Main Menu

Thursday, May 17th, 2018

 

ર૪ કલાકમાં ધારાસભ્યોનું લીસ્ટ રજૂ કરોઃ સુપ્રિમનો ભાજપને આદેશ

કર્ણાટકનો રાજકીય જંગ કાનૂની જંગમાં પલટાયો છે. એક બાજુ યેદિયુરપ્પાના શપથ ચાલતા હતાં ત્યારે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલતી હતી. સુપ્રિમે શપથવિધિ સામે સ્ટે કનિદૈ લાકિઅ નથી આપ્યો, પરંતુ ભાજપને સમર્થન ધારાસભ્યોનું લીસ્ટ રજૂ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત રાજયપાલને ભાજપે આપેલા સમર્થન પત્રને પણ રજૂ કરવા કહ્યું કનિદૈ લાકિઅ છે. આ અંગે આવતીકાલે-શુક્રવારે અકિલા સવારે ૧૦:૩૦ વાગ્યે સુનાવણી થશે, તેમ અહેવાલમાં જણાવ્યું છે. સુપ્રિમ કોર્ટે આજે કર્ણાટકમાં ભાજપને થોડા કનિદૈ લાકિઅ સમય માટે રાહત આપી છે અને યેદિયુરપ્પાના શપથગ્રહણ કાર્યક્રમને અટકાવવાનો ઇન્કાર અકીલા કરી દીધો હતો. ગત રાત્રી બાદ સુપ્રિમRead More


મુખ્‍યમંત્રીના શપથ લેતા જ યેદિયુરપ્પા ખેડૂતો ઉપર ફીદાઃ દેવુ માફ કરવા જાહેરાત કરી

કર્ણાટકમાં જબરા રાજકીય દાવપેચ બાદ અંતે આજે ભાજપના ઉમેદવાર યેદિયુરપ્પાઅે મુખ્‍યમંત્રીપદના શપથ લીધા હતાં. કર્ણાટકના મુખ્યપ્રધાનના રૂપમાં ત્રીજી વખત શપથ કનિદૈ લાકિઅ લીધાની સાથે યેદિયુરપ્પાએ કિસાનોની દેવામાફીની જાહેરાત કરી છે. હવે એક-બે દિવસમાં ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. મુખ્યપ્રધાન પદ્દના શપથ લીધા કનિદૈ લાકિઅ બાદ યેદિયુરપ્પાએ અકિલા કહ્યું કે, મારા વચન પ્રમાણે કિસાનોના દેવામાફીની જાહેરાત કરૂ છું.  બહુમત સાબિત કરવાના સવાલ પર તેમણે કહ્યું કે, હું કનિદૈ લાકિઅ આ વિશે 100 ટકા સહમત છું કે, બહુમત સાબિત કરવામાં અમે સફળ થશું.  ભાજપના નેતાએ અકીલા કહ્યું કે હું વડાપ્રધાન મોદી અને ભાજપRead More


દેશમાં ભયનો માહોલ : પાકિસ્તાન જેવી સ્થિતિ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસીય છત્તીસગઢ પ્રવાસ પર રાજધાની રાયપુર પહોંચ્યા. અહીં એક સભાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત કનિદૈ લાકિઅ શાહ પર નિશાન સાધ્યુ. રાયપુરના ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજિત જન સ્વરાજ સંમેલનમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશમાં એક ડરનો માહોલ બનાવી દેવાયો કનિદૈ લાકિઅ છે. અમને અકિલા ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે. આટલુ જ નહિ તેમણે અમિત શાહ પર મોટો હુમલો બોલ્યો. રાહુલે કહ્યુ કે એક હત્યાનો આરોપી દેશના કનિદૈ લાકિઅ રાષ્ટ્રીય પક્ષનો અધ્યક્ષ છે.રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આરએસએસ દેશની દરેક અકીલા સંસ્થામાંRead More


