Main Menu

Tuesday, May 29th, 2018

 

અમરેલી માં કભી બ કેક શોપ નો પ્રારંભ

ગુજરાત ની ખ્યાતનામ કેલોરી બ્રેડ,કભી બ ના નામ થી પ્રખ્યાત કેક,પેસ્ટ્રી તથા બેકરી આઈટમો બનાવતી કનહાઈ ફૂડ પ્રા.લી.નો અમરેલી માં કેક શોપ નો પ્રારંભ.અમરેલી ની સ્વાદપ્રિય જનતા માટે ગુજરાત ની ખ્યાતનામ કનહાઈ ફૂડસ પ્રા.લી.દ્વારા કેલોરી બ્રેડ અને કભી બ ના નામ થી પ્રખ્યાત કેક પેસ્ટ્રી તથા બેકરી આઈટમો કે જે સમગ્ર ગુજરાત ના ૨૦ શહેરો માં ૯૨ આઉટલેટ ધરાવે છે.તેમનો અમરેલી માં શુભારંભ થયો છે.[wpdevart_youtube]eK-x8Gp8c10[/wpdevart_youtube]


ગુજરાત એસ.ટી.ના વારસદારો તથા ફિક્સપગાર કામદારોના પ્રશ્નો ના નિરાકરણ બાબતે આવેદનપત્ર

ગુજરાત એસ.ટી.માં ઘણાં સમય થી વારસદારો ને નોકરીમાં લેવામાં સરકાર તથા નિગમ દ્વારા ઠાગાઠયા કરવામાં આવતા હોય તથા ફિક્સ પગારદાર કર્મચારી ઓને સરકાર શ્રી ધારા ધોરણ મુજબ સમાન કામ સમાન વેતન ધારો લાગુ કરવામાં આવેલ હોય તો પણ નિગમ દ્વારા તેઓના પગાર વધારા બાબતે વાયદાઓ બતાવી શોષણ કરવામાં આવતું હોય તેજો સરકાર શ્રી તથા નિગમ દ્વારા શોષણ ની સામે લડત આપવા માટે આવતા સમય માં યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ એ આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી.[wpdevart_youtube]UX6DvI38KSs[/wpdevart_youtube]


સુરત ખાતે ૨૨ મો શ્રી દામનગર સમસ્ત લેઉવા પટેલ સમાજ નો સ્નેહ મિલન સમારોહ યોજાયો

સુરત ખાતે ૨૨ મો શ્રી દામનગર લેઉવા પટેલ સમાજ સ્નેહ મિલન સમારોહ યોજાયો શ્રી દામનગર પટેલ સમાજ. સુરતનો ૨રમો સ્નેહ મિલન સમારોહ ૨૭/૫  ના રોજ સુરત ના કતારગામ ખાતે ૐવાડી માં યોજાયો તેજસ્વી તારલા ઓ ને  પ્રોત્સાહિત કરતા સમાજ અગ્રણી ઓ એ બાળકોને પ્રોત્સાહીત ઇનામોથી અને દાતાઓને સન્માનિત કર્યા.                                 દામનગર સમસ્ત લેઉવા પટેલ દ્વારા વડીલો ને આનંદિત કરતો વય વંદના કરી તેમજ “માતૃવંદના” કાર્યક્રમમા માતાઓને શાલ અને ગુલાબના ફૂલથી સન્માનિત કર્યા. ત્રણ હજાર કરતા વધુRead More


ચલાલાનાં મોરઝર રોડ ઉપર બાઈક ચાલકને અટકાવી રૂ. ૧.૨૯ લાખ અને પાસબુક – આધારકાર્ડની લૂંટ

