Main Menu

Monday, May 21st, 2018

 

તળાજા પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં છેલ્લાં બે વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.જે સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને બાતમી મળેલ કે,તળાજા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૮૬/૨૦૧૬ ઇ.પી.કો. કલમઃ-૩૬૩,૩૬૬ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી બીપીન ગીજુભાઇ વેગડ રહે.તરસરા તા.તળાજા જી.ભાવનગરવાળો ઓરેંજ કલરનો આખી બાયનો શર્ટ તથા બ્લ્યુ કલરનું જીન્સ પહેરેલ અડધી દાઢી રાખેલ ભાવનગર,મેઇન બજારમાં ખરીદી કરવા માટે આવેલ છે. અને હાલ ભાવનગર મેઇન બજાર,મશહુર જયુસ પાસેRead More


બે વરસથી અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા હરેશભાઇ ઉલવાને મળેલ સંયુકત બાતમી આધારે વલ્લભીપુર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં-૧૨/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬  વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી મુકેશભાઇ રામજીભાઇ બારૈયા ઉ.વ.૩૮ રહેવાસી હાલ-નીંગાળા કેરી નદીના કાંઠે તા.ગઢડા જી.બોટાદ મુળ-મોટી કુંકાવાવ જી.અમરેલીવાળાને વલ્લભીપુર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડેલRead More


રાજુલા પ્રાંત કચેરીએ ઉપવાસી છાવણીની મુલાકાત લેતા શરદ ધાનાણી

પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો  GHCL અને ભૂમાફિયાઓ ના કબ્જાવાળી જમીન મૂક્તિ માટે પ્રાંત કચેરી સામે છેલ્લા ૨૬ દિવસ થી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે અને પાંચ લોકો છેલ્લા ૧૪ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના ભાઈ શરદ ધાનાણી એ રાજુલા પ્રાંત કચેરીએ ઉપવાસી છાવણી ની મુલાકાત લઈને ઉપવાસી મૃતક ભાણીબેન ના પરિજનો ને સાંત્વના પાઠવવા પીપાવાવધામ જઈને સરકાર સામે આંદોલનકારી ની વ્હારે આવીને વિપક્ષના નેતાના ભાઈએ પ્રહારો કરીને ગરીબ દીકરીના મોતનો મલાજો સરકાર જાળવેને મૃતકને વળતર ચુકવવાની માંગણી શરદ ધાનાણી એ કરીRead More


હાઈવે નિર્માણ થકી નવા ભારતનું નિર્માણ કરવું એ સરકારનું ધ્યેય : કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા

ધોળકા-વટામણ માર્ગના વિસ્તૃતીકરણ અને મજબુતીકરણ કામનું ખાતમુહુર્ત કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા એ આજરોજ ખાતમુહુર્ત કરેલ. આ પ્રસંગે સંબોધન કરતા મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ જણાવેલ કે દેશના વિકાસ માટે રાજમાર્ગોનું નિર્માણ કરવું અનિવાર્ય છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ વાળી સરકાર રાજ્માંર્ગોના નિર્માણ પર વિશેષ ભાર મૂકી રહેલ છે.આઝાદી મળ્યાથી ૨૦૧૪ સુધીમાં દેશમાં ૯૨ હજાર કિમી નેશનલ હાઈવે હતા. માત્ર ૪ વર્ષમાં વર્તમાન સરકાર દ્વારા બીજા ૩૫૦૦૦ કિમી માર્ગોનું નિર્માણ કરેલ છે તથા બીજા ૫૩૫૦૦ કિમી રાજમાર્ગોનું કામ દેશમાં ચાલી રહ્યું છે. અગાઉ UPARead More


કલેકટર આયુષકુમાર ઓકના અધ્‍યક્ષસ્‍થાને જળ અભિયાન અંતર્ગત થયેલી કામગીરીની રિવ્યુ બેઠક સંપન્‍ન

કલેકટરશ્રી આયુષકુમાર ઓકના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરી-અમરેલી ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલ તેમજ બાકી રહેલી કામગીરીની રિવ્યુ બેઠક યોજાઇ હતી. રાજયભરમાં સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ છે. આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લામાં તળાવ-નદી ઉંડાં કરવાના કામો, ઝાડી-ઝાંખરાને દૂર કરવા, કેનાલ સફાઇ, મનરેગા યોજના તળે ચોકડી ગાળવી સહિતના કામો હાથ ધરવામાં આવ્યા છે.  તે પૈકી જિલ્‍લાના રાજય અને પંચાયત સિંચાઇ, જમીન વિકાસ નિગમ લિમિટેડ, જિલ્‍લા જળસ્‍ત્રાવ એકમ અને જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી સહિતની કચેરીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. જયારે બાકી રહેલ કામગીરી પૂર્ણ કરવા કલેકટરશ્રી ઓકેRead More


દામનગર શહેરમાં સમસ્ત વાળંદ જ્ઞાતિ ઋષિવંશી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન યોજાશે

દામનગર સમસ્ત વાળંદ જ્ઞાતિ ઋષીવંશી સમાજ દ્વારા દામનગર ખાતે તા.૧૬-૬-૧૮ ના રોજ સવાર ના ૯ વાગ્યા થી પટેલવાડી દામનગર-લાઠી તાલુકા ના તેજસ્વી તારલાઓ ને સન્માનિત કરવાનો સરસ્વતી સમારોહ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.તો બાલમંદિર થી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને સન્માનવાનો,પ્રોત્સાહિત ઇનામો આપવાનો કાર્યક્રમ સંસ્કૃતિક કાર્યક્રમ ભોજન સમારંભ રાખેલ છે.આ કાર્યક્રમ માં ઋષીવંશી સમાજ ના સ્થાપક શ્રી હેમરાજભાઈ પાડલીયા ગુજરાત ના હોદેદાર અગ્રણીઓ પધારનાર હોય કાર્યક્રમ ની તડામાર તૈયારી ચાલતી હોય સમસ્ત ઋષિવંશી સમાજને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.


સુરત ખાતે ચાલતી કથામાં મહારક્તદાન કેમ્પમાં ૧૧૩૫ બોટલ રક્તદાન

ઉમરાળા તાલુકા ના ટીબી ની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ના દર્દી ઓ ના લાભાર્થે સુરત મારુતિ ધૂન મંડળ આયોજિત ભાગવત મોક્ષ ગાથા વિદ્વાન વક્તા જીજ્ઞેશદાદા રાધે રાધે ના વ્યાસાસને ભાગવત કથા ગં સ્વ બહેનો ના લાભાર્થે ચાલતી કથા સંકુલ માં યુવાનો દ્વારા અદભુત કાર્ય યોગીચોક સુરત ખાતે તા૧૯/૫ નારોજ યોજાયેલ મહા રક્તદાન કેમ્પ માં ૧૧૩૫ બોટલ રક્ત એકત્રિત થયું                                                   માનવસેવા માટે તત્પર રહેતા યુવાનો દ્વારા સ્વામી નિર્દોષાનંદRead More


44 ડિગ્રી તાપમાન માં સિંહો થયા પરેશાન….ગરમી થી બચવા 11 સિંહોનું ટોળું પાણી પીવા આવી ચડ્યું….ધારી ગીર પૂર્વના જંગલનો વીડિયો હોવાનું અનુમાન…જુઓ વિડીયો

44 ડિગ્રી તાપમાન માં સિંહો થયા પરેશાન ગરમી થી બચવા 11 સિંહો નું ટોળું પાણી પીવા આવી ચડ્યું….વન વિભાગ ના બનાવેલ પાણી ના પોઇન્ટ પર સિંહો પાણી પીવા દિવસે આવી ચડ્યા…ધારી ગીર પૂર્વ ના જંગલ નો વીડિયો હોવાનું અનુમાન..11 સિંહો પાણી પીતા વિડીયો થયો સોસીયલ મીડિયામાં વાઇરલ.[wpdevart_youtube]sGeHxHm0TmU[/wpdevart_youtube]


ઇંગ્લીશ દારૂની ૪૧૯ પેટી તથા ડમ્પર મળી કુલ ૨૫,૦૮,૪૦૦/- નો મુદામાલ કબ્જે કરતી વરતેજ પોલીસ

મ્હે.પોલીસ અધિક્ષક પી.એલ.માલ સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પો.અધિ.શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ ની સુચના અને માર્ગ દર્શન મુજબ આંતર રાજ્ય તથા રાજય ની બોર્ડર ઉપર ના જીલ્લા ઓ માંથી ટ્રક મા દારૂ છુપાવી ભાવનગર જિલલા ના અલગ અલગ વિસ્તારો મા ઇંગ્લીશ દારૂ ચોરી છુપી થી સપ્લાય થતો હોય જે બાબતે ભાવગનર ના પ્રવેશદ્વાર વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તાર મા સતર્ક રહી ઇંગ્લીશ દારૂ સપ્લાય કરતા ઇસમો ના નેટવર્ક નો પર્દાફાશ કરવા પો.અધિ.સા.તરફ થી સુચના અને સીધા માર્ગદર્શન મુજબ વરતેજ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ આર.પી.ચુડાસમા સાહેબ ને પોતાના બાતમીદારો થી ચોકકસ હકીકત મળેલકે અમદાવાદ તરફ થીRead More


અમરેલીની બજારમાં ઠલવાતી કાર્બન થી પકવાતી કેરી લોકોના આરોગ્ય સાથે ચેડા – અશોકભાઈ વાળા

અમરેલી ની બજારમાં ઠલવાતી કાબોબાઇડ થી પકવાતી કેરી લોકોના આરોગ્ય સાથે ચેડા અમરેલી ની બજારમાં ઠલવાતી કાબોબાઇડ થી પકવાતી કેરી કાબોબાઇડ થી પકવાતી કેરી ઉપર. અમરેલી માં રોજ ઢગલાબંધ મોઢે કેરીની આવક છે પણ એકપણ કેરી મીઠી નીકળતી નથી લોકો કેરી ઘરે લઇ જાય એટલે ઉપર થી મીઠી લાગે પણ અંદર થી એકદમ ખાતી હોયછે અનેઆવી કેરીખાઇ ને લોકો ની તબિયત બગડેછે એકતો કાળઝાળ ગરમી અને તેમાય આવી કાબન થી પકવેલ કેરી ખાવાથી લોકો બીમાર પડે છે લોકો ને હવે કેરી પ્રત્યે નો લગાવ વિશ્વાસ ઉઠીગયો છે  કેરી ના વેપારીRead More