Main Menu

Saturday, June 2nd, 2018

 

સાવરકુંડલા માં નદી બજાર ના પાલા ના પતરા ઊડ્યા… પવન સાથે ધોધમાર વરસાદ ચાલુ…..જુવો live

સાવરકુંડલા શહેર સાથે લીલીયા વંડા અમરેલી વિસ્તારોમાં ગાજવીજ સાથે બે ઈંચ વરસાદ..વંડા અને ગાવડકા રોડ પર મિની વાવાજોડું…અનેક વૃક્ષઓ ધરાશાયી…અમરેલી જિલ્લા માં બપોર બાદ વાતાવરણ માં પલટો આવતા મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી મારી મુશલધાર 2 ઇંચ વરસાદ થી અફડા તફડી મચી ક્યાંક વૃક્ષો ધરાશય થયા તો ક્યાંક પુર માં કાર તણાય..[wpdevart_youtube]N9CKLLAtrJ8[/wpdevart_youtube]


ધારી ગીર વિસ્તાર માં ધોધમાર વરસાદ…કેરી લઈને બેઠેલા ખેડૂતો ને વ્યાપક નુકશાન

અમરેલી જિલ્લા માં બપોર બાદ વાતાવરણ માં પલટો આવતા મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી મારી મુશલધાર 2 ઇંચ વરસાદ થી અફડા તફડી મચી ક્યાંક વૃક્ષો ધરાશય થયા તો ક્યાંક પુર માં કાર તણાય…ધારી ગીર વિસ્તાર માં ધોધમાર વરસાદ…પવન ના સુસવાટા સાથે વરસાદ….વૃક્ષો ને નુકશાન…..કેરી લઈને બેઠેલા ખેડૂતો ને વ્યાપક નુકશાન..


અમરેલી જિલ્લામાં મેઘાની એન્ટ્રી…સાવરકુંડલામાં કાર તણાય…અનેક શહેર ગ્રામીણ પંથકમાં વૃક્ષો ધરાશય થયા…સૌથી વધુ સાવરકુંડલા શહેરમાં વરસાદ…જુઓ વીડિયો

[wpdevart_youtube]1VMWUnm5gt0[/wpdevart_youtube]ગુજરાત માં 15 તારીખ થી વરસાદ નું આગમન થવા ની હવામાન વિભાગ એ આગાહી કરી હતી પરંતુ ગુજરાત ના સૌરાષ્ટ્ર માં પ્રથમ વરસાદ એ વવાજોડા જેવે માહોલ ઉભો થયો છે અમરેલી શહેર ધારી સાવરકુંડલા લીલીયા કુંકાવાવ સહિત પંથક માં વરસાદ એ ધમાકેદાર એન્ટ્રી મારી હતી 2 ઇંચ થી વધુ વરસાદ પડતાં થોડીવાર માટે લોકો માં ભાગ દોડ મચી હતી કેટલાક વિસ્તારો માં વૃક્ષો પણ ધરાશય થયા હતા તો વીજળી પણ મોટાભાગ ના વિસ્તારમાં ગુલ થઈ જતા લોકો એ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો સૌવ થી વધુ વરસાદ સાવરકુંડલાRead More


સાવરકુંડલા શહેર સાથે લીલીયા વંડા અમરેલી વિસ્તારોમાં ગાજવીજ સાથે બે ઈંચ વરસાદ…વંડા અને ગાવડકા રોડ પર મિની વાવાજોડું…અનેક વૃક્ષઓ ધરાશાયી…જુઓ વિડીયો

અમરેલી જિલ્લા ના લીલીયા તાલુકા ના અનેકો ગ્રામ્ય માં વરસાદી માહોલ લીલીયા મોટા ની નાવલી માં ગોઠણ બુડ પાણી ચાલ્યા પૂજાપાદર લોકા લોકી નાના લીલીયા સહિત ઢાંગલા પાડરશીંગા લાઠી ના કેરાળા ભીંગરાડ સહિત ના વિસ્તારો માં વરસાદ લીલીયા મોટા ની નાવલી માં ગોઠણ બુડ પાણી ચાલતા ગરમી માં રાહત મેળવતા લોકો વરસાદી પાણી માં પલળવા નો આનંદ ઉઠવતા બાળકો અમરેલી જિલ્લા ના લાઠી લીલીયા સહિત ના ગ્રામ્ય માં વરસાદી માહોલ ક્યાંક સામાન્ય છાંટા તો ક્યાંક સારો એવો વરસાદ પડતાં ગરમી માં રાહત થઈ હતી[wpdevart_youtube]O98lPYgz44k[/wpdevart_youtube]


