Main Menu

Tuesday, June 5th, 2018

 

ભાવનગર મનપા દ્વારા પર્યાવરણ જન જાગૃત રેલીનું કરાયું આયોજન

મનપા દ્વારા  પર્યાવરણ જન જાગૃત રેલી કરાયું આયોજન…મોતીબાગ ટાઉન હોલ ખાતે થી પર્યાવરણ જન જાગૃતિ રેલી નું થયું આયોજન…રેલીમાં મનપાનાં આધિકારીઓ જોડયા તેમજ શહેરની અલગ અલગ સંસ્થાઓનાં કાર્યકર્તાઓ અને નાગરિકો પણ જોડાયા


શુક્રવારથી પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં સદ્ભાવના પર્વ

ભાવનગર જિલ્લાના મહુવા શહેરના કૈલાસ ગુરૂકુળ ખાતે આગામી તા. ૮ ને શુક્રવારથી ત્રણ દિવસ માટે સદ્ભાવના પર્વ-૯ યોજાશે. પૂ. મોરારીબાપુની નિશ્રામાં સતત નવમાં વર્ષે  અહીં સદ્ભાવના પર્વનું આયોજન થયુ છે. સમાપનના ત્રીજા દિવસે મોરારીબાપુ દ્વારા રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના સદભાવના એવોર્ડથી ગુજરાત કાર્યક્ષેત્ર કનિદૈ લાકિઅ માટે શિક્ષણવિદ્દ અકિલા અને કર્મશીલ (એએમડબલ્યુએ) ડો. મહેરૂનનિસા દેસાઈને તેમજ કાર્યક્ષેત્ર ભારત માટે ખુદાઈ ખિદમતગાર ફૈસલખાનને સન્માનિત  કરવામાં આવશે. પ્રારંભના દિવસે બપોરના ૩ થી ૬ કલાકે વિશ્વગ્રામના તુલા-સંજય  પર્વની ભૂમિકા બાંધી આપશે. જ્યારે બીજરૂપ વકતવ્ય વિશ્વ વિખ્યાત  સ્થપતિ બાલકૃષ્ણ દોશી આપશે. તેમજ ચલચિત્ર સમીક્ષક અનેRead More


પાલીતાણા કોંગ્રેસના ૪ સભ્યો ૬ વર્ષ માટે સસ્પેન્ડ

પાલીતાણા નગરપાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાયેલ હતી. જેમાં કોંગ્રેસ પક્ષના વોર્ડ નં.-૧ના સદસ્યો, ધર્મેન્દ્રસિંહ મહાવીરસિંહ સરવૈયા (ઓમદેવસિંહ), વિક્રમભાઇ ભજનમલ રૂપેજા, ગીતાબેન અરવિંદભાઇ શિયાળ અને ઉકરણબેન ગોવિંદમલ કુકડેજાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તેમજ કોંગ્રેસ પક્ષના વ્હીપનો અનાદર કરવા બદલ ચારેય સભ્યોને કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.


રાજુલાના પીપાવાવધામમાં ઉપવાસ આંદોલનના ૪૧ દિ’ : ૨ મહિલાની તબિયત લથડી

રાજુલા તાલુકાનાં દરિયકાંઠા  વિસ્તારના  પીપાવાવધામ તથા આસપાસના ગામોના લોકો છેલ્લા ૪૧ દિવસથી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા છે તથા જીલુભાઈ   બારૈયા,  મધુભાઈ  સાંખટ, આતુભાઈ શિયાળ, બાબુભાઈ સાંખટ, સાર્દુળભાઈ શિયાળ સહિત પાંચ લોકો છેલ્લા  ર૯  દિવસથી  આમરણાંત ઉપવાસ કરી રહૃાા છે. જીલ્લા  કલેકટર  ઘ્વારા  શરતભંગની  નોટિસોમાં  ચાંચ જીલ્લા  પંચાયતનાં  ભાજપના  સદસ્ય રેખાબેન કમલેશભાઈ મકવાણા તથા તેમના  પરિવારના  સભ્યોનાં   નામ આવ્યા  બાદ  તંત્ર  કેટલા  દિવસમાં કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું  તેમજ ૪૦ દિવસ બાદ ભાજપના નેતાઓના નામ  બહાર  આવ્યા  અત્યાર   સુધી સરકારી તંત્ર આ નેતાઓને છાવરી રહી હતીRead More


