Main Menu

Monday, June 11th, 2018

 

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને AIIMSમાં દાખલ કરાયા

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને દિલ્હી સ્થિત ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરાયા છે.હેવાલ મુજબ વાજપેયીને રૂટીન ચેકઅપ માટે કનિદૈ લાકિઅ AIIMSમાં દાખલ કરાયા છે. તેઓ AIIMSના ડાયરેકટર ડૉકટર રણદીપ ગુલેરિયાની દેખરેખમાં છે. 93 વર્ષના વાજપેયીને ડૉકટર્સની સલાહ પર AIIMSમાં લાવવામાં કનિદૈ લાકિઅ આવ્યા છે.   અકિલા અત્રે ઉલ્લેખનીય છે કે 93 વર્ષના વાજપેયી ડિમેંશિયા નામની બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. 2009થી તેઓ વ્હીલચેર પર છે. ભાજપના કનિદૈ લાકિઅ સંસ્થાપકોમાં સામેલ વાજપેયી ત્રણ વખત દેશના વડાપ્રધાન રહ્યા. તેઓ પહેલાં એવા અકીલા બિન-કૉંગ્રેસી વડાપ્રધાન છે જેમણે પોતાનો કાર્યકાળ પૂરોRead More


અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા દ્વારા

અમરેલીજીલ્લા ભાજપ દ્રારા જીલ્લા યુવા મોરચાનાં હોદેદારશ્રીઓની નીમણુંક કરવામાં આવી.

અમરેલી જીલ્લા ભાજપના પ્રભારી શ્રી ભરતભાઈ ગાજીપરાની સૂચના અનુસાર આજ રોજ અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હીરેનભાઈ હીરપરાનાં માર્ગદર્શન નિચે જિ8લા યુવા ભાજપનું સંગઠન માળખુ નીચે મુજબનું જાહેર કરવામાં આવેલ છે. જેમાં 0ક્ષ્લામાં ભાજપને વધુ મજબૂત બનાવવા સંગઠનમાં દરેક સમાજને પ્રતિનિધિત્‍વ સાથે કામ કરતા યુવા ભાજપનાં કાર્યકર્તા  ભાજપ પ્રમુખ શ્રી આનંદ ભટૃે જણાવ્‍યું છે. પ્રમુખ શ્રી આનંદભાઈ ભટૃ ખાંભા મહામંત્રી શ્રી કેતનભાઈ ઢાંકેચા ઢાંગલા મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા અમરેલી ઉપપ્રમુખ શ્રી રામદેવસિંહ ગોહીલ સા.કુંડલા ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ બુહા ધારી ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ તરૈયા અમરેલી ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ કાતેલા બાબરા ઉપપ્રમુખ શ્રીRead More


દાંડી હેરીટેજ માર્ગનું નિર્માણ દાંડી કુચની સ્મૃતિ ચિરકાલીન બનાવશે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

આજરોજ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ નડિયાદ ખાતે દાંડી હેરીટેજ માર્ગ પરના એક સેક્શન ‘નડિયાદ-ભૂમેલ’ માર્ગના વિસ્તૃતિકરણ અને મજબુતીકરણ કામનું ખાતમુહુર્ત કરેલ છે. રૂ. ૨૬ કરોડના ખર્ચે આ માર્ગનું કામ હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે સંબોધન કરતા માનનીય મંત્રીશ્રીએ જણાવેલ કે વર્ષ ૨૦૦૫માં તત્કાલીન વડાપ્રધાન શ્રી મનમોહન સિંહજીએ દાંડી માર્ગને ‘હેરીટેજ માર્ગ’ તરીકે વિકસાવવાની જાહેરાત કરેલી હતી. પરંતુ વર્ષ ૨૦૧૪ સુધીમાં આ માર્ગનું માત્ર રીસરફેસિંગ જ કરવામાં આવ્યું, પરંતુ આ માર્ગનો વિસ્તૃતીકરણ કે મજબુતીકરણ થયેલ નહિ. તેથી ખરા અર્થમાં હેરીટેજ માર્ગ તરીકેRead More


ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન રાજુલા-જાફરાબાદ તાલુકાના

વિવિધ બંધારા-જળાશય ભરપૂર સપાટી લેવલે ભરાવાની શક્યતા હોય અસરગ્રસ્‍ત વિસ્‍તારના લોકોએ સલામત સ્‍થળે ખસી જવું

