Main Menu

Saturday, June 9th, 2018

 

આરટીઓ દ્વારા વાહનમાલીકોને આરસી બુક કુરીયર મારફત મોકલવો : ઠુંમર

ધારા સભ્ય વિરજીભાઇ ઠુમ્મર રાજયના વાહન વ્યવહાર મંત્રી આર સી ફળદુને એક પાત્ર પાઠવા આર ટીઓ કચેરીમાં અરજદારોને વાહનના હાઇપોથી કેશન આર સી બુક મેળવવા તથા આરસી કનિદૈ લાકિઅ બુક અંગે પડતી મુશ્કેલી નિવારવા રજુઆત કરી છેે. પત્રમાં  જણાવ્યા મુજબ અમદાવાદ આર.ટી.ઓ. હેડ ઓફીસ ખાતે મુલાકાત દરમ્યાન વાહન ચાલકો તેમજ આર.ટી.ઓ. કનિદૈ લાકિઅ વચ્ચે પડતી અકિલા મુશ્કેલી ધ્યાન ઉપર આવેલ છે. તેમાં ખાસ કરીને જે વાહન બેંક લોન લીધેલી હોય તેનું હાઇપોથીગેશન દુર કરવા માટે કોમર્શીયલ બેંકો કનિદૈ લાકિઅ એન.ઓ.સી. લેટર ઇસ્યું કરે છે પરંતુ ૩૫ નંબરના ફોર્મમાં સહી સિક્કાRead More


બગસરાના હામાપર ગામે વ્યાજબી ભાવની દુકાનમાંથી અડધા લાખનો માલ સીઝ

તાલુકાના હામાપુર ગામેથી જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા વ્યાજબી ભાવની દુકાન પર દરોડો પાડી કુલ ૫૩૨૨૦ રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. વિગત અનુસાર કનિદૈ લાકિઅ હામાપુર ગામેથી જબરૂ લોટ કોભાંડ પકડવામાં આવ્યું હતું જેના છાંટા સમગ્ર જિલ્લા ઉપર ઊડયા હતા. જિલ્લા પુરવઠા અધિકારી વી એમ પ્રજાપતિ પુરવઠા નિરીક્ષક કનિદૈ લાકિઅ આઈ. એમ. અકિલા પારગી, કે.કે. વાળા, ડી.બી. ભોરણીયા દ્વારા હામાપુરમાં યોગેશ જયંતિલાલ ખંભાળિયાની વ્યાજબી ભાવની દુકાનમાં દરોડો પાડવામાં કનિદૈ લાકિઅ આવ્યો ત્યારે હિસાબો રજૂ નહીં કરાતા ૧૩૦૦૦ કિલો ઘઉં ૭૩૫૦ કિલો ચોખા અને ૨૩૫ કિલો અકીલા ખાંડ નો જથ્થોRead More


રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા અલંગ શીપયાર્ડ ખાતે મોબાઇલ મેડિકલ યુનિટનો પ્રારંભ

ઈન્ડિયન રેડ્ક્રોસ  સોસાયટી ભાવનગર દ્વારા અલંગ ખાતે સને ૧૯૮૫ થી આરોગ્યની સેવાઓ આપવામાં આવે છે. તાજેતરમાં આ સેવામા વધારો કરવા રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા કનિદૈ લાકિઅ અલંગ કામદારોને વધુ સારી આરોગ્ય સેવા તેમના આંગણે જ મળી રહે તે માટે મોબાઇલ મેડિકલ વાનની સેવા શરૂ કરવામાં આવેલ, જેમા ઓ.પી.ડી. સેવા , દવા કનિદૈ લાકિઅ , લેબોરેટરી, અકિલા એક્ષરે, ઈ.સી.જી. જેવી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામા આવશે જેમા એક MBBS ડોકટર ફાર્માસીસ્ટ લેબોરેટરી ટેકનીશ્યન નર્સિંગ કનિદૈ લાકિઅ સ્ટાફ કો-ઓર્ડિનેટર , કાઉન્સેલર વગેરે સ્ટાફ પોતાની સેવા આપશે. જરૂર જણાયે દર્દીને અકીલા સુપર સ્પેશ્યાલીસ્ટની સુવીધાRead More


અમરેલી જીલ્લામાં ખનીજ ચોરો બન્યા બેફામ….ખાણ ખનીજના સરકારી બાબુઓ ઉઘતા ઝડપાયા…..અમરેલીની પોલીસે ખનીજ ચોરી કરતાં વાહનો/લોડર ઝડપી પાડયા

