જુઓ અહેવાલ

અમરેલી જિલાના કુકાવાવ તાલુકાના ગામડાઓમાં પીવાના પાણી નો પોકાર ઉઠયો છે વિશ વિશ દિવસે પણ નર્મદાનું પાણી મળતું નથી ૩૫૦૦ થી ૪૦૦૦ ની વસ્તી ધરાવતા ખજૂરી ગામમાં પીવાના પાણી માટે લોકો વલખા મારે છે પાણીના તાન્કા નજીક પાણી અવવાવની અશાઓએ મહિલાઓ બાળકો બેડો લઈને કાગડોળે પાણીની વાટ નીરખી રહ્યા છે.કુકાવાવ તાલુકાનુ ખજુરી  ગામ…ગામના ચોકમા આ એકઠી થયેલી આખા ગામની મહિલાઓ પાણીના એક બેડા માટે છયડે બેસી પાણી મળવાની રાહ જોઈ રહી છે ખજૂરી માં દર વર્ષે ઉનાળે પાણીની મોકાણો મંડાય છે  હજી આ ગામે નર્મદાના નીર પહોચ્યા છે પણ અનિયમિત નર્મદાનાRead More


ભાવનગરઃ પાસના નેતા હાર્દિક પટેલે બાંભણીયા બ્લડ બેંકની મુલાકાત લીધી

પાસના નેતા અને પાટીદાર સમાજનાં ક્રાન્તીકારી યુવા આગેવાન હાર્દિક પટેલ તાજેતરમાં ભાવનગરની સેવાભાવી સંસ્થા બાંભણીયા બ્લડ બેંકની શુભેચ્છા મુલાકાતે આવેલ. બ્લડ કનિદૈ લાકિઅ બેંક પરિવાર ટ્રસ્ટના ચેરમેન પ્રભુભાઇ બાંભણીયા, સંસ્થાનાં ટ્રસ્ટી એડવોકેટ ધર્મેન્દ્રભાઇ ડાભી, મેડીકલ ડાયરેકટર ડો. મીસ્ત્રી, સંસ્થાનાં એકઝીકયુટીવ કનિદૈ લાકિઅ કુ. અકિલા રીટા મેકવાન દ્વારા હાર્દિક પટેલનું વિશિષ્ટ સન્માન કરેલ. સાથો સાથ તખ્તેશ્વર મઢુલી ગ્રુપના સેવકો સર્વશ્રી જીતુભા, નટુભા, કનિદૈ લાકિઅ એસ. આર. ગોહિલત અને ચિત્ર-ફુલસર વોર્ડનાં પ્રમુખ બાલાભાઇ પરમાર દ્વારા પણ પુષ્પગુચ્છ અકીલા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કનિદૈ લાકિઅ કેશુભાઇ ભગત (મોટા સુરકા),Read More


સોશ્યલ મિડિયા પર ટિપ્પણીના વિરોધમાં દામનગરમાં કોળી સમાજનું આવેદન

અહીંયા સોશ્યલ મિડિયા ઉપર કોળી સમાજની બહેન-દિકરીઓ વિષે અયોગ્ય ટિપ્પણી કરનાર દિપક સાટીયા નામના  યુવક સામે કાર્યવાહી કરવા માંગણી ઉચ્ચારાઇ છે. તસ્વીરમાં પોલીસ સ્ટેશને રજુઆત કરતા  ચાવડા મેરૂ જે. સુરેશ ધનજીભાઇ, અતુલભાઇ કે ગોહિલ, દલોલીયા અતુલ, લાલજીભાઇ, નરેશ મકવાણા સહિતના દર્શાય છે.


સોમનાથ મંદિરના 68માં સ્‍થાપનાદિન નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાયા

સોમનાથ સ્‍થાપના દિન નિમિતે શ્રી સોમનાથ મહાદેવને વિશેષ શ્રૃંગાર કરવામાં આવેલ હતો. નૃત્‍ય મંડપ ખાતે પૂર્વિબેન શેઠ ગૃપ દ્વારા નૃત્‍યથી નટરાજની આરાધના કરવામાં આવેલ. આ પ્રસંગે ટ્રસ્‍ટી પ્રો. જે.ડી. પરમારની પ્રેરક ઉપસ્‍થિતિ રહી હતી. નૃત્‍યની નૃત્‍ય મંડપમાં ઝાંખી જોઈ જુની યાદો નર્તકી ચોલાદેવીની યાદો તાજી થઈ હતી.


