Main Menu

Thursday, May 31st, 2018

 

ગણતરીની કલાકોમાં ચેન સ્નેચરોને પકડી પાડી નૈત્રની ટીમની મદદથી લુંટનો ભેદ ઉકેલતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ગઇ કાલ તારીખ ૩૦/૦૫/૨૦૧૮ ના રોજ ફરીયાદી હંસાબેન વા/ઓ અશોકભાઇ લાલજીભાઇ ચૌહાણ રહે. ભાવનગર વાળીએ એવા મતલબની ફરીયાદ કરેલ કે પોતે પગપાળા ચાલીને સુભાષનગર, શીવાનંદ આશ્રમ ચાલીને જતા હતા અને બેન્ક ઓફ ઇન્ડીયા પાસે પહોચતા તે વખતે એક મો.સા. ઉપર ત્રણ ઇસમો આશરે ૨૦ થી ૨૫ વરસના આવેલા અને જેઓએ મોઢે રૂમાલ તથા માસ્ક પહેરેલ હતા અને તેઓ અમારી નજીક આવી મો.સા. ધીમુ પાડી પોતે ગળામાં પહેરેલ સોનાનો ચેઇન મો.સા.માં વચ્ચે બેઠેલ ઇસમે ખેંચી લઇ જઇ મો.સા. સ્પીડમાં ચલાવીને ભાગી ગયેલ છે તેવી ફરીયાદ કરતા ઘોઘારોડ પો.સ્ટે.માં ઇ.પી.કો. કલમ ૩૫૬,Read More


જાફરાબાદ તાલુકાના વઢેરા ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન સમાપન કાર્યક્રમ યોજાયો

આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીની ઉપસ્‍થિતિમાં જાફરાબાદ તાલુકાના વઢેરા ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીએ કહ્યું કે, રાજય સરકાર જળસંચયના કાર્યો માટે સતત ચિંતિત છે. રાજય સરકારે જળસંગ્રહ માટેની યોજનાઓનું અમલીકરણ કરાવી સમૃધ્‍ધિ માટેની દિશાના દ્વાર ખોલી આપ્‍યા છે. તેમણે કચ્‍છના સૂકા વિસ્‍તારમાં જળસંગ્રહની વાત જણાવી ત્‍યાં કરવામાં આવતી કેરીની ખેતી અને તેની નિકાસનું પ્રેરણાદાયી દ્રષ્‍ટાંત આપ્‍યું હતુ. મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, રાજય સરકારે તળાવ ઉંડા કરવાની સાથોસાથ તળાવ રિપેર કરવાની કામગીરી પણ હાથ ધરતા જળસંગ્રહ ક્ષમતામાં ચોક્કસ વધારો થવાનો છે. રાજયRead More


આજે ‘વર્લ્‍ડ નો ટોબેકો ડે’ વ્‍યસન તમારા વ્‍યક્‍તિત્‍વને ખાઇ જાય છે !!

૩૧ મેં ‘વર્લ્‍ડ નો ટોબેકો ડે’આંતરરાષ્ટ્રીય સંસ્‍થા વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશન ‘ડબ્‍લ્‍યુ.એચ.ઓ’દ્વારા ઘોષિત કરવામાં આવ્‍યો છે. શા માટે આવા દિવસો બનાવવા કનિદૈ લાકિઅ જ પડે છે? આપણા દેશમાં ‘વ્‍યસન મુક્‍તિ’ અભિયાન દરેક સરકારે ખુબ ગંભીરતા થી લીધું છે. વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. મુવી ની પેહલા થીએટરમા કનિદૈ લાકિઅ બતાવાતી તમાકુની અકિલા આડ અસરને લગતી જાહેરાતો આ અભિયાનનો જ ભાગ છે. શા માટે તમે વ્‍યસન કરો અને બીજા બધા જ આવી જાહેરાતો નો ત્રાસ સહન કરે? કનિદૈ લાકિઅ આટલી ડરામણી જાહેરાતો પછી પણ કેટલા લોકો સમજે છે? અને જો જેRead More