કર્ણાટકના ‘શાહ’ બનતા યેદીયુરપ્પા

છેલ્લા ત્રણ દિવસથી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે અને કણાર્ટક રાજ્યમાં ભાજપના યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કયા¯ છે. આજે સવારે 9-30 કલાકે રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને હોદ્દાે અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. યેદિયુરપ્પાના શપથગ્રહણમાં કેન્દ્રીય પ્રધાનોમાં જે. પી. નડ્ડા, ધર્મેન્દ્ર પ્રધાન, અનંતકુમાર, પ્રધાન જાવડેકર વગેરે હાજર રહ્યાં હતા.બીએસ યેદિયુરપ્પા મુખ્યમંત્રીપદના શપથ લેવા માટે પોતાના ઘરેથી રાજભવન પહાેંચ્યા તે પૂર્વે રસ્તામાં તેમણે રાધા-કૃષ્ણ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.કણાર્ટકના રાજ્યપાલ વજુભાઈવાળાએ બુધવારે સાંજે યેદિયુરપ્પાને નવી સરકાર બનાવવા અને ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે આમંત્રિત કર્યા હતા. યેદિયુરપ્પાએ 15 દિવસમાંRead More


અમરેલીમાં નાની સિંયાઇ યોજનાનાં ઇજનરે 1 લાખની લાંચ લેવાના કેસની તપાસ પોરબંદર ACBનેં સોંપાઇ

અમરેલી જીલ્લાની નાની સિંચાઇ યોજનાના ઇજનેર લાંચ કેસમાં 2015માં પકડાયા હતા તે કેસની તપાસ એન્ટી કરપ્શન બ્યુરો (પોરબંદર)ના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી કનિદૈ લાકિઅ છે તેમ યાદીમાં જણાવાયું છે.     આધારભૂત વિગતો મુજબ વર્ષ-૨૦૧૫માં નાની સિંચાઇ વિભાગ (અમરેલી) તરફથી એફ.ડી.આઇ.ટુ વાંકીયા બંધારા તથા ગામ પૂર કનિદૈ લાકિઅ સંરક્ષણ પાળો અકિલા બાંધવાનું કામ મળતા કામ ચાલુ કરવામાં આવ્‍યું હતુ. ગામલોકોએ આ કામ અટકાવાતા આગળનું કામ થઇ શકે તેમ ન હોવાથી આ કામના ફરિયાદીએ કનિદૈ લાકિઅ પોતાના લેટરપેડ પર આ કામના આક્ષેપિતને લેખિતમાં જાણ કરી પોતાની એજન્‍સીને અકીલા આ કામમાંથી છૂટા કરવાRead More


માન.મુખ્યમંત્રીનો ૧૭ મે ૨૦૧૮ના રોજ ગારીયાધારનો પ્રવાસ કાર્યક્રમ

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના નાની વાવડી, વલ્લભ તળાવ તેમજ કેન્દ્રવર્તી શાળા નં. ૧ તાલુકા શાળા ખાતેના સ્ટેજ પ્રોગ્રામની વિગતો આ મુજબ છે. માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાહેબ ભાવનગર જિલ્લાના ગારીયાધાર ખાતે હેલીકોપટર દ્વારા તારીખ ૧૭/૫/૨૦૧૮ના રોજ સવારે ૮-૫૦ કલાકે ગારીયાધાર ખાતેના હેલીપેડ ઉપર ઉતરશે. ત્યારબાદ નાની વાવડી ગામ ખાતે ચેક ડેમનુ ખાતમુર્હત સવારે ૯-૦૦ કલાકે યોજાનાર છે. તેમજ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન – ૨૦૧૮ અંતર્ગત ગારીયાધાર ખાતેના વલ્લભ તળાવનુ ખાતમુર્હત સવારે ૯-૨૦ કલાકે યોજાનાર છે. તેમજ ગારીયાધાર ખાતેની કેન્દ્રવર્તી શાળા નં. ૧ તાલુકા શાળા ખાતે સુજલામ સુફલામ જળ સંચયRead More


