Main Menu

Sunday, May 13th, 2018

 

રાયડી ગામના વતની અને હાલ સુરતમાં રહેતા હિમંતભાઇ મોહનભાઇ બોરડ દ્વારા રાયડી ગામના તમામ સમાજ ના ૧૬૦ જેટલા લોકોને ચાર ધામની યાત્રા કરાવી

મોહસીન પઠાણ : મળતી વિગતો મુજબ ખાભાં તાલુકા ના રાયડી ગામના વતની અને હાલ સુરતમાં રહેતા હિમંતભાઇ મોહનભાઇ બોરડ દ્વારા ૧૬૦ જેટલા લોકો ને પોતાના ખર્ચે ચારધામનામની યાત્રા કરાવવામાં આવી આ યાત્રા તા ૨૫ /૪/૧૮ થી રાયડી થી ઉપાડેલ અને ચારધામનામની યાત્રા કરી પાછી આજે તા ૧૩ /૫/૧૮ ના રોજ રાયડી ગામે આવી પહોંચતા સમગ્ર ગામ ભક્તિમય બન્યું હતું અને રાયડી ગામની શેરીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સમગ્ર રાયડી ગામને ગામ ધૂવાડા બંધ જમાડી ધન્યતા અનુભવી હતી અને આ પ્રસંગે સમગ્ર રાયડી ગામના તમામ સમાજના ભાઇઓ તથા બહેનોRead More


સેન મહારાજની જન્મજયંતિ નિમિત્તે મહાઆરતી યોજાઇ

વાળંદ સમાજના શ્રધ્ધા કેન્દ્ર સમા સંત સેન મહારાજની 718મી જન્મજયંતિ નિમિત્તે સેન મહારાજ ચોક ખાતે સ્થાપિત સેન મહારાજની પ્રતિમાની મહાઆરતીનો કાર્યક્રમ યોજાઇ ગયો. આ પ્રસંગે ધર્મેન્દ્રભાઇ નાથાણી, રમેશભાઇ મુંજપરા, રાજુભાઇ, ભટ્ટીભાઇ તથા વાળંદ સમાજના અગ્રણીઆે મોટી સંખ્યામાં ઉપિસ્થત રહ્યા હતા.


તળાજામાં બે શિક્ષકોએ માસુમ વિદ્યાર્થિનીનું શિયળ લુંટ્યું

જિલ્લાના તળાજા પંથકમાં ગુરુ શિષ્યના સંબંધોને લાંછન લગાડનાર કિસ્સો બહાર આવ્યો છે તળાજામાં સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે કનિદૈ લાકિઅ તળાજાના મથાવડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે જ સાથી શિક્ષકની મદદથી દુષ્કર્મ આચર્યુ હતું. શિક્ષક ગિરીશ રાવલ અને નરેશ પાલીવલ સામે ફરિયાદ નોંધાઇ કનિદૈ લાકિઅ છે. વિદ્યાર્થીનીને અકિલા ફરવા લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. ધોરણ-8ની વિદ્યાર્થીનીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. તળાજા પોલીસે ફરિયાદ નોંધી કનિદૈ લાકિઅ તપાસ હાથ ધરી છે.      આ ઘટના અંગે મળતી વિગત અનુસાર ભાવનગરના તળાજાના મથાવડા અકીલા ગામની શાળામાં ભણતી સગીરાને તા.10Read More


ભાવનગરના પડવામાં ખેડૂતોની રેલી:પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ:ટોળાને રોકવા 15 જેટલા ટીયરગેસના સેલ છોડાયા

ભાવનગર જિલ્લાના પડવા ગામ ખાતે જીપીસીએલ કંપની દ્વારા જમીન સંપાદન મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવતા આજે રવિવારે 500 જેટલા ખેડૂતોએ રેલી કાઢી હતી. ખેડૂતોએ ટ્રેક્ટર કનિદૈ લાકિઅ સહિતના વાહનો સાથે પડવા ગામથી જીપીસીએલ (ગુજરાત પાવર કોર્પોરેશન લિમિડેટ) કંપની સુધી રેલી કાઢી હતી. આ દરમિયાન પોલીસે ખેડૂતોને રોકવા કનિદૈ લાકિઅ માટે બળપ્રયોગ અકિલા કર્યો હતો. જેનાથી પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા રેલીમાં ભાગ લઈ રહેલા ખેડૂતો પર બળપ્રયોગ કરતા પોલીસે કનિદૈ લાકિઅ લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જ ઉપરાંત ખેડૂતોના ટોળાને વિખેરવા માટે પોલીસે 15 જેટલા ટિયરગેસના શેલ પણ છોડ્યા હતા.