દામનગરના ક્રિનેશકુમાર સુરેશભાઈ અજમેરાનું ભવ્ય બહુમાન

દામનગર ના ક્રિનેશકુમાર સુરેશભાઈ અજમેરા નું ભવ્ય બહુમાન વામ વયે ઉગ્રઆરાધના ૧૩ માસ ૧૩ દિવસ વર્ષીતપ પારણા પ્રસંગ ને પ્રેરણાત્મક બનાવતા બોટાદ સંપ્રદાય ના મા સા જયેશચંદ્રજી સહિત અનેકો સંતો અને સતીરત્નો દ્વારા હદયસ્પર્શી વ્યાખ્યાન           દામનગર દશાશ્રી સ્થાનક વાસી જેન ઉપાશ્રય માં હાજરો શ્રાવકો શ્રાવિકા જેન જેનોતર ની વિશાળ ઉપસ્થિતિ માં તપોમૂર્તિ તરુણ ક્રિનેશકુમાર સુરેશભાઈ અજમેરા નું અદકેરું સન્માન કરતા શહેર ભર ના અગ્રણી ઓ સ્વૈચ્છિક સંસ્થાઓ ના વાહકો વચ્ચે તરુણ વયે કઠોર તપકરી સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક ક્રિનેશકુમાર અજમેરા ને શાલ શિલ્ડ સહિત થીRead More


લાઠી તાલુકાના દેરડી ગામે હાઇવે રોડ પરથી વાહનમાંથી રેશનિંગનો જથ્થો કિં.રૂ.૨,૩૭,૬૩૧/-ના મુદ્દામાલ સાથે લાઠીના શખ્સને ઝડપી પાડતી ભાવનગર રેન્જ આર આર સેલ ટીમ

ભાવનગર રેંજ આઈ.જી.પી.  શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિ તથા ગેરકાયદેસર પ્રવુતિ નેસ્તનાબૂદ કરવા તેમજ સતત પેટ્રોલિંગ કરવા સૂચના મુજબ ભાવનગર  આર.આર.સેલના એસ.આઈ. વી.ડી ગોહિલ તથા હેડ કોન્સ. કિરણભાઈ સોલંકી વિગેરે સ્ટાફના લાઠી ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન *હેડ કોન્સ. કિરણભાઈ સોલંકીને મળેલ બાતમી આધારે* હકીકત મળેલ કે *સત્યેન્દ્રસિંહ ઉર્ફે લાલો ઉદયસિંહ ડાભી રે.લાઠી સત્યા ટ્રાન્સપોર્ટ* વાળો પોતાના કબ્જા હવાલા વાળા આઇસર નંબર જી.જે-૧૦-એક્સ-૬૨૫૮માં ગેરકાયદેસર રેશનિંગનો જથ્થો ઘઉં તથા ચોખા ભરી ઢસા તરફ જાય છે એવી હકીકત આધારે મજકુર ઇસમનું વાહન દેરડી ગામ પાસેRead More


યુપીના પૂર્વીય વિસ્‍તારોમાં આંધી- તોફાન- વરસાદઃ ગણતરીના કલાકોમાં આફત ત્રાટકશેઃ એલર્ટ જાહેર

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ ચેતવણી મુજબ ઉત્તરપ્રદેશમાં ધુળનું તોફાન ગણતરીના કલાકોમાં પૂર્વના વિસ્‍તારોમાં ત્રાટકશે. જોરદાર પવન સાથે કનિદૈ લાકિઅ ધુળ ભરી આંધી અને તોફાન ફરી એકવાર રાજયને ધમરોળી નાખે તેવી શકયતા છે. હવામાન ખાતા મુજબ ૬૦ થી ૮૦ કિ.મી.ની ઝડપે તોફાન થોડા જ કલાકોમાં આવશે. હવામાન કનિદૈ લાકિઅ ખાતા મુજબ અકિલા આજે ૧૨ વાગ્‍યા આસપાસ પૂર્વી ઉત્તર પ્રદેશના ગોરખપુર, સંતકબીર નગર, બલીયા, દેવરીયા, કુશીનગર, મેહરાજ ગંજ અને તેની આસપાસના કનિદૈ લાકિઅ વિસ્‍તારોમાં તોફાન આવી શકે છે. આને લઈને હવામાન ખાતાએ એલર્ટ જાહેર કર્યુ છે. ઉત્તર અકીલા પ્રદેશમાંRead More


