Main Menu

Tuesday, June 12th, 2018

 

કોમી એકતા બંધુતા અને ભાઈચારાની ભાવના સાથે

ભાવનગરમાં રમજાન માસમાં હરણિયા રોજા ઈફતાર પાર્ટી યોજાઈ

રમજાન મહિનામાં હરણિયા રોજા નું ખાસ મહત્વ હોય છે . આ રોજા નું હિન્દૂ ધર્મ માં પણ ખાસ મહત્વ હોય છે . આ પવિત્ર હરણિયા રોજા મુસ્લિમ ભાઈઓ ની સાથે ઘણા શ્રધ્ધાલું હિન્દૂ ભાઈઓ એ પણ રાખેલું હોય છે .કોમી એકતા બંધુતા અને ભાઈચારાની ભાવના સાથે આ રોજુ છૂટવા કાર્યક્રમ ના કાર્યક્રમ સાંજે 7:32 કલાકે રૂપમ ચોક માં વાણિજ્ય ભવન ની અંદર મોબાઈલ જોન ખાતે આયોજન કરવા માં આવ્યું હતું . આ કાર્યક્રમ માં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ ભાઈ જોશી બાંધકામ સમિતિ ના ચેરમેન પદુભા ખોખરા,ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ નાRead More


વડોદરા શહેર પાણીગેટ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી, વિશ્વાશ્ઘાત અને જમીનના ખોટા દસ્તાવેજો બનાવવા સહિતના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લાના ગંભીર ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષકશ્રી પી.એમ.માલ સાહેબે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને ખાસ સુચના આપેલ જે સુચના અન્વયે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.ના માર્ગદર્શન હેઠળ *હેડ કોન્સ, ઓમદેવસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમાને* મળેલ સંયુક્ત બાતમી આધારે વડોદરા શહેર પાણીગેટ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૧૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૩, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને ભાગતા ફરતા આરોપી ઉમેદજતી ઉર્ફે મુન્નાભાઇ બટુકભાઇ ગૌસ્વામી ઉ.વ. ૨૯ રહેવાસી ગામ ત્રાપજ તાલુકો તળાજા જીલ્લો ભાવનગર વાળાને કાળીયાબીડ જ્ઞાનમંજરી સ્કુલ પાસેથી ઝડપી પાડીRead More


ચોરીના બે બુલેટ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી

. શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓનો નો વધુમાં વધુ ભેદ ઉકેલવા તેમજ મોટર સાયકલ ચોરીઓ નો ભેદ ઉકેલવા સુચનાઓ કરેલ હોય જે અન્વયે શ્રી બી.એમ.દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.અમરેલી શહેરમાં મિલકત સબંધી ગુન્હાઓ સબબ વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન અમરેલી શહેરમાંથી શંકાસ્પદ ચોરીