Main Menu

Saturday, May 26th, 2018

 

7.7ર કરોડ ના ખર્ચે અદ્યતન

ધારી અને બગસરા ખાતે આરોગ્‍ય સુવિધા માટે નવી હોસ્‍પીટલો બનશે – જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા

ગુજરાત રાજય ભાજપ સરકાર દ્રારા અમરેલી જિલ્‍લાના ધારી અને બગસરા ખાતે આવેલા સામુહીક આરોગ્‍ય કેન્‍દ્ર નવા બીલ્‍ડીંગ બનાવવા મંજુરી આપવામાં આવેલ છે. રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજયના આરોગ્‍ય મંત્રી કુમારભાઈ કાનાણી સમક્ષ થયેલ રજુઆત બાદ રાજય સરકારે 7 કરોડ 7ર લાખ જેવી માતબર રકમ બંને સામુહીક કેન્‍દ્રનાં નવા બીલ્‍ડીંગ માટે ફાળવવામાં આવી છે. તેમ અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ જણાવ્‍યું છે. ધારી અને બગસરા ખાતે નવા બનનાર આરોગ્‍ય ભવનમાં આધુનિક ઓપરેશન થીએટર, બ્‍લડ સ્‍ટોરેજ, મેટરનીટી હોમ, ડેન્‍ટલ વિભાગ, એક્ષરે રૂમ, ઓપીડી વિભાગ, મહીલા અને પુરૂષોના વોર્ડ સહીત અદ્યતનRead More


જર્જરિત હાલતમાં બેસતી અમરેલી તાલુકા પંચાયતમાં કર્મીઓ ભયના ઓથર તળે કરે છે કામગીરી…જુઓ

[wpdevart_youtube]BAVfy9aizCc[/wpdevart_youtube]અમરેલી ના ૮૦ ગામડાઓ સાથે સંકળાયેલી તાલુકા પંચાયત કચેરી જુનવાણી સમયના રજવાડાની મિલકત માં બેસી રહી છે બહાર થી જોતા તો આ ઈમારત જુનવાણી રજવાડા ની યાદ અપાવે છે પણ અનાદર ની હાલત જાને ભૂતિયા મહેલ જેવી થઇ ગઈ છે ચારે બાજુ દીવાલો ખવાઈ ગઈ છે બીજા મળે જવાની સીડી ના દાદર તો તૂટી ગયા છે છતાં ઉપરના માળે કચેરીની અમુક શાખાઓ કાર્યરત હાલમાં છે તાલુકા પંચાયતના સરકારી સાહિત્ય સાચવવાના કાગળો માટેના કબાટો ભાંગી ગયા છે તો છત પણ પડવાના વાંકે ઉભી દેખાઈ રહી છે.તાળું પંચાયત કચેરીમાં આવકનો દાખલો કાઢવાRead More


ભાવનગર શહેરના માણેકવિલા એપાર્ટમેન્ટ ની 3 માળ ની ગેલેરીનો સ્લેબ પડતા એક મહિલાનું મોત

ભાવનગર શહેર ના શિશુવિહાર સર્કલ પાસે આવેલ માણેકવિલા એપાર્ટમેન્ટ ની  3 માળ ની ગેલેરી નો સ્લેબ પડતા એક મહિલા નું મોત નીપજ્યું જ્યારે ફ્લેટ ની નીચે પડેલા બે બાઇક પણ દટાયા હતા  જેમાં મહિલા ગેલેરી માં  કપડાં લેવા આવતા એકાએક ગેલેરી નો સ્લેબ પડતા મહિલા ફ્લેટ ના 3 જા માળે થી નીચે પટકાતા મહિલા પ્રથમ સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલ  ખસેડાયા હતા જ્યાં ફરજ ડોકટર એ મહિલા ને મૃત જાહેર કર્યા અને મહિલા ના મૃતદેહ ને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા


ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનનાં સ્ટાફે બે ઈસમોને હદપાર કરી ગીર સોમનાથ જીલ્લાનાં ઉના દેલવાડા મોકલી આપવામાં આવેલ

