Main Menu

Monday, June 4th, 2018

 

મહુવા પાલીકા ભાજપ પાસેથી કોગ્રેસે છીનવી લીધીઃ પાલીતાણા પ્રમુખ-ઉપપ્રમુખ ચુંટાયા

ભાવનગર જીલ્લાની મહુવા નગર પાલીકા કોંગ્રેસે કબ્જે કરી છે. આજે યોજાયેલ પ્રમુખપદની ચુંટણીમાં કોંગ્રેસનાં માત્ર ૧૩ સભ્યો હોવા છતા ૨૧ મતો મેળવી કોંગ્રેસના મંગુબેન કનિદૈ લાકિઅ બારૈયા પ્રમુખપદે ચુંટાઇ આવ્યા છે. મહુવા પાલીકાના પ્રમુખની આજે ચુંટણી યોજાઇ હતી. કુલ ૩૬ સભ્યોમાંથી કોંગ્રેસના માત્ર ૧૩ સભ્યો છે અને કનિદૈ લાકિઅ બાકીના ભાજપના અકિલા છે. દરમ્યાન પ્રમુખપદની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મંગુબેન ધીરૂભાઇ બારૈયા ૩૬માંથી ર૧ મતો પ્રાપ્ત કરી વિજેતા બનતા રાજકીય કનિદૈ લાકિઅ વર્તુળોમાં ચર્ચા જાગી છે અને કોંગ્રેસે નગર પાલીકા ઉપર કબ્જો મેળવતા કોંગ્રેસ-છાવણીમાં આનંદની લાગણી ફેલાઇ છે.


એન.ડી.ડી.બી.ડેરી ઈનોવેશન એવોર્ડ સમારંભ યોજાયો

અમરેલી જિલ્‍લાના પ્રતિનિધિ તરીકે ભાવનાબેન ગોંડલીયા ઉપસ્‍થિત રહયા દૂધ ઉત્‍પાદન ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ કામગીરી કરતી મંડળીઓ દ્રારા પ્રશંસાપાત્ર કામગીરી અને મહિલા સશકિતકરણ અંતર્ગત આણંદ મૂકામે ભારત સરકારના કૃષિ રાજયમંત્રી પરસોતમભાઈ રૂપાલાના હસ્‍તે એન.ડી.ડી.બી.ડેરી ઈનોવેશન એવોર્ડ સમારંભ યોજાયેલ. પશુ આહાર, પોષણ, ઘાસચારો અને પશુઓની તંદુરસ્‍તીની જાળવણી પ્રત્‍યે જાગૃતિ સાથોસાથ દૂધ ઉત્‍પાદનમા મંડળીઓની પ્રશંસાપાત્ર કામગીરી અને મહિલા સશકિતકરણ દ્રારા મહિલાઓને એવોર્ડથી સન્‍માનિત કરવામા આવેલ સમગ્ર રાજય માથી પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમમા અમરેલી જિલ્‍લાના પ્રતિનિધિ તરીકે ભાવનાબહેન ગોંડલીયા ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમ ટી.કે.પટેલ ઓડીટોરીયમ-આણંદ ખાતે યોજાયેલ હતો.


ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીની બહેનો નેશનલ કાઉન્‍સિલ ઓફ કો-ઓપરેટીવ ટ્રેનિંગ અર્થે રવાના

સહકારી ક્ષેત્રે દેશમા મહિલાઓ અગ્રેસર ભૂમીકા ભજવી રહેલ છે જેને કારણે આ પ્રવૃતિ ગામડાઓ સુધી વિસ્‍તરી છે. મહિલા સંગઠન પણ સહકારી મંડળીઓ અને પ્રવૃતિમા સામેલ થઈને સુઝબુજ દ્રારા આગળ વધુ રહી છે. સહકારી ક્ષેત્ર પણ મહિલાઓને આ અંગેની સમજણ અને તાલીમ આપવા તાલીમી કાર્યક્રમો યોજે છે જેમા મહિલાઓ હોશભેર જોડાય છે. કૌશલ્‍ય વિકાસ માટેની મહત્‍વપૂર્ણ તાલીમ એવી એન.સી.સી.ટી. તાલીમમા ભાગ લેવા ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીની બહેનો રવાના થતા તાલીમ કાર્યક્રમમા મહિલાઓની જાગૃતિ જોવા મળી રહી છે. સહકારી પ્રવૃતિની સફળતા, વિશેષતાઓ, ઉપયોગિતાઓ, સમસ્‍યાઓ, સિઘ્‍ધીઓ વિચારો અને અનુભવો તાલીમાર્થી બહેનોને જાણવા અંગેનીRead More


