Main Menu

Sunday, May 27th, 2018

 

અમરેલી ખાતે વિરજી ઠુમ્મરના નિવાસ સ્‍થાન સામે જિલ્‍લા ભાજપ દ્રારા પુતળા દહન કરાયુ

આજ રોજ અમરેલી જિલ્‍લા ભાજપ દ્રારા લાઠી, બાબરા, દામનગર, વિધાનસભાના ધારાસભ્‍ય વિરજી ઠુમ્મર દ્રારા પ્રદેશ અઘ્‍યક્ષશ્રી જિતુભાઈ વાઘાણીનાં માતૃશ્રી વિશે અશોભનીય ભાષાનો અને જનપ્રતિનીધી ને શરમાવે તેવા શબ્‍દોનો ઉપયોગ કર્યો હતો. જેના હીસાબે આવો ધારાસભ્‍ય તરીકેનો વ્‍યવહાર લોકશાહીને શોભે નહી તે પ્રકારનાં ગાલીગલોચ જેવા અભદ્ર વાણી વ્‍યવહાર સામે ગુજરાતની જનતા શરમ અનુભવે છે તેમજ ભારતની સંસ્‍કૃતી હંમેશા મહીલાઓને આદર અને સંન્‍માન આપે છે. ત્‍યારે કોંગ્રેસ પક્ષનાં ધારાસભ્‍ય મહીલાઓ બાબતે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને કોંગ્રેસની મહીલાઓ પ્રત્‍યેની નીતી કેવા પ્રકારની છે તે જાહેર કરે છે. કારણે આ બાબતે સાંખી ન શકાય.Read More


બગસરા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આધ્યાત્મિક ખેતી શિબિર

બગસરા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આધ્યાત્મિક ખેતી શિબિર ના કાર્યક્રમ માં ઉપસ્થિત ગુજકોમાંસોલ ચેરમેન દિલીપભાઈ સંઘાણી , બાવકુભાઈ ઊંધાડ , અશ્વિનભાઈ સાવલિયા , કાંતિભાઈ સતાસીયા , જે કે ઠેસીયા, પ્રફુલભાઈ સેન્જળીયા


શિહોર ટાઉન વિસ્તારમાંથી પરપ્રાંતની ઇંગલિશ બોટલ નંગ.૧૧૪, કુલ રૂ. ૩૪,૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર રેન્જ આર આર સેલ ટીમ

ભાવનગર રેંજ આઈ.જી.પી.  શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ સતત પેટ્રોલિંગ કરવા સૂચના મુજબ ભાવનગર  આર.આર.સેલના  ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. બી.એસ.મકવાણા તથા એ.એસ.આઈ. વી.ડી ગોહિલ, હેડ કોન્સ. કિરણભાઈ સોલંકી,હેડ કોન્સ. ગંભીરસિંહ ચુડાસમા,પો.કોન્સ. ઉમેશભાઈ સોરઠીયા,પો.કોન્સ. અરવિંદભાઈ પરમાર તેમજ પો.કો. ગોપીદાન ગઢવી વિગેરે સ્ટાફના સિહોર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન *ઇન્ચાર્જ પો.સ.ઈ. બી.એસ.મકવાણા તથા પો.કોન્સ. ઉમેશભાઈ સોરઠીયાને મળેલ સયુંકત બાતમી આધારે* હકીકત મળેલ કે *ઇમરાન ઉર્ફે પિન્ટુ સતારભાઈ ટાક રહે.શિહોર લીલાપીર સિંધી કેમ્પ* વાળો પોતાના કબ્જા વાળી દુકાનમાં પરપ્રાંતનો ઇંગલિશ દારૂ રાખી વેચાણ કરે છેRead More


આબુમાં વેકેશન ગાળવા ગયેલા પ્રવાસી પાસેથી ઉઘાડી લુટ ચલાવતા હોટલ માલિકો ? વહીવટી તંત્ર મોન ?

હાલમાં ચાલી રહેલા વેકેશન લીધે સમ્રગ ગુજરાત તેમજ ગુજરાત બહાર થી પણ પ્રવાસીઓં ઉનાળાના સમય માં હિલ ટેશન પર ફરવા જતા હોય છે ત્યારે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલ આબુ રોડ પર આબુ આવેલું છે અને ત્યાં મોટા પ્રમાણ માં પ્રવાસીઓ હાલમાં આવી પહોચ્યા છે ત્યારે આબુ શહેરમાં આવેલી હોટલોના ભાડામાં ઉઘાડી લુટ ચાલતી હોય તેમ રોજે રોજ અહી ભાડા બદલાય છે ત્યારે સરકારે પ્રવાશન થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓને સ્થાનિક મુશ્કેલીઓ પર પુરતું ધ્યાન આપવું જોયે


સણોસરામાં છાસકેન્દ્રનો લાભ

બળબળતા ઉનાળામાં ગરીબ મધ્યમવર્ગ માટે સૌરાષ્ટ્ર રચનાત્મક સેવા સમિતિ આયોજિત અને લોક ભારતી ગૌશાળા સંચાલિત મફત છાસ કેન્દ્ર નો સણોસરા માં લાભ મળ્યો છે.અહી બે કેન્દ્રો દ્વારા સવાર માં છાસ વિતરણ થઈ રહ્યું છે.