ચાર વર્ષમાં લોકોને આપેલ વચનો પૂર્ણ ન થયા, હવે ૧ વર્ષમાં મોદીજી તમે શું ‘જાદુ’ કરશો – ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર

ગુજરાત પ્રદેશ કિસાન-ખેત મજદુર કોંગ્રેસના પ્રમુખ પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે અત્રે એક નિવેદનમાં જણાવ્યુ કે, મોદી સરકારના ચાર વર્ષના શાસનમાં કનિદૈ લાકિઅ દેશને સામાજિક અને આર્થિક રીતે ઘણું નુકશાન સહન કરવુ પડયું છે અને હજુ કેટલું નુકશાન સહન કરવું પડશે ? તે કોઈ કહી શકે તેમ નથી. ઠુમ્મરે વધુમાં કનિદૈ લાકિઅ જણાવ્યું અકિલા કે, ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી દરમિયાન મોદીજીએ દેશની જનતાને મોંઘવારી-રોજગાર ભ્રષ્ટાચાર, કાળુનાણું, ગરીબોનું ઉત્થાન અચ્છે કનિદૈ લાકિઅ દિન અને પાકિસ્તાનને સબક શીખવાડવા સહિત અનેક સપનાઓ દેખાડી ચોખ્ખી બહુમતી મેળવી અકીલા સત્તામાં આવેલી મોદી સરકાર પાસે આRead More


ભગાતળાવ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા કુલ-૯ ઇસમોને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ એસ.ઓ.જી. પોલીસે ભગાતળાવ અંબિકા ભુવનવાળા ખાંચામાં જુગાર રમતા નવ બાજીગરો (૧) જગતભાઇ બીપીનભાઇ મહેતા ઉ.વ.૪૫ (૨) યુનુસભાઇ અબેદભાઇ અમુદી ઉ.વ.૩૯ (૩) જૈનુદીનભાઇ મોહસીનભાઇ કપાસી ઉ.વ.૪૯ (૪) અબ્ઝલભાઇ સતારભાઇ ધોલીયા ઉ.વ.૪૭ (૫) મહેબુબભાઇ સતારભાઇ મંસુરી ઉ.વ.૪૭ (૬) રાજેન્દ્રભાઇ ગોવિંદભાઇ પરમાર ઉ.વ.૬૦ (૭) અબ્દુલકાદર અલીભાઇ યમની ઉ.વ. ૩૯ (૮) યુસુફભાઇ કાદરભાઇ હમદાણી ઉ.વ.૪૨ (૯) કાદરભાઇ ઇસ્માઇલભાઇ પીંજારા ઉ.વ.૬૦ રહેવાસી તમામ ભાવનગરRead More


સુભાષનગર-શિવાજી સર્કલ માર્ગ પર એક મહિલાના ગળામાંથી સોનાના ચેઇન ની ચીલાઝડપ

શહેરના સુભાષનગર-શિવાજી સર્કલ માર્ગ પર એક મહિલા ના ગળામાંથી સોના ના ચેઇન ની ચીલાઝડપ…મહિલા પોલીસ મથકે પહોંચી..એક બાઈક પર આવેલ ત્રણ બુકાનીધારી શખ્સો એ મહિલા ના ગળા માંથી બે તોલા નો સોનાનો ચેઇન ઝૂંટવી ફરાર.. ગીતા બેન નામની મહિલા ના ગળા માંથી ચેઇન ની ચીલા ઝડપ..


ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી એક સગીર સહિત બે ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્‍તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર,વડવા નેરામા આવતાં *પો.કો. ભીખુભાઇ બુકેરા તથા સત્યજીતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,વડવા નેરા,સીમલા પાન પાસે મોઇનખાન S/O જાહીદભાઇ ઉસ્માનભાઇ પઠાણ તથા તેની સાથે રહેલ સગીર રહે.બંને માઢીયા ફળી, ભાવનગર વાળાઓ પોતાની પાસેRead More