Main Menu

Monday, May 14th, 2018

 

અમરેલી જિલ્લા અનુ.જાતિ મોરચાની કારોબારી બેઠકમાં પ્રદેશ મંત્રી શૈલેષ પરમારનું મંડલ ના હોદ્દેદારો દ્રારા સન્માન

અમરેલી જિલ્લા અનુ.જાતિ મોરચાની કારોબારી બેઠક માં ઉપસ્થિત પ્રદેશ મહામંત્રી શ્રી ગૌતમભાઈ ગેડિયા , જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા , પ્રદેશ ઉપપ્રમુખ બેચરભાઈ ગોહિલ , પ્રદેશ મંત્રી શૈલેષ પરમાર , પ્રેમજીભાઈ માધડ ,જીલ્લા પ્રમુખ શાંતિલાલ રાણવા , મહામંત્રી સોમાભાઈ બગડા ,વાલજીભાઈ વિંઝુડા, વિરજીભાઈ બોરીચા, શાંતિલાલ પરમાર , કેશુભાઈ માધડ ,સહિત ના મોરચાના આગેવાનો , કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા….જેમાં મોરચા ના દીવંગતો ને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા તેમજ નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી ગૌતમભાઈ ગેડિયા અને પ્રદેશ મંત્રી શૈલેષ પરમાર નું મંડલ ના હોદ્દેદારો દ્રારા સન્માન કરાયું.


પોણા છ કરોડના ખર્ચે પેવિંગ બ્લોક નાખી દબાણકર્તાઓ માટે લાલ ઝાઝમ બિછાવશે કોર્પોરેશન

ભાવનગરના વિવિધ વિસ્તારોમાં પેવિંગ બ્લોક ફિટ કરવા સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે અને રૂ.પોણા છ કરોડ ખર્ચાશે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ભાગ્યે જ એવી કોઈ ફૂટપાથ હશે કે જેના પર ગેરકાયદે દબાણો નહીં થયા હોય.આમ, દબાણકર્તા તત્વો માટે મહાપાલિકા જાણે ખુદ લાલ ઝાઝમ પાથરી રહ્યું છે. લોકસુવિધા માટે અને શહેરના બ્યુટીફીકેશન માટે ફિટ કરાતા પેવિંગ બ્લોક એ સારી કામગીરી છે પરંતુ તુરંત જ દબાણકર્તા તત્વો તેના પર કબજો જમાવી લે છે જે તંત્રની નબળાઈ છતી કરે છે. મ્યુ. કમિશનરે શહેરમાં રાઉન્ડ લઈ આ તથ્યતા ચકાસવી રહી, અન્યથા પ્રજાના કરોડો આમRead More


ખાનખીજડીયા ગામ દ્વારા દાડમાદાદા ના ખીચડા નાં પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું

સમસ્ત ગામ ખાનખીજડીયા દ્વારા દાડમાદાદા ના ખીચડા નાં પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે.. આ દાડમ દાદા નું 200 વરસ જૂનું સ્થાનક છે દર વર્ષે સમસ્ત ગ્રામ જનો ખીચડા નો પ્રસાદ સાથે સાથે ભોજન નો પણ લાભ લે છે.લોકો માનતા પણ રાખે છે માનતા પુરી થતા દારીયા નો પ્રસાદ ધરાવાય છે.આ સમગ્ર કાર્યક્રમ ગામ સમાસ્ત હોઈ છે. જેમાં ગામના પરિવારો સાથે મળી પ્રસાદ નો લાભ લે છે.


સત્ય પ્રેમ કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમરેલી શહેરના ઝૂંપરપટી વિસ્તારના બાળકો ને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યો

વિવિધ અને કંઈક અલગ પ્રકારે સેવા પ્રવૃત્તિ ની સુવાસ ફેલાવતી સંસ્થા સત્ય પ્રેમ કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક આઈસ્ક્રીમ પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું . અમરેલી શહેર ના લાઠી રોડ પર ના વિસ્તાર માં ઝૂંપડપટ્ટી વિસ્તાર માં રહેતા બાળકો ને ધોમ ધખતા તાપ માં આઈસ્ક્રીમ ની લિજ્જત મણાવી હતી.આશરે ચારસો થી વધુ બાળકો ને આ પાર્ટી માં સમાવેશ કર્યો હતો આ કાર્યક્રમ માં શીતલ આઈસ્ક્રીમ તરફ થી પણ સહયોગ પૂરો પાડી કાર્યક્રમ ને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું.


