Main Menu

Thursday, June 7th, 2018

 

અમરેલીમાં કાલે વિપક્ષી નેતા પરેશ ધાનાણીનું હલ્‍લાબોલ…ડો. જીવરાજ મહેતા ચોકમાં ખેડૂતોની માંગ સાથે કરશે પ્રતિક ધરણા…વિશાળ રેલી સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે

અમરેલી જિલ્‍લા સહિત ગુજરાત અને દેશભરનાં ખેડૂતો પોષણક્ષમ ભાવો, દેવામાફી, પાકવીમો, જમીન માપણી સહિતનાં પ્રશ્‍નો અંગે આંદોલન ચલાવી રહૃાા છે તેવા જ સમયે વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં શુક્રવરથી રવિવાર સુધી ખેડૂતોનાં પ્રશ્‍ને ભાજપ સરકાર સમે હલ્‍લબોલ કરવાનો નિર્ણય કર્યો છે.શુક્રવારે અમરેલીનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં જિલ્‍લભરનાં ખેડૂત પરિવારો, ખેડૂત સંગઠનો સાથે વિપક્ષ્ી નેતા પરેશ ધાનાણી પ્રતિક ધરણા કરીને સંજનાં 4 કલાકે વિશાળ રેલી સ્‍વરૂપે કલેકટરને આવેદનપત્ર પાઠવશે.શનિવારે સાંજે જિલ્‍લાભરનાં મંદિરોમાં સંઘ્‍યા ટાણે ઘંટનાદ કરીને ભાજપની બહેરી સરકારનાં કાન ખોલવાનો પ્રયાશ કરશે અને છેલ્‍લે રવિવારે        રસ્‍તાRead More


ધારીમાં અન્‍નજળનો ત્‍યાગ કરતા પોલીસે ન્‍યાયની ખાત્રી આપી

ધારી પોલીસ સ્‍ટેશનના ગુના રજી. નં. આઈ-રર/17, તા.8/3/17ના ગુનાના કામના આરોપીઓએ કરેલ કરતુતોને છુપાવવા અને પુરાવાનો નાશ કરવા બોરડી ગામનાપાંચ નિર્દોષ મુસ્‍લિમ યુવાનોને પોતાની સરકારી બોલેરો નીચે કચડી નાખીને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ. તે બનાવમાં આજે 14-14 માસે નિર્દોષો જેલમાં અને તહોમતદારો મહેલમાં તે ઘટનામાં જવાબદાર ફોરેસ્‍ટ અધિકારીઓની ધરપકડ કરાવવા તા.4/6/18ના રોજ જૂનાગઢ જિલ્‍લા કોંગ્રેસ અગ્રણી વી.ટી. સીડાએ પીડિતોના પરિવારને સાથે રાખી ધારી પોલીસ સ્‍ટેશન સામે પૂજય મહાત્‍મા ગાંધી ચિંઘ્‍યા માર્ગે અન્‍ન અને જળનો ત્‍યાગ કરેલ તે ઉપવાસના ર4 કલાક બાદ ડોકટરે ગંભીર પ્રકારનો રિપોર્ટ આપતા વી.ટી. સીડાએ સારવારRead More


કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ બૌધિક સંમેલન અંર્તગત શહેરના પ્રબુદ્ધ નાગરીકો સાથે સીધો સંવાદ-વાર્તાલાપ કર્યો

કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી ની સરકાર આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના નેતૃત્વ માં સાફ નિયત અને સહી વિકાસ ના નારા સાથે ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શી સુશાસન સાથે ભાજપ આ અવસરે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર જીલ્લા દ્વારા મેઘાણી ઓડીટોરીયમ હોલ સરદાર નગર ખાતે કેન્દ્ર ના મંત્રી મનસુખ માંડવીયા ના અધ્યક્ષ સ્થાને સાંસદ ભારતીબેન શિયાળ જીલ્લા ના તમામ ધારાસભ્યઓ જીલ્લા અધ્યક્ષ મહેન્દ્રસિહ સરવૈયા શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી મેયર નીમુબેન બાંભણિયા ની વિશેષ ઉપસ્થિતિ માં શહેર જીલ્લા ના પ્રબુદ્ધ નાગરિકો માટે નું એક બૌધિક સંમેલન નું આયોજન કરવામાં આવેલ હતું.


અમરેલી જિલ્લા ભાજપના મંત્રી ભરત વેકરીયા ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણુંક

અમરેલી જિલ્લા ભાજપના મંત્રીશ્રી ભરત વેકરીયા ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણુંક થતા આજ રોજ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેન હિરપરા, મહામંત્રીશ્રી કૌશિક વેકરીયા, ઉપપ્રમુખશ્રી રિતેશ સોની, જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રીશ્રી કેતન ઢાંકેચા, અમરેલી શહેર ભાજપ પ્રમુખશ્રી રાજેશ કાબરીયા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી ઘનશ્યામ ત્રાપસીયા, તાલુકા યુવા ભાજપ ના પ્રમુખશ્રી દિલીપ સાવલીયા, અમરેલી જિલ્લા યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખશ્રી રામદેવસિંહ ગોહિલ, વરુનભાઈ વ્યાસ, મહેન્દ્ર વ્યાસ સહીત તમામે શુભેચ્છા પાઠવી હતી


ભાવનગર સીદસર રોડ ઉપર આવેલ શ્રી આલેખ બિલ્ડીંગ માંથી કુલ રૂ.૧૩,૦૧,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે જુગાર ધામ ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ. ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં *પો.કોન્સ. ચંદ્દસિંહ વાળાને મળેલ અતિ ગુપ્ત માહિતી મળેલ કે, હિતેશભાઇ રમેશચંદ્દ કારીયા રહે.નવા બે માળીયા,ભરતનગર, ભાવનગરવાળા તેનાં સંબંધીનાં વીંગ-એફ, ત્રીજો માળ,ફલેટ નં.૩૦૪,શ્રી આલેખ બિલ્ડીંગ,લીલા સર્કલ,ભાવનગરવાળાનાં કબ્જા-ભોગવટાનાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમી-રમાડી પોતાનાં લાભ સારુ નાળ ઉઘરાવી અખાડામાં જુગાર રમવાRead More


ઇંગ્લીશ દારૂનાં જથ્થા કુલ રૂ.૪,૧૭,૭૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ. ગઇકાલ ભાવનગર,એલ.સી.બી સ્ટાફનાં માણસો એલ.સી.બી. ઓફિસ હાજર હતાં.તે દરમ્યાન *પો.કોન્સ. ચંદ્દસિંહ વાળા તથા અજયસિંહ વાઘેલાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર, ચિત્રા, રામદેવ પેટ્રોલપંપ પાછળ, મોરીનાં મઢ પાસે રહેતાં કાંતિભાઇ મથુરભાઇ બારૈયા પોતાનાં રહેણાંક મકાન પાસે સફેદ કલરની હ્યુંડાઇ કંપનીની એસન્ટ કાર રજી.નં.GJ-1-HG 5993 માં પરપ્રાંત દારૂ તથા દેશી દારૂ નો જથ્થો રાખી વેચાણRead More