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જિલ્લા શેત્રુજી તથા જિલ્લાની અન્ય નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં ઇકો ઝોન ના હિસાબે કોઇ પણ પ્રકારના ખનીજનું ખનન કરવાનો મનાઇ હુકમ હોય તેમ છતાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી બી.એમ.દેસાઇ નાયબ પોલીસ અધિક્ષકનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ નીચેની વિગતે રેતી ચોરી કરતાં ઇસમોનેRead More


વિસ્‍તારક યોજના – બુથ સંપર્ક અભિયાન અંગે બેઠક યોજાઈ

સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી.વઘાસીયા, પ્રદેશ સોશ્‍યલ મીડીયાના ઈન્‍ચાર્જશ્રી અ5ૂર્વ મહેતા ઉ5સ્‍થિત રહયા હતા. જિલ્‍લા ભાજપ ના હોદેદારશ્રીઓ, મંડલના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, શકિત કેન્‍દ્રના ઈન્‍ચાર્જ, એ.ટી.વી.ટી.ના સભ્‍યશ્રીઓ, તાલુકા લીગલ સેલના સભ્‍યશ્રીઓ, મોરચાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ હાજર રહયા અમરેલી જિલ્‍લા ભાજપ કાર્યાલય ખાતે આજ રોજ જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હીરેન હીરપરાના અઘ્‍ય1ા સ્‍થાને ભભ બુથ સંપર્ક અભિયાન અંતર્ગત ભભ વિસ્‍તારકોની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ ભાજપની સુચના અનુસાર તા.8મી જુન થી તા.1ર જુન સુધી જિલ્‍લાનાં દરેક ગામનાં દરેક બુથમાં ઓછામાં ઓછા 50 કાર્યકરો સાથે બુથ સમીતીના પ્રમુખ તેમજ મંડલ કારોબારીના સભ્‍યો ઘર ઘરRead More


ભાવનગર જીલ્લાના આ મેથળા બંધારા માટે સરકાર ૨૫ વર્ષ થી લોલીપોપ આપતી હતી પણ નાં છુટકે લોકો એ હાથોહાથ નિર્માણ કામ શરુ કર્યું 

ભાવનગર જીલ્લાના આ મેથળા બંધારા મતે સરકાર ૨૫ વર્ષ થી લોલીપોપ આપતી હતી પણ નાં છુટકે લોકો એ હાથોહાથ નિર્માણ કામ શરુ કર્યું ૧ એપ્રિલ ૨૦૧૮ નાં રોજ મેથળા બંધારા માટે ચીમકી આપતું આવેદન પત્ર પાઠવામાં આવ્યું ૬ એપ્રિલ ૨૦૧૮ એ મેથળા બંધારો બાંધવાનું કામ ૧૫ ગામ ના ૧૦ હજાર થી પણ વધુ લોકો એ હાથોહાથ મેળવી ને કામ શરુ કર્યું પ્રથમ દિવસે ૪ જે સી બી અને ધૂળ ના વહાણ માટે ૧૦ ટ્રેક્ટર કામે લાગ્યા મેથળા બંધારા આસપાસ ૩૫ થી ૪૦ ગામોમાં ખારું પાણી મળતું હતું અને તેને કારણેRead More


બે દિવસ પુર્વે ઘોઘાગેટ પાસેથી ચોરી થયેલ એક્સેસ સ્કુટર ચોરીનો ભેદ ઉકેલી એક શખ્સને સ્કુટર સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રીએ શહેર તથા જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુન્હાઓના ભેદ શોધી કાઢવા આપેલ સુચના અનુંસંધાને ભાવનગર નેત્ર પ્રોજેક્ટની મદદથી  આજરોજ એસ.ઓ.જી. સ્ટાફના *પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા વિશ્ર્વજીતસિંહ ઝાલાને* મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે *મયુર અરૂણભાઇ સોલંકી/કોળી ઉ.વ. ૧૯ રહેવાસી ગોહિલનગર, ખોડીયાર પોટ્રીની પાસે ઘાંઘળીરોડ, શિહોર જી. ભાવનગરવાળાને* શંકાસ્પદ અને કાગળ વિનાના એક સફેદ કલરના નંબર વિનાના એક્સેસ સ્કુટર કિ.રૂ| ૩૫,૦૦૦/- સાથે  ઝડપી પાડેલ હતો કબ્જે કરેલ સ્કુટરના એન્જીન ચેચીસ નંબર આધારે નેત્ર સોફ્ટવેરની મદદથી ખરાઇ કરતા એકસેસ સ્કુટરનો રજી. નંબર GJ 04 CK 0725 નો હોવાનું જણાઇRead More


