Main Menu

Tuesday, June 5th, 2018

 

સિંહ-નીલગાયના મોતનો મામલો…વનવિભાગ સામે કિસાનસંઘે શરૂ કર્યું આંદોલન…ખેડૂતોએ પીપાવાવ અંબાજી સ્ટેટ હાઇવે કર્યો ચક્કાજામ…પોલીસે મહા મહેનતે રસ્તો ખુલો કરાવ્યો…જુઓ વિડીયો

[wpdevart_youtube]Xyn1XElc7Tc[/wpdevart_youtube]સાવરકુંડલાના લીખાળા ગામે સિંહ નીલગાય ના મોતનો મામલો…વનવિભાગ સામે કિસાનસંઘે શરૂ કર્યું આંદોલન….ટ્રેક્ટરો માં આવેલ ખેડૂતોએ પીપાવાવ અંબાજી સ્ટેટ હાઇવે કર્યો ચક્કાજામ…..પોલીસે મહા મહેનતે રસ્તો ખુલો કરાવ્યો…..કિસાનસંઘ દ્વારા માર્કેટિંગ યાર્ડમાં વનતંત્ર સામે શરૂ કરી સભા……વનતંત્રે સિંહ સહિત 11 વન્યપ્રાણીઓના મોત મામલે 2 ખેડૂતની કરી છે ધરપકડ….500 ઉપરાંતના ખેડૂતો ઉમટ્યા સભામાં….ધારાસભ્ય પ્રતાપ દુધાત સભામાં પહોંચીને ખેડૂતો સાથે ભારતીય બેઠકમાં લીધું સ્થાન……સભા બાદ રેલી સ્વરૂપે પ્રાંત કલેકટરને પાઠવશે આવેદનપત્ર…..વનવિભાગે ખેડૂતો ની ધરપકડ થતા કિસાનસંઘે માંડયો મોરચો……[wpdevart_youtube]07T4apFewAw[/wpdevart_youtube]


અમરેલી નવા એસ.પી. તરીકે શ્રી નિર્લીપ્‍ત રાય

અમરેલીના એસપી જગદીશ પટેલનો બીટકોઇનમાં ભોગ લેવાયા બાદ તે જેલમાં છે અને તેવા સમયે અમરેલીના એસપીની ખાલી પડેલી જગ્‍યા ઉપર આખરે નિમણુ ક કરાઇ છે.અને અમરેલીના નવા એસ.પી. તરીકે શ્રી નિર્લીપ્‍ત રાયની નિમણુ ક થઇ છે.ગાંધીનગરના ઇન્‍ટેલીજન્‍ટ વિભાગમાં ફરજ બજાવતા 2010ની બેચના આઇપીએસ અધિકારી શ્રી નીર્લીપ્‍ત રાઇને અમરેલીના એસપીની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદના સરખેજ સહિતની જગ્‍યાએ ફરજ બજાવી ચૂકેલા શ્રી નીર્લીપ્‍ત રાયની અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે નિમણુ ક કરતો હુકમ ગૃહવિભાગ દ્વારા કરાયો હતો.હાલમાં ગૃહવિભાગની સીધી દેખરેખ હેઠળ ભાવનગરના રેન્‍જ આઇજી શ્રી અમીતકુમાર વિશ્‍વકર્મા દ્વારા અમરેલી જિલ્લાનું મોનીટરીંગRead More


કુકાવાવમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિતે સફાઈ અભિયાન હાથ ધરાયું

[wpdevart_youtube]HlcN2CeD0vk[/wpdevart_youtube]કુકાવાવ મા આજે વિશ્વ પર્યાવરણ દિવસે જીલ્લા વિકાસ અધિકારી ની સાથે અધિકારી પદા અધિકારી કર્મચારી ગામજનો ની હાજરી મા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધારે ગંદકી વાળા વિસ્તાર મા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમા ખૂદ જીલ્લા વિકાસ અધિકારી એ સફાઈ કામગીરી જાતે કરી બીજા અધિકારીઓ કર્મચારી પદા અધિકારી અને ગામજનો સાથે જોડાયા હતા અને બસ સટેનડ ની બાજુના વિસ્તાર મા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને જીલ્લા વિકાસ અધિકારી નીરગુડે સાહેબે પર્યાવરણ અને સવચછતા અંગે જાગૃતિ આવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુંRead More


વડિયા તાલુકામાં પી.જી.વી.સી.એલ ની ટિમ ત્રાટકી…આશરે 15 થી 20 ગાડી નો કાફલો..પોલીસ બંદોબસ્ત સાથે

અમરેલીના વડિયા તાલુકા માં  પી.જી.વી.સી.એલ ની ટિમ ત્રાટકી…આશરે 15 થી 20 ગાડી નો કાફલો..પોલીસ બંદોબસ્ત સાથે.


દામનગર શહેર ખાતે દ્વારકેશ યુવક મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ અજય ભટ્ટ ના વ્યાસાસને ભવ્ય ધર્મોત્સવ યોજાશે

દામનગર દ્વારકેશ યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી મદ્ર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મદન મોહનલાલજી ની હવેલી ખાતે આગામી તા૭/૬/ ને બુધવાર ના રોજ પોથી યાત્રા મદન મોહનલાલજી હવેલી ખાતે થી નીકળી શહેર ભર ના રાજ માર્ગો પર ફરશે                  જામનગર ના વિદ્વાન વક્તા અજયભાઈ ભટ્ટ ના વ્યાસાસને શ્રી મદ્ર ભાગવત કથા પોથી તા૭/૬ના રોજ બપોર ના ૩-૦૦ કલાકે કપિલ પ્રાગટય તા૮/૬ ના રોજ સવારે ના ૧૦-૩૦ કલાકે નૂરસિંહ જન્મોત્સવ તા૯/૬ રાત્રે ૧૦-૩૦ કલાકે ભગવાન શ્રી વામન જમોત્સવ તા૧૦/૬ ના સાંજે ૫-૩૦કલાકે શ્રી રામ જન્મોત્સવRead More