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન રાજુલા-જાફરાબાદ તાલુકાના વિવિધ બંધારા-જળાશય ભરપૂર સપાટીએ ભરાવાની શક્યતાઓને ધ્‍યાને લઇ કાર્યપાલક ઇજનેર-ક્ષાર અંકુશ વિભાગ ભાવનગર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જેમાં વિસલીયા બંધારા જળાશય યોજનામાં ભરપૂર સપાટી લેવલ (૪ મીટર એફ.એસ.એલ.), મોભીયાણા પુનઃપ્રભારણ જળાશય યોજનામાં ભરપૂર સપાટી લેવલ (૪૭ મીટર એફ.એસ.એલ.), પટવા ગામે સમઢીયાળા બંધારા યોજનામાં ભરપૂર સપાટી લેવલ (૩.૮૨ મીટર એફ.એસ.એલ.), કડીયાળી બંધારા યોજનામાં ભરપૂર સપાટી લેવલ (૩.૮૦ મીટર એફ.એસ.એલ.), ભેરાઇ ગામે ભેરાઇ બંધારા યોજનામાં ભરપૂર સપાટી લેવલ (૩.૪૦ મીટર એફ.એસ.એલ.) ભરાવાની શક્યતા છે. આથી જળાશય વિસ્‍તારના ઉપરવાસમાં ખેતી અને અન્‍ય કોઇ પ્રવૃત્તિ ન કરવા, ઢોરઢાંખરને દૂરRead More


ચોમાસાની પૂર્વતૈયારીના ભાગરૂપે મચ્‍છરજન્‍ય રોગોથી બચવા આટલું કરીએ

ચોમાસા દરમિયાન મેલેરિયા જેવા મચ્‍છરજન્‍ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. મચ્‍છરથી જ મેલેરિયા ફેલાઇ છે, મેલેરિયા નિયંત્રણ માટે મચ્‍છરની ઉત્‍પતિ અટકાવવી જરૂરી છે.  મચ્‍છરજન્‍ય રોગોથી બચવા આપણે કેટલીક તકેદારી લેવાની રહે છે.         પીવાના તેમજ ઘરવપરાશના પાણી ભરેલા ટાંકા-ટાંકી કે કોઠીને હવાચુસ્‍ત ઢાંકણા અથવા જાડા કપડાથી બંધ કરવા, પાણીની ટાંકી, કોઠી, કુંડી તમામને દર અઠવાડિયે ખાલી કરવા તથા ફુલદાની, કુલર, સિમેન્‍ટની ટાંકીઓના પાણી દર ચોથા દિવસે ખાલી કરી અંદરની સપાટી કાથીની દોરી વડે ઘસી બરાબર સાફ કરી સુકવીને પછી જ ઉપયોગમાં લેવા અને ચુસ્‍ત ઢાંકણાથી બંધ કરવા, બંધિયાર પાણીના ખાડા-ખાબોચિયાનો નિકાલRead More


મચ્‍છર ઉત્‍પત્તિ અટકાવવા જનજાગૃત્તિ કેળવાય તો વાહકજન્‍ય રોગનો ફેલાવો અટકાવી શકાય

વાહકજન્‍ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેલેરીયા મુક્ત ગુજરાત-૨૦૨૨ અભિયાન શરૂ છે. અમરેલી ખાતે યોજાયેલ આ બેઠકમાં જુન-૨૦૧૮ને મેલેરીયા વિરોધી માસ અને જુલાઇ-૨૦૧૮ને ડેન્‍ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને અને જિલ્‍લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્‍થિતિમાં વાહકજન્‍ય રોગ અટકાયતી સમિતિની બેઠક યોજાઇ હતી. વિવિધ કચેરીઓને મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થાનો દૂર કરવા અને નવા બનતા રોકવા બાબતે કામગીરીમાં સહકાર આપવા શાખા અધિકારીશ્રીએ જણાવ્યું હતુ. ગ્રામ્ય-શહેરી વિસ્‍તારમાં, વાડી તેમજ પરા વિસ્તારમાં ટીમ વર્કથી કામ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. ઓવરહેડ ટાંકા, અંડરગ્રાઉન્‍ડ ટાંકા બંધ કરાવવા, ડ્રેનેજ પાઇપ રિપેર કરાવવી, સરકારીRead More


