Main Menu

June, 2018

 

ચલાલાનાં ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં જુના વિદ્યાર્થીઓને વિદાય તથા નવા વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્યક્રમ યોજાયો

ચલાલા – યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં એસ.પી.સી. (સ્‍કાઉટ પોલીસ કેડેટ)ના જુના વિદ્યાર્થીઓને વિદાય તથા નવા વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ શરૂઆત દિપ પ્રાગટય ર્ેારા કરવામાં આવી હતી. સંસ્‍થાનાં વડા રતિદાદા, ચલાલા પોલીસ સ્‍ટેશનનાં પી.એસ.આઈ. બોરીસાગર તથા એસ.પી.સી.ના વિદ્યાર્થીઓને દિપ પ્રાગટય કર્યુ હતું. સુરક્ષા સેતુ અંતર્ગત આવતા આ કાર્યક્રમમાં પી.એસ.આઈ. બોરીસાગરે એસ.પી.સી. (સ્‍કાઉટ પોલીસ કેડેટ)ના તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્‍યું હતું. અને નવા પ્રવેશ મળવેલ બાળકોને પણ ઉત્‍સાહ પૂર્વક આ સ્‍કાઉટ પોલીસ કેડેટમાં જોડાઈ શાળા પરિવાર તથા સમાજમાં પોતાનું નામ રોશન કરે તેવી શુભેચ્‍છા પાઠવી હતી. અનેRead More


ભાવનગરના તળાજા તાલુકા મથકે નવા બંધાયેલ એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા રાજયના વાહન વ્યવહાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ

ભાવનગરના તળાજા તાલુકા મથકે નવા બાધવામાં આવેલ અધતન સુવિધાયુકત એસ.ટી.સ્ટેશનને રાજયના વાહન વ્યવહાર મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તેમહાનુંભાવોની ઉપસ્થિતીમાં રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. તળાજા તાલુકા મથકે નવા બાંધવામાં આવેલ એસ.ટી.બસ સ્ટેશનનો અંદાજીત ખર્ચ રૂ. ૨ કરોડ ૧૨ લાખ ૩૭ હજાર થયેલ છે.તળાજા ખાતે યોજાયેલ નવનિર્મિત એસ.ટી.બસ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકતા વાહન વ્યવહાર મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાત અને મહારાષ્ટ્ર જયારે છુટુ પડયુ ત્યારથી એસ.ટી. નિગમની સ્થાપના કરવામાં આવેલ છે. રાજય સરકારને નફો કરાવાનો નહિ પણ ગામડાના ગરીબ લોકોને એક ગામ થી બીજા ગામRead More


ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ના નવ નિર્મિત મકાનના લોકાર્પણ

ભાવનગર ફુલસર ખાતે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ના નવ નિર્મિત મકાનના લોકાર્પણ માન.મંત્રી શ્રીઈશ્વરભાઈ પરમાર(માન.મંત્રી શ્રીસામાજિક અને અધિકારીતા) ના વરદ હસ્તે કરવામાં કરવામાં આવેલ આ સમારોહ માં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી, ૧૫-ભાવનગર/બોટાદના લોકપ્રિય સાંસદશ્રીમતી ડો.ભારતીબેન શિયાળ,માન.મંત્રીશ્રીમતિ વિભાવરીબેન દવે (મહિલા અને બાળ કલ્યાણ),મેયરશ્રી મનભા મોરી,તળાજા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરશ્રી ડો.ધીરુભાઈ શિયાળ,સુ.શ્રી જાગૃતિબેન પંડયા(ચેર પર્સન ગુજરાત રાજ્ય બાળ સરક્ષણ આયોગ) નિયામકશ્રી કે.ડી.કાપડિયા,ના.નિયામકશ્રી એન.કે.પરમાર,ડે.મેયર અશોકભાઈ બારૈયા,સ્ટે.ચેરમેન યુવરાજસિંહ ગોહિલ,પરેશભાઈ પંડયા,જ્લ્વીકાબેન ગોંડલિયા,ભટ્ટ સાહેબ,જિલ્લા સમાજસુરક્ષા અધિકારી શ્રીમતી વૈશાલીબેન જોશી,ડો.પ્રવીણભાઈ ગૌસ્વામી,ડો.અનિલભાઈ ત્રિવેદી,ખીમરાજભાઈ બાબરિયા,પી.ડી.ગોહિલ,રુતુદેવી ગોહિલ,પ્રભાબેન પટેલ,પ્રદીપસિંહ ગોહિલ,ભગીરથસિંહ ચુડાસમા,સુપ્રીટેન્ડ સંતોષભાઈ રાઠોડ,નવઘણભાઈ ચૌહાણ સહીત આગેવાનો અને અધિકારીશ્રીઓ  તેમજ વિશાલ સંખ્યાRead More


