Main Menu

Tuesday, May 22nd, 2018

 

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રોહિત મિલ પાસે છેલ્લા 1 મહિનાથી ગંદા પાણી તથા ગટરનો પ્રશ્ન

ભાજપ શાસિત મહાનગર ને અવાર નવાર રજુઆત કરવા છતાં કોઈ પ્રશ્નો નું નિરાકરણ થયેલ ના હોય આ કાળઝાળ ઉનાળામાં રમજાન મહિના ની શરૂઆત થઇ ગઈ હોય એવી સ્થિતિ માં પણ લોકપ્રશ્નો સાંભળવા ને બદલે શાસકો દ્વારા પ્રશ્નો ની કોઈ દરકાર પણ લેવા થઈ ના હોય ત્યારેઆ વિસ્તાર ના લોકો બાળકો મહિલાઓ દ્વારા રોડ ચક્કાજામ નો કાર્યક્રમ કરવા માં આવ્યો હતો .જેમાં ગુજરાત પ્રદેશ યુવા કૉંગ્રેસ ના મહામંત્રી લાલભા ગોહિલ કુંભારવાડા ના માજી કોર્પોરેટર જેટૂંનબેન જયુભા રાણા અશરફભાઈ વજુભા રાણા ઈમ્તિયાઝભાઈ ઉમરખાન ભાઈ વાસીમભાઈ મુસ્તુભાઈ સલીમભાઈ હરુણભાઈ,ઇમરાન પઠાણ, ધર્મેન્દ્રસિંહ અશોકસિંહ યુવાRead More


ખાંભા તાલુકા પંચાયતનાં લાંચીયા એસ.ઓ. પુરોહીત પડાયાને એસીબીએ રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપી લીધો

ખાંભા તાલુકા પંચાયત બાંધકામ શાખાનાં એસ.ઓ.ને પોરબંદર એ.સી.બી.એ રૂા.10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા ભ્રષ્‍ટ બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. ખાંભાનાં જામકા ગ્રામ પંચાયતનાં સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત સભ્‍ય ભોળાભાઈ નાથાભાઈ બસીયા પાસે 14માં નાણાં પંચની ગ્રાંટમાંથી પાણીના બોર માટે સબમર્શીબલ પાસ કરાવવા અને વર્કઓર્ડર કાઢવા માટે ખાંભા તાલુકા પંચાયતનાં બાંધકામ શાખાનાં એસ.ઓ. પુરોહીત પડાયાએ રૂા.10 હજારની લાંચ માંગતા જામકાનાં સરપંચ ભોળાભાઈએ એ.સી.બી.ને જાણ કરતા પોરબંદરની એ.સી.બી. ટીમનાં પી.આઈ. એન.એસ. જાડેજા, એ.એસ.આઈ. જુમીભાઈ, અનીલભાઈ, માધવભાઈ એ.એસ.આઈ. પાંડે હીતેશભાઈ ભરતભાીની ટીમે ખાંભા તાલુકા પંચાયત બાંધકામ શાખાની ઓફીસમાં ખુરશી-ટેબલ ઉપર બેસેલાRead More


ખાંભા-ઇંગોરાળા માર્ગ પર અચાનક કાર સળગતા દોડધામ

ખાંભા-ચલાલા રોડ ઉપર બપોરના બે વાગ્‍યા આસપાસ ખાંભા-ઈંગોરાળા વચ્‍ચે ધોમ તાપ કે અગમ્‍ય કારણોસર મારૂતિ ફ્રન્‍ટી કાર નં. પ374 માં આગ લાગતા કારચાલકો ઉતરીને ઘટના સ્‍થળેથી પલાયન થયેલ.સ્‍ટેટ હાઈવે નેવું આસપાસ ઘટના સ્‍થળે ફ્રન્‍ટીકાર સળગતાની ઘટનાની જાણ ભીખુભાઇ બાટાવાળાને થતા તાત્‍કાલીક ખાંભા પોલીસને જાણ કરતા ખાંભા એએસઆઇ ભગીરથસિંહ રાણા ઘટના સ્‍થળે પહોંચતા બળીને ખાક થઇ ગયેલી કાર જોવા મળેલ કાર માલીક ડ્રાઇવર કે કોઇ વ્‍યકિત નજરે ન પડતા કારને રોડની સાઇડમાં રાખેલ.અસહૃા ગરમી અને અતિભંગાર હાલતમાં ચલાલા-ખાંભા રોડ ઉપર અગમ્‍ય કારણોસર આગમાં ખાક થયા સમયે ટ્રાફીક ઓછો હોવાથી અન્‍ય દુર્ઘટનાRead More


ધારીનાં દુધાળામાં દેશી બંદુકથી સસલાનો શિકાર કરનાર ઝડપાયો

ધારી તાલુકાના દુધાળા રેવન્‍યુ વિસ્‍તારમાં દેશી બંદુક (જામગરી) દ્વારા વન્‍ય પ્રાણી સસલા પર ફાયરીંગ કરી શિકાર કરતા બે ઈસમો પૈકી એકને વન વિભાગે જામગરી સાથે ઝડપી લીધો હતો. તો એક આરોપી ફરાર થઈ જતા વન વિભાગે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની વિગતો અનુસાર ધારી ગીર પૂર્વ વન વિભાગ હેઠળના  દુધાળા રેવન્‍યુ વિસ્‍તારમાં ગત રાત્રીના 3:30 વાગ્‍યે કરમદડી ગામના બે શખ્‍સો મગન ભનુ અને રમેશ બાબુ જામગરી દેશી બનાવટની બંદુક સાથે સસલાનો શિકાર કરતા હતા તે દરમિયાન બીટના બીટકાર્ડ તથા એક રોજમદારે રંગે હાથે શિકારીને ઝડપવાનો પ્રયત્‍ન કરેલ.Read More


પાલીતાણા પથંકમાં વિજ શોક લાગતા ધો.૧૨ ના વિદ્યાર્થીનું મોત

પાલીતાણા પથંકમાં ઇલેકટ્રીક શોકલાગતા ધો. ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત નીપજયું હતું. મળતી વિગતો મુજબ પાલીતાણા તાલુકામાં ગુણધોળ ગામે રહેતા પાંચાભાઇ કનિદૈ લાકિઅ ભગવાનભાઇ ચોૈહાણ નો પુત્ર લાલજી ઉ.વ.૧૭ પોતાની વાડીમાં ન્હાવા જતા મોટર ચાલુ કરતા ઇલેકટ્રીક શોક લાગતાતેનું મોત નિપજયું હતુંમૃતક લાલજી ધો. કનિદૈ લાકિઅ ૧૨ માં અભ્યાસ અકિલા કરતો હતો અને તેના પિતા મજુરી કામ અને ખેતીકામ કરે છે. આ બનાવથીતેના પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી


ભાવનગર શ્રી લિમ્બચ ભવાની સેનાનાં સ્થાપક પ્રમુદપદે હેમરાજ પાડલીયાની વરણી

શ્રી લિમ્બચ ભવાની સેનાના હોદ્દેદારોની વરણી થતા સ્થાપક પ્રમુખપદે હેમરાજભાઇ પાડલીયા તથા પ્રમુખપદે સુરેશભાઇ શીશાંગીયા નિમણુંક પામ્યા છે. આ સંગઠનના અન્ય હોદ્દેદારોમાં કનિદૈ લાકિઅ ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઇ નાથી (જય માતાજી), સતીષભાઇ ચૌહાણ, કનૈયાલાલ મુંજપરા, ડો.ઘનશ્યામભાઇ ચૌહાણ, મહામંત્રી તરીકે રતિભાઇ સુરાણી, કનિદૈ લાકિઅ મંત્રી તરીકે અકિલા મહેશભાઇ વાજા, ભગવાનદાસ મિલપરા, મહેન્દ્રભાઇ હિરાણી, નગીનભાઇ વાળંદ, લલીતભાઇ જોટંગીયા, કોષાધ્યક્ષ તરીકે નીકુલભાઇ વાઘેલા, કનિદૈ લાકિઅ ઝોન પ્રભારી પ્રમુખમાં સૌરાષ્ટ્રમાં રતિભાઇ સુરાણી, ઉ.ગુજરાત આનંદભાઇ ડાયાભાઇ અકીલા લીંબાચીયા, મધ્ય ગુજરાત રવિભાઇ વાજા, દક્ષિણ ગુજરાત મહેશભાઇ કનિદૈ લાકિઅ અમરેલીયા, ઝોન મંત્રી તરીકે સૌરાષ્ટ્ર સુનીલ સુરાણી, સંજય જોટંગીયાRead More


ભાવનગરના સરતાનપર (બંદર) અને પાદરી (ગો) ગામના ૨૦ મૃતક પરિવારને તાત્કાલીક સહાય ચુકવાશે

તળાજા, સરતાનપર (બંદર) અને પાદરી (ગો)ગામના પેટીયું રળવાજતા ખેત મજુરોના અકસ્માતે થયેલ મોતના પગલે આજે સરતાનપર (બંદર) ગામે રાખેલ સામુહીક બેસણામાં સાંસદ, અધિક કનિદૈ લાકિઅ કલેકટર, ટીડીઓ, મામલતદાર સહીતનાએ હાજરી રહી સરકાર તરફથી મળતી સહાય તાત્કાલીક આપવાની ખાતરી આપી હતી. આ સમયે ઉપસ્થિત સમાજના આગેવાનો પણ વરસ્યા કનિદૈ લાકિઅ હતા. તળાજા અકિલા પંથકમાં ખેત મજુરી સહીતની રોજગારીનો આભાવ હોઇ બહુમત કોળી સમાજના દરીયા કાંઠાના ગામડાઓમાં રહેતા પરીવારજનોને ના છુટકે ખેત કનિદૈ લાકિઅ મજુરીએ બાળ-બચ્ચા પરિવારજનોને છોડી જવુ પડે છે. ખેત મજુરીએ જતા ૨૦ જીવ ગુમાવતા અકીલા સરતાનપર(બંદર)ગામે ગામ સમસ્ત રાખવામાંRead More


પાકિસ્તાનનો આખી રાત મોર્ટારમારોઃ આઠ મહિનાના બાળકનું મોત

રમજાન મહિનામાં પણ પાકિસ્તાને વિકૃતિ ચાલુ રાખી છે. કાશ્મીર સરહદે આખી રાત મોર્ટાર મારો કર્યો હતો, જેમાં આઠ મહિનાના બાળકનું મૃત્યુ થયું હતું. એક પોલીસ અધિકારી કનિદૈ લાકિઅ સહિત છ લોકો ઘાયલ થયા છે. જોકે ભારતીય સૈન્ય પણ જડબાતોડ જવાબ આપે છે. કાશ્મીરના મુખ્યમંત્રીએ પાકિસ્તાની વૃત્તિને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી કનિદૈ લાકિઅ છે. રમઝાન મહિનામાં અકિલા પાકિસ્તાન પોતાની અવળચંડાઈમાંથી બહાર નથી આવી રહ્યું. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન બોર્ડર પર સતત સિઝફાયરનું ઉલ્લંઘન કનિદૈ લાકિઅ કરી રહ્યું છે. રવિવારે ભારતે કરેલી કાર્યવાહી બાદ પાકિસ્તાન બોખલાઈ ગયું અકીલા છે. બોર્ડર પર અરનિયા તેમજ આર.એસ.Read More


કર્ણાટકમાં ભાજપે 6500 કરોડ ખર્ચયા:બીજાના ધારાસભ્યો ખરીદવા 4000 કરોડ રાખ્યા હતા : કોંગ્રેસનો મોટો આરોપ

કર્ણાટકમાં ભાજપના યેદિયુરપ્પાએ બહુમત મેળવ્યા પહેલા જ રાજીનામુ આપી દેતા હવે જેડીએસના કુમારસ્વામી મુખ્યમંત્રી પડે શપથ લેનાર છે ત્યારે યેદિયુરપ્પાના શપથ બાદ કનિદૈ લાકિઅ બે દિવસમાં હોર્સટ્રેડિંગનો મુદ્દો ખાસ્સો ચર્ચા રહયો હતો બીએસ યેદિયુરપ્પાના રાજીનામા અને કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનને લઇને ભાજપના રાષ્ટ્રીય કનિદૈ લાકિઅ અધ્યક્ષ અમિતભાઈ  અકિલા શાહે કોંગ્રેસ ઉપર ભારે હુમલાઓ કર્યા હતા. ત્યારબાદ કોગ્રેસ પાર્ટીએ પણ અમિતભાઈ શાહ ઉપર વળતો હુમલો કર્યો હતો.    કનિદૈ લાકિઅ હોર્સ ટ્રેડિંગને લઇને કોગ્રેસના પ્રવક્તા આનંદ શર્માએ કહ્યું હતું કે, આ લોકોને અકીલા પ્રજાતંત્ર ઉપર કેટલો વિશ્વાસ છે એ કર્ણાટકમાં સ્પષ્ટ જોવા કનિદૈRead More


કુમારસ્વામી કાલે કર્ણાટકની સત્તા સંભાળશે : કેબિનેટનો તખ્તો તૈયાર

જેડીએસના નેતા એચડી કુમારસ્વામી બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદની શપથ લેવા જઈ રહ્યા છે. કુમારસ્વામીનું શપથ ગ્રહણ સમારોહ ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે વિપક્ષની કનિદૈ લાકિઅ મોર્ચાબંધીની રીતે જોવા મળી રહ્યો છે.   સૂત્રોને મળતી જાણકારી મુજબ કોંગ્રેસે સંતુલન બનાવી રાખવા બે ઉપમુખ્યમંત્રી બનાવવા પર જોર આપ્યું કનિદૈ લાકિઅ હતું, પરંતુ જેડીએસએ અકિલા આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. ઉપમુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જી. પરમેશ્વારનું નામ છે. કનિદૈ લાકિઅ રાહુલ ગાંધીના તુગલકાબાદ સ્થિત નિવાસસ્થાને યોજાયેલ બેઠકમાં મંત્રિમંડળ ગઠન પર અકીલા ૨૦ મિનીટ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક અગાઉRead More