Main Menu

Wednesday, May 16th, 2018

 

ગુજરાતી કેળવણી પરિષદના મહુવા કેન્દ્રનું વિધિવત ઉદ્દઘાટન કરતા પૂ.મોરારી બાપુ

ચિત્રકૂટ ધામ-તલગાજરડા ખાતે પૂ.મોરારી બાપુની પાવન નિશ્રામાં ગુજરાતી કેળવણી પરિષદના મહુવા કેન્દ્રનો ઉદ્દઘાટન કાર્યક્રમ ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ મનસુખભાઈ સલ્લાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ. ગુજરાતી કેળવણી પરિષદના મહુવા કેન્દ્રનું વિધિવત ઉદ્દઘાટન પૂ.બાપુએ દીપ પ્રાગટ્ય કરી કરેલ.       ગુજરાતી કેળવણી પરિષદના મહુવા કેન્દ્રના ઉદ્દઘાટન પ્રસંગે આશીર્વચન આપતા પૂ.મોરારી બાપુએ જણાવેલ કે કેળવણી, શિક્ષણ, વિદ્યા શબ્દોના મૂળમાં જ્ઞાન છે અને તેનું સ્થાન ખૂબ ઊંચુ છે. જ્ઞાન હતું, છે અને રહેશે. જ્ઞાનની ગંગાને ઉપરથી નીચે લાવવાની જરૂર છે. આજના શિક્ષકની દશા સારી છે, પણ દિશા સારી નથી તેવી માર્મિક ટકોર કરી બાપુએRead More


કર્ણાટકમાં કેજરીવાલને ઝટકો: આમ આદમીના તમામ 29 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત : સંયોજક પણ હાર્યા

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકા લાગ્યો છે આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં 29 ઉમેદવાર ઉભા રાખ્યા હતા, પરિણામ જાહેર કનિદૈ લાકિઅ થયા બાદ ‘આપ’ના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે.    અરવિંદ કેજરીવાલની પાર્ટીએ કર્ણાટક વિધાનસભામાં 29 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા, કનિદૈ લાકિઅ જેમાં સૌથી અકિલા વધારે 18 ઉમેદવાર બેંગલુરુમાં ચૂંટણી લડ્યા હતા. સરવગનનગર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ કે જે જ્યોર્જ વિરુદ્ધ મેદાનમાં કનિદૈ લાકિઅ ઉતરેલા ‘આપ’ના સંયોજક પૃથ્વી રેડ્ડીને ફક્ત 1,861 વોટ મળ્યા હતા અને તેઓ ચોથા અકીલા નંબરે રહ્યા હતા.   આRead More


ભાજપ ઇવીઅેમ નહીં પરંતુ બેલેટ પેપર ઉપર ચૂંટણી લડી બતાવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જાયઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો અનેક સીટો ઉપર વિજય થતા શિવસેનાઅે ઇવીઅેમ ઉપર નિશાન ટાંક્યુ હતું અને ભાજપ ઇવીઅેમના બદલે બેલેટ પેપર ઉપર ચૂંટણી લડે તો કનિદૈ લાકિઅ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય છે તેમ જણાવ્યું હતું. કર્ણાટક ઈલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી સૌથી આગળ ચાલી રહી છે. બહુમત માટે 112 સીટો કનિદૈ લાકિઅ જરૂરી છે. આ અકિલા દરમિયાન કોંગ્રેસ નેતા મોહન પ્રકાશ ઘ્વારા ઈવીએમ મશીન પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ઈવીએમ મશીન સવાલ પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ કનિદૈ લાકિઅ ઠાકરે ઘ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવRead More


અમરેલીનાં વાંકીયામાં અશ્વિન પેથાણી દ્વારા ૫ ગામ દત્તક

તાલુકાના વાંકિયા ગામના વતની અમદાવાદ સ્થિત ઉદ્યોગપતિ બિલ્ડર તથા કોર્પોરેટર અશ્વિનભાઈ બાબુભાઈ પેથાણીએ સરકારશ્રીના જળસંચય અભિયાનને વેગવંતુ બનાવવા માટે તથા કનિદૈ લાકિઅ માદરે વતનના ગામડાઓની પાણીની સમસ્યા નિવારવા માટે તાલુકાના વતન વાંકીયા સહિત પાંચ ગામ દતક લઈને પ્રેરણાદાયી લોકપ્રતિનિધિ તરીકેનું ઉત્તમ ઉદાહરણ કનિદૈ લાકિઅ પુરૂ પાડયુ અકિલા હતુ ત્યારે વતન વાંકીયા ગામે સહકારી આગેવાન નાફસ્કોબના ચેરમેન દિલીપ સંઘાણી તથા જિલ્લા સંઘના ચેરમેન શરદ લાખાણીની ઉપસ્થિતિમાં કનિદૈ લાકિઅ મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી દ્વારા તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીનો અકીલા પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ તકે જિલ્લાના આગેવાનો કનિદૈ લાકિઅ ખોડલધામનાRead More


કર્ણાટક ચૂંટણી પછી સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા !

પેટ્રોલ-ડીઝલની કિંમતો આભને આંબી રહી છે. કર્ણાટકની ચૂંટણી પત્યા પછી પેટ્રોલ લગભગ ૫૦ પૈસા અને ૬૪ પૈસા મોંઘુ થઈ ચુકયુ છે. આજે બુધવારે પેટ્રોલમાં ૧૫ પૈસા જ્યારે કનિદૈ લાકિઅ ડીઝલમાં ૨૧ પૈસા વધારવામાં આવ્યા છે. ઓઈલ કંપનીઓએ કર્ણાટકની ચૂંટણી દરમિયાન ૧૯ દિવસ સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ જ ફેરફાર નહોતો કર્યો. કનિદૈ લાકિઅ ૨૪ એપ્રિલ અકિલા પછી ૧૪ મે ના રોજ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. આજ એટલે કે બુધવારે દિલ્હીમાં પેટ્રોલ ૭૫.૦૯ રૂ. લી. જ્યારે ડીઝલ કનિદૈ લાકિઅ ૬૬.૫૬ રૂ. લી. પહોંચી ગયેલ છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ હાલમાં ૫ વર્ષનીRead More


નરેન્દ્રભાઇ અને રાહુલે મતદારોનો આભાર માન્યો

કર્ણાટક વિધાન સભાની ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી, તે છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ માટે અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ માટે રાજયના મતદારોનો કનિદૈ લાકિઅ આભાર માન્યો છે. મોદીએ અહીં ભાજપના મુખ્યાલય ખાતે પક્ષના કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે કોંગ્રેસે એવી માન્યતા ઊભી કરી કનિદૈ લાકિઅ હતી કે ભાજપ માત્ર અકિલા હિન્દીભાષી રાજયોની જ પાર્ટી છે. શું ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ અને ઈશાન ભારતના રાજયો હિન્દીભાષી છે? ના. ભાજપ કનિદૈ લાકિઅ તો સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. કર્ણાટકના લોકોએ એ લોકોને જડબાતોડ જવાબ અકીલા આપ્યો છેRead More


રાજુલાના સમઢીયાળા ગામ મા ગત રાત્રીના થયેલ મારામારીનો મામલો…25 વર્ષીય દલિત જેન્તીભાઈ ની હત્યા થઇ હોવાનુ પ્રથીમક તપાસ મા ખુલ્યુ….આરોપી પોલીસ ન પકડે ત્યાં સુધી લાશ સ્વીકાર નો પરિવારજનો ઇન્કાર

અમરેલી જિલ્લા માં દિવસે ને કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ દિવસે ને દિવસે કંગાળ થતી જોવા મળી રહી છે અને છેલ્લા દોઠેક માસ થી સમગ્ર રાજ્ય ની પોલીસ માટે લાંછન રૂપ એવા બીટ કોઇન કૌભાંડ ને લય ને ખુદ રેન્જ આઈ જી દ્વારા બદલી નું વાવાજોડું ફૂંક્યા બાદ પણ હજુ રાજુલા પંથકમાં દબંગ પી આઈ વ્યાસ જેવા અધિકારી ની તાતી જરૂર વર્તાય રહી છે        રાજુલા ના સમઢીયાળા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરી ને પરિવાર નું ગુજરાન ચલાવતા જેન્તી ભાઈ કાંતિ ભાઈ મારું ઊ .આશરે 30વર્ષRead More


કર્ણાટકમાં BJP ને વધારે શીટ આવતા અમરેલીમાં ભાજપ દ્વારા વિજય ઉત્સવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહના સફળ નેતૃત્વમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 104 બેઠકો પર વિજય મેળવી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવતાં અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમરેલી શહેર ભાજપ તથા તાલુકા ભાજપના આગેવાન કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી વિજયના વધામણાં કર્યાં


બાબરા-કોટડાપીઠા માર્ગ પર કાર પલ્‍ટી જતાં વૃદ્ધ મહિલાનું મોત

બાબરામાં રહેતા શિક્ષક પરિવારને અહીં કોટડાપીઠા ગામ નજીક અકસ્‍માત નડતા પુત્રની નજર સામે માતાનું મોત નીપજયું. રાજકોટ ખાતે માતા બહેન અને ભાણેજને મુકવા જતા શિક્ષક અનિલભાઈ સરવૈયાની કાર અહીં કોટડાપીઠા ગામ નજીક પલ્‍ટી મારીને ખાળીયામાં ઉતરી જતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. બાબરામાં રહેતા અને અહીં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા અનિલભાઈ રઘુપ્રસાદ સરવૈયા આજે બાબરાથી પોતાની વેગનઆર કારમાં પોતાની સરલાબેન રઘુપ્રસાદ સરવૈયા, તેમજ બેન ટીનુંબહેન અને ભાણેજને બેસાડી રાજકોટ જતા હતા. ત્‍યારે અહીં કોટડાપીઠા ગામ નજીક અચાનક સ્‍ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્‍ટી મારી જતા ખાલીયામાં ઉતરી ગઈRead More


ધારીમાં બજરંગ ગ્રુપ દ્વારા યોગીજી મહારાજની જન્‍મજયંતિએ રકતદાન કેમ્‍પ

ધારી બજરંગ ગૃ્રપ અને ખબ.ક મંદિર દ્વારા યોગીજી મહારાજની 1ર6મી જન્‍મ જયંતિ નિમિતે બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ તેમાં ખબ.ક નાં દીનબંધુ સ્‍વામી બજરંગ ગૃ્રપ પ્રમુખ પરેશ પટ્ટણી, દુર્ગેશ ઢોલરીયા, ભરત મકવાણા, ધર્મેશ લહેરૂં, રાજ પટ્ટણી, અજય રાજપુત, આ કેમ્‍પમાં ડોનટ થયેલ બ્‍લડ ધારી તાલુકાના દર્દીઓને ઉપયોગમાં આવશે.