કેવું રહેશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]JPLu-QRhSNY[/wpdevart_youtube]


અમરેલીમાં સ્‍વ.રમેશ પારેખને અનેરી શ્રઘ્‍ધાંજલિ અર્પણ

અમરેલી જિલ્‍લા સાહિત્‍યસર્જક પરિવાર સંસ્‍થાના સ્‍થાપક મોભી અમેરિકા સ્‍થિત, અનુપમ આશિષ વરસાવતા, દાતા, લોકસાહિત્‍યના જ્ઞાતો પરમ વિદ્ધાન ડો.પ્રતાપભાઈ પંડયાની વતનની ઉમદા અને અનોખી લાગણીથી અમરેલીના પનોતાપુત્ર કવિશ્રી રમેશ પારેખની પૂણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પવા કલાગુરૂ નવલકાંત જોષી સ્‍મૃતિ મંદિરના પુજય અરવિંદ અને માતાજીના પાવન પરિચરમાં આયોજન કરવામાં આવ્‍યું. રમેશ પારેખનીરચનાઓમાં લોકઢાળમાં લખાયેલ ગીતો અને ભજનમાંથી શ્રેષ્ઠ રચનાઓનું ગાન લોકસાહિત્‍ય સેતુનાં ગરવા ગળાના ગાયકો દ્ધારા કરવામાં આવ્‍યું મુર્ધન્‍ય કવિશ્રી હર્ષદ ચંદારાણાની કાવ્‍યમય ઉપસ્‍થિતિ જિલ્‍લા સાહિત્‍યસર્જક પરિવાર સંસ્‍થાના મંત્રી ઉમેશભાઈ જોષીની તેજોમય ઉપસ્‍થિતિમાં યોજાયેલ ભાવમય સમારંભનાં પ્રારંભમાં લોકસાહિત્‍ય સેતુના પ્રમુખ મહેન્‍દ્રભાઈ જોષીએ પોતાની આગવીRead More


ધોરણ ૧૦ પછી શુ…..?? કારકિર્દી માર્ગદર્શન…જુઓ વિડીયો

[wpdevart_youtube]kAc788pKjeo[/wpdevart_youtube]


ધારીનાં ભરડ ગામેથી વિદેશીદારૂની બોટલ ઝડપાઈ

ઇન્‍ચાર્જ એસપી દેસાઇ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.એલ. માવાણીની સૂચના મુજબ તથા સર્કલ પો.ઇન્‍સ.નાંમાર્ગદર્શન હેઠળ ધારી પો.સ્‍ટે.નાં પો.સબ ઇન્‍સ. જી.ડી. આહિર તથા એમ.એ. બ્‍લોચ તથા અજયભાઇ સોલંકી તથા વી.બી. દવે તથા રામકુભાઇ કહોર તથા મહેશભાઇ રાઠોડ તથા જયંતીભાઇ વાઘેલાએ રીતેના ધારી ગ્રામ્‍ય વિસ્‍તારમાં ભરડ ગામે રહેતા મહિપત દાદાભાઈ વાળા રહે. ભરડ વાળાના રહેણાંક મકાન પાછળ કપાસની સાઠી નીચે રાખેલ પરપ્રાંત ઇંગ્‍લીશ દારૂની બોટલો નંગ-146 કિ.રૂા. પ3,800/- તથા એક મોટર સાયકલ કિ.રૂા. ર0,000/- મળી કુલ પ્રોહી મુદામાલ 73,800/-નો સ્‍થળ ઉપર કબ્‍જે કરેલ છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


ચોરી થયેલ પલ્સર મો.સા.સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્‍તાર માં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર,અલ્કા ટોકિઝ ચોક પાસે આવતાં પો.કો. ભીખુભાઇ બુકેરા તથા સત્યજીતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, અલ્કા ચોકથી કુંભારવાડા રેલ્વે ફાટક જતાં આવેલ કેપીટલ ઓટો એજન્સી પાસે નિર્મળનગરમાં રહેતો અજય ઉર્ફે લાલોRead More