મુખ્યમંત્રી રૂપાણી ને ચેલેન્જ,એક બોરીબંધ બતાવો તો રાજીનામું આપી દઈશ : પરેશ ધાનાણી

ભાજપ સરકાર દ્વારા શરુ કરાયેલા જળસંચય અભિયાન માં ગયા વર્ષે બનાવાયેલા સવા લાખ બોરીબંધ માંથી જો સરકાર એક પણ બોરીબંધ હયાત બતાવે તો ધારાસભ્ય પદે થી રાજીનામું આપવાનું જણાવતા વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ નહિતર જળસંચય અભિયાન નું નાટક કરનાર મુખ્યમંત્રી ને રાજીનામું આપવા ચેલેન્જ કરી છે.વિરોધપક્ષ ના નેતા પરેશ ધાનાણી એ પત્રકારો ને જણાવ્યું હતું કે,ગુજરાત માં ૨૦૦૨ થી અલગ અલગ વિભાગો દ્વારા જુદી જુદી યોજના ઓ હેઠળ ખેત તલાવડી,સીમ તલાવડી,બોરીબંધ અને તળાવો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવે છે.જેમાં વર્ષ ૨૦૧૬ માં ૨.૭૫ લાખ ખેત-સીમ તલાવડી બનાવવાની વાત કરતીRead More


અમરેલી નગરપાલિકા સામે બે દિવસમાં કાર્યવાહી નહી કરવામાં આવે તો કચેરી સામે અર્ધનગ્ન હાલતમાં આમરણાંત ઉપવાસ કરવાની નાથાલાલ સુખડીયાની ચીમકી..જુઓ

નાથાલાલ સુખડીયા એ કલેક્ટર ને રજૂઆત કરેલ છે જેમાં જણાવેલ છે કે,અમરેલી નગરપાલિકા ના પ્રમુખ,ચીફ ઓફિસર,બાંધકામ ઈજનેર વિગેરે મળી અમરેલી ની જનતા ને સરેઆમ દ્રોહ કરી શહેર ના ગરીબ વિસ્તારો માં ઉભી કરવાની ઓજી.વિસ્તારની ગ્રાન્ટ પોતાના મળતિયા ના લાભાર્થે વાપરેલ જેના પુરાવા સાથે રજૂઆત કરવા છતાં ત્વરિત પગલા ભરેલ નથી.જે બહુ જ ગંભીર બાબત છે.આમ છતાં સોમવાર તા.૧૪-૫-૧૮ સુધીમાં જવાબદાર સામે કાર્યવાહી કરવામાં નહી આવે તો હું સમગ્ર અમરેલી ની જનતા અવાજ રૂપે આપના પટાગણ માં તા.૧૪-૫-૧૮ ના ૧૧ કલાકે ખુલ્લા આકાશ માં તડકા માં અર્ધનગ્ન હાલત માં જ્યાં સુધીRead More


સાવરકુંડલાના પીઠવડી ગામે જળસંચય અંતર્ગત ડેમો ઉંડા ઉતારવાની કામગીરી વેગમાં

તાજેતરમાં ગુજરાત સરકારે સુજલામ સેફલામ જળસંચય અભિયાન ચાલુ કર્યુ છે ત્યારે સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામનાં સુરત વસ્તા યુવા ઉદ્યોગપતિ હકુભાઇ બાળવા એ  પીઠવડી કનિદૈ લાકિઅ અને નાના જીજુંડા ગામ આસપાસ આવેલ ડેમ અને ચેક ડેમો ઉંડા ઉતારવાનો નીર્ણય કરી ગ્રામજનો ને જાણ કરી ગામના સરપંચ ભોતિકભાઇ સુહાણીયા અને તાલુકા કનિદૈ લાકિઅ પંચાયતના ઉપપ્રમુખ અકિલા કોંગી અગ્રણી રાઘવભાઇ સાવલીયા ને સાથે રાખી ભાજપી વીચારધારા ધરાવતા હકુભાઇ બાળવાએ પોતાના વતન નાં વીસેક જેટલા ચેક કનિદૈ લાકિઅ ડેમો અને મોટા જીંજુડા ગામે આવેલ એક ડેમનો કાંપ દુર કરવાની કામગીરી હાથ ધરી છે. સરકારેRead More


