Main Menu

Monday, May 28th, 2018

 

રાજ્યવ્યાપી ગૌચર પરના દબાણો હટાવવા ની માંગ સાથે ધરણા

રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલી ગૌચરની જમીનો પર એક યા બીજા પ્રકારે દબાણો કરી લોકો કબજો જમાવી બેઠા છે. રાજ્યસરકાર દ્વારા ગૌચર પરના દબાણો હટાવવાનો આદેશ માત્ર કાગળપર જ હોય અને બીજી બાજુ આ રાજ્યસરકાર ઉદ્યોગપતિઓને પાણીના ભાવે આ ગૌચરની જમીનો આપી રહી છે ત્યારે ગૌચર પરના દબાણોથી માલધારીઓ અને ઓબીસી-એસ.સી-એસ.ટી  એકતામંચ દ્વારા એક રાજ્યવ્યાપી આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં આજે ભાવનગર કલેકટર કચેરી બહાર ધરણા યોજી ગૌચર ને મુક્ત કરાવવાની માંગ કરી છે. ભાવનગર કલેકટર કચેરી બહાર આજે ગૌચર પરના દબાણો દુર કરાવવા માલધારીઓ અને ઓબીસી-એસ.સી-એસ.ટી  એકતામંચ દ્વારા એક રાજ્યવ્યાપીRead More


દલિતો પર અત્યાચારના વિરોધમાં રેલી અને આવેદન

રાજ્યમાં દલિતો પર વધતા હતા અત્યાચારો મામલે આજે ભાવનગરમાં દલિત સમાજ દ્વારા જશોનાથ સર્કલ ખાતેથી એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી કલેકટર કચેરી એ પહોચી હતી જ્યાં સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ રાજ્યના ગૃહમંત્રીને આ બાબતે રાજીનામું આપવાની માંગ કરી હતી તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા એટ્રોસિટીમાં કરેલા સુધારાને બદલે મૂળભૂત સ્વરૂપે કાર્યરત રાખવાની માંગ પણ કરી હતી.રાજ્યમાં છેલ્લા થોડા સમયથી દલિતો પર અત્યાચારની ઘટના નું પ્રમાણ વધ્યું છે.જેમાં વેરાવળ શાપર ની ઘટના, રાજકોટમાં દલિત યુવકને બાંધી માર મારી મોત નીપજાવાની ઘટના હોય તેમજ સમઢીયાળા અને ટીંબીમાંRead More


પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ ખોખરા વોર્ડ મણીનગર વિધાનસભાથી બુથ સંપર્ક અભિયાન અને ઘર ઘર ચલો અભિયાનનો શુભારંભ કરાવ્યો

પ્રદેશ મીડિયા વિભાગની અખબાર યાદીમાં જણાવ્યા અનુસાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની સુશાસનની ચાર વર્ષની ઉજવણીના ભાગરૂપે અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીએ ખોખરા વોર્ડ મણીનગર વિધાનસભાથી બુથ સંપર્ક અભિયાન અને ઘર ઘર ચલો અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. વાલ્મિકી સમાજની વસ્તીવાળા બુથ નંબર ૮૫ અને ૮૬માં પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીનો રહીશોએ ભવ્ય સત્કાર કરી આવકાર આપ્યો હતો. રાષ્ટ્રવાદી વાતાવરણમાં દરેક વય જુથના લોકોએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ ના નારાઓ સાથે આજની આ ઉજવણીમાં ભાગ લીધો હતો. ભાજપાની કેન્દ્ર સરકારની વિવિધા પ્રજાલક્ષીRead More


મહિલા પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં છેલ્લાં બે વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.જે સુચના મુજબ આજરોજ  ભાવનગર, એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *પો.કોન્સ.જગદેવસિંહ ઝાલા તથા ચંદ્રસિંહ વાળાને બાતમી મળેલ કે, ભાવનગર મહિલા પો.સ્ટે. સેકન્ડ  ગુ.ર.નં.28/2016 ઇ.પી.કો. કલમઃ- 323, 504,498 (ક),114 મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી હર્ષભાઇ દેવરાજભાઇ વિઠ્ઠાણીરહે.સુરત વાળો ભાવનગર,પોસ્ટ ઓફિસ પાસે હાજર છે.* જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં *હર્ષભાઇ દેવરાજભાઇ વિઠ્ઠાણી  રહે.સુરતવાળો  મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહીRead More


