Main Menu

Sunday, June 10th, 2018

 

રાજુલામાં કોંગ્રેસ દ્વારા ઝાલરનાદ સાથે રેલી યોજી

રાજુલા ખાતે આજે ખેડુતોના વિધવિધ પ્રશ્નો બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજુલાના રાજમાર્ગો પર ઝાલરના નાદ સાથે મહારેલીનું આયોજન થયુ તાલુકા અને કોંગ્રેસના આગેવાનોની બહોળી સંખ્યામાં ઉપસ્થિતી રાજુલા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડુતોના વિધ વિધ પ્રશ્નો જેવા કે હાલ ખેડુતોને વાવણી માથા ઉપર રહેલ ખાતર બીયારણના ભાવ આસમાને પહોચ્યા હોવા છતા ખાતર ખેડુતોને મળતુ નથી અને કાળા બજારીયાઓ સગે વગે કરી જાય છે. તેમજ આજથી ખેડુતો માથે દેવુ શરૂ થઈ જાય છે અને ખેડુતને જીવન નિર્વાહ ખેતી ઉપર જ હોય છે અને ઉછી ઉધારા કરી આજનો ખેડુત વાવણીથી લઈ પાક તૈયારRead More


કોંગ્રેસે ભાજપ સરકારને જગાડવા શંખનાદ કર્યો

અમરેલીમાં ગઈકાલે કોંગી ધારાસભ્‍યો અને આગેવાનોએ ખેડૂતોનાં વિવિધ પ્રશ્‍ને ધરણા કર્યા બાદ આજે ડો. જીવરાજ મહેતા ચોકમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગીજનોએ ભાજપ સરકારને જગાડવા માટે શંખનાદ કાર્યક્રમ કરતાં શહેરીજનો મોટી સંખ્‍યામાં ટોળે વળ્‍યા હતા.