અમરેલીમાં “પ્‍લાસ્‍ટિક હટાવો પર્યાવરણ બચાવો અભિયાન” હેઠળ થેલી અપાઈ

સમગ્ર દેશભરમાં હાલ વિશ્‍વ પર્યાવરણ સપ્‍તાહ ઉજવણી અભિયાન ચાલી રહયું છે. જે અંતર્ગત શહેરની લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) તથા ડાયનેમિક ગૃપ અમરેલીના સંયુકત ઉપક્રમે “પ્‍લાસ્‍ટિક હટાવો, પર્યાવરણ બચાવો” ઝુંબેશનો પ્રારંભ વેપારીઓ તથા નગરના લોકોને વિનામૂલ્‍યે કાપડની થેલીનું વિતરણ કરીને કરવામાં આવેલ “પ્‍લાસિટક હટાવો” અભિયાનના શુભારંભ સમારોહમાં અઘ્‍યક્ષ તથા દાતા લાયન્‍સ કલબ ઓફ અમરેલીના પ્રમુખ લા.વસંતભાઈ મોવલીયા તથા પ્રેરક સ્‍થાને ડાયનેમિક ગૃપ, અમરેલીના પ્રમુખ હરેશ બાવીશી, નગરપાલિકાના ચીફ ઓફિસર વસાવા પટેલ સમાજના પ્રમુખ ડી.કે.રૈયાણી, લાયન્‍સ મેઈનના પ્રમુખ લા.કાંતીભાઈ વઘાસિયા, પટેલ સંકુલના કેમ્‍પસ ડાયરેકટર ચતુરભાઈ ખુંટ, ભરતભાઈ ચકસણી, અગ્રણી યુવા ઉદ્યોગપતિRead More


મોટી કુંકાવાવ સોશ્‍યલ ગૃપ-સુરત દ્વારા સ્‍નેહમિલન સમારોહ યોજાયો

મોટી કુંકાવાવ સોશ્‍યલ ગૃપ દક્ષિણ ગુજરાત સુરત દ્વારા તા.3/6ના રોજ સ્‍નેહમિલન સાથે વિવિધ ક્ષેત્રના આગેવાનો તેમજ દાતા તેમજ શિક્ષણ તેમજ સામાજિકક્ષેત્રમાં આગવી રીતે કામ કરીને વતનને મદદરૂપ એવા મહાનુભાવોને સન્‍માનીત કરવા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વતન દૂર સુરત ખાતે વસતા કુંકાવાવના પરિવારોનો એક માળો બનાવીને ગૃપ બનાવનાર જગદીશભાઈ કુનડીયાની અવિરત સેવા અને સંગઠન તેમજ વિવિધ ક્ષેત્ર તેમજ કુંકાવાવના પરિવારોને મદદરૂપ થાય તેવા સુંદર ઉદેશ સાથે ચાલુ કરવામાં આવેલ આ ગૃપને આજે 1પ વર્ષ જેવો લાંબો સમય સુધી ચાલુ રાખીને વટવૃક્ષ બનાવનાર એવા વતનના રતન એવા જગદીશભાઈની કામગીરીની નોંધ લઈનેRead More


અમરેલીમાં ખેડૂતોનાં પ્રશ્‍ને કોંગી ધારાસભ્‍યનાં ધરણા

અમરેલીનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં ગઈકાલે જિલ્‍લાનાં તમામ પાંચેય ધારાસભ્‍યો અને કોંગીજનોએ ખેડૂતોનાં સમર્થનમાં પ્રતિક ધરણા કરીને અને ખેડૂતોનું થતું શોષણ અંગે આક્રોશ વ્‍યકત કર્યો હતો. અને બાદમાં કલેકટર મારફત મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું. આવેદનપત્રમાં જણાવેલ છે કે, કોંગ્રેસની યુપીએ સરકારની જેમ ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો, ખેડૂતોને કૃષિ ઉપજના પોષણક્ષમ ભાવ આપો, ખેતીના ઓજારો ઉપર કરવેરા નાબૂદ કરો, ખેડૂતો ઉપર અત્‍યાચારી પોલીસ દમન બંધ કરો, કૃષિ પાકવીમાનું પ્રિમીયમ મરજીયાત બનાવો, ખેતીની જણસો ઉપરના કરવેરા નાબુદ કરો, ખેડૂતો સાથે આભડછેટ જેવું વર્તન બંધ કરો, કૃષિ કલ્‍યાણ યોજનાના બજેટમાં વધારોRead More