રાજુલાના ભેરાઈ ( થવી ) ગામે મંગળવારે ઉર્સ ની ઉજવણી કરાશે

શાહિદ ભટ્ટી : રાજુલા ના ભેરાઈ થવી ગામે બિરાજતા કોમી એકતા અને હિંદુ મુસ્લિમ બિરાદરો માટે આસ્થા ના પ્રતીક સમા હજરત મહમદ સવાઈ પીર બાપુ નો ઉર્સ દર વર્ષ ની જેમ આ વખતે પણ શાનો શૌકત તારીખ 15/418 ને મંગળ વાર ના રોજ  મજાર શરીફ ખાતે મનાવવામાં આવશે જેમાં સવારે 9:30 કલાકે  સંદલ શરીફ અને દરુદો સલામ ની મહેફિલ યોજાશે ત્યાર બાદ 12 કલાકે હોટલ તકદીર પાસે ન્યાજ તક્સીમ કરવામાં આવશે તો સૌરાષ્ટ ભર ની ધર્મ પ્રેમી જનતા તેમજ બાપુ ના ચાહવા વાળા ઑ ને હાજરી આપીને સવાબે દાનીલ હાસિલRead More


મહુવામાં બોથડ પદાથર્ના ઘા ઝીકી યુવાનની હત્યા

મહુવામાં મોડી રાત્રિના અજાÎયા શખ્સો યુવાન પર કોઇ બોથડ પદાથર્ના ઘા ઝીકી તેની હત્યા નિપજાવી નાસી છુટéા હતા. ઘટનાના પગલે મહુવા પોલીસ કાફલાએ દોડી જઇ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અથર્ે હોસ્પિટલમાં ખસેડી હત્યારા શખ્સોના સગડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.મહુવા પોલીસ સુત્રોથી ઘટના અંગેની ઉપલબ્ધ થયેલી વિગતો મુજબ મહુવા શહેરના લાઇટહાઉસ વિસ્તારમાં રહેતા જગદિશભાઇ અરજણભાઇ બાંભણીયા (ઉ.વ.38) મધ્યરાત્રિ બાદ કોઇપણ સમયે કોઇ અજાÎયા શખ્સો જગદીશભાઇના ઘરમાં ઘુસી કોઇ બોથડ પદાથર્ના ઘા ઝીકી તેની હત્યા નિપજાવી નાસી છુટéા હતા.લાઇટહાઉસ વિસ્તારમાં યુવાનની હત્યા થયાની જાણ થતાં જ મહુવા પોલીસ મથકના પીઆઇ ડી.પી. ચૌધરીRead More


જરખીયા ગામે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમા 125 યુવા ભાજપના અગ્રણીઓએ શ્રમદાન કરેલ

આજ રોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખીયા ગામે જીલ્લા યુવા ભાજપ દ્વારા સુજલામ સૂફલામ યોજના અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ની હાજરીમા અમરેલી જિલ્લા યુવા ભાજપ દ્વારા 125 યુવા ભાજપના અગ્રણીઓએ શ્રમદાન કરેલ હતું સવારથી સાંજ સુધી યુવા ભાજપના પ્રમુખ આનંદ ભટ્ટ સાથે જિલ્લા ની ટીમ દ્વારા શ્રમદાન કરીને સરકારના અભિગમને સાર્થસ્ક કરવા કાર્યકરો કામે લાગ્યા હતા જિલ્લા યુવા ભાજપની ટીમને  શ્રમદાન કરતા નિહાળીને ગુજરાતના  મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી એ રૂબરૂ મુલાકાત લઈ ને જિલ્લા યુવા ભાજપના પ્રમુખ આનંદભાઈ ભટ અને એમની ટીમને અભીનંદન પાઠવેલ હતા ગામડે ગામડે યુવાનોને શ્રમદાનની અપીલ કરીનેRead More