Main Menu

Friday, June 1st, 2018

 

ભાવનગરથી સુરત જતી લકઝરી બસમાં નણદોયે દુષ્‍કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ

ભાવનગરથી સુરત જતી લકઝરી બસમાં પરણિતા સાથે નણદોયે દુષ્‍કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. વિગતો એવી છે કે ભાવનગરના રૂપાણી સર્કલ દિવડી પાસે રિદ્ધિ સિદ્ધિ કનિદૈ લાકિઅ ફલેટમાં રહેતા ચેતનાબેન સંજયભાઇ ડાભી ઉ.વ.૩૬ એ મુળ સાવરકુંડલા તાલુકાના આપા દેવળીયા ગામના અને હાલ સુરતની  ચોકડી પાસે રહેતા તેના નણદોય મહેન્‍દ્ર કનિદૈ લાકિઅ કાકુભાઇ અકિલા રાઠોડ વિરૂદ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે તેણી ગત તા. ર-પના રોજ રાત્રીના ભાવનગરથી સુરત જતી ખોડીયાર ટ્રાવેલ્‍સની કનિદૈ લાકિઅ બસમાં તેણીના પતિ સંજયભાઇ રમણીકભાઇ ડાભી સાથે થયેલા ઝઘડા અંગે તાંત્રીકવિધી કરી અકીલા બધુ થાળે પાડવાનુંRead More


બાબરા પાલિકા પ્રમુખ ખીમજી મારૂના પિતાને કેરોસીન છાંટીને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ : પિતરાઇ ભાઇઓએ હુમલો કર્યાનું ખુલ્‍યું

અમરેલીના બાબરા પાલિકાના પ્રમુખ ખીમજી મારૂના પિતાને કેરોસીન છાંટીને સળગાવી દેવાનો પ્રસાય કરવામાં આવ્‍યાનો આક્ષેપ કરવામાં આવ્‍યો છે. અધિકારિક સૂત્રો પાસેથી કનિદૈ લાકિઅ મળી રહેલી માહિતી પ્રમાણે પાલિકા પ્રમુખના પિતા પર હુમલો કરનાર તેમના પરિવારના જ સભ્‍યો છે. મળી રહેલી માહિતી પ્રમાણે પાલિકા પ્રમુખના પિતા કનિદૈ લાકિઅ પર પ્રમુખના અકિલા પિતરાઇ ભાઇએ જ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના પરિવારના વિખવાદને કારણે થયો હતો. અંગત અદાવતને કારણે બંને પક્ષો સામસામે આવી કનિદૈ લાકિઅ ગયા હતા. હુમલો કરનાર પાલિક પ્રમુખના પિતરાઈ ઉપર પણ કેટલાક લોકોએ હુમલો કરતા અકીલા તેને સારવાર માટેRead More


૧ સિંહ અને ૧૦ નીલગાયના મૃતદેહ કૂવામાંથી મળતા હાહાકાર

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની સીમમાં એક સિંહ અને દસ નીલગાયના મૃતદેહ કુવામાંથી મળી આવતા હાહાકાર મચી ગયો છે. આ અરેરાટીજનક ઘટનાથી જીવદયા કનિદૈ લાકિઅ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાય ગયો છે. અમરેલી જિલ્લામાં વન્‍યપ્રાણીઓની દશા શ્વાન જેવી થતી જાય છે. છાસવારે વન્‍યપ્રાણીઓના યેનકેન પ્રકારે મોતને કનિદૈ લાકિઅ ભેટી રહ્યા અકિલા છે ત્‍યારે સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની એક વાડીમાં આવેલ કુવામાં ૧૧ જેટલા વન્‍ય પ્રાણીઓને જાનથી મારી નાખેલ હાલતમાં કનિદૈ લાકિઅ મૃતદેહ મળી આવતા વન વિભાગ અને પોલીસ ટીમ ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ અકીલા હાથ ધરીRead More


ભાવનગરમાં બંધ મકાનમાંથી ૬૧ હજારની માલમતા ચોરાઇ ગઇ

સરદારનગર વિસ્‍તારમાં હિંમત સોસાયટીના પ્‍લોટ નં. ૧૦પમાં રહેતા ભરતભાઇ રજનીભાઇ પંડયાના મકાનમાં ગઇરાત્રે તસ્‍કરોએ મકાનના પ્રથમ જલાની ગેલેરીમાંથી અંદર પ્રવેશ રોકડા રૂા. ૩પ૦૦૦, ત્રણ મોબાઇલ અને દાગીના મળીરૂા. ૬૧ હજારની માલમતાની ચોરી કરી નાસી છૂટયા હતા. આ અંગે બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવાતા પોલીસે ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી છે.


ભાવનગરમાં જવાનોનું સન્માન

ભાવનગરનાં કોળીયાકનાં બે જવાનો આર્મીમેન મેહુલ મંગાભાઇ સોલંકી અને પરબત ભરતભાઇ સોલંકી આર્મીની ટ્રેનીંગ પુરી કરી પરત આવતાં બન્નેનું ડીજે તાલ સાથે ફટાકડા ફોડી, ડીસ્કો, નાચગાન સાથે ગ્રામ્યજનોએ સન્માન કર્યુ હતું.