રાજુલા પ્રાંત કચેરી ખાતે ચાલી રહેલા આંદોલનનો 17મો દિવસ : આમરણાંત ઉપવાસીને પાંચમો દિવસ

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારના પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો દ્વાારા કરવામાં આવી રહેલા ઉપવાસ આંદોલનનો 17મો દિવસ અને આમરણાંત ઉપવસનો પાંચમો દિવસ. 17-17 દિવસથી બાળકો, મહિલા, વૃઘ્‍ધો સહિત લોકો ન્‍યાય માટે ઝઝૂમી રહયા છે. છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર દ્વારા જે સ્‍થળ તપાસ કરવાની હોય તે પણ યોગ્‍ય રીતે કરવામાં આવી નથી જે લોકોનું ખરેખર દબાણ છે તેના રિપોર્ટમાં નામના દર્શાવ્‍યા તેમજ સરકારી બાબુઓએ રાજકીય માથાઓના ઈશારે ગામ લોકોને નિશાન બનાવી દબાણ કર્યું છે તેવી નોટીસ આપી આ અંગે આગામી સમયમાં સરકાારીRead More


અમરેલીમાં કોંગીજનોએ મગફળીકાંડની તટસ્‍થ તપાસની માંગ કરી

અમરેલી કલેકટર કચેરી સામે આજે કોંગી ધારાસભ્‍ય અને પ્રદેશ કિસાન કોંગ્રેસનાં કન્‍વીનર વિરજી ઠુંમરની આગેવાનીમાં કોંગીજનોએ સૌરાષ્‍ટ્રમાં ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીને સળગાવી દેવાનું જબ્‍બરૂ કૌભાંડ ભાજપ સરકારની મીઠ્ઠી નજર તળે થઈ રહૃાું હોય સમગ્ર કૌભાંડની તટસ્‍થ તપાસ કરવાની અને કસુરવાનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.


જંગર ખાતે સુવિધા પથનું ખાતમુર્હુત કરતા પરેશ ધાનાણી

કુંકાવાવ નજીક આવેલ જંગર ખાતે વિરોધપક્ષનાં નેતા અને અમરેલીનાં યુવા ધારાસભ્‍ય પરેશ ધાનાણીનાં વરદ હસ્‍તે સુવિધાપથનું ખાતમુર્હુત કરવામાં આવ્‍યું હતું. આ તકે કાનજીભાઈ, રવજીભાઈ, અરવિંદભાઈ સહિતનાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. આ સુવિધા પથ બનવાથી ગામજનોમાં આનંદની લાગણી ફરી વળી છે.


રાણપુરના માલણપુરમાં જુગાર રમતાં પાંચ બાજીગર ઝડપાયા

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના માલણપુર ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની પૂર્વબાતમીના આધારે બોટાદ એલસીબીએ રેઈડ પાડીને ગંજીપો ટીચતાં રાણપુર ભાજપા તાલુકા પ્રમુખના ભાઈ સહિત પાંચ ગેમ્બલરને દબોચી લઈ હવાલાતમાં બંધ કરી દીધાં હતા. જ્યારે સરપંચ સહિત બે શખસ પલાયન થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઈલ ફોન, બાઈક મળી અડધા લાખનો મુદ્દામાલ કબજે લઈ તમામ વિરૃધ્ધ રાણપુર પોલીસમથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી માટે સોંપી દીધાં હતા. પોલીસ વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર બોટાદ એલસીબી પીઆઈ. ગોસ્વામીની રાહબરી તળે સ્ટાફના આરીફભાઈ, દશરથસિંહ તથા રાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈRead More


આજથી ભાવનગરમાં ૬ રમતના રાજ્યકક્ષાના સમર કેમ્પનો પ્રારંભ

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ભાવનગર સહિત રાજ્યભરમાં જુદી જુદી રમતના ખેલે ગુજરાત સમર કોચીંગ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભાવનગરમાં ૬ રમતનો સમર કેમ્પ યોજાશે. આ સમર કેમ્પમાં રાજ્યભરના ખેલાડીઓ ભાગ લેવા આવશે. આ ઉપરાંત અન્ય જિલ્લામાં પણ સમર કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે. ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે આવતીકાલે તા. ૧ર થી આગામી તા. ર મે દરમિયાન બાસ્કેટબોલ, હેન્ડબોલ, ટેબલ ટેનિસ, એથ્લેટીકસ અને કરાટે વગેરે રમતના રાજ્યકક્ષાના ખેલે ગુજરાત સમર કોચીંગ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે, જયારે પાલિતાણા ખાતે આવેલ સતવા બાબા વિદ્યાસંકુલ ખાતે રાજ્યકક્ષાના યોગાસનRead More


રેલવે કર્મચારીઓના ન્યુનતમ વેતનમાં સુધારો કરવામાં અખાડા

રેલવે કર્મચારીઓના ન્યુનતમ વેતનમાં સુધારો કરવામાં રેલવે મંત્રાલય દ્વારા અખાડા કરવામાં આવી રહ્યા છે. ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આહવાન પર રેલવે કર્મચારીઓની બાકી માંગણીઓના નિરાકરણમા રેલવે મંત્રાલય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિલંબના વિરોધમાં ભાવનગર, ડીઆરએમ ઓફિસમાં આજે ક્રમિક ધરણામાં ભાવનગર રેલવે ડિવિઝનના વિવિધ સ્ટેશનો પરથી આવેલા અનેક કર્મચારીઓને ભાગ લઈને સરકારની સામે પોતાનુ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.આ સંપુર્ણ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના મહામંત્રી કોમરેડ શિવગોપાલ મિશ્રાના નિર્દેશનમાં સમગ્ર ભારતમાં કરાયો હતો.ભાવનગર રેલવે ડિવિઝનમા પણ આ કાર્યક્રમને સફળતા મળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટેRead More