Main Menu

Friday, May 25th, 2018

 

મને ટાર્ગેટ કરવામાં આવી રહયો છે અને મારી વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં ફેલાવાઈ રહી છે : નીતિનભાઈ પટેલ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું રાજીનામુ લઇ લેવાયા અંગે છેલ્લા બે દિવસથી રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલનું રાજીનામું લઈ લેવામાં આવ્યું કનિદૈ લાકિઅ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગે સોશિયલ મીડિયામાં તેમની વિરુદ્ધ અનેક પ્રકારની પોસ્ટ પણ મૂકવામાં આવી રહી છે. આ અંગે નીતિન પટેલે ગુરુવારે કનિદૈ લાકિઅ રાત્રે એક અકિલા ટ્વિટ કરીને ખુલાસો કર્યો હતો. આજે શુક્રવારે સવારે પણ તેમણે મીડિયા સાથે વાતચીત કરતા ખુલાસો કર્યો હતો કે તેમને ટાર્ગેટ કનિદૈ લાકિઅ કરવામાં આવી રહ્યા છે, તેમજ તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી રહી છે.


NSUI ની જહેમત રંગ લાવી

ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી સમીર કુરેશી તેમજ પોરબંદર જિલ્લા પ્રમુખ કિશન રાઠોડ ની રજુઆત સફળ

હાલ માં જાહેર થયેલ વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે જુલાઈમાં લેવાતી પૂરક પરીક્ષામાં એક વિષય સાથે ૨ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરવામા આવી હતી જે શિક્ષણઅધિકારીને રજુઆત કર્યા બાદ સંતોષવામાં આવી છે. આ રજુઆત ને ધ્યાને લઇ સુંદર નિર્ણય લેવાતા વિદ્યાર્થીઓ એ રાહત નો શ્વાસ લીધો હતો. અને વિદ્યાર્થીઓ દ્વારા બંન્ને આગેવાનો પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે જયારે જાણવા જોગ એ બાબત પણ છે કે NSUI દ્વારા વિદ્યાર્થી હિત માટે જે કાંઈ પણ લડત કે રજુઆત કરવા માં આવે તેને મહદ અંશે સફળતા પ્રાપ્ત થાય છે.Read More


બરવાળા-બાવળ ગામે શનિવારે ડો.બાબા સાહેબ આંબેડકર પ્રતિમા અનાવરણ

અમરેલી જિલ્લા-તાલકુા વડિયા-કુંકાવાવના બરવાળા-બાવળ ગામે આગામી તા. ર૬ શનિવારે અનુજાતિ સમુદાય, જય ભીમ યુવા ગૃપ અને સરકારી કર્મચારીઓના સંયુકત ઉપક્રમે માતા કનિદૈ લાકિઅ રમાબાઇ આંબેડકરના ૮૩ માં મહાપરિનિર્વાણ (સ્મૃતિદિન)ની પૂર્વ સંધ્યાએ તથા ડો. બાબાસાહેબ આંબેડકરના ૧ર૭માં અવતરણ વર્ષના ઉપલક્ષમાં -જન્મોત્સવ પ્રસૈંગે કનિદૈ લાકિઅ ડો. બાબાસાહેબ-આંબેકડર અકિલા પ્રતિમાનું બહુજન બાલીકાઓ અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા સાંજે ૬ કલાકે અનાવરણ કરવામાં આવશે. તેમજ સવારે ૮ થી કનિદૈ લાકિઅ ૧ર વિશાળ શોભાયાત્રા, સાંજે ૭ થી ૯ સામુહિક ભીમ ભોજન, રાત્રે ૯ થી ૧૦ બુધ્ધ-ભીમવંદના  અને મહાનાયકોને પુષ્પમાળા અર્પણ, મહાનુભાવોના સન્માન કનિદૈ લાકિઅ અને પ્રાસંગિકRead More


અમરેલી જીલ્‍લામાં છેલ્‍લા ત્રણેક માસથી ચોરીઓ કરતી ચિખલીકર ગેંગના સભ્યને રૂ.૧,૯૪,૮૬૦/- ના સોના-ચાંદીના ઘરેણાં સાથે પકડી પાડતી અમરેલી પોલીસ

[wpdevart_youtube]nmVYiFJKceA[/wpdevart_youtube]તાજેતરમાં અમરેલી જીલ્‍લામાં જુદા જુદા પો.સ્‍ટે. વિસ્‍તારમાં મિલકત સબંધી ગુન્‍હાઓ વધવા પામેલ જેમાં ખાસ કરીને અમરેલી શહેરના જેસીંગપરા, સુખનાથપરા, સંકુલ રોડ, મણિનગર તેમજ સાવરકુંડલા ટાઉનમાં બંધ મકાનોના તાળા એક સરખી પધ્ધતિથી તોડી ઘરફોડ ચોરીઓ થયેલ હોય અને માણસોમાં ભયનો માહોલ સર્જાયેલ. શહેરના અમુક વિસતારમાંથી લોકોએ સ્વયંભુ રીતે ગૃપ બનાવી ચોરીના બનાવો અટકાવવા ઉજાગરા શરૂ કરેલ હતાં. આ પ્રકારના મિલકત સબંધી ગુન્‍હાઓ ઉપર અંકુશ લાવવા માટે અમરેલી ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી.બી.એમ.દેસાઇ દ્વારા આ પ્રકારના બનાવોની વિગતોનો ઉંડાણ પુર્વક અભ્યાસ કરવામાં આવેલ અને આવા ગુન્‍હાઓ શોધી કાઢવા તથા તેના ઉપર અંકુશ લાવવાRead More


ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા ખોડિયાર મંદિર(રાજપરા) માતાજીના દર્શને

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઇ ચાવડા ખોડિયાર મંદિર(રાજપરા) માતાજીના દર્શન કર્યા સાથે ધારાસભ્ય પ્રવીણભાઈ મારુ,કૉંગ્રેસ અગ્રણી અનિરુદ્ધસિંહ ગોહિલ,માનસિંગભાઈ ડોડીયા,વિરેન્દ્રસિંહ વાઘેલા,લાખાભાઈ ભરવાડ,રાજેશભાઇ જોશી,સંજયસિંહ ગોહિલ(માલપર),રાજકુમાર મોરી,લાલભા ગોહિલ,રેવતસિંહ ગોહિલ,પદુભા ગોહિલ,બળદેવભાઈ સોલંકી,મુકેશભાઈ ગોહિલ,વનરાજસિંહ ગોહિલ,જીતેન્દ્રભાઈ બાલધિયા,રવીરાજસિંહ ગોહિલ,


ચોરીના બે મોટર સાયકલ સાથે એક ઇસમને વિક્ટોરીયાપાર્ક રોડ ઉપરથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ઘરેલ ઝુંબેશના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.મિશ્રા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના *પોલીસ કોન્સ. વિશ્ર્વરાજસિંહ ઝાલા તથા રાજદીપસિંહ ગોહિલને* મળેલ બાતમી આધારે ભાવનગર બોરતળાવ વિક્ટોરીયાપાર્ક રોડ ખોડીયાર માતાજીના મંદિર પાસેથી *મનીષભાઇ અમુલભાઇ રાઠોડ ઉ.વ. ૨૭ રહેવાસી પ્લોટ નંબર ૫/એચ, પચાસ વારીયા, ઘોઘા જકાતનાકા પાસે ભાવનગરવાળાને* એક શંકાસ્પદ મોટર સાયકલ હિરો સ્પ્લેન્ડર આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન નંબર GJ 4 BA 1909 કિ.રૂ| ૨૫,૦૦૦/- સાથે ઝડપી પાડેલRead More


નવી પઘ્‍ધતિઓ, ટેકનોલોજી અને ભાવિ આયોજનોના વિચાર સાથે સર્વોચ સંસ્‍થા ઈફકોની દિલ્‍હી ખાતે સાધારણ સભામા અમરેલી છવાયુ, સંઘાણીનુ સંબોધન

સહકારી ક્ષેત્રમા અવનવી પઘ્‍ધતિઓ, ટેકનોલોજી અને અસરકારક આવિ આયોજનો અતિ જરૂરી જ નહિ પરંતુ વિશ્‍વ સાથે તાલમેળ સાધવા અત્‍યંત જરૂરી છે તેમ દેશની સર્વોચ્‍ચ સહકારી સંસ્‍થા ઈફકોની વાર્ષિક સાધારણ સભામાં દિલ્‍હી ખાતે ડીરેકટર દિલીપ સંઘાણીએ જણાવ્‍યુ હતુ. સમગ્ર દેશ માથી ઉપસ્‍થિત પ્રતિનિધિઓ અને અધિકારીઓની હાજરી વચ્‍ચે સંઘાણીએ ભઈફકોભ એ માત્ર રાસાયણીક સહકારી ક્ષેત્ર નહી પરંતુ આ ક્ષેત્રની અનેક પ્રવૃતિઓમા સામેલ કરવા ભારમૂકયો હતો અને તે માટે જરૂરી ફેરફારો, ટેકનોલોજીનુ શરણ અપનાવવા ડીઝીટલ ક્રાંતિની હાકલ કરી હતી. ઈફકોની સાધારણ સભામા પ્રથમવાર ગુજરાતી મહિલા ભાવનાબેન ગોંડલીયાએ વ્‍યકતવ્‍ય આપેલ. વાર્ષિક સાધારણ સભામા ઈફકોએRead More


અમરેલી તાલુકાના વરસડા ગામે વાડી વિસ્‍તારમાંથી જુગાર રમતા કુલ ૮ ઇસમોને રૂ.૧,૫૦,૬૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી.

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામી નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે તાલુકા વિસ્‍તારના વરસડા ગામની સીમ વિસ્‍તારમાં ચંપુભાઇ હાથીભાઇ વાળા રહે.વરસડા વાળો પોતાની માલીકીની વાડીમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત લાભ માટે પૈસાની હાર-જીતનો જુગાર રમાડતો હોય,જે જગ્‍યાએ રેઇડ કરતાં ઇમરાન સીદીભાઇ ગાગદાણી રહે.લાઠી વિ.૦૭ વાળાઓ જુગાર રમતાં રોકડા રૂ.૭૬,૧૫૦/- તથા મોટર સાઇકલ નંગ-૩, કિં.રૂ.૬૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૮, કિં.રૂ.૧૪,૫૦૦/- વિ. મળી કુલ રૂ.૧,૫૦,૬૫૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ તે તમામ સામે જુગાર ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ ઇસમોને અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે. આ કામગીરી અમરેલીRead More