ભાવનગર જીલ્લાં પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ.સા.તથા ભાવનગર ડિવીઝનનાં.ઇન્ચાર્જ  ના.પો.અધિ.શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.યુ.જાડેજા સાહેબ ના ઓ એ અગાવ મારામારી તેમજ લુંટ તેમજ અન્ય ગુન્હાઓમાં સંડોવાયેલ ઈસમોને પાસા.તડીપાર દરખાસ્ત ની સુચના આપતાં તે સુચના અનુસંધાને ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનનાં પી.આઇ.કે.જે.રાણા.સાહેબ તથા નિલમબાગ સર્વેલન્સ સ્કવોડના એ.એસ.આઇ.યુવરાજસિંહ ગોહિલ તથા પો.કો.હારીતસિંહ ચૌહાણ તથા પો.કો.જીગનેશભાઇ મારૂ તથા પો.કો.અનિલભાઈ મોરી તથા પો.કો.હિરેનભાઇ મહેતા તથા અન્ય પોલીસ સ્ટાફે… પાસા.હદપારી ના કાગળો તૈયાર કરી મંજુરી માટે મોકલી આપવામાં આવતાં સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ શ્રી ભાવનગરનાં ઓ દ્વારા મજકુર ઇસમનો હદપારી કેસ નં ૨૩/૨૦૧૭ *_(૧)Read More


સરકારી સંપત્તિને નુકશાન પહોંચાડનાર રામ રહીમ સામે હવે દેશદ્રોહનો કેસ ચાલશે

દેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમની ધરપકડ બાદ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા દરમિયાન સરકારી સંપત્તિને ભારે નુકશાન થયુ હતું. જેથી રામ રહીમ સામે દેશદ્રોહનો કનિદૈ લાકિઅ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 25 ઓગસ્ટ 2017માં પંચકુલાની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટ સમક્ષ ગુરમીત રામ રહીમની ધરપકડ બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં કનિદૈ લાકિઅ સરકારી સંપત્તિને અકિલા ખુબ જ નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. આ તમામ ઘટનાને ધ્યાને રાખી હરિયાણા પોલીસે SITS પંચકુલા કોર્ટમાં સપ્લિમેંટ્રી કનિદૈ લાકિઅ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં રામ રહીમને દેશદ્રોહનો આરોપી બનાવવામાં આવ્યો અકીલા છે. હિંસાના 10Read More


જમ્મુ કાશ્મીર : ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા પાંચ આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરમાં સરહદ પારથી થઇ રહેલી ઘુસણખોરીના પ્રયત્નોને સુરક્ષા બળોએ એક વાર ફરી નિષ્ફળ કરી છે. આજે તંગધાર સેકટરમાં ભારતીય સરહદમાં ઘુસણખોરીનો પ્રયત્ન કનિદૈ લાકિઅ કરી રહેલા ૫ ત્રાસવાદીઓને સુરક્ષાબળોએ ઠાર કર્યા છે. હાલમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા રમઝાનના મહિનામાં કનિદૈ લાકિઅ કાશ્મીરમાં અકિલા સીઝફાયરના નિર્ણયને આતંકી ગતિવિધિઓમાં ભારે વધારો થયો છે. જોકે દર વખતે સુરક્ષાબળોએ આ નાપાક પ્રયત્નોનો જવાબ જડબાતોડ આપ્યો કનિદૈ લાકિઅ છે અને એક પણ પ્રયત્નોને સફળ થવા દિધા નથી. ગઇકાલે પણ સેનાએ રામબણ જિલ્લામાં અકીલા ત્રાસવાદીઓના કેમ્પોને તબાહ કરીRead More


સાવરકુંડલા શહેરમાં છેલ્લા છ વર્ષથી બનતો બાયપાસ ગોકળગાયની ગતિએ

[wpdevart_youtube]IaL3hhmp6go[/wpdevart_youtube] સાવરકુંડલાની મધ્યમાંથી આટલા બધા વાહનો દરરોજ નીકળે છે કારણકે આ સાવરકુંડલા શહેરમાં બાયપાસ રોડ હજુ સુધી બન્યો નથી માટે નાના મોટા તમામ વાહનો આ શહેરની મધ્યમાંથી પસાર મજબૂરી વશ થઇ રહ્યા છે ત્યારે નવાઈની વાત એ છેકે ૨૦૧૨ માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાવરકુંડલાની વિધાનસભાના ચુંટણી પ્રચારમાં ૧ વર્ષમાં સાવરકુંડલા વાસીઓનો બાયપાસનો પ્રશ્ન હલ કરવાની ખાતરીને આજે છ છ વર્ષ વીતી ગયા છે છતાં હજુ બાયપાસ રોડ પર ફક્ત કપચી પાથરીને તંત્ર સંતોષ વ્યકત કર્યો હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે બાયપાસ ન હોવાથી અનેકRead More


