Main Menu

Friday, June 1st, 2018

 

પીપાવાવધામ આંદોલનકારીઓએ રાજુલા પોલીસ મથક બહાર ધરણા કરીને અન્નજળનો ત્યાગ કરતા તંત્રમાં દોડધામ મચી

[wpdevart_youtube]mm7z6m2N8zc[/wpdevart_youtube]રાજુલાના પીપાવાવ ધામ દ્વારા છેલ્લા ૩૩ દિવસથી ભૂમાફિયાઓ સામે રાજુલા પ્રાંત કચેરી બહાર ૩૧ ગામના ૨૦૦ વ્યક્તિઓ આંદોલન કરી રહય હોય ત્યારે આંદોલનને તોડી પાડવા ઉપવાસી આંદોલનકારી ને ગઈકાલે રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી અને તેના મળતીયાઓ દ્વારા બીભત્સ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ અમથાકે પન્હોચ્યો છે હાલ પૂર્વ ધારાસભ્ય સોલંકી સામે ગુન્હો નોંધી ધરપકડ કરવાની માંગ સાથે ૧૧ ઉપવાસી આંદોલનકારીઓએ રાજુલા પોલીસ મથક બહાર ધરણા કરીને અન્નજળનો ત્યાગ કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.રાજુલા પ્રાંત કચેરી બહાર ઉપવાસ આંદોલન કરતા ૩૧ ગામના પીપાવાવધામના ઉપવાસીઓ…. છેલ્લાRead More


ક્રાકચ ની રાજમાતા સિહણે ૨ સિહબાળ ને જન્મ આપ્યો

[wpdevart_youtube]mx5IzMeOzts[/wpdevart_youtube] અમરેલી જીલ્લા ના બૃહદ ગીર લીલીયા ક્રાક્ચ વિસ્તાર માં ૧૯૯૯ ની સાલમાં પ્રથમવાર સિંહોએ દેખા દીધી હતી બાદ આ લીલીયાનો ચાંદગઢ થી લઈને શેત્રુજી નદીનો આખો વિસ્તાર છેક ક્રકાચ, ભોરીગડા, થઈને પાલીતાણા સુધી આ વિસ્તારમાં સિંહોનો હાલ દબદબો થઇ ગયો છે ત્યારે ૨૦૦૨ ની સાલથી આ સિંહણ શેત્રુંજી નદી ના માર્ગે ગીર માંથી અહી આવી ચડી હતી અને અહીજ કાયમ માટે ડેરો તંબુ તાણીને સ્થાઈ થઈ હતી ત્યારે હાલ જે ૩૫ થી વધુ સિંહો આ વિસ્તાર માં છે જે તમામ સિંહો આ રાજમાતા ના જ સંતાનો હોવાનું માનવામાં આવીRead More


કાંટા ઉદ્યોગ ને છેલ્લા સાત વર્ષ થી જી.આઈ.ડી.સી ની લોલીપોપ

[wpdevart_youtube]cM8P55kil_U[/wpdevart_youtube] મુદ્દાની વાત કરીએ તો દેશનો એક માત્ર કાંટા ઉધોગને છેલ્લા 7 વર્ષથી  જી.આઈ.ડી.સી.ના લોલીપોપ સરકાર આપી રહી છે જેના કારણે કાંટા ઉધોગ મૃતપાય અવસ્થામાં આવી ગયો છે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા  કાંટા શૅત્રનું હબ ગણાય છે કાંટા ઉધોગને કારણે હજારો કારોગરોને રોજગારી પુરી પાડતા ઉધોગ પર જી.આઈ.ડી.સી.ના લોલીપોપ નું ગ્રહણ લાગી ગયું છે.અમરેલી જિલ્લાનું સાવરકુંડલા ગામ… સાવરકુંડલા એટલે કાંટા ઉધોગ…. દેશભર માં વજન કાંટા માટે એકમાત્ર સાવરકુંડલામાં જ પ્રખ્યાત છે કાંટા ને કારણે 20 હજાર લોકોને રોજગારી મળે છે 300 ઉપરાંતના કાંટાના કારખાનાઓ સાવરકુંડલા માં છે પણ છેલ્લા 7 વર્ષથીRead More


પરશોતમ માસ નિમિતે બહેનો દ્વારા પૂજન અર્ચન

[wpdevart_youtube]spq2dkJl0p4[/wpdevart_youtube]


ઘોઘા તાલુકામાં જીપીસીએલ સામે ચાલતા આંદોનલમાં મુલાકાત કરતા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ

ભાવનગર જિલ્લાના ના ઘોઘા તાલુકા માં જીપીસીએલ સામે ચાલતા આંદોનલ માં બાડી ગામ માં પ્રતીક ધરણા માં દરેક ગામ ના 5 પ્રતિનિધી મુજબ આજે 100 ખેડૂતો  ધરણા માં બેઢા છે આંદોલન 7 મહિના ને 5 દિવસ જેટલા લાંબા સમયથી ચાલતા આંદોલન છતાં સરકાર ની આંખ ઉઘડતી નથી,બહેરી,મૂંગી અને આંધળી સરકાર ખેડૂતો ની કોઈ વાત સાંભળવા ત્યાર નથી ખેડૂતો ગાંધી ચીંધીયા માર્ગે આંદોલન કરી રહ્યા છે,હકની લડાય માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી ચાલુ રહેશે આજે તેમની મુલાકાત કરતા ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) ઘોઘા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ ભાવનગરRead More


સમગ્ર દેશભરમાં ૪૦૦૦ આગેવાનો ઓછામાં ઓછા ૨૫ સામાજીક વિશેષ અગ્રણીઓને મળીને કેન્દ્ર સરકારની ૪ વર્ષની સિધ્ધિઓ વિશે ચર્ચા – વિમર્શ કરશે