બગસરા તાલુકાના કાગદડી ગામેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

આજરોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામીને બાતમી રાહે હકીકત મળેલ કે બગસરા તાલુકાના કાગદડી ગામનો કુલદીપ મેરામભાઇ ધાધલ પોતાની વાડીએ ગે.કા. વગર પાસ પરમીટે ઇંગ્લીશ દારૂનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળતાં એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં વાડીએ મારૂતિ ફ્રન્‍ટી કાર સાથે કુલદીપ મેરામભાઇ ધાધલ, રહે.કાગદડી વાળો હાજર હોય જે પોલીસને જોઇને નાસી ગયેલ અને મારૂતિ ફ્રન્‍ટી કારમાં બે ઇસમો બેસેલ હોય તેમના નામ (૧) જયદીપ વિક્રમભાઇ ધાધલ, ઉં.વ.૨૨, રહે.કાગદડી તથા (ર) ગેલાભાઇ નાનજીભાઇ જખવાડીયા, ઉં.વ.૩૬, રહે.વાઘાપરા, ધારી વાળા હોવાનું જાણવા મળેલ અને કારમાં ચેક કરતાં ડીકીમાંથી ઇંગ્‍લીશRead More


ભરવાડ સમાજ વિશે અભદ્દ શબ્દો બોલી ઉતારેલ વિડીયો અંગે દાખલ થયેલ ગુન્હાનાં આરોપી ને ઝડપી લેતી ભાવનગર,આર.આર.સેલ

ગઇ તા.૧૨/૦૫/૨૦૧૮નાં રોજ *બાબરા પોલીસ સ્ટેશન* જી.અમરેલીમાં ખોડાભાઈ વજાભાઈ રાતડીયા રે.બાબરા વાળાએ એવાં મતલબની ફરીયાદ દાખલ કરાવેલ.કે, એક કોળી જ્ઞાતિનો યુવાન એક લોખંડની બેન્ચ ઉપર બેસી આ યુવાન વિડીઓમાં ભરવાડ જ્ઞાતિ વિરુદ્ધમાં અપશબ્દો બોલી બન્ને જ્ઞાતિ વચ્ચે ઘર્ષણ ઉભું થાય એવો વિડિઓ વાઇરલ કરેલ અને વિડીઓમાં પોતાનું નામ હરેશ દાનાવાડિયા રે.બાબરા વાળો હોવાનું જણાવેલ જે મતલબે ની ફરિયાદ બાબરા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૪૦/૧૮ આઈ.ટી. એકટ કલમ. ૬૭,આઈ.પી.સી. કલમ.૧૧૪ મુજબનો ગુન્હો રજી. કરવામાં આવેલ હતો.. *આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ભાવનગર રેન્જ આઈ.જી.પી. શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબRead More


