Main Menu

Saturday, June 2nd, 2018

 

ધોરણ 10 માં.81.35 પર્સન્ટાઈલ રેન્ક લાવી સમસ્ત બૂંધેલીયા પરિવાર નું ગૌરવ વધાર્યું

તાજેતર માં જાહેર થયેલ ગુજરાત માધ્યમિક બોર્ડ ના પરિણામ માં 81.35 પી.આર. લાવી મિત બૂંધેલીયા એ સમસ્ત વાળંદ સમાજ નું નામ રોશન કર્યું છે પુરી ખંતતા અને મેહનત ની ટકાવારી પ્રાપ્ત કરતા મિત પર સમગ્ર પરિવાર તરફ થી શુભકામના નો ધોધ વહી રહ્યો છે. ઘર ની પરિસ્થિતિ ના કારણે પોતે વગર ટ્યૂશન એ મેહનત ના ગુણ લાવ્યા છે. પિતા વાળંદ ના વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે એમના સંતાન એ આવડી સિદ્ધિ પ્રાપ્ત કરતા આનંદ ની લાગણી એમના ચેહરા પર જોવા મળી છે ત્યારે તેમના પિતા એ તેના સંતાન ની ઇચ્છRead More


ધોરણ 10 માં.92.89 પર્સન્ટાઈલ રેન્ક લાવી સમસ્ત ડોબરીયા પરિવારનું ગૌરવ વધાર્યું

તાજેતર માં જાહેર થયેલ ગુજરાત માધ્યમિક બોર્ડ ના પરિણામ માં 92.89 પી.આર. લાવી મિત ડોબરીયા એ સમસ્ત પરિવાર નું નામ રોશન કર્યું છે પુરી ખંતતા અને મેહનત ની ટકાવારી પ્રાપ્ત કરતા મિત પર સમગ્ર પરિવાર તરફ થી શુભકામના નો ધોધ વહી રહ્યો છે


મહુવા શહેર ના કૈલાશ ગુરુકુળ ખાતે ત્રણ દિવસ માટે સદભાવના પર્વ-૯ યોજાશે

ભાવનગર જીલ્લા ના મહુવા શહેર ના કૈલાશ ગુરુકુળ ખાતે આગામી તા.૮ ને શુક્રવાર થી ત્રણ દિવસ માટે સદભાવના પર્વ-૯ યોજાશે.પુ.મોરારીબાપુ ની નીશ્રામાં સતત નવમાં વર્ષે અહી સદભાવના પર્વ નું આયોજન થયું છે.સમાપન ના ત્રીજા દિવસે મોરારીબાપુ દ્વારા રાજ્ય અને રાષ્ટ્ર કક્ષા ના સદભાવના એવોર્ડ થી ગુજરાત કાર્યશેત્ર માટે શિક્ષણવિદ અને કર્મશિલ ડો.મહેરુનિશા દેસાઈ ને તેમજ કાર્યશેત્ર ભારત માટે ખુદાઈ ખીદમતગાર ફેસલખાન ને સન્માનિત કરવામાં આવશે.


કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડાએ ખેડુતોની લડતમા તમામ પ્રકારની મદદ કરવા આહવાન કર્યું

આજ રોજ ધોલેરાના ભાલ વિસ્તારમાં 22 ગામમાં ગુજરાત સરકારે વર્ષ 2011 માં ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનની(SIR) રચના કરી છે અને તેની કાર્યવાહીને  પરિણામેં આ વિસ્તારના ખેડૂત સહિતના સ્થાનિક લોકોના સ્થાનિક વસવાટ ધંધા રોજગાર અને જીવન નિર્વાહ અંગેના અનેક પ્રશ્નનો ઉભા થાય છે.આ ગુજરાત ની હિટલરશાહી ભાજપ સરકાર ખેડુતોની 100% જમીન હડપી ને સામે વળતર માત્ર 50% જ આપવાનુ અને એ પણ 2013 જમીન સંપાધન અધિનિયમ પ્રમાણે નહી આપવાનુ આવૉ સાવ દયા ભાવના વગર ભાલના ખેડુતોને હેરાન કરવાના કાયદાઑ ઘડે છે.ભાલના ખેડુતોની વેદના ને વાચા આપવા અને એમની લડતમાં સહ ભાગીRead More


અમરેલી-શિરડી અને અમરેલી છોટાઉદેપુર સ્‍લીપીંગ કોચ સેવા શરૂ કરાઈ

અમરેલી વિભાગના અમરેલી ડેપો દ્વારા તા. 1/6/18 ના રોજથી અમરેલી-શિરડી રૂટની સ્‍લીપર કોચ બસ સર્વિસ ચાલુ કરવામાં આવેલ છે. આ રૂટ અમરેલીથી બપોરે રઃ1પ કલાકે ઉપડી વાયા ગઢડા- બોટાદ, ધુંધકા, વડોદરા, સુરત, સાપુતારા, નાસિક થઈ શિરડી પહોંચશે. જયારે શિરડીથી સવારે 11 કલાકે અમરેલી પરત આવવા ઉપડશે. ઉપરાંત અમરેલી-છોટાઉદેપુર રૂટની બસ પણ શરૂ કરવામાં આવેલ છે. જે રૂટ અમરેલીથી સાંજે પ કલાકે ઉપડી વાયા ગઢડા, બોટાદ, વડોદરા, નસવાડી, કવાંટ થઈ છોટાઉદેપુર પહોંચશે. જયારે છોટાઉદેપુરથી બપોરે ર કલાકે અમરેલી પરત આવવા માટે ઉપડશે.આથી અમરેલી જિલ્‍લાની તમામ ધર્મપ્રિય જનતાને આ રૂટનો લાભ લેવાRead More


ભૂમાફીયાઓ વિરૂદ્ધ સતત 38માં દિવસથી ચાલે છે આંદોલન

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારના પીપાવાવ ધામ તથા આસપાસના ગામોનાલોકો છેલ્‍લા 38 દિવસથી લોકો ન્‍યાય માટે ઝઝુમી રહયા છે. લોકો પોતાની મજુરી છોડીને ભુખ્‍યા પેટે દરરોજ ન્‍યાય માટે બેસે છે. આંદોલન છાવણીમાં બાળકો, વૃઘ્‍ધા સહિતના 300 જેટલા લોકો ન્‍યાય માટે આંદોલન કરી રહયા છે. લોકોમાં કરવામાં આવતા તમામ પ્રકારના નુસખા આંદોલનકારીઓ દ્વારા અપનાવવામાં આવ્‍યા છતાં પણ આ સરકારને કાંઈ જ ફર્ક પડતો નથી. સરકાર ન્‍યાય નહીં આપવાનું નકકી કર્યું જ હોય તેવું લાગી રહયું છે. જો આગામી દિવસોમાં ગામજનોને ન્‍યાય નહીં મળે તો છેલ્‍લે ઈચ્‍છા મૃત્‍યુની અરજી કરવાની ફરજ પડશે તેવુંRead More