Main Menu

Saturday, June 9th, 2018

 

હત્યાના ગુન્હામાં પેરોલ રજા પરથી છેલ્લા અઢી વર્ષથી નાસતો-ફરતો આરોપીને ઝડતી પાડતી અમરેલી એસ.ઓ.જી

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જિલ્લા શરીર સબંધી તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓમાં જેલમાંથી નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના આપવામાં આવેલ જે અન્વયે શ્રી બી.એમ.દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક નાઓના માર્ગદર્શન અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ ખાંભા પોલીસ સ્ટેશનના અંટાળા ગામે થયેલ હત્યાનો આરોપી બાબાભાઇ દેવકુભાઇ ખુમાણ રહે.પીપળીયા તા.રાજુલા વાળા ગઇ તા.૩૦/૧૦/૧૫ થી અમરેલી જિલ્લા જેલ ખાતેથી પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ હતા.અને મજકુર આરોપી છેલ્લા અઢી વર્ષથી નાસતો-ફરતો હતો.જે અન્વયે આજ રોજ તા.૦૮/૦૬/૨૦૧૮ ના રોજ એસ.ઓ.જી.ટીમને મળેલ  બાતમી આધારે મજકુર આરોપી બાબાભાઇRead More


કવોરી ઉદ્યોગના વર્ષોથી વણ ઉકેલાયેલ પ્રશ્‍નોના નીરાકરણ માટે

ગુજરાત રાજય બ્‍લેક ટ્રેપ કવોરી એસોશિએશન દ્વારા કરાઈ સાંસદ ને રજૂઆત

આજ રોજ ગુજરાત રાજય બ્‍લેક ટ્રેપ કવોરી એસોશિએસન ઙ્કારા સમગ્ર ગુજરાત રાજયમાં કવોરી ઉદ્યોગના વષેઙ્ઘથી વણ ઉકેલાયેલ પ્રશ્‍નોનું કાયમી ધોરણે નિરાકરણ લાવવાના બાબતે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરેલ હતી. જેના અનુસંધાને સાંસદશ્રીએ તુરંત જ રાજયના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને કવોરી ઉદ્યોગના 5ડતર પ્રશ્‍નો બાબતે સત્‍વરે નિણઙ્ઘય લેવા રજૂઆત કરેલ છે કવોરી એશોસિએશન ઙ્કારા સાંસદશ્રીને કરાયેલ મુજબ ગુજરાત રાજયમાં વષેઙ્ઘથી ચાલી આવેલ કવોરી ઉદ્યોગ હાલ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર ઈન્‍ડસ્‍ટ્રીઝના વિકાસની કરોડરજજુ સમાન છે. આ ઉદ્યોગને લીધે રાજયના આંતરીક વિસ્‍તારોમાં રોજગારીની તકો ઉ5લબ્‍ધ થાય છે તથા આ ઉદ્યોગ સાથેRead More