અમરેલી જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિકોની ‘’બુદ્ધિજીવી’’ કાર્યકર્તાઓની બેઠક યોજાઈ

આજ રોજ જિલ્લા ભાજપ દ્વારા તા. 2 જૂન 2018 ને શનિવારનાં રોજ સાંજે 4 કલાકે રાજા સ્કુલ ઓફ આર્ટ્સ કમાણી ફોરવર્ડ સ્કુલ, લાઠી રોડ અમરેલી મુકામે ભાવનગર ના પૂર્વ મેયર શ્રી અમોભાઈ શાહ ની અધ્યક્ષતામાં બુદ્ધિજીવી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.કાનાબાર સાહેબ ,જિલ્લા ભાજપના મહામંત્રીશ્રી રવુભાઈ ખુમાણ, ઉપપ્રમુખશ્રી મયુરભાઈ હિરપરા, અમરેલી શહેર ભાજપના પ્રમુખશ્રી રાજેશભાઇ કાબરીયા, મહામંત્રીશ્રી રસિકભાઈ પાથર, રેખાબેન માવડીયા, બકુલભાઈ પંડ્યા, મુકુંદભાઈ મહેતા, પ્રબુદ્ધનાગરીકો જેવા કે, વકિલશ્રીઓ, ડૉક્ટરશ્રીઓ, સી.એ., વેપારીશ્રીઓ, ઉદ્યોગપતિશ્રીઓ, શિક્ષકશ્રીઓ, પ્રોફેસરશ્રીઓ, નિવૃત કર્મચારીશ્રીઓ, તેમજ પાર્ટીના વિવિધ સેલ મોરચાનાRead More


ગુજરાત બોર્ડ દ્વારા બહાર પાડેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના શરમજનક પરિણામ બાબત અમરેલી NSUI દ્વારા રજૂઆત

હાલમાં જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ 55 ટકા આવેલ છે જે શિક્ષણ જગત માટે ખૂબ શરમજનક બાબત ગણાવી શકાય. શિક્ષણ ની દિન પ્રતિદિન કથળતી પરિસ્થિતિ નો ભોગ વિદ્યાર્થીઓ બને છે. સરકાર કે તેમના અમલદારો દ્વારા કોઈ પ્રકારનું ધ્યાન ન દેવામાં આવતા આ પરિણામ 55 ટકા પર પોહચી ગયું છે જે ની સીધી અસર સેંકડો વિદ્યાર્થી ના ભાવિ ભવિષ્ય પર પડી રહી છે, તેમજ હાલની સરકાર વિદ્યાર્થી ના ભવિષ્ય તેમજ શિક્ષણ વિશે ખોટી ચિંતા જતાવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા મનોમંથનRead More


૨ કારની ટક્કરઃ ભાવનગર-સુરતના ૩ યુવકના મોત

ભાવનગર અમદાવાદ ટુંકા માર્ગ ઉપર અઘેલાઇ નજીક ઇકો કાર નં. જીજે ૧૮બીએચ ૮૪૪૪ અને ડસ્ટન કંપનની કાર નં. જીજે ૪સીઆર ૬૨૯૬ સામસામી ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં  ભાવનગર શહેરના વડવાનેશ વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવાન અકરમ યુનુુસભાઇ કુરેશી ઉ.વ.૨૨ તથા સુધીરભાઇ પ્રભાશંકર યાદવ ઉ.વ. ૩૨રહે સુરત તથા  વાઘેલા હરીભાઇ  નારાયણભાઇ નામના ત્રણ યુવાનો ના કરૂણ મોત નિપજયા છે. જયારે આઠને ગંભીર ઇજા થતા ૧૦૮ ઇમરજન્સી માં ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા  છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.