ગજવેશ શણગારના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટયા

જગન્નાથજીનો જયેષ્ઠાભિષેક સંપન્ન : પ્રભુ હવે મોસાળમા

શહેરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી તેમજ ભાઇ બલરામના જયેષ્ઠાભિષેક માટે શાનદાર જળયાત્રા નીકળી અમદાવાદ શહેરમાં આગામી તા.૧૪ જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની ૧૪૧મી ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા નીકળનાર છે ત્યારે આજે જેઠ સુદ પૂનમ તા.૨૮ જુનના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા નીકાળવામાં આવી હતી. શણગારેલા ગજરાજા અને પચરંગી ધજા-પતાકાઓ સાથે ૧૦૮ કળશને લઇ નીકળેલી જળયાત્રા સોમનાથ ભુદરના આરે પહોંચી હતી, જયાં મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગંગાપૂજન કરી નદીનું પવિત્ર જળ ૧૦૮ કળશમાં ભર્યું હતું. પવિત્ર નદીઓના જળને કળશમાં ગ્રહણ કર્યા બાદ જળયાત્રા નિજમંદિરે વાજતે ગાજતેRead More


મગહરમાં વિરોધીઓને મોદીએ કબીરના દોહા

મહાપુરુષોના નામ પર રાજનીતિ થઇ રહી છે : નરેન્દ્ર મોદીનો દાવો

સ્વાર્થની રાજનીતિ, પરિવારવાદ અને ભાઇ-ભત્રીજાવાદ પર મોદીના પ્રહાર સરકારની સિદ્ધિનો ઉલ્લેખ કર્યો : એક એક ઇંચ ભૂમિને વિકાસ સાથે જાડાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંત કબીરના બહાને રાજકીય વિરોધીઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સંત કબીરની ૫૦૦મી પુણ્યતિથિ ઉપર તેમના નિર્માણ સ્થળ મગહરમાં વડાપ્રધાન મોદીએ મહાપુરુષોના નામ ઉપર રાજનીતિ, પરિવારવાદ અને ભાઈ-ભત્રીજાવાદ પર પ્રહારો કર્યા હતા અને ઇમરજન્સીના બહાને કોંગ્રેસ અને જનતા પરિવારના હિસ્સા રહી ચુકેલી પાર્ટીઓના ગઠબંધનને સત્તાના લાલચ તરીકે ગણાવીને ઝાટકણી કાઢી હતી. મોદીએ કહ્યું હતું કે, મહાપુરુષોના નામ ઉપર કમનસીબરીતે રાજનીતિના પ્રવાહ તૈયાર કરવામાં આવી રહ્યા છેRead More


સેનાના મનોબળને તોડવાની કોંગ્રેસની નીતિ રહી છે : રવિશંકર

સર્જિકલ સ્ટ્રાઇકના વિડિયોને લઇ કોંગ્રેસ પર ભાજપના તીવ્ર પ્રહારો

કોંગ્રેસ પાર્ટી હથિયારોની ખરીદી ક્યારે પણ કમિશન વગર કરતી જ ન હતી મોદી સરકારમાં વચેટિયા અને દલાલો માટે દરવાજા હવે બંધ થઇ ચુક્યા છે સર્જિકલ સ્ટ્રાઇકના વિડિયો ઉપર જારી રાજકીય ઘમસાણની સાથે જ કોંગ્રેસ અને ભાજપમાં શાÂબ્દક યુદ્ધ છેડાઈ ગયું છે. એકબાજુ કોંગ્રેસ પાર્ટી અને બીજી બાજુ ભાજપે પત્રકાર પરિષદ યોજીને એકબીજા ઉપર પ્રહારો કર્યા હતા. ભાજપે વળતા આક્ષેપ કરતા કહ્યું છે કે, સેનાના નૈતિક જુસ્સાને તોડી પાડવાની કોંગ્રેસની વર્ષો જુની નીતિ રહી છે. કેન્દ્રીય દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે આ ગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઔરંગઝેબ કહેવા ઉપર પ્રહાર કરતાRead More


કોગ્રેસ નેતા સૈફુદીન દ્વારા સરદાર પટેલ ઉપર કરાયેલ અશોભનીય નિવેદનના વિરોધમાં

અમરેલી જીલ્લા ભાજપ દ્વારા રાજકમલ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