કિસાન સંઘ દ્વારા સાવરકુંડલા મામલતદાર કચેરીનો કર્યો ઘેરાવ…કચેરી બહાર નાખ્યા ખેડૂતો એ ધામા…નિર્દોષ ખેડૂતો ને છોડવાની કરી માંગ…જુઓ

[wpdevart_youtube]epcRbUf1680[/wpdevart_youtube]કિસાન સંઘ દ્વારા સાવરકુંડલા મામલતદાર કચેરી નો કર્યો ઘેરાવ….તમામ કચેરી માં ઘુસી જઇ નિર્દોષ ખેડૂતો ને છોડાવવા કરી માંગ….સાંસદ અને પૂર્વ કૃષિમંત્રી કચેરી એ હાજર હોય લોકો એ તેને લીધા બાન માં…અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત…કિસાનસંઘે કરેલ મામલતદાર કચેતીના ઘેરાવ માં પહોંચ્યા ધારાસભ્ય પ્રતાપ દુંધાત…..સાવરકુંડલા મામલતદાર કચેરી બહાર ખેડૂતો નાં સમર્થન નાં બેઠા ધારાસભ્ય સહિતના ખેડૂતો….કચેરી બહાર નાખ્યા ખેડૂતો ના ધામા…. નિર્દોષ ખેડૂતો ને છોડવાની કરી માંગ…


રાજુલાના કડિયાળી નજીક ટી.ટી કોટન પાસે બે બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત…બે યુવકના ઘટના સ્થળે મોત

[wpdevart_youtube]FYGXyAxtMx8[/wpdevart_youtube]રાજુલાના કડિયાળી નજીક ટી ટી કોટન પાસે બે બાઈક વચે સર્જાયો ગમખ્વાર અકસ્માત….અકસ્માત માં બે યુવક ના ઘટના સ્થળે મોત…..બેને ગમ્ભીર ઈજા ઑ થતાં રાજુલા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા…..મરિન પોલીસ ઘટના સ્થળે..


ખાંભા ગીર વિસ્તારોના ગામડાઓમાં બે-ચાર વર્ષ પહેલા જ બનાવેલા ચેકડેમો તૂટીને બેહાલ

[wpdevart_youtube]2fa7dymtD60[/wpdevart_youtube] સુજલામ સુફલામ હેઠળ જળસંચયના ની કામગીરી રાજ્યભરમાં એકમાસ સુધી ચાલીને પુર્ણાહુતી પણ થઇ ગઈ છે ત્યારે અમરેલી જીલ્લાના ખાંભા ગીર વિસ્તારોના ગામડાઓમાં બે ચાર વર્ષ પહેલા જ બનાવેલા ચેકડેમો તૂટીને બેહાલ થઇ ગયા છે જળસંચય તો ઠીક પણ ચેકડેમો તૂટેલા હોવાને કારને મરામત ના અભાવે પાણી સંગ્રહ કરવાની કામગીરી પણ ખાંભા ગીરના ગામડાઓમાં નહી થવાની ભીતિથી ગીરના ગામડાઓમાં પાણી સંગ્રહની સરકારની વાતો પોકળ સાબિત થઇ રહી છે અમરેલી જીલ્લાનું ખાંભા ગીર વિસ્તાર….ખાંભા ગીર વિસ્તારના તાતણીયા, પીપળવા, ધાવડિયા,ગીદરડી ના ગામડાઓમાં બે ચાર વર્ષ પહેલા જ બનાવેલા ચેકડેમો તૂટી ગયા છેRead More