ભાવનગર કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયત સાધારણ સભામાં ડેપ્યુટી ડીડીઓ દ્વારા અયોગ્ય વર્તન

ભાવનગર જીલ્લા પંચાયતની સાધારણ સભામાં ગરમા ગરમી થતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. કોંગ્રેસ શાસિત ભાવનગર જીલ્લા પંચાયતની સાધારણ સભા આજે બપોરે મળી હતી. જેમાં કનિદૈ લાકિઅ ડેપ્યુટી ડીડીઓએ ચાલુ સભામાં કોંગ્રેસના સભ્યો સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનું ચર્ચાય છે.જેના કારણે ડીડીઓએ ડેપ્યુટી ડીડીઓને સાધારણ સભામાંથી બહાર લઇ જવા સુચના આપી હતી.. જયારે કોંગ્રેસના સભ્યોએ આ અધિકારી વિરૂધ્ધ સરકારમાં પરત મોકલવા ઠરાવ કર્યો હતો. આ દરમિયાન ભાજપના કનિદૈ લાકિઅ સભ્યોએ વોકઆઉટ કર્યો હતો  


ભાવનગર પી.એન.આર. સોસાયટી ભારતીય સેનાના જવાનોને સહાય માટે તત્પર

પી.એન.આર સોસાયટી સંચાલીત નટરાજ રિસર્ચ એન્ડ ટ્રેઇનીંગ કોલેજ ખાતેના ઓડીટોરીયમમાં ભારતીય સેનામાં જોડાવા ભરતીની પ્રક્રિયામાંથી પસાર થતા ૫૦ જેટલા જીલ્લાના યુવાનોને કનિદૈ લાકિઅ પ્રેરણા પ્રોત્સાહન આપવાના કાર્યક્રમ યોજાયા છે. આ પ્રસંગે જનાર્દનભાઇ દવે, સ્ટેટ બેંક મંડળના સામાજીક કાર્યકર, સૈનિક શહિદ સહાય પરિવાર કનિદૈ લાકિઅ ટ્રસ્ટના સંચાલક અકિલા અશેષભાઇ, કર્નલ જયેશભાઇ અધવર્યુ, સંજયભાઇ ગોહિલ, રોજગાર અધિકારી ભાવનગર, જિલ્લા રોજગાર અધિકારી શ્રી બોટાદ, નિરવભાઇ કનિદૈ લાકિઅ દવે, યુનિ. એમ્પ્લોયમેન્ટ ઓફીસર, સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી અનંત કે.શાહ (બાબાભાઇ), અકીલા ભરતભાઇ કનાડા ઉપસ્થિત રહેલ હતા. સ્વામી વિવેકાનંદ પૂર્વ કનિદૈ લાકિઅ સંરક્ષણ નિવાસી તાલીમ, સૈનિક શહિદRead More


ભાવનગરઃ મોબાઇલ અને પાન-બીડીની દુકાનમાં તસ્કરો ત્રાટકયાઃ પ૭ હજારની ચોરી

ભાવનગરનાં સીદસર રોડ ઉપર આવેલ મોબાઇલ શોપ અને તેની બાજુમાં આવેલ પાન-બીડીની દુકાનમાં ત્રાટકી તસ્કરો બન્ને દુકાનો માંથી રૂ. પ૭ હજારની મત્તાની ચોરી કરી નાસી કનિદૈ લાકિઅ છૂટયા હતાં. મળતી વિગતો મુજબ શહેરનાં કાળીયાબીડ પ્લોટ નં. ૭૧ માં રહેતાં જીતુભાઇ ભાનુભાઇ દવેની સીદસર રોડ લીલા સર્કલ પાસે આવેલ મોબાઇલ શોપનાં કનિદૈ લાકિઅ સિમેન્ટનાં અકિલા પતરા તોડી અંદર પ્રવેશી રાત્રીનાં સમયે તસ્કરોએ અંદર પ્રવેશી વિવિધ કંપનીનાં મોબાઇલ ફોન તથા મેમરી કાર્ડ, પેન ડ્રાઇવ વિગેરે કનિદૈ લાકિઅ મળી રૂ. પ૪પ૦૦ ની મત્તાની ચોરી કરી તસ્કરોએ આ દુકાનની બાજુમાં જ આવેલ મહાદેવ અકીલાRead More