Main Menu

Wednesday, May 30th, 2018

 

અમરેલીની ખાનગી ટ્રાવેલ્સની બસ જેસિંગપરા પુલ પાસે લટકી પડી…કોઈ જાનહાની ન થતા મુસાફરો માં હાશકારો

અમરેલી નજીક વરૂડી જવાનાં માર્ગ ઉપર આવેલ જગુ પુલ ઉપરથી અમરેલીથી સુરત રૂટમાં ચાલતી એક ખાનગી બસ કોઈ કારણોસર પુલ ઉપરથી અર્ધી નિચે ઉતરી જતાં બસ ત્રાંસી થઈ જવા પામી હતી.આ બસમાં અનેક મુસાફરો હોવા છતાં બસ ચાલકે બસની  પલટી મારતાં અટકાવી અને મુસાફરોનાં જીવ બચાવી લેતાં મોટી જાનહાની  ટળી હતી. આ બનાવનાં પગલે  ભારે અફડાતફડી મચી જવા પામી  હતી.


તંદુરસ્‍ત જીવન માટે આયુર્વેદ અકસીર – મહંત પૂ. વલકુબાપુ મંત્ર એનેગ્રો કંપની દ્રારા શાંતિ હર્બલ આયુર્વેદ દવા નુ લોચીંગ

નતનવી બિમારીઓઓ વહન કરી રહેલ સમાજ માટે આયુર્વેદ અકસીર પુરવાર થઈ રહેલ છે તેવા સમયે અમરેલી જિલ્‍લામા પ્રથમ ફાર્મા કંપની ભભ મંત્ર એનેગ્રો પ્રાઈવેટ લી.ભભ દ્રારા દર્દીનારાયણની સેવામા  શાંતિ હર્બલ આયુર્વેદ દવા ચલાલાની પ્રસિઘ્‍ધ દાનમહારાજની ધર્મ જગ્‍યાના મહંત પૂ.વલકુબાપુના હસ્‍તે દર્દીનારાયણની સેવા-સારવાર માટે લોચીંગ કરવામા આવતા આનંદ છવાયો છે.મહંતશ્રીએ જણાવેલ કે, તંદુરસ્‍ત જીવન માટે આયુર્વેદ અકસીર પુરવાર થયા છે તેવા સમયે  શાંતિ હર્બલ આયુર્વેદ પ્રોડકટ  લોકોને રાહતરૂપ નિવડશે. કાર્યક્રમમા ઉપસ્‍થિત પૂર્વ કેબીનેટ મંત્રી અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ કે, આયુર્વેદ આપણી ઋષિપરંપરામા દર્શાવેલ હાથવગી સરળ સારવાર છે ફાર્મા કંપનીRead More


ભાવનગર રહેણાંક મકાનમાંથી ઈગ્લીશ દારૂ ઝડપાયો

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી ઠાકર સાહેબનાઓએ પો.સ્ટે. વિસ્તારમાં ચાલતી દારુની પવૃતિને નેસ્તનાબુદ કરવા સારુ સુચના આપેલ હોય અને ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી ઇશરાણી સાહેબ તથા પોલીસ સ્ટાફના પો.સબ.ઇન્સ ચુડાસમા સાહેબ તથા એ.એસ.આઇ એમ.એમ.મુનશી તથા હેડ કોન્સ ડી.આર.ચુડાસમા તથા  પો.કોન્સ કિર્તીસિંહ રાણા તથા જયદિપસિંહ જાડેજા તથા ફારૂકભાઇ મહિડા તથા ખેંગારસિંહ ગોહિલ તથા ઇમ્તીયાઝખાન પઠાણ તથા ચિંતનભાઇ મકવાણા તથા ઘનશ્યામભાઇ ગોહિલ વિ. પો.સ્ટાફના માણસો પો.સ્ટે. હાજર હતા દરમ્યાન ફારૂકભાઇ મહીડા તથા ચિંતનભાઇ મકવાણાની સયુકત બાતમી મળેલ કે, તિલકનગર આડોડીયાવાસમાં રહેતા નિતેષભાઇ ક્રિપાલભાઇ પરમાર રહે.આડોડીયાવાસ ભાવનગરવાળાના રહેણાંક મકાનેથીRead More


રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સંગઠનાત્મક રાષ્ટ્રીય પ્રવાસ અંતર્ગત ગુજરાતમાં આગામી પ્રવાસની પૂર્વ તૈયારીના ભાગરૂપે અગત્યની બેઠક યોજાઇ

પ્રદેશ મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદશ્રી ડૉ. અનીલજી જૈન અને રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે વિવિધ બેઠકો યોજાઇ હતી. સવારે પ્રદેશના મુખ્ય આગેવાનોની એક અગત્યની બેઠક યોજાઇ હતી અને પછી ભાજપાના પ્રદેશ હોદ્દેદારો, મોરચાના પ્રદેશ પ્રમુખશ્રીઓ તથા જીલ્લા મહાનગરના પ્રભારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદશ્રી ડૉ. અનીલ જૈને ઇલેકટ્રોનિક મીડિયાના મિત્રો સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, મહામંત્રીશ્રીઓના રાષ્ટ્રીય પ્રવાસ અંતર્ગત આજે તેઓ ગુજરાતના પ્રવાસે છે. પાર્ટીનું સંગઠન, વર્તમાનRead More


લીલીયા તાલુકાના લોકી,પીપળવા,વાઘણીયા ગામમા ચાલતા મનરેગા કામોની મુલાકાત લેતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા લીલીયા તાલુકામાં ચાલતા મનરેગાના કામોની મુલાકાત લીધી હાલ લીલીયા તાલુકામાં ઔદ્યોગિક રીતે પછાત હોવાના કારણે તાલુકાના ગરીબ લોકોને રોજગારી મળી રહે તે માટે વારંવાર તાલુકામાં રજુઆત કરી લીલીયા અને સાવરકુંડલાના ગામડાઓમાં મનરેગાના કામો ચાલુ કરાવ્યા અને ચાલુ કામોની મુલાકાત લેતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત


છેલ્લા આંઠ દિવસથી અમરેલીની મેઈન પોસ્ટ ઓફીસ કચેરીની બહાર ધરણા કરતા ગ્રામીણ ડાક સેવકો…હાથમાં બેનરો સાથે સુત્રોચાર કરતા કર્મીઓ…જુઓ

દેશવ્યાપી ગ્રામીણ ડાક સેવા આપતા કર્મીઓની હડતાલ અમરેલી જીલ્લામાં પણ ચાલુ છે છેલ્લા આંઠ દિવસથી અમરેલી ની મેઈન પોસ્ટ ઓફીસ કચેરીની બહાર ધારણા કરતા ગ્રામીણ દાક સેવકોએ બેનરો સાથે સુત્રોચાર કરીને સરકાર સામે બંડ પોકારીને સાતમાં પગારપંચ ની માંગણી બુલંદ કરી છે.હેડ પોસ્ટ ઓફીસ બહાર મંડપ નાખીને હાથમાં બેનરો સાથે સુત્રોચાર કરતા કર્મીઓ છે ગ્રામીણ માં ડાક સેવા આપતા પોસ્ટ કર્મીઓ…. પોસ્ટ કર્મીઓ છેલ્લા આંઠ દિવસથી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ આંદોલન કરીને સરકાર પાસે સાતમાં પગારપંચ ની માંગણી કરી રહ્યું છે અમરેલી જીલ્લાની ૩૦૦ આસપાસ ની ગ્રામીણ પોસ્ટ કચેરીઓના કર્મીઓRead More


સૌરાષ્ટ્ર-કચ્છ બેન્ક કર્મચારીઓ હડતાલમાં જોડાયા

આજથી બેન્ક કર્મચારીઓની બે દિવસની હડતાલ સાથે આંદોલનના મંડાણ થયા છે જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના બેન્ક કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. જેના કારણે નાણાકીય વ્યવહાર ખોરવાયો છે જયારે એટીએમ ઉપર ગ્રાહકોની ભીડ જામી છે.


બગસરામાં આધ્યાત્મિક ખેતી ખેડૂત શિબીર-સન્માન

માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોને પોતાના બજેટ ખેતી કરી શકે તેવા હેતુ અન્વયે આધ્યાત્મિક ખેતી ખેડૂત શિબિર અને સન્માન સમારંભ પૂર્વ કૃષિ મંત્રી દિલીપભાઇ સંઘાણીની કનિદૈ લાકિઅ ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં બગસરા, કુંકાવાવ, તેમજ વડીયા તાલુકાભરના ખેડૂતોને દવાઓના ઓછા ઉપયોગ અને પાણીનો સદ ઉપયોગી થાય તેવા હેતુ આધારિત ખેતી કનિદૈ લાકિઅ દ્વારા ખેડૂત અકિલા પોતે પુરુ વળતર મેળવી શકે તે માટે માર્ગદર્શન અપાયુ હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉઘાડ સાંસદ નારણભાઇ કાછડીયા તેમજ કનિદૈ લાકિઅ રાજકીય આગેવાનો તેમજ ખેડૂતો ઉપસ્થિતિ રહેલ આ તકે બગસરા સ્વામીનારાયણ મંદિરના અકીલા સ્વામી વિવેકસવરૂપે આધ્યાત્મિક ખેતી વિશેRead More


ભાવનગરઃ પ્રેમિકા સાથે મળીને પતિએ પત્નિને સળગાવી નાખી

ભાવનગરમાં સવા માસ પહેલા પ્રેમિકા સાથે મળી પતિએ સળગાવેલ પત્નિનું આજે સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પરીણમ્યો છે. પોલીસે મરનાર પરીણિતાના પતિ અને કનિદૈ લાકિઅ પતિની પ્રેમીકાની ધરપકડ કરી છે. બનાવની વિગતો એવી છે કે, શહેરના ઘોઘારોડ ખાસ્સી વિસ્તારમાં હિમાલીયા ટેનામેન્ટના પ્લોટ નં. ૧૦/બી માં રહેતી કનિદૈ લાકિઅ જ્યોતિબેન લક્ષ્મણભાઈ અકિલા ડાભી (ઉ.વ.૩૫)ની ને તેણીના પતિ લક્ષ્મણ કમાભાઈ ડાભીને ગત તા. ૧૫-૪ના રોજ ખેડૂતવાસમા રહેતી ભાવુબેન કોળી નામની પ્રેમીકા કનિદૈ લાકિઅ સાથે ઘરમાં જોઈ જતા આ મામલે પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થતા અને જ્યોતિબેને ભાવુબેન અકીલા સાંથે સંબંધ ન રાખવાRead More


પાલીતાણાના બડેલી ગામ ખાતેથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી પોલીસ

ભાવનગર જીલ્લામાંથી પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે દારૂ/જુગારની બદી નાબુદ કરવા આપેલ સીધી સુચનાથી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી. પરમાર સાહેબ તથા એસ.ઓ.જી. સ્ટાફ તથા પાલીતાણા રૂરલ પો.સ્ટે.ના પ્રો. પોલીસ સબ ઇન્સ. આર.એચ.બાર તથા સ્ટાફના માણસો ગત રાત્રીના પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથે *પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા નિતીનભાઇ ખટાણાની* સંયુકત બાતમી આધારે પાલીતાણાના બડેલી ગામના બીપીનસિંહ ઉર્ફે બ્રીજરાજસિંહ રવુભા ગોહીલની વાડીએ પ્રોહી. અંગેની રેઇડ કરતા વાડીમાં નળમાંથી ઘાસ તથા તલસરા નીચે તથા ફોર્ડ ફીગો કાર રજી.નંબર GJ 01 KN 2652 માં છુપાવી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની નાની-મોટી કંપની *સીલપેકRead More