વડિયા સુબપોસ્ટ ઓફીસ નીચે આવતી તમામ બી.ઓ.11 દીવસથી હડતાલ પર

વડિયા સુબપોસ્ટ ઓફીસ નીચે આવતી તમામ બી.ઓ.આજે તા 1.6.2018 11 માં દિવસે રાબેતા મુજબ અચોક્કસ મુદત ની હડતાળ માં પ્રવેશ કરેલ છે. જેની માંગણી કામલેશચંદ્ર કમિતિનો રિપોર્ટ લાગુ કરવો..જેમાં 7 મુ પગાર પંચ લાગુ કરવું..તેમજ અન્ય પ્રશ્નો સાથે સુત્રોચાર કરી તમામ બ્રાન્ચ પોસ્ટ માસ્તરો તથા જી.ડી.એસ.ભાઈઓ જોડાયેલ છે.જો સરકારશ્રી તરફ થી માંગણી સંતોષવામાં નહીં આવે તો હડતાળ ચાલુ રહેશે….અને ભૂખ હડતાળ ઉપર જવાનો નિર્ણય કરશે.


અમરેલી શહેરના સેવાભાવી શકિત ગૃપ અશોક વાળા દ્વારા મહાનુભાવોની પ્રતિમાઓ ની સફાઇ કરાઇ

અશોક વાળા દ્વારા લેવાયો પ્રેરણાદાયી  નિર્ણય આવકાર  નગરજનો અમરેલી મા આવેલી ઐતિહાસિક પ્રપ્રતિમાઓ ની છેલ્લા ધણા વષો થી સફાઇ થઇ નથી જેથી અમરેલી ના ઇતિહાસ ભૂસાઇ જતો હોય તેવુ લાગી રહ્યું છે અમરેલી ના શકિત ગૃપ અશોક વાળા જનક બોરીચા મીત જોષી કુલદીપ પરમાર જય સોની વિજય ઘુઘકીયા ઘમભાઇ ધાધલ લાલો વાળા આનંદ ભાઇ રૂપારેલ વિકી વાઘેલા


અમરેલીમાં ઈજનેરી કોલેજમાં પ્રથમ સેમેસ્‍ટરમાં મફતમાં પ્રવેશ

છેલ્‍લા 1ર વર્ષથી કાર્યરત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ઉ. માઘ્‍યમિક શાળામાં બોર્ડમાં બોયઝના શ્રેષ્ઠ પરિણામની સફળતા સાથે મેનેજમેન્‍ટ એક અનેરી પહેલ કરવા જઈ રહી છે. ત્‍યારે સૌથી ઓછી ફીમાં અત્‍યાધુનિક વિશાળ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર ધરાવતા વિદ્યાસભા કેમ્‍પસમાં બહેનો માટે ધોરણ-11 સાયન્‍સ (ર0,400), કોમર્સ (7000), આર્ટસ(6,400)ની વાર્ષિક સ્‍કૂલ ફીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે ટ્રસ્‍ટીઓ, કેમ્‍પસ ડાયરેકટર, પ્રિન્‍સિપાલ તેમજ સુપરવાઈઝરોની મિટીંગમાં નિર્ણય કરવામાં આવેલ છે. વધુમાં એન્‍જીનીયરીંગ કોલેજમાં અભ્‍યાસ કરવા ઈચ્‍છતા બહેનો માટે પ્રથમ સેમેસ્‍ટર કોઈ પણ બ્રાંચમાં કોલેજ ફી માફ કરી બહેનોને આગળના અભ્‍યાસ માટે પ્રોત્‍સાહિત કરવાનો અનેરો પ્રયાસ વસંતભાઈ ગજેરાના માર્ગદર્શનથી કાર્યરતRead More


ખાંભા પંથકમાં 20 બાળસિંહનો જન્‍મ થયો

[wpdevart_youtube]1_qxgywKdys[/wpdevart_youtube]ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જ અને ખાંભા રેવન્‍યુમાં સિંહ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર હોય એમ અલગ-અલગ એમ આઠ જેટલી સિંહણએ ર0 જેટલા સિંહ          બાળને જન્‍મ આપ્‍યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્‍યારે સમગ્ર ગુજરાતમાં સિંહની વસ્‍તી ગણતરીમાં હમેશા ખાંભા મોખરે ગણાય છે તેવું વન વિભાગ પાસે જાણવા મળી રહ્યું છે. ત્‍યારે આ વર્ષ વધુ ર0 સિંહની સંખ્‍યામાં વધારો થયો છે  સાથો-સાથ બે સિંહ બાળના એક જ માસમાં મોત થઈ ચુક્‍તયા છે જેમાં એક સિંહ બાળનું મોત થયું હતું અને બે દિવસ પહેલા જ ભાણીયા રાઉન્‍ડમાંRead More


અમરેલી જિલ્‍લામાં સવારથી આકાશ વાદળોથી ગોરંભાયું : ચાવંડમાં વરસાદ

અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં છેલ્‍લા બે દિવસથી આકાશમાં વાદળોની જમાવટ જોવા  મળી રહી છે. ત્‍યારે સાંજના સમયે લાઠી તાલુકાના ચાવંડ ગામ તથા આજુબાજુના સીમ વિસ્‍તારમાં જોરદાર વરસાદી ઝાપટું પડી જતાં આ પંથકમાં રોડ ઉપરથી પાણી વહી જવા પામ્‍યું હતું. આગામનની છડી પોકારતા વાતાવરણ ઉભું થવા પામેલ છે. અને 10 થી 1ર દિવસમાં અમરેલી જિલ્‍લામાં ચોમાસાની શરૂઆત થનાર છે. ત્‍યારે પ્રિમોન્‍સુન વરસાદથી લોકો રોમાંચીત થઈ ઉઠયા હતા. ચાવંડ તથા આજુબાજુનાં વિસ્‍તારમાં પડેલા વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત થવા પામી હતી.