Main Menu

Sunday, May 20th, 2018

 

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]7X9utBSLqbo[/wpdevart_youtube]


ભાવનગરમાંથી જુગાર ધામ ઝડપી પાડતી પોલીસ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ. ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રાને મળેલ અતિ ગુપ્ત માહિતી મળેલ કે, કાદરભાઇ રફિકભાઇ ખોખર રહે.મેમણ જમાતખાના સામે, જોગીવાડ ની ટાંકી,રૂવાપરી રોડ,ભાવનગર વાળા તેનાં કબ્જા ભોગવટાનાં મકાને બીજા માળે આવેલ રૂમમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમી-રમાડી પોતાનાં લાભ સારુ નાળ ઉઘરાવી અખાડામાં જુગારRead More


ભાવનગર શહેર માંથી મોટર સાયકલ સાથે એક શખ્સને ઝડપી લીધો

ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ઘરેલ ઝુંબેશના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ તથા વિશ્વજીતસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે ભાવનગર, પાનવાડી ચોકમાંથી આરોપી પ્રધ્યુમનસિંહ ઉર્ફે પદુભા જીતેન્દ્રસિંહ ગોહીલ રહેવાસી ગુંદી ગામ, તા.જી. ભાવનગરવાળાને હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. નંબર GJ 5 AH 4746  કિ.રૂ| ૧૦,૦૦૦/- સાથે ઝડપી પાડેલ અને મોટર સાયકલ બાબતે મજકુર આરોપીને પુછતા મોટર સાયકલ પોતે શહેરના બસRead More


ભાવનગર પોલીસે ઇંગ્લીશ દારૂનાં જથ્થા સાથે બે શખ્શોને ઝડપી લીધા

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ. આજરોજ ભાવનગર, એલ.સી.બી સ્ટાફનાં માણસો એલ.સી.બી. ઓફિસ હાજર હતાં.તે દરમ્યાન પો.કોન્સ. જગદેવસિંહ ઝાલાને બાતમી રાહે હકિકત મળેલ કે, ઘોઘા તાલુકાના લાકડીયા ગામમાં રહેતા પ્રહલાદસિંહ ઉર્ફે કાનભા અગરસિંહ ગોહિલે તળાજામાં રહેતા ઓમદેવસિંહ હરદેવસિંહ વાળા પાસેથી પરપ્રાંત દારૂનો જથ્થો મંગાવેલ છે.તે દારૂનો જથ્થો ઓમદેવસિંહ હરદેવસિંહ વાળાની કબ્જા ભોગવટા ની મારૂતિ S X 4 કારRead More


ભોપાલ ખાતે યોજાયેલ બેઠકમાં ઉપસ્‍થિત રહેતા સાંસદ કાછડીયા

ગવર્નમેન્‍ટ આસ્‍યુરન્‍સ કમીટીની સ્‍ટડી ટુર અંતર્ગત તા. 19 મે, ર018ના રોજ ચેરમેન ડો. રમેશ પોખરીયાલ (નીશંક)ની અઘ્‍યક્ષતામાં ભોપાલ ખાતે યોજાયેલ બેઠકમાં અમરેલીનાં સાંસદ નારણભાઈકાછડીયાએ હાજરી આપેલ હતી. આ બેઠકમાં સાંસદ ઉપરાંત માર્ગ અને મકાન મંત્રાલયના અધિકારીઓ આઈ.કે. પાંડે, અમિત ઘોષ, ડી.કે. શર્મા અને સુમિત કુમાર ભારતીય રાષ્‍ટ્રીય રાજયમાર્ગનાં અધિકારી આર.કે. પાંડે, એમ.કે. જૈન અને એમ.એલ. પુરબીયા, મઘ્‍યપ્રદેશ શાસનનાં આર.કે.મહેરા, અખીલેશ અગ્રવાલ, અનિલ થંસૌરીયા અને જી.પી. કટારા, ઉર્જા મંત્રાલયના ડો. પંકજ સકશેના, સુતાપા મજુમદાર, બી.કે. ભટ્ટ, એસ.કે. ગુપ્‍તા, એ.એસ.પરીજા, એસ.કે.રાય અને બીહારીલાલ પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડીયાનાં પ્રભાકર સિંહ, ડી.કે.સિંહ, અનિલ જૈન,Read More


અમરેલીમાં કોંગીજનોએ કર્ણાટકની ઘટનાને આવકારી

અમરેલીનાં કોંગીજનોએ કર્ણાટકમાં ભાજપની સરકાર તૂટી જવાની ઘટનાની ખુશીમાં આતશબાજી કરીને ભાજપનાં પરાજયને વધાવ્‍યો હતો. આ તકે ધારાસભ્‍ય ઠુંમર, શરદ ધાનાણી, ટીકુભાઈ વરૂ, સંદિપ ધાનાણી, લલિત ઠુંમર, શૈલેષ ઉકાણી, ધર્મેન્‍દ્ર પાનસુરીયા સહિતના કોંગીજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.


ભાવનગર શહેરમાં ગૌશાળા મોક્ષ મંદિરમાં શેડનુ લોકાર્પણ રાજયના મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે કરવામાં આવ્યુ.

ભાવનગર શહેરમાં ગૌશાળા મોક્ષ મંદિરમાં શેડનુ લોકાર્પણ રાજય સરકારના મંત્રીશ્રી વિભાવરીબેન દવેના હસ્તે પુર્વ વિસ્તારના કાર્યકર્તાઓ અને લોકોની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યુ હતુ. મંત્રીશ્રી વિભાવરીબેન દવેના પુર્વ વિસ્તારમાં વિવિધ વિકાસોના કામોમાં પુર્વ વિસ્તારના વિવિધ રોડ અને પેવર બ્લોક નાખવાના કામો રામનગર-રામદેવનગર, યોગીનગર, બાળયોગીનગર,નિલકમલ ટેનામેન્ટ, નારેશ્વર સોસાયટી, મંગલમુર્તિ ટેનામેન્ટ અને વિજયનગર કોલોની ખાતે વિવિધ વિકાસના કામો પેવર બ્લોક નાખવાના કામોનુ લોકાર્પણ – ઉદ્ઘધાટન કરવામાં આવ્યુ હતુ. તેમજ નવી આંગણવાડીનું પણ ખાતમુર્હત પણ કરવામાં આવ્યુ હતુ. આ વિવિધ વિકાસના લોકાર્પણ કાર્યક્રમમાં ભાવનગરના મેયર શ્રી નિમુબેન બાંભણીયા, નગર સેવકશ્રી અભયભાઇ ચૌહાણ, વોર્ડ પ્રમુખશ્રી બળદેવભાઇ,Read More