અમરેલી શહેરમાં રાજાશાહી વખતનો રાજમહેલ જર્જરિત

[wpdevart_youtube]mNa6miEMgTM[/wpdevart_youtube]અમરેલી શહેર માં ૧૮૯૨ માં બનેલો રાજાશાહી વખતનો રાજમહેલ દિનપ્રતિદિન જર્જરિત બની રહ્યો છે આ રાજમહેલ માં પહેલા જીલ્લા કલેકટર ની કચેરી સાથે અન્ય સરકારી કચેરીઓ બિરાજમાન હતી પણ નવી કલેકટર કચેરી બની જતા સરકારી તમામ કચેરીઓ સ્થળાંતર થઈ ગઈ પણ હાલમાં જીલ્લા પંચાયતની બાંધકામ શાખાની કાર્યપાલક ની કચેરી આ જર્જરિત રાજમહેલ માં બિરાજે છે જયારે રાજમહેલની છતના પોપડાઓ ઉપર થી નીચે પડતા હોય આગળના ગેટ પર રાહદારીઓને ચાલવાની માની ના બોર્ડ મારી દીધા છે.૧૮૯૨ માં રજવાડાના સયાજીરાવ ગાયકવાડે બનાવેલા રાજમહેલ પોતાના રહેણાક માટે બનાવેલો હતો સમય જતા આ રાજમહેલમાંRead More


જાફરાબાદ તાલુકામાં રેગ્યુલર પાણી નહી આવે તો ધારાસભ્ય અમરીશભાઈ ડેરની આગેવાનીમાં ઉપવાસ આંદોલન – ટીકુભાઇ વરૂ

જાફરાબાદ તાલુકા માં હાલ ઉનાળાનો ધોમ ધખતો તાપ પડે છે.ત્યારે લોકો તેમજ માલ,ઢોર,રાની પશુઓ વગેરે પાણી માટે વલખા મારે છે.પાણી પુરવઠા તંત્ર દ્વારા રેગ્યુલર પાણી આપવામાં આવતું નથી.અને રજૂઆત કરીએ તો પાણી પુરવઠા તંત્ર દ્વારા કહેવા આવે છે કે માન.વડાપ્રધાનશ્રી એ ચુંટણી જીતવા માટે ડેમો ભરીને પાણી નો બગાડ કરે છે.એટલે ઉપર થી પૂરતા પ્રમાણ માં પાણી નો જથ્થો અમોને મળતો નથી.અને અમો લોકો સુધી પહોચાડવા માટે નિષ્ફળ ગયા છીએ જયારે આગામી દિવસો માં જો જાફરાબાદ તાલુકા ને પાણી પુરવઠા દ્વારા નિયમિત પાણી નહી આપવામાં આવે તો રાજુલા ના ધારાસભ્યRead More


પેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધારા સામે યુવા કોંગ્રેસ લાલઘૂમ,યોજી આક્રોશ રેલી

સમગ્ર ભારત દેશ ને અચ્છે દીન આયેંગે ના કાલ્પનિક સપનાઓ દેખાડી ભાજપ સરકાર સતા ઉપર બેઠી છે ત્યાર થી ભારત ની જનતા ની માઠી બેસી છે બેરોજગારી, નત નવા કર,બેફામ મોંઘવારી  લોકો કમર તોડી ચુક્યુ છે તેમા દાજયા ઉપર ડામ રોજ બરોજ પેટ્રોલ અને ડીઝલ ના અસહ્ય ભાવ વધારો ઝીંકી આ ભાજપ સરકારે ભારત ની જનતા નુ જીવવુ મુશ્કેલી મા મુકી દીધુ* *છે આ પેટ્રોલ અને ડીઝલ ના ભા વધારા થી નાના ગામડા થી મોટા શહેર સુધી લોકો લાલઘૂમ થઈ ગયા છે અને જબરદસ્ત આક્રોશ મા છે ત્યારે આ જનતાRead More