ભાવનગરમાં ફ્રિજમાં શોર્ટ થતા રસોડામાં આગ લાગી

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં મકાનના રસોડામાં ફ્રીઝમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા રસોડામાં રહેલ ઘરવખરી સળગી જવા પામી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે આગને કાબુમાં  લીધી હતી. મળતી વિગતો મુજબ શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થ સોસાયટી બ્લોક નં. ૬૨૫૧ – ૬૦૬૮માં રહેતા પરાક્રમસિંહ વિક્રમસિંહ જાડેજા  ગઈરાત્રે  અગાશીમાં પરિવાર સાથે સુવા ગયા હતા ત્યારે મોડી રાત્રીના ૧.૨૦ કલાકે રસોડામાં રહેલ ફ્રીઝમાં શોર્ટસર્કિટથી આગ ભભુકી ઉઠતા ફ્રીઝ કનિદૈ લાકિઅ સળગતા રસોડામાં રહેલ ગાદલા-ગોદડા, પંખો તથા અન્ય ચીજવસ્તુઓ સળગી જવા પામી અકીલા હતી. આગની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડનો સ્ટાફ કનિદૈ લાકિઅ દોડી આવ્યોRead More


અમરેલી: લિખાળા ગામે કુવામાં 1 સિંહ અને 10 નીલગાયના મોત મામલે પિતા-પુત્રની ધરપકડ

અમરેલી જિલ્લાના લિખાળામાં એક કુવામાંથી 1 સિંહ અને 10 નીલગાયના મૃતદેહ મળી આવવાના મામલે પિતા પુત્રની ધરપકડ કરાઈ છે અમરેલીમાં ત્રણ દિવસ પહેલા લીખાળા ગામે  એક કૂવામાંથી 1 સિંહ અને 10 નીલગાયના મૃતદેહ મળી આવવાના મામલે વનવિભાગે  બંને ખેડૂતો નનુ સુહાગીયા અને અરવિંદ સુહાગીયા પિતા પુત્રની ધરપકડ કરી  છે   અત્રે  ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લાનાં સાવરકુંડલાના લીખાળા ગામે એક સિંહ અને 10 નીલગાયના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા વન વિભાગે  આશંકા વ્યક્ત કરી હતી કે વન્ય પ્રાણીઓને મારીને ગુનો છૂપાવવા માટે કૂવામાં  નાંખી દેવામાં આવ્યા હશે. જે કૂવામાંથી નીલગાયRead More


સાવરકુંડલાના આંબરડી ગામે ખેડૂતોએ રસ્તામાં શાકભાજી, દૂધ અને છાસ ઢોળીને સરકારનો કર્યો વિરોધ : ભારે સુત્રોચાર

[wpdevart_youtube]WW5fIAjbkf8[/wpdevart_youtube] દેશ વ્યાપી ચાલતા આંદોલનના પડધા આજે અમરેલી જીલ્લાના  આઁબરડી્માં પડ્યા હતા…મોટી સંખ્યાં ખેડુતોએ આંબરડી ની બજારો માં આવીને માર્કેટિંગ યાર્ડ માં વેચવા જતા શાકભાજી અને દૂધ, છાશ ને જાહેર રસ્તાઓ પર મુકીને સરકાર સામે સુત્રોચાર કાર્ય હતા શાકભાજી અને ડેરી પ્રોડક્ટ રસ્તા પર ઢોળી ખેડૂતો એ વિરોધ કર્યો હતો દેશભરમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે પ્રથમવાર અમરેલી ના આંબરડી થી મહેશ ચોડવડીયાની આગેવાનીમાં કેન્દ્રની ભાજપ સરકાર સામે સુત્રોચાર કરીએન પોતાના શાકભાજી અને દૂધ રોડ રસ્તા પર ઢોળી ને સરકાર સામે આંદોલન નો અધ્યાય આરમ્ભ થયો હતો  ખેડુતોને પોષણક્ષમ ભાવ મળતા નથી…દેશ વ્યાપી ચાલતા આંદોલનનેRead More


કેવું રહેશે આપનું અઠવાડિક રાશિફળ ?? જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોષી સાથે

[wpdevart_youtube]cPV1frucmbM[/wpdevart_youtube]