મહાપંચાયતમાં વિરજી ઠુમરે કરેલ બફાટ નો મામલો…વિરજી ઠુમર અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસીઓ પહોંચ્યા એસ.પી.કચેરીએ…લેટરપેડ માં ભાજપના કાર્યકરો સામે આપી લેખિત ફરીયાદ…પરેશ ધાનાણી એ ભાજપના કાર્યકરોની ગુંડાગીરી સામે કરી ફરીયાદ…જુઓ

[wpdevart_youtube]MvL-V10YK5Y[/wpdevart_youtube]વિરજી ઠુમ્મરે જીતુ વાધાણીની માતા પર કેરલ ટીપ્પણીનો વિવાદ વકરતો જાય છે. વિરજી ઠુમ્મરના પુતળાના દહન કર્યા બાદ ભાજપના કાર્યકરો દ્વારા ભાજપના કાર્યકરોએ વિરજી ઠુમ્મરના ઘર પર જઈ હોબાળો કરી ત્યાં પણ એક પુતળુ બાળ્યુ હતુ…જેની સામે લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અમરેલી એસપીને ભાજપના કાર્યકરો સામે ફરિયાદ આપી છે.હાર્દિક પટેલે યોજેલી મહા પંચાયતમાં લાઠીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે કરેલ ટીપ્પણી મામલે ભાજપમાં ભડકો થયો છે ગઈકાલે અમરેલી ખાતે ધારસભ્ય વીરજી ઠુંમર ના ઘર બહાર અમરેલી જીલ્લા ભાજપના કાર્યકરો એ વીરજી થ્માર નું પુતળાદહન કરતા મામલો વધુRead More


જળસંગ્રહના કાર્યો થકી ખેડુ અને ખેતીની સમૃધ્‍ધિ નિશ્ચિત છે – નવા ચરખાના શ્રી ગોદાવરીબેન અંટાળા

સમગ્ર રાજયમાં ચાલી રહેલ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લામાં પણ નદીઓ, તળાવો અને ચેક ડેમો ઊંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે. ધારીના નવા ચરખા ખાતે તળાવ ઉંડું ઉતારવાની કામગીરી પૂર્ણ થઇ છે ત્‍યારે નવા ચરખા ગામના રહેવાસી અને ખેતીકામ કરતા શ્રી ગોદાવરીબેન અંટાળાએ કહ્યું કે, રાજય સરકારે આ કામ બહુ સારું કર્યુ છે. જળસંગ્રહના કાર્યો થકી ખેડુ અને ખેતીની સમૃધ્‍ધિ નિશ્ચિત છે. રાજય સરકારે જળસંગ્રહના કાર્યો માટે નિર્ણય કર્યો તેથી પાણીનો વધુ સંગ્રહ થશે અને કાંપની માટીથી ખેતરોની ફળદ્રુપતામાં ઉમેરો થશે. નવા ચરખામાં થયેલા આ કામથી થનારો ફાયદોRead More


તળાજા પાસે ફોરવ્હીલે બે બાઈકસ્વાર ત્રણ કિશોરને ઉલાળ્યાઃ બે ના મોત

અરેરાટી ઉપજાવતી અકસ્માતની ઘટનાની તળાજા રેફરલ હોસ્પીટલ પરથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર શહેરના દિનદયાળનગર વિસ્તારમાં રહેતા પવન મુકેશભાઈ શિયાળ (ઉ.વ. ૧૫) તથા કનિદૈ લાકિઅ નજીકમાં આવેલ ડો. ચૌહાણની વાડીમાં રહેતા નિતીન નરશીભાઈ ભાલીયા (ઉ.વ.૧૫) બાઈક નં. જીજે ૦૪ ડીસી ૮૩૬૭ ઉપર દૂધ લઈ આવતા હતા. રાત્રીના લગભગ આઠેક કનિદૈ લાકિઅ વાગ્યાના આ અકિલા સમયે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર કિશોરો સાથે અન્ય એક યુવાન હાર્દિક બટુકભાઈ સોલંકી સાથે અકસ્માત સર્જી વાહન સાથે જ ફરાર કનિદૈ લાકિઅ થઈ ગયો હતો. આ અકસ્માતમાં તળાજાના બન્ને કિશોરના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા. અકીલાRead More