આંદોલનકારીઓએ પીપાવાવધામ નજીકથી પસાર થતાં નેશનલ હાઈ-વે પર ચકકાજામ કર્યો

રાજુલા પ્રાંત કચેરી સામે પીપાવાવધામ તથા આસપાસનાં ગામોના લોકો જીએચસીએલ કંપની અને ભુમાફિયા વિરૂઘ્‍ધ છેલ્‍લા રર દિવસથી પ્રતિક ઉપવાસ આંદોલન અને પાંચ લોકો ઘ્‍વારા 10 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહૃાા છે છતાં પણ સરકાર કે તંત્ર ઘ્‍વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેવી રીતે ગુજરાતમાં ગરમીનો પારો ચડી રહૃાો છે તેવી જ રીતે આ આંદોલન પણ વેગ પકડી રહૃાું છે. ગામજનો ઘ્‍વારા સવારે પીપાવાવધામ નજીક નેશનલ હાઈ-વે ભાવનગર-વેરાવળ ચકકાજામ કરી ટાયરો છળગાવી પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું. તેમજ બપોરે ધોમધખતા તાપમાં 11:00 વાગ્‍યે રાજુલા પોલીસ સ્‍ટેશનથી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ પુષ્‍પમાળા ચડાવીRead More


અમરેલીમાં જલારામ રથની અમૂલ્‍ય સેવાઓ શરૂ

જયાં અન્‍નનો ટુકડો ત્‍યાં હરિ ઢુકડો તેવું માનનારા સંત શિરોમણી પૂ. જલારામ બાપાની પ્રેરણાથી અમરેલીમાં સેવાભાવી લોકોએ ગરીબ, બિમાર લોકોને દરરોજ રાત્રીના સમયે ભુખ્‍યા સૂવું ન પડે તે માટે થઈ પૂ. જલારામ બાપાના નામે જલારામ રથ શરૂ કરવા માટેનો સંકલ્‍પ કર્યો અને ગત રામનવમીના પાવન પ્રસંગે સંકલ્‍પને અમલમાં મૂકી અને ગત રામનવમીના પાવન પ્રસંગે સંકલ્‍પને અમલમાં મૂકી અને તેનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. રામનવમીથી શરૂ કરવામાં આવેલ આ જલારામ રથ જૈન દેરાસરથી રવાના થઈ રસ્‍તામાં આવતા અનેક સ્‍થળો જેવા કે, માર્કેટીંગ યાર્ડ, એસ.ટી. ડેપો અને ત્‍યાંથી અમરેલી સરકારી દવાખાને પહોંચેRead More


બિલ્ડરના અપહરણના મામલે વધુ બે શખસની ધરપકડ

શહેરના ક્રેસન્ટ સર્કલ નજીકથી બિલ્ડરનું કારમાં આવેલ શખસો ધોળા દિવસે અપહરણ કરી નાસી છૂટતા પોલીસે નેત્રની મદદથી કારનો નંબર મેળવી કાળિયાબીડના મકાનમાંથી બિલ્ડરને છોડાવી બે શખસને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય બે જુની સાગવાડીના શખસોની ધરપકડ કરી લઈ કાનુની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના મેઘાણી સર્કલ વિસ્તારના આરાધના ટાવરમાં રહેતા યોગેશભાઈ બાલશંકરભાઈ ધાંધીયાનું ક્રેસન્ટ સર્કલ નજીકથી સવારે ૧૧.૪૫ના સુમારે મારૃતી વાનમાં આવેલ ચાર શખસો અપહરણ કરી નાસી છુટયા હતા. ઘટનાની જાણ થતાં ઘોઘારોડ પોલીસ અને ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી સીસી ટીવી કમેરાની મદદથી વાનનોRead More