અમરેલી જીલ્લામાં પ્રથમ વરસાદે પ્રી-મોન્સુન કામગીરીની પોલ ખોલી…જુઓ વિડીયો

[wpdevart_youtube]W3hbZ-0WaT0[/wpdevart_youtube] હવામાન વિભાગની આગાહી સચોટ સાબિત થઈ અને અમરેલી જિલ્લાના સાવરકુંડલા માં મોસમનો પ્રથમ વરસાદ ત્રણ ઇંચ ખાબકતા સ્થાનિક નાવલી નદીમાં પૂર્ણ પાણી બે કાંઠે વહેતા નદી બજારમાં બેસીને વેપાર કરતા નાના વેપારીઓને ભારે નુકશાની વેઠવી પડી છે ગઈકાલના વરસાદ બાદ 5 કલાક ઉપરાંત વીજળીરાણી ગુલ રહી હતી મુખ્યમંત્રી કાર્યાલય થી તંત્રને ખડેપગે રહેવાના આદેશનો તંત્રના બાબુઓએ ઉલળીયો કર્યો હોય તેમ સ્થાનિકો દ્વારા પૂરના પ્રકોપથી પોતાની મિલકતને થયેલ નુકશાની બાદ જાત મહેનત જીંદાબાદ થકી નાવલી નદી માંથી પોતાનો માલ સમાન કાઢતા સવારથી નજરે પડી રહ્યા છે સ્થાનિક પાલિકાનું જે.સી.બી. નદીનાRead More


અમરેલી જિલ્લામાં પડેલા વરસાદથી ખેતીના પાકને થયું નુકશાન…જાર, બાજારો, તલ અને વધઘટ વધેલી ડુંગળીના પાકને થયું નુકશાન…જુઓ

[wpdevart_youtube]fwAToxF05DI[/wpdevart_youtube] અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા, ધારી પંથકમાં સતત બે દિવસથી પવનના સુસવાટા સાથે ગાજવીજ થી મેઘરાજાની પધરામણી ગરમીમાં રાહત આપી છે પણ વાવાજોડા સાથેના વરસાદને પગલે ખેતીના પાકને લાંબી નુકશાની જણાઈ રહી છે સાવરકુંડલા પંથકમાં 3 ઇંચ ખબકેલા પવન સાથેના વરસાદ થી સાવરકુંડલા ની આજુબાજુના ગ્રામ્ય પંથકમાં કેરીની ખેતી કરતા ખેડૂતોની દશા કફોડી બનવા પામી છે કેરીનો છેલો ફાલ હવે ઉતારવાની અણી  પર જ ખબકેલા ત્રણ ઇંચ વરસાદે ખેડૂતોની મૂળ કમાણી સમાનની કેરીઓ આંબાના જાડ પરથી ખરી પડી છે 120 ઉપરાંતનો આંબાનો બગીચો ધરાવતા ખેડૂતની મહેનતની કમાણી પર છેલ્લે છેલ્લેRead More


જસદણ શહેરમા પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે ત્રિદીનાત્મક ભગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ

શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર કૈલાશનગરના વયોવૃદ્ધ સંત શાસ્ત્રીસ્વામી શ્રી ભક્તિજીવનદાસજીના શુભ આશીર્વાદ તેમજ પુરાણી ધર્મવલ્લભદાસજીની પ્રેરણા થી પુરૂષોત્તમ માસ નિમિતે ત્રિદીનાત્મક ભગવત કથાનું ભવ્ય આયોજન ડો.કટેશીયા હોસ્પિટલની બાજુના પ્લોટિંગ ખાતે રાખવામાં આવ્યુ હતુ અને ભક્તિભાવમાં રસપાન લેવામાટે જસદણ ની જંતાને ભાવ ભર્યું જાહેર આમંત્રણ આપ્વામા આવ્યુ હતુ .જેમા વક્તા તરીકે સુરતના યુવાન વીદવાન સંતો શાસ્ત્રી શ્રી મંગલસ્વામી ,શાસ્ત્રી શ્રી ચૈતન્યસ્વામી, સહિત્ના સંતો મહંતો એ પોતાની મધુરવાણીમાં ભક્તિમય જીવનનું રસપાન કરાવી લોકોમા એક અનોખો ભક્તિ ભાવા જોવા મલ્યો હતો.આ ત્રિદીનાત્મક ભગવત કથામા દરોજ અવનવુ રોજીંદાજીવન ઉપિયોગિ રસ પાન કરાવવામા આવી રહ્યુRead More