Main Menu

Wednesday, June 6th, 2018

 

પાલીતાણા શેત્રુંજય કાઠે થી મળ્યો સિંહ નો મૂતદેહ… સિંહ ના મોત નૂ કારણ અકબંધ ફોરેસ્ટ ની ટીમ ની તપાસનો ધમધમાટ

પાલીતાણા શેત્રુંજય કાઠે થી મળ્યો સિંહ નો મૂતદેહ….ભંડારીયા અને વડાળ ના શેત્રુંજય કાઠે થી મળ્યો સિંહનો મૂતદેહ….બે દિવસ પહેલાં અમરેલી જીલ્લામા પડેલ ભારે વરસાદમા સિંહ તણાય ને આવેલ હોવાનૂ અનુમાન….ફોરેસ્ટ વિભાગની ટીમ ધટના સ્થળે પહોચી…. સિંહ ના મોત નૂ કારણ અકબંધ’ ફોરેસ્ટ ની ટીમ ની તપાસનો ધમધમાટ..


આડોડિયાવાસમાં રેઇડ કરી ઇંગ્લીશ દારૂનાં જથ્થા સહિત કુલ રૂ.૪૫,૫૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ. ગઇકાલ ભાવનગર,એલ.સી.બી સ્ટાફનાં માણસો એલ.સી.બી. ઓફિસ હાજર હતાં.તે દરમ્યાન *પો.કોન્સ. જીતેન્દ્દસિંહ ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર,આડોડિયાવાસમાં રહેતાં જીતેશ ઉર્ફે જોન્ટી S/O જશુભાઇ મગનભાઇ પરમાર પોતાનાં કબ્જા- ભોગવટાનાં રહેણાંક મકાનમાં પરપ્રાંત દારૂ નો જથ્થો રાખી વેચાણ કરે છે.* જે બાતમી આધારે રેઇડ કરતાં મકાને _જીતેશ ઉર્ફે જોન્ટી S/O જશુભાઇ મગનભાઇ પરમાર/આડોડિયા ઉ.વ.૨૪ રહે.આડોડીયાવાસ,Read More


લીખાળા ગામે સિંહ નીલગાય મોતનો મામલો…સિંહ નિલગાય ના મોત મામલે વનવિભાગે પકડેલા ખેડૂત પિતા-પુત્રને મળ્યા કોર્ટ માંથી જામીન…સાવરકુંડલા એડિશનલ ચીફ કોર્ટે 10 હજારના જમીન પર કર્યા મુક્ત

સાવરકુંડલાના લીખાળા ગામે સિંહ નીલગાયના મોતને મામલે બે ખેડૂત પિતા પુત્રની વનવિભાગે કરેલી ધરપકડ બાદ આજે કોર્ટ ૧૦ હજારના જામીન પર મુક્ત કરતા લીખાળા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો અને અમરેલીના ૧૦૮ ગણાતા સાંસદ નારણ કાછડીયા ને સન્માનિત કરીને ખેડૂતોના બેલી ગ્રામજનોએ ગણાવ્યા હતા            આજથી પાંચ દિવસ પહેલા સાવરકુંડલા ના લીખાળા ગામે ખેડૂતની વાડી માંથી ૧ સિંહ ૧૦ નીલગાયોના મૃતદેહ મળવાને મામલે ખેડૂત પિતા પુત્રની વનવિભાગે ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડ મેળવ્યા હતા પણ ગઈકાલે કિસાનસંઘ દ્વારા મામલતદાર કચેરી ઘેરાવ સહિતના કાર્યક્રમ માં મામલો ગરમાયો હતો પણ ખેડૂતોના હિત અને રક્ષણ માટેRead More


સ્વચ્‍છ ભારત મિશન અર્બન-ગુજરાત તળે ચલાલા ખાતે પર્યાવરણ અને સ્‍વચ્‍છતા અભિયાન સપ્‍તાહનો પ્રારંભ