કોગ્રેસ નેતા સૈફુદીન સોઝ દ્વારા સાર્વભોમ રાષ્ટ્રનું નિર્માણ કરનાર લોખંડી પુરુષ સરદાર વક્ષ્લભભાઈ પટેલ ઉપર કરવામાં આવેલ અશોભનીય નિવેદનના વિરોધમાં આજ રોજ અમરેલી શહેરમાં રાજકમલ ચોક ખાતે અમરેલી જિક્ષ્લા ભાજપ ફ્‍વારા વિરોધ પ્રદશઙ્ઘનનો કાયઙ્ઘક્રમ યોજાયેલ હતો. આ કાયઙ્ઘક્રમમાં જીક્ષ્લા ભાજપ પ્રમુખ શ્રી હીરેનભાઈ હીરપરાએ જણાવેલ હતુ કે, ભારત દેશમાં સરદાર વક્ષ્લભભાઈ પટેલે પણ્‍ર રાજા રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિમાઙ્ઘણ કયઙ્ઘું છતા સરદાર વક્ષ્લભભાઈ પટેલનું વારંવાર અપમાન કરતી આ કોગ્રેસ પાટીઙ્ઘ ફ્‍વારા હજુ પણ તેમને બદનામ કરવામાં આવી રહયા છે. જયારે ભારત દેશ આઝાદ થયો ત્‍યારે દેશના પ્રથમ વડાપ્રધાન તરીકેRead More


વે બ્રિજમાં વજનની ગોલમાલ કરનાર ટ્રક માલીકો સામે પોલીસતંત્ર ની લાલઆંખ….6 કરોડની કિંમતના 30 ટ્રકો પોલીસ મથકના ચોગાનમાં કેદ….ખાખી ના ખોફ થી થરથર કંપતા અસામાજિક તત્વો….ક્યાં થઈ કડક કાર્યવાહી…જુઓ સિટીવોચ ન્યુઝ નો અહેવાલ…

અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની ના વેબ્રિજ પર છેડછાડ કરતા માઇન્સ મેનેજર એ જાફરાબાદ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી….ટ્રક માં વજન વધારવા નું કૌભાંડ વેબ્રિજ ઓપરેટર અને ટ્રકો ના માલિકો દ્વારા કરવા માં આવતું હતું…..અમરેલી એસ.પી. એ કડક સૂચના આપતા માઇન્સ વિસ્તાર માં 80 જેટલા પોલીસ કર્મચારી નો કાફલો ત્રાટક્યો…30 મહાકાય ટ્રક ઝડપી પાડી 6 કરોડ નો મુદામાલ કબ્જે કર્યો…જાફરાબાદ પોલીસ સ્ટેશન ટ્રકો થી ઉભરાયું….ટ્રકો ના માલિક ને ઝડપી પાડવા માટે અલગ અલગ પોલીસ એ ટીમો બનાવી….પોલીસ કાર્યવાહી થી ઓદ્યગિક જોન વિસ્તાર ના માફિયા ઓ માં ફફડાટ….


જર્મનીના લોકો આઘાતમાં ગરકાવ થઇ ગયા

વર્તમાન ચેમ્પિયન જર્મની હારી જતા નિરાશાનુ મોજ

છેલ્લા પાંચ વર્લ્ડ કપ પૈકી આ ચોથી વખત છે જ્યારે કોઇ વર્તમાન ચેમ્પિયન  પ્રથમ રાઉન્ડમાં જ બહાર થયુ : રિપોર્ટ વર્લ્ડકપમાં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. જા કે ગઇકાલે બુધવારના દિવસે વર્તમાન ચેÂમ્પયન જર્મની માટે સૌથી નિરાશાજનક દિવસ રહ્યો હતો. કારણ કે ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગઇ છે. ચાર વખતની ચેમ્પિયન ટીમ કજાન ખાતે રમાયેલી મેચમાં આશ્ચર્યજનક રીતે કિમ યંગ અને સોન મીન દ્વારા ઇન્જરી ટાઇમમાં કરવામાં આવેલા બે ગોલની મદદથી દક્ષિણ કોરિયા સામે હારી ગઇ હતી. આની સાથે જ વર્લ્ડ કપમાં હજુ સુધીનો સૌથી મોટ અપસેટ સર્જાઇRead More


દહીંથરા અલખઘણી ગૌ સેવા ગોવિંદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ખાતે અબોલ જીવો માટે ઉત્તમોત્તમ સુવિધા ઓ નું લોકાર્પણ એવમ સત્કાર સમારોહ યોજાશે

દામનગર ના દહીંથરા ખાતે આગામી ત્રણ જુલાઈ નારોજ અલખઘણી ગૌ સેવા ગોવિંદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ માં વિવિધ સંકુલો નું લોકાર્પણ અને સત્કાર સમારોહ યોજાશે                                         બિનવારસી પીડિત અબોલ જીવો પશુ પક્ષી ની સેવા સારવાર અને નિભાવ કરતી સંસ્થા માં દાતા ઓ ના આર્થિક થી નવનિર્મિત સંકુલો સહિત પશુ એમ્બ્યુલન્સ ચબૂતરા અવેડા ગોડાઉન પરબ ઓવરહેડ વર્મિકમ્પોસ્ટ કમ્પાઉન્ડ વોલ ૧૨ વિધા જમીન અને તારફેન્સીગ પશુ હોસ્પિટલ વિવિધ વોર્ડRead More