બાબરામાં મારૂ પરિવાર વચ્ચે મારામારી-લૂંટની ફરીયાદ

બાબરામાં રહેતા વિનુ માલાભાઇ મારૂને અગાઉ ગેલાણી હાઇસ્કૂલમાં માથાકુટ થયેલ હોય જે મુદે તેના ઘરમાં ઘુસી ગોવા કાળુ મારૂ સહિત પાંચે માર મારી રિવોલ્વર બતાવી છરી મારી રોકડ રૂપિયા રપ૦૦૦ની તથા સોનાના દાગીનાની લૂંટ ચલાવી ધમકી આપી હતી. સામા પક્ષેથી ગોવા કાળુ મારૂ નામના વૃદ્ધે અગાઉ ઝેેરી દવા પીવડાવી હોવાની ફરીયાદ  કરેલી હોય જેથી મનદુઃખ રાખી વિનુ માલા મારૂ સહિત પાંચે ગેરકાયદે મંડળી રચી ઢીકાપટુ વડે માર મારી ગાળો દઇ રોકડ રૂપિયા ૮૦૦૦  તથા સોનાના ચેનની લૂંટ ચલાવી ધમકી આપ્યાની ફરીયાદ બાબરા પોલીસમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


સાવરકુંડલામાં નેત્ર નિદાન કેમ્પ સંપન્ન

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ-સાવરકુંડલા દ્વારા આયોજીત ર૬૮માં નેત્રકેમ્પનું દિપ પ્રાગ્ટય કરતાં સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી તથા અક્ષરમુકતસ્વામી  અને ગામના આગેવાન અને વીરનગરના ડોકટર દ્રશ્યમાન થઇ રહ્યા છે. આ કેમ્પમાં ર૪ દર્દીઓને વિનામુલ્યે મોતીયાના ઓપરેશન કરી મણી બેસાડવામાં આવ્યા જયારે  કુલ ૧પ૮ દર્દીઓને તપાસ્યા હતાં જયારે ૧પ૦ દર્દીઓને આંખના ટીપા-ટયુબ અને ૪પ દર્દીઓને બેતાળાના ચશ્મા આપવામાં આવ્યા હતાં. કેમ્પના મુખ્ય  દાતા પરિવાર ઘનશ્યામભાઇ મગનભાઇ બોડા મુ. ધ્રોળ તરફથી આર્થીક સહયોગ મળ્યો હતો. કેમ્પને સફળ બનાવવામાં ઘનશ્યામભાઇ કનકોટીયાએ જહેમત ઉપાડી  હતી. તસ્વીરમાં  દર્દીઓનું નિદાન કરતા ડોકટર તથા દિપ પ્રાગટય કરતા સ્વામી નજરે પડેRead More


તળાજાના યુવાને જન્મ દિવસે પાણીનું પરબ ખોલી રાહદારીઓનો કોઠો ટાઢો કર્યો

કેટલાક લોકો પોતાના જન્મ દિવસે હજારો-લાખો રૂપિયા પાણીની જેમ પરિવાર કે મિત્રો સાથે ઉજવણી કરી ખરચી નાખે છે ત્યાર ેતળાજાના આર્થિક રીતે એકદમ સામાન્ય અને કિશોર કનિદૈ લાકિઅ વયથી જ અથાક મહેનત કરી જીવન ગુજરાન ચલાવતા પંકજ રાઠોડ નામના યુવાને તેમના આજે ૩૨ માં જન્મ દિવસે લોકોને પ્રેરણા આપતું ઉદાહરણ પુરૂ પાડયું હતુ આ  યુવાને  આજે પોતાના જન્મ દિવસે શહેરના જાહેર માર્ગપર અસહય ગરમી વચ્ચે પાણીનું પરબ  ખોલ્યું હતું રાહદારીઓની તરસ છીપાવી હતી. આ યુવાને  ઝુપડપટીંઓના ગરીબ બાળકોને પણ અન્નદાન કર્યુ હતું. જન્મદિવસે પાણીનું પરબ ખોલી જાતે લોકોની તરસ છીપાવવાનોRead More