સ્વચ્‍છ ભારત મિશન અર્બન-ગુજરાત તળે પર્યાવરણ અને સ્‍વચ્‍છતા અભિયાન સપ્‍તાહનો પ્રારંભ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તા.૫ જુન-૨૦૧૮ના રોજથી કરવામાં આવ્‍યો છે. રાજયના તમામ શહેરી વિસ્‍તારોને સ્‍વચ્‍છ કરવાના અભિગમ સાથે શરૂ કરવામાં આવેલા આ અભિયાનને લીધે અનેક ફાયદાઓ થવાના છે. સ્‍વચ્‍છતાનો અભિગમ અપનાવવાથી આરોગ્ય અને જીવનશૈલીમાં પરિવર્તન આવી શકે છે. પર્યાવરણ જાળવણીની જવાબદારી પણ આપણા સર્વ નાગરિકોની છે. સ્‍વચ્‍છતા જાળવવાથી અને ગંદકી નિર્મૂલનથી પર્યાવરણ પર પણ સારી અસરો થવાની છે અને પર્યાવરણ પર થનારી સારી અસરો સમગ્ર જીવસૃષ્‍ટિ માટે ખૂબ ફાયદાકારક બાબત છે. રાજય સરકારે પર્યાવરણ જાળવણી અને નાગરિકોની જીવનશૈલી વધુRead More


આંદોલનકારી ર મહિલાઓની તબિયત લથડતા સારવારમાં ખસેડવામાં આવી

રાજુલા તાલુકાનાં દરિયકાંઠા વિસ્‍તારના પીપાવાવધામ તથા આસપાસના ગામોના લોકો છેલ્‍લા 41 દિવસથી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા છે તથા જીલુભાઈ બારૈયા, મધુભાઈ સાંખટ, આતુભાઈ શિયાળ, બાબુભાઈ સાંખટ, સાર્દુળભાઈ શિયાળ સહિત પાંચ લોકો છેલ્‍લા ર9 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહૃાા છે. જીલ્‍લા કલેકટર ઘ્‍વારા શરતભંગની નોટિસોમાં ચાંચ જીલ્‍લા પંચાયતનાં ભાજપના સદસ્‍ય રેખાબેન કમલેશભાઈ મકવાણા તથા તેમના પરિવારના સભ્‍યોનાં નામ આવ્‍યા બાદ તંત્ર કેટલા દિવસમાં કાર્યવાહી કરે છે તે જોવાનું રહૃાું. તેમજ 40 દિવસ બાદ ભાજપના નેતાઓના નામ બહાર આવ્‍યા અત્‍યાર સુધી સરકારી તંત્ર આ નેતાઓને છાવરી રહી હતીRead More


અમરેલીમાં પર્યાવરણ સપ્‍તાહની ઉજવણીનો પ્રારંભ

[wpdevart_youtube]yxVhELb7_IM[/wpdevart_youtube]આજે વિશ્‍વ પર્યાવરણ દિવસ અંતર્ગત સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત પર્યાવરણ અને સ્‍વચ્‍છતા અભિયાન સપ્‍તાહની ઉજવણી પ્રસંગે અમરેલી નગર સેવા સદન, જીલ્‍લા વહીવટીતંત્ર તેમજ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓનાં સહયોગથી વહીવટી તંત્ર તેમજ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓનાં સહયોગથી સીનીયર સીટીઝન પાર્કથી સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ હતો. પર્યાવરણ બચાવવા સાથે એક સપ્‍તાહ સુધી સફાઈ સહિતનાં અવનવા કાર્યક્રમ હાથ ધરાશે. આજે પમી જુલાઈ પર્યાવરણ દિવસે સરકાર ર્ેારા હાથ ધરાયેલ ભભપર્યાવરણ અન્‍તે સ્‍વચ્‍છતાં અભિયાનભભ સપ્‍તાહની ઉજવણી અંતર્ગતજીલ્‍લા કલેકટર  સંજીવ ઓક, પ્રાંત ઓફિસર સતાણી, મામલતદાર જાદવ, ચિફ ઓફિસર જે.યુ.વસાવા સહિતનાં અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ગઈ કાલે એક સપ્‍તાહ સુધી યોજાનારા જુદાં-જુદા્રRead More


