Main Menu

Sunday, June 3rd, 2018

 

અમરેલી શહેરમાં ગાજવીજ પવન સાથે વરસાદ નું થયું આગમન…જુઓ વિડીયો

અમરેલી શહેરમાં ગાજવીજ પવન સાથે ધીમીધારે વરસાદ નું થયું આગમન….. અસહ્ય બફારા માંથી લોકોને મળી રાહત….[wpdevart_youtube]g_n7KaoiCC0[/wpdevart_youtube]


ધારીના કોટડા, દલખાણીયા, મીઠાપુરમાં ધોધમાર કરા સાથે ગીર વિસ્તારમાં વરસાદ…જુઓ વિડીયો

ધારીના કોટડા, દલખાણીયા, મીઠાપુરમાં ધોધમાર કરા સાથે ગીર વિસ્તારમાં વરસાદ…[wpdevart_youtube]6vTmyDWnl5U[/wpdevart_youtube]


ખાંભામાં ગાજવીજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ…સતત બીજા દિવસે અમરેલીના તાલુકા મથક પર વરસાદ નું આગમન…જુઓ વિડીયો

ખાંભા માં ગાજવીજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ…સતત બીજા દિવસે અમરેલીના તાલુકા મથક પર વરસાદ નું આગમન…સાવરકુંડલા વિસ્તારમાં પણ વરસાદ નુ આગમન…..મિતિયાળા જંગલ તેમજ આસપાસના ગામોમાં વરસાદ…સાવરકુંડલા શહેર માં પવન ફૂંકાયો..[wpdevart_youtube]CHlQm4IJLcw[/wpdevart_youtube]


પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપાના સાંસદોની બેઠક યોજાઈ

આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્‌ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રીશ્રી ભુપેન્દ્રજી યાદવ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ મહામંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં રાજ્યના લોકસભા અને રાજ્યસભાના સાંસદોની એક બેઠક યોજાઈ હતી. પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ સાંસદ બેઠક અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પ્રભારીશ્રી અને મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, મહામંત્રીશ્રીઓ અને સાંસદશ્રીઓ સાથેની બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી છે. માન. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના સફળતાના ૪ વર્ષ અને કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણની યોજનાઓને જનજનRead More


ભારતીય જનતા પાર્ટી દ્ધારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

આજરોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન હોલ ખાતે કર્ણાવતી મહાનગર ભાજપા દ્ધારા આયોજીત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનને ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી તથા વ્યવસાયે સુપ્રીમકોર્ટના વકીલ શ્રી ભુપેન્દ્રજી યાદવે સંબોધન કર્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોને સંબોધતા શ્રી ભુપેન્દ્રજી યાદવે ગત ચાર વર્ષ દરમ્યાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુકાન હેઠળ કેન્દ્રમાં ભાજપા – એનડીએની સરકાર દ્ધારા લેવાયેલ અગત્યના નિર્ણયો અંગે રસપ્રદ, માહિતીસભર સમીક્ષા કરી હતી. પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સંબોધતા શ્રી યાદવે જણાવ્યું હતું કે, દેશના છેવાડાના માનવીને આર્થિક રીતે સક્ષમ બનાવીને દેશમાં પારદર્શક સુશાસન આપવાના સંકલ્પRead More


સિહોર કોંગ્રેસના નગર સેવકો દ્વારા નગરપાલિકા કચેરી સામે જ ઉપવાસી ધરણા

સિહોર નગરપાલીકા મા ભાજપ નુ શાસન અને જાણે સિહોર નગરપાલીકા ના પ્રમુખ નહિ પણ ભાજપ ના પ્રમુખ હોય તેમ મનસ્વી રીતે બહુમતી ના જોરે કોગ્રેસ ના નગર સેવકો ના કામ નહિ થવા દેવા આપખુદ શાહિ અપનાવી રહયા છે સિહોર ની જનતા ના મતે ચુંટાયેલા કોંગ્રેસ ના નગર સેવકો ના કામ નહી થવા દેવા એન કેન પ્રકારે બહુમતી થી અટકાવવા મા આવે છે જે લોકશાહી માટે શરમજનક છે તેમજ સિહોર ની જનતા નુ અપમાન પણ છે સમગ્ર સિહોર શહેર કોંગ્રેસ ની ટીમ તથા નગર સેવકો સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણRead More