અમરેલી જીલ્લાના ચલાલા તાલુકાના મોરઝર ગામ પાસે બાઈક ચાલક પાસેથી રોકડ અને અગત્યના ડોકયુમેન્ટની લૂંટ કરીને બાઈક ચાલક નાસી છૂટતા ભારે ચર્ચા જાગી છે. પ્રાપ્ત કનિદૈ લાકિઅ માહિતી મુજબ ઘનશ્યામભાઈ મનજીભાઈ કથીરીયા તથા અન્ય એક વ્યકિત બાઈક ઉપર જતા હતા ત્યારે મોરઝર રોડ ઉપર કાળા કલરના બાઈક (નં. જીજે ૧૪ ૯૩૨૧) ઉપર કનિદૈ લાકિઅ બે ઈસમો આવીને અકિલા ઘનશ્યામભાઈ પાસેથી રૂ. ૧,૨૯,૦૦૦ તેમજ રમેશભાઈ બુદા રે. ખીરચાવાળાના તથા તેના પત્નિના આધારકાર્ડ-પાનકાર્ડ તેમજ તેની ધારી કનિદૈ લાકિઅ સ્ટેટ બેંકની પાસબુક તથા તેઓની ફીકસ ડીપોઝીટની બે રસીદો તેમજ ધારી મધ્યસ્થ સહકારી અકીલાRead More


અલંગના સોસીયાનો કુખ્યાત ઉઠાવગીર પોલીસના સકંજામા

સોસીયા ગામનો કમલેશ રાઠોડ નામનો ઉઠાવગીર ગતમોડીરાત્રે પોલીસના સકંજામાં આવ્યાની વાતને લઇ અલંગ સોસીયો વિસ્તારના સ્થાનિક રહીશોમાં ચર્ચા જાગી હતી. સાથે આ શખ્સથી કનિદૈ લાકિઅ પોતાના જાન-માલનો ખતરો અનુભવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સતાવાર સાધનોએ જણાવ્યું હતું કે આ શખ્સને છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક અને જિલ્લા કનિદૈ લાકિઅ સ્કવોડ અકિલા પોલીસ પણ શોધી રહી હતી. કહેવાય છેકે આ ઉઠાવગીરએ ગઇકાલે રાત્રેજ એક મો.સા. ચોર્યુ હતું. અને તે વિરડીથી ઝડપાયો હતો. સ્થાનિક કનિદૈ લાકિઅ લોકોના જણાવ્યા પ્રમાણે અનેક પ્રકરણ ચોરીઓમાં આ શખ્સ સંડોવાયેલ છે. એટલું જ નહી. અકીલા અલંગ-સોસીયો શીપબ્રેકીંગRead More


શિહોરમાં રિક્ષા ચાલકના બંધ ફલેટમાંથી ૧ લાખની મત્તાની ચોરી

સિહોરમાં રીક્ષા ચાલકના બંધ ફલેટમાં ત્રાટકી તસ્કરો રૂ. ૮૦ હજાર રોકડા અને દાગીના સહિત રૂ. ૧ લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતા. મળતી વિગતો મુજબ સિહોરમાં કનિદૈ લાકિઅ રાજકોટ રોડ પર આવેલી આઈશા રેસીડેન્સીના ફલેટ નં. ૨૦૧માં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ફિરોઝખાન રહીમખાન પઠાણ પત્નિ સાથે કનિદૈ લાકિઅ પ્રસૃતિ કામ અકિલા અર્થે ભાવનગર હોસ્પીટલે આવેલ ત્યારે તેના બંધ ફલેટમાં ત્રાટકી તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશી કબાટમાંથી રોકડા રૂ. ૮૦ હજાર કનિદૈ લાકિઅ અને સોનાનાં દાગીના મળી કુલ રૂ. ૧ લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતા.Read More


સાવરકુંડલા આઇટીઆઇમાં સુવિધા આપવા આવેદન

અમરેલી જીલ્લા સોશ્યલ મીડીયા દ્વારા આઇ.ટી.આઇ.માં આપવામાં આવેદન પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી આઇ.ટી.આઇ.ની અંદર પીવાના પાણી પાણીની વ્યવસ્થા ડોળાઇ કનિદૈ લાકિઅ ગઇ છે. શૌચાલયમાં અસુવિધા છે. પીવાના પાણી ટોઇલેટ વગેરે પ્રકારની સેવા સુવિધા અને સવલતો જેમ બંને તેમ યુદ્ધના ધોરણે પ્રશ્નો ઉકેલ લાવવા અમરેલી કનિદૈ લાકિઅ જીલ્લા સોયલ અકિલા મીડીયા તેમજ એન.એસ.યુ.આઇ.ના સંયુકત ઉપક્રમે લેખીત માંગણી કરી છે. આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવી કનિદૈ લાકિઅ માંગણી મુસ્તાક એ. સરવૈયા, સાદીક અજમેરીએ કરી છે.