ગીર અભ્યારણમાં તુલશીશ્યામ રેંજમાં સિંહબાળ અને દીપડાનો મૃતદેહ મળ્યો:વનવિભાગ દોડ્યું

ગીર અભ્યારણ્યમાં આવતા તુલશીશ્યામ રેંજમાં આજે બે અલગ અલગ સ્થળેથી સિંહબાળ અને દિપડાનો મૃતદેહ મળી આવતા વનવિભાગનું તંત્ર દોડતું થઇ ગયું હતું. ભાણીયા વીડી વિસ્તારમાંથી કનિદૈ લાકિઅ સિંહબાળનો મૃતદેહ જ્યારે પીપળવા રેવન્યુ વિસ્તારમાંથી દિપડાનો મૃતદેહ મળ્યો હતો.પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ સિંહબાળનું ઇન્ફાઇટથી કનિદૈ લાકિઅ મોત થયું અકિલા હોવાનું સામે આવ્યું હતું.   ખાંભા તાલુકાના ભાણીયા વાડી વિસ્તારમાં એક વર્ષના સિંહબાળનો મૃતદેહ પડ્યો હોવાની વન વિભાગને કનિદૈ લાકિઅ માહિતી મળતા તુલશીશ્યામ રેંજનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. તપાસ કરતાં સિંહબાળના અકીલા શરીર પર ઇન્ફાઇટમાં થયેલી ઇજાના નિશાન મળી આવ્યા હતા.Read More


ભાવનગરઃ સર્વોતમ ડેરી સ્થાપિત સર્વોતમ દાણ ફેકટરી મહિલા માર્ગદર્શન શિબિર અને દાણ ફેકટરી દર્શન કાર્યક્રમ યોજાયો

શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. દ્વારા આયોજિત જિલ્લાાની મહિલા દૂધ ઉત્પાદક મંડળીઓના મહિલા સભાસદો એવા પશુપાલક બહેનોને પ્રશિક્ષિત કરી દૂધ ઉત્પાદન કનિદૈ લાકિઅ ક્ષેત્રે આગળ વધી ખેતીનો શ્રેષ્ઠ વિકલ્પ મેળવવાના હેતુથી શરૂ થયેલી સાત દિવસીય મહિલા માર્ગદર્શન શિબિરના બીજા દિવસે જનમેદની વચ્ચે પશુને કનિદૈ લાકિઅ દાણ ખવરાવવામાં અકિલા જિલ્લાની ચાર વિશિષ્ટ મંડળીઓને પુરસ્કૃત કરાઇ હતી. શાબ્દિક સ્વાગત પ્રવચન સંઘના જોઇન્ટ મેનેજિંગ ડિરેકટર એમ.પી. પંડયાએ કનિદૈ લાકિઅ કર્યુ હતું. વિશાળ હાજરીમાં પધારેલા દૂધ ઉત્પાદકોને અભિનંદન આપેલ હતા. સર્વોતમ અકીલા દાણના ઉપયોગથી મળી રહેતા ઉત્કૃષ્ટ પરિણામો વિષે જિલ્લાની કનિદૈRead More


‘નારી શકિત’ની વાતો કરનારા ભાજપના નેતાઓ નલીયા કાંડ વખતે કયાં હતા? વિરજીભાઇ ઠુંમરનો સણસણતો સવાલ

કનિદૈ લાકિઅ ‘નારી શકિત’ ની વાતો કરનારા ભાજપના નેતાઓ  નલીયા કાંડ, આશારામ પ્રકરણ વખતે કયા હતાં? તેવો સવાલ લાઠીના કોંગ્રેસનાં ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરે કર્યો છે. ધ્રાંગધ્રાના કનિદૈ લાકિઅ માલવણ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના માતા અંગે અયોગ્‍ય ભાષાનો ઉપયોગ કરવામાં આવતા ભાજપના આગેવાનો, કાર્યકરોએ વિરજીભાઇ ઠુંમરના કનિદૈ લાકિઅ ઘર પાસે અકિલા તેમનું પુતળાનું દહન કરતા તેની સામે પોલીસ ફરીયાદ કરવા તજવીજ હાથ ધરી હોવાનું ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્‍યું હતું.