મુંબઈમાં તોફાની વરસાદ : મુલુંડ અને ભાડુંપમાં વીજ કરંટ લાગતા ત્રણના મોત

મુંબઈમાં ગઈકાલે સાંજે ચોમાસા પૂર્વે પડેલા તોફાની વરસાદ ખાબક્યો હતો જેમાં વીજ કરંટ લાગતા ત્રણના મોત થયા છે તોફાન સાથે શરૂ થયેલા વરસાદના પ્રથમ ઘટનામાં મોડી કનિદૈ લાકિઅ સાંજે મુલુંડમાં અનીલ યાદવ અને ઝારા યુનુસ ખાનને વીજ કરંટ લાગ્યો હતો. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત કનિદૈ લાકિઅ જાહેર કરવામાં અકિલા આવ્યા હતા. જયારે મુંબઈના ઉપનગર ભાંડુપમાં ઘટી હતી જેમાં પણ બે બાળકોને વીજ કરંટ લાગ્યો હતો.તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં કનિદૈ લાકિઅ આવ્યા હતા. જેમાંથી એક બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો જયારે બીજા બાળકની સારવારRead More


મોડી રાત્રે સુરતમાં વાવાઝોડા સાથે વરસાદ : 40થી વધુ વૃક્ષો ધરાસાયી

મોડીરાત્રે સુરતમાં ભારે પવન સાથે વરસાદ પડતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા  શનિવારે મોડી રાત્રે ત્રણ વાગ્યે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો શહેરભરના અલગ અલગ કનિદૈ લાકિઅ વિસ્તારમાં વૃક્ષો તૂટી પડ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ આખી રાત સતત દોડતી રહી હતી. અંદાજે 40થી વધુ વૃક્ષો ધરાશાયી થયાનું જાણવા મળ્યું છે.   કનિદૈ લાકિઅ શનિવારે મોડી અકિલા રાત્રે ત્રણ વાગ્યાથી સાડા ત્રણ-પોણા ચાર વાગ્યા સુધી વાવાઝોડું ફૂંકાયું હતું. જેના કારણે વૃક્ષો ધરાશાયી થવાના એક પછી કનિદૈ લાકિઅ એક કોલ ફાયર બ્રિગેડને મળતા રહ્યા હતા   વહેલી સવારે સાડા સાત વાગ્યે જ્યારેRead More


ભાજપ દ્વારા ચાર વર્ષના સફળ શાસન ની ઉજવણી

ભારતીય જનતા પાર્ટીના દેશમાં ચાર વર્ષના સફળ શાસન અને સુજલામ સુફલામ યોજના ની સફળતાની ઉજવણી કરવા આજે યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલ અને શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે ની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટાઉનહોલ ખાતે મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા. પાણી બચાઓ અને સ્વચ્છતા અંગેના શપથ સાથે ભવ્ય રેલી શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી.કેન્દ્રમાં મોદી સરકારના ચાર વર્ષના સફળ શાસનની ઉજવણી તેમજ રાજ્યભરમાં સરકારના સુજલામ સુફલામ યોજનાની સફળતાની ઉજવણી ભાવનગર ખાતે કરવામાં આવી હતી. જેમાં એક પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રાના પ્રારંભે ટાઉનહોલRead More


તુલસીશ્યામમાં ભોળાદાસબાપુની પૂણ્યતિથી ઉજવાઈ

ગીર જંગલમાં બાબરીયાવાડના પુરાણ પ્રસિદ્ધ તીર્થધામ તુલસીશ્યામ -શ્યામધામમાં આજે શનિવારે ધર્મોત્સવ યોજાયેલ જેમાં શ્યામ પરિવાર અને યાત્રાળુઓની બહોળી ઉપસ્થિતિ રહી હતી તુલસીશ્યામ તિર્થધામના મહંત પૂ. ભોળાદાસબાપુની વિદાયને ચાર વર્ષ પૂર્ણ થતાં તા. ૨ જૂનના રોજ પૂ.દિવંગત મહંતની ચોથી પૂણ્યતિથી ભાવભેર ઉજવાઈ હતી આ પ્રસંગે તેમને પુષ્પાંજલી અર્પી વંદના કરવામાં આવેલ સાથે સત્યનારાયણ ભગવાનની કથા તથા શ્યામ યુવક મંડળ – વડ ગામ, પ્રતાપભાઈ વરૂ -માજી ધારાસભ્ય, નાગેશ્રી અને ગભરૂભાઈ જેઠુરભાઈ વરૂ- મોટા માણસા દ્વારા શ્યામ સુંદર ભગવાનને થાળ – રાજભોગ ધરાવવામાં આવેલ.આ ધર્મોત્સવમાં ટ્રસ્ટીઓ, શ્યામ પરિવાર તથા ભક્તજનો અને યાત્રાળુઓ બહોળી સંખ્યામાંRead More