Main Menu

June, 2018

 

બાબરા પોલીસ સ્ટેશન ખાતે નિવૃતી વિદાય સમારંભ યોજાયો

જમાદાર ૪૪૦ ના પગાર થી નોકરી પર ચડ્યા અને ૪૫૦૦૦ પગાર લઈ ને નોકરી પર થી થયા નિવુત બાબરા પોલીસ મા નોકરી કરતા ઉદેસીહ સોંલકી નિવુત થતા d y s p એલ બી મોણપરા તેમજ એલ સી બી પીઆઈ સી જે ગોસાંઈ અને બાબરા પી એસ આઈ પી એલ મોરી સાહેબ તથા બાબરા પોલીસ સ્ટાફ વગેરેઓ દારા ક્ષીફળ પડો આપી વિદાય આપવામા આવી હતી બાબરા પોલીસ મા ફરજ બજાવતા અને નોન કરપટેડ ની છાપ ધરાવતા જમાદાર ઉદેસીહ સોંલકી પોતાની નોકરી ખાલી ૪૪૦/ રુપીયા ના પગાર થી સરુ કરી હતી અનેRead More


ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીનાં રથની તૈયારી

આગામી તા.૧૪ જુલાઈ અષાઢી બીજનાં દિવસે ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર હોય સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે જગન્નાથજીનાં રથને રંગ-રોગાન સાથે તૈયાર કરવામાં આવી રહ્યો છે રથની આગળ જોડાયેલા અશ્વોને કલર કરવામાં આવી રહ્યો છે. તેમજ લાઈટીંગ અને કેમેરા પણ ચકાસવામાં આવી રહ્યા છે.


બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન લાંચ લેતા ઝડપાયા

બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન અને સભ્ય ખેતીની જમીન બિનખેતી કરી આપવા માટે રૂા.૮૦ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ બનાવથી રાજકિય વર્તુળોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગરના જેલ રોડ વિસ્તારમાં રહેતા અને બોટાદ ચિંતન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એડવોકેટ હરેશભાઈ ડોડીયા ઉ.વ.૪૮એ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક હેતુ તેમજ સેવાકિય કાર્યો માટે વલ્લભીપુર પાસે આવેલા કારીયા ગામની ઢાળ પાસેની ૧૦ હજાર મીટર જમીન ખેતીમાંથી બિનખેતી કરાવવા માટે બોટાદ જિ.પં. કારોબારી સમિતિમાં અરજી કરી હતી. આ સંદર્ભે કારોબારી સમિતિના ચેરમેનRead More


પ્રિમોન્સૂન કામગીરીની ખુલી પોલ…લાઈટના અવારનવાર જટકાથી પ્રજાને પરેશાની…વિજતંત્ર ની ધૂતરાષ્ટ્ર ની ભૂમિકા….ક્યાં છે વિજતંત્રના ધાંધીયા..??? જુઓ સિટીવોચ ન્યુઝ…

અમરેલી જિલ્લામાં પ્રિમોન્સૂન કામગીરી ની પોલ ખુલી ગઈ છે સરકારશ્રી દવારા ચોમાસા પહેલા રાજ્યના દરેક જિલ્લામાં પ્રિમોન્સૂન ની કામગીરીના આદેશને અમરેલી જિલ્લા વીજતંત્ર ઘોળી ને પી ગઈ હોય તેમ છાશવારે વીજળીના ઝટકાથી અમરેલી વાસીઓ પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે હજુ ચોમાસાની શુભ શરૂઆતજ થઈ છે ત્યાં વિજતંત્ર ની પ્રિમોન્સૂન ની પોલ સામે છતી થઈ રહી છે હળવા વરસાદ ના છાંટાઓ જ આવે ત્યાં વીજળી રાણી રિસાઈ જતી જોવા મળી રહી છે દિવસમાં અનેકવાર વીજળીના ઝટકાથી વેપારીઓના ઇલેક્ટ્રીક ઉપકરણો પણ બળી ગયા હોવાની ઘટનાઓ અમરેલીમાં જોવા મળી રહી છે છાશવારે વીજળીનાRead More


રાજુલામાં વરૂણદેવને મનાવવા કુંભનાથ સુખનાથ મહાદેવ મંદિરે પજન્ય યજ્ઞ યોજાયો

રાજુલામાં છેલ્લા ૭૫ વર્ષો ઉપરાંતથી મેઘરાજાની વિનવવા માટે શહેરના પૌરાણિક મંદીરો કુંભનાથ, સુખનાથમાં દર વર્ષે પરંપરાગત પર્જન્ય યજ્ઞનું આયોજન સમસ્ત શહેરીજનો તરફથી કરવામાં આવે છે. તે મુજબ શ્રી કુંભનાથ મહાદેવના સાનિઘ્યમાં સવારથી સાંજ સુધી વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમાત્મક લધુરુદ્ર એવમ પર્જન્ય યજ્ઞ મેઘરાજાના મનામણા માટે તેમજ લોકોની સુખાકારી માટે કરવામાં આવશે. આ દિવસે સમસ્ત વેપારીઓ સ્વૈચ્છાઉ પોત પોતાના ધંધા બંધ રાખી યજ્ઞ નારાયણના દર્શનાર્થે જાય છે અને ભારે ધર્મમય વાતાવરણ ઉભુ થાય છે. લોકોની ભીડ ઉમટી પડે અને મીનીમેળા જેવો માહોલ ઉભો થાય છે. રાજુલા શહેરના વિદ્વાન ભૂદેવો બળવંતભાઇ ઉપાઘ્યાય,Read More


રાજુલામાં બાળકઉઠાવ ગેંગનો મેસેજ ફેલાવતા વોટ્સઅપ ગ્રુપ એડમિન સામે દાખલ થઈ ફરિયાદ

અમરેલીના રાજુલામાં બાળકઉઠાવ ગેંગનો મેસેજ ફેલાવતા વોટ્સઅપ ગ્રુપના એડમીન સામે ફરિયાદ દાખલ થઈ છે. બાળક ઉઠાવ ગેંગને લગતા રાજ્યભરમાં મેસેજ ફરી રહ્યા છે. આ મેસેજ વાંચીને લોકો ડરના માર્યા નિર્દોષ લોકો પર હુમલો કરી દે છે અને આ હુમલો જીવલેણ પર નિવડી ચુક્યો છે. ત્યારે રાજુલાના પીઆઈએ ફરિયાદી બનીને અફવા ફેલાવનારા વોટ્સઅપ ગ્રુપના એડમિન સામે ફરિયાદ દાખલ કરી છે.


અમરેલી-બીટકોઈન મામલામાં ફરાર પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા ના લાગ્યા પોસ્ટર…ધારી વિસ્તારમાં ફરાર નલિન કોટડીયા ના લાગ્યા પોસ્ટર..18 જૂને કોર્ટના હુકમના લાગ્યા પોસ્ટર..1 માસમાં કોર્ટના શરણે આવવાની પોસ્ટર માં તાકીદ……

અમરેલી-બીટકોઈન મામલામાં ફરાર પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા ના લાગ્યા પોસ્ટર….ધારી વિસ્તારમાં ફરાર નલિન કોટડીયા ના લાગ્યા પોસ્ટર…18 જૂને કોર્ટના હુકમના લાગ્યા પોસ્ટર…1 માસમાં કોર્ટના શરણે આવવાની પોસ્ટર માં તાકીદ…… નલિન ના પોસ્ટરથી ફરી બીટકોઈન નું પ્રકરણ ચર્ચાના ચકડોળે ચડ્યું……


પીપાવાવ ધામ આંદોલન નો 56 માં દિવસે આવ્યો અંત…દબાણ કરેલા ઝીંગા ફામ પર પ્રાંત અધિકારી ની ટિમો ત્રાટકી ડીમોલેશન યુદ્ધ ના ધોરણે શરૂ

પીપાવાવ ધામ ના ગ્રામજનો દ્વારા પ્રાંત કચેરી સામે એતિહાસિક આંદોલન નો 56 માં દિવસે આવ્યો અંત વહીવટી તંત્ર હરકત માં આવી દબાણ કરેલા ઝીંગા ફામ પર પ્રાંત અધિકારી ની ટિમો ત્રાટકી ડીમોલેશન યુદ્ધ ના ધોરણે શરૂ કરાયું અમરેલી જિલ્લા માં દરિયા કાંઠે આવેલ  રાજુલા તાલુકા ના પીપાવાવ ધામ ની જમીન પર સ્થાનિક  ભૂમાફિયા ઓ દ્વારા સરકારી જમીન પર કેટલાક ભૂમાફિયા ઓ દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરવા માં આવ્યું હતું જેની સામે પીપાવાવ ધામ ના સરપંચ સહીત ગામ લોકો રાજુલા પ્રાંત કચેરી સામે 56 દિવસ થી ઉપવાસ આંદોલન કરી રહ્યા છેRead More


કલેકટર આયુષ ઓક ના હસ્તે જમીન મહેસુલ ઓપન ફોરમમાં જમીન પરવાનગી ના ૫૬ આદેશો એનાયત કરાયા

જમીન મહેસુલ કાયદા તેમજ અન્ય કામગીરી તળે ની કાર્યપધ્ધતિ ને ઝડપી અને સરળ બનાવવા ના અભિગમ સાથે સાર્થક કરવા અને વિકાસને ગતિશીલ બનાવવા જમીન મહેસુલના આદેશો આજે કલેકટરશ્રી આયુષ ઓક ના હસ્તે અરજદારોને એનાયત કરવામાં આવ્યા હતા. તદનુસાર આજે યોજાયેલા ઓપન ફોરમ માં બાંધકામ મુદત વધારાના ૪૮ હુકમો,બીનખેતી પરવાનગીના ૬ હુકમો તેમજ સરકારી કચેરીઓ માટે ફાળવવામાં આવેલ જમીનોના ૨ આદેશો કલેકટરશ્રી આયુષ ઓકે સુપ્રત કર્યા હતા. આ ફોરમમાં અધિક કલેકટરશ્રી એ.બી.પાંડોર તેમજ મહેસુલી અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


અઢી વર્ષથી નાસતા ફરતા કાચા કામના કેદીની પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ગઇ તારીખ ૦૧/૧૦/૨૦૧૩ ના રોજ અમરેલી જિલ્‍લાના મોટા લીલીયા ગામના કિકાણી પ્‍લોટમા રહેતા શિક્ષક ગીરીશકુમાર મણિશંકર ત્રિવેદીનો પુત્ર રૂષિકેશ ઉવ.૧૭ નાને કોઇ અજાણ્‍યા શખ્‍સો લીલીયા ટાઉનમાંથી અપહરણ કરી લઇ ગયેલ અને તેને છોડાવા રૂષીકેશના પિતા પાસે રૂ.૩૫ લાખની માંગણી કરેલ હતી. સદરહું બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તત્‍કાલીન એલ.સી.બી. ટીમ દ્વારા રૂષીકેશના મિત્રો અને શકદારો એવા રવિ ઉર્ફે રવિન્‍દ્ર ધનશ્‍યામભાઇ ભટ્ટ રે.લીલીયા, હાલ.રે.સુરત તથા તેના મિત્ર વિજય શામજીભાઇ ધામત, રહે.સુરત વાળાઓ ને ટેકલ કરતાં જાણવા મળેલ કે રવિન્દ્રને નાણા ભીડ રહેતી હોય જેથી તેણે પોતાના ઓળખીતાને જ કિડનેપ કરી નાણા પડાવવાનોRead More