ભાવનગરમાં આરોપીનું પોલીસે સરઘસ કાઢયું

ભાવનગર પોલીસ જાણે હવે આવારા લુખ્ખા અને માથાભારે શખ્સોના ખોફમાંથી ભાવનગરની જનતાનો મુકત કરવા માંગતી હોય તેમ તેનું જાહેરમાં સરઘસ કાઢી આવા ઇસમોના ભય લોકોમાંથી કનિદૈ લાકિઅ દુર કરી રહી છે. આજે ભાવનગર એલ. સી. બી., એસ. ઓ. જી. અને બી. ડીવીઝન પોલીસ દ્વારા ડોન ચોકમાં થોડા દિવસો પૂર્વે ધમાલ મચાવનાર અને વેપારીઓને કનિદૈ લાકિઅ હેરાન પરેશાન અકિલા કરનાર તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોષીને ધમકી આપનાર લખન નામના શખ્સનું જાહેરમાં હાથ બાંધી ગળામાં પાટીયુ લગાવી સરઘસ કનિદૈ લાકિઅ કાઢયુ હતું તેમજ તેને ઉઠક બેઠક કરાવી આરોપી લખનને તેના આવાRead More


તુલસીશ્યામમાં શનિવારે દિવંગત મહંત ભોળાદાસબાપુની પૂણ્યતિથી ઉજવાશે

ગીર જંગલના પ્રસિદ્ધ અને પુરાતની તીર્થધામ તુલસીશ્યામ -શ્યામધામમાં તા.૨ જૂન , શનિવારે ધર્મોત્સવ યોજાશે જેમાં શ્યામ પરિવાર અને ભાવિકો બહોળી સંખ્યામાં સામેલ થશે.તુલસીશ્યામ તિર્થધામના મહંત પૂ. ભોળાદાસબાપુની વિદાયને ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે તા. ૨ જૂનના રોજ પૂ.દિવંગત મહંતની ચોથી પૂણ્યતિથી ભાવભેર ઉજવાશે. આ પ્રસંગે તેમને પુષ્પાંજલી અર્પી વંદના કરવામાં આવશે. સાથે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું છે તથા શ્યામ યુવક મંડળ – વડ ગામ, પ્રતાપભાઈ વરૂ -માજી ધારાસભ્ય, નાગેશ્રી અને ગભરૂભાઈ જેઠુરભાઈ વરૂ- મોટા માણસા દ્વારા શ્યામ સુંદર ભગવાનને થાળ – રાજભોગ ધરાવવામાં આવશે. આ ધર્મોત્સવમાં ટ્રસ્ટીઓ,Read More


બાબરામાં ઠુંમરનાં પુતળાનું દહન કરે તે પહેલા કોંગી આગેવાન પુતળુ લઇ ભાગી ગયા

[wpdevart_youtube]FzLyAmvDlQM[/wpdevart_youtube]બાબરામાં ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્તરપરાની આગેવાની હેઠળ તાલુકા ભાજપ દ્વારા ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમરના પૂતળા દહનનો કાર્યક્રમ અહીની નાગરીક બેન્ક ચોકમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ હજુ પોલીસ પૂતળુ કબજે કરે તે પહેલાં કોંગ્રેસ અગ્રણી અને નગરપાલિકા ઉપપ્રમુખ વનરાજભાઈ વાળા તેમજ કુલદીપભાઈ બસિયા સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ અગ્રણીના હાથમાથી પૂતળુ ઝૂંટવી ભાગતા ભારે અફડાતફડી સર્જાય હતી. પૂતળુ પરત લેવા ભાજપના અગ્રણીઓ દ્વારા પાછળ દોટ મૂકી પણ હાથ નહિ આવતા માત્ર બેનરો સળગાવી સંતોષ માનવો પડ્યો હતો.