તળાજાના વૈદ્યએ GPSCની પરિક્ષામાં ગુજરાતમાં મેળવ્યો પાંચમો નંબર

તળાજાના જૂની છાપરી ગામના ખેડુત પુત્ર કે જેમણે પ્રાથમિક શિક્ષણ ગામના અને હાઇસ્કુલના શિક્ષણ નજીકના હળીયા સરકારી હાઇસ્કુલમાં મેળવેલ તેવા વૈદ્ય મહેન્દ્રસિંહ કનિદૈ લાકિઅ સરવૈયા ગર્વમેન્ટ આર્યુવેદ મેડીકલ ઓફીસર કલાસ – ર કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઓલ ગુજરાતમાં પાંચમા ક્રમાંક મેળવી ઉતીર્ણ થયો છે. તળાજામાં કનિદૈ લાકિઅ વૈદ્યની તબીબી અકિલા પ્રેકટીસ કરતા મહેન્દ્રસિંહ વનરાજસિંહ સરવૈયા જનરલ કેટેગરીમાં જીપીએસસીમાં ગુજરાતમાં પાંચમો ક્રમાંક મેળવ્યો છે. તેઓના કનિદૈ લાકિઅ જણાવ્યા પ્રમાણે ઓલ ગુજરાત માંથી આશરે ચારેક હજાર પરીક્ષાર્થીઓએ આ સ્પર્ધાત્મક અકીલા પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાંથી ૩૩૬ પરીક્ષાર્થીઓ ઉતીર્ણ કનિદૈ લાકિઅ થયા છે. તેમાંRead More


રૂ.૧,૮૨,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ. આજરોજ ભાવનગર, એલ.સી.બી સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *_પો.કોન્સ. જીતેન્દ્દસિંહ ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે,એક કાળા કલરની પીયાગો રીક્ષા GJ-074-AT 4502માં પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂ ભરી જવેલ્સ સર્કલ બાજુ તરફથી નિલમબાગ સર્કલ તરફ જવાનાં રસ્તે આવે છે._* તે બાતમી આધારે વિજયરાજનગર, ડાયાભાઇ ચોક (મીણબતી સર્કલ) માં વોચમાં રહેતાં *કાળા કલરનીRead More


ભાવનગરમાં ખેડૂતો પર દમન મામલે કોંગેસના ધારાસભ્યોએ ખેડૂતોની મુલાકાત લીધી

બાડી પડવા સહિત 12 ગામના  ખેડૂતો પર દમન મામલે ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા,ધારાસભ્ય જે.વી.કાકડીયા,ધારાસભ્ય કનુભાઈ બારૈયા ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા ભાવનગર જિલ્લા કૉંગ્રેસ ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ (માલપર) ઘોઘા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,ભાવનગર તાલુકા પંચાયત પ્રમુખ ભોળાભાઈ કનટારિયા,કિસાન લડત સમિતિના પ્રમુખ નારણભાઇ જોતવા,તળાજા યુવા કૉંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ પંડિયા,જીતેન્દ્રભાઈ બાલધિયા,રવીરાજસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ મુલાકાત લઈ ખેડૂતોની વાત સાંભળી સરકારમાં રજુવાત કરવાની ખાતરી આપી ખેડૂતોની સાથે રહેવાની ખાતરી આપી ખેડૂતોને ટેકો આપીયો.


માનવ મંદીર આશ્રમ માં ભગત રવિક્રુષ્ણ ફાઉન્ડેશન દ્વારા દિલીપભાઈ સંઘાણી ના જન્મ દિવસ ની ઉજવણી

ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન તથા અમરેલી જિલ્લા યુવા ભાજપ અગ્રણી મયુરભાઈ ખાચર દ્વારા આજ રોજ સાવરકુંડલા ના માનવ મંદીર આશ્રમ માં મનરોગી નિરાધાર બાળકો ની વચ્ચે આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી ના જન્મ દિવસ ની ઉજવણી કરવા માં આવી જેમાં ઉપસ્થીત.પરમ.પૂ શ્રી ભક્તિરામ બાપુ માનવ મંદિર શ્રી દિલીપભાઈ સંઘાણી ગુજકોમાસોલ ચેરમેન, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર..મયુરભાઈ ઠાકર શહેર ભાજપ અધ્યક્ષ સાવરકુંડલા ઘનશ્યામભાઈ ડોબરીયા અમરેલી જિલ્લા ડાયમંડ સેલ પ્રમુખ શ્રી શરદભાઈ પંડયા પૂર્વ અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી ધીરુભાઈ વાળા અમરેલી મધ્યસ્થ બેંક ડિરેક્ટર શ્રી પીયૂષભાઈ મશરૂ ઉપપ્રમુખ શહેર ભાજપ સાવરકુંડલા રાજુભાઇ નાગ્રેચા મંત્રી શ્રી સદ્દભાવનાRead More