ભાવનગરમાં વાહન અથડાવતા જુથ અથડામણઃ તલવાર-ધોકા ઉડયાઃ ૪ ને ઈજા

ભાવનગરમાં દેસાઈનગર પેટ્રોલ પંપ નજીક વાહન અથડાવવા બાબતે બે જુથો વચ્ચે તલવાર-ધોકા વડે મારામારી થતા ચારને ઈજા પહોંચતા હોસ્પીટલ ખસેડાયેલ છે. મળતી વિગતો મુજબ  શહેરના દેસાઈનગર પેટ્રોલ પંપ નજીક લાલ ટાંકી પાસે એક રીક્ષા અને છકડો અથડાતા બન્ને ચાલકો વચ્ચે બોલાચાલી થતા મામલો બિચકતા બન્ને પક્ષના આઠ  – આઠ શખ્સોએ સામસામો  ધોકા-પાઈપ વડે હુમલો કરતા આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આ સશસ્ત્ર અથડામણમાં ચારને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પીટલ  ખસેડાયેલ છે. બનાવની જાણ થતા જ ડી-ડિવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એમ. રાવળ  અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આRead More


૧૪મીએ ભાવનગરમાં મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનની નિમણૂંક માટે ખાસ સભા

ભાવનગરના મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનની નિમણૂંક માટે તા. ૧૪ જુને મહાનગરપાલિકાની ખાસ સભા મળશે. ભાવનગરના મેયર સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની  મુદત પૂર્ણ થઇ રહી હોય આગામી તા.૧૪ જુનને ગુરૂવારે મહાપાલિકાની એક ખાસ સભા યોજાશે. જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમીટીના સભ્યો અને  ચેરમેનની ચૂંટણી  થશે. સવારે ૧૦ કલાકે ખાસ સભા મળશે. ભાવનગર મહાપાલિકાના મેયરપદ માટે આ વખતે પુરૂષ અનામત છે. મેયરપદ માટે સ્થાનિકથી લઇ  પ્રદેશ સુધી લોબીંગ થઇ રહ્યું છે. સીનીયરોને ખુરસીનો મોહ જતો નથી અને તેઓ પણ લોબીંગ અકીલા કરી રહ્યા છે. જયારે નવાને તક મળવી જોઇએRead More


જેસરના સનાળા ગામે ચિંકારાનો શિકાર કરી મીજબાની માણતા બે ઝડપાયા

વન વિભાગને મળેલી બાતમી આધારે જેસરના સનાળા ગામે ચિકારાનો શિકાર કરી મીજબાની માણતા બે શખસોને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય બે નાસી છુટયા હતા. જોકે ઝડપાયેલ બન્ને શખસોએ શિકારની રીતથી માંડી અગાઉ કરેલ શિકારની પણ કબુલાત રીમાન્ડ દરમિયાન આપી હતી. બનાવ અંગે મળતી વિગતો મુજબ વન વિભાગને મળેલ બાતમી આધારે ગઇ તા.૩૧ના રોજ જેસરના સનાળા ગામે રોડ કરતા રોડપુલ ૧નું વન્યપ્રાણી ચિકારાનો શિકાર કરી મીજબાની માણી રહેલ વિનુ હમીરભાઇ મકવાણા (જુના સનાળા જેસર) તથા પમા ભીખા રોજસરા (ઠવી વિરડી સા.કુંડલા)ને સ્થળ પરથી જ ઝડપી લીધા હતા. જ્યારે જુના સનાળાના જRead More