પ્રદેશ મીડિયા સેલની એક અખબારી યાદી જણાવે છે કે, આજરોજ કર્ણાવતી મહાનગર ખાતે પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીએ ગુજરાતી સાહિત્યનું ગૌરવ એવા કવિશ્રી તુષાર શુક્લ અને યુવાનોના આદર્શ એવા આપણા ગુજરાતના યુવા ક્રિકેટર શ્રી પાર્થિવ પટેલ સાથે ‘‘વિશેષ સંપર્ક અભિયાન’’ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ૪ વર્ષની સિધ્ધિઓ અને સુશાસન અંગે વાત કરી હતી, ચર્ચા – વિમર્શ કર્યો હતો. શ્રી વાધાણીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશભરમાં ભાજપાના ૪૦૦૦ આગેવાનો ઓછામાં ઓછા ૨૫ લોકો કે જેઓ સમાજ જીવનમાં વિશિષ્ઠ સ્થાન ધરાવે છે,Read More


ભારત અને સીંગાપોરના સંબધો ઉષ્માભર્યા અને વિશ્વાસવાળાઃ ભારતનો એફડીઆઇ માટે સૌથી મોટો સ્ત્રોત સિંગાપોરઃ નરેન્દ્રભાઇ

ભારત માટે સિંગાપોર એફડીઆઇનો સૌથી મોટો સ્ત્રોત છેઃ ભારત અને સિંગાપોરના સંબધોમાં ગર્મજોશી અને વિશ્વાસ : દોસ્તી માટે વડાપ્રધાન લી-સેનનો આભારઃ ભારત-સિંગાપોર કનિદૈ લાકિઅ વચ્ચે હવાઇ વ્યવહાર ઝડપથી વધી રહયો છેઃ અમે અમારી ભાગીદારીમાં રક્ષા સહયોગ ઉપર પણ જોર આપ્યું છેઃ બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય સંબધો અને ભવિષ્યના કનિદૈ લાકિઅ રોડમેપ અંગે અકિલા સમીક્ષા કરવામાં આવી હતીઃ સીઇસીએની બીજી સમીક્ષા ઉપર ખુશી થઇ છેઃ અમે તેને આગળ લઇ જવા ઉપર સહમતઃ ગઇકાલે સિંગાપોરની મહત્વની કનિદૈ લાકિઅ કંપનીઓ સાથેની રાઉન્ડ ધ ટેબલ ચર્ચા દરમિયાન ભારત પ્રત્યેની તેમનો વિશ્વાસ અકીલા જોઇને પ્રસન્નતાRead More


સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનું ૩૧ ઓકટોબરે લોકાર્પણઃ પ્રચારનું રણશિંગુ ફૂંકશે મોદી

લોકસભાની ચૂંટણી આડે હવે ૧ વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. એવામાં જ્‍યાં ભાજપ સરકાર પોતાના શાસનના ૪ વર્ષ પુરા થવાના કાર્યક્રમોમાં પોતાની છબી ચમકાવવામાં લાગી કનિદૈ લાકિઅ છે તો પક્ષે પણ લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપ આ વખતે ચૂંટણી પ્રચારનો પ્રારંભ સરદાર પટેલ જયંતિ ૩૧ ઓગષ્‍ટથી કરવા જઈ રહેલ કનિદૈ લાકિઅ છે. જાણવા મળેલ અકિલા છે કે પીએમ મોદી વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા… સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના લોકાર્પણથી ચૂંટણી પ્રચારનું રણશિંગુ કનિદૈ લાકિઅ ફુંકશે. એક તિરથી બે નિશાના સાધશે એટલે કે ઉપલબ્‍ધિની સાથે સાથે પટેલોનેRead More


રાષ્ટ્રીય કિસાન મહાસંગઠન દ્વારા હડતાળ, શાકભાજી, દૂધ અને અનાજ ન વેચવા ખેડૂતોને અપીલ

૧ થી ૧૦ જૂન વચ્ચે ઘણા રાજયોમાં ખેડૂતો હડતાળ કરવા જઇ રહ્યાં છે. જેમાં દૂધ અને રોજબરોજની વસ્તુઓને લઇને આમજનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શકયતા છે. કનિદૈ લાકિઅ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ખેડૂત સંગઠનોએ મધ્યપ્રદેશના મંદસૌરમાં પોતાની માંગણીઓને લઇને આંદોલન કર્યું હતું, જેમાં રાજયની પોલીસે કરેલા ફાયરિંગમાં કનિદૈ લાકિઅ પાંચ ખેડૂતોના અકિલા મોત નિપજયા હતા. ભારતીય કિસાન યૂનિયને ૧ જૂનથી ૧૦ જૂન સુધી ચાલનારી હડતાળને લઇને બધી તૈયારીઓ કરી લીધી છે. માંગણી પુરી કનિદૈ લાકિઅ ન થવાની નારાજ ખેડૂતોનું ૧ જૂનથી શરૂ થઇ રહેલું દેશવ્યાપી આંદોલનને લઇને મધ્યRead More


લાઠી પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત વિદાય સમારંભ

પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જે કે જાદવને વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા લાઠી પોલીસ લાઇન મા વિદાય સમારોહ યોજાયો આ વિદાય સમારોહમા લાઠી શહેરના વેપારીઓ રાજકીય આગેવાનો અને અમરેલી જીલ્લા ના પોલીસ અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્ત થતા પોલીસ કર્મચારી જે કે જાદવ ને શાલ ઓઢાડી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. લાઠી પોલીસ સ્ટેશનના પી એસ આઇ જેતપરીયા આ કાર્યક્રમ હાજર રહ્યા હતાં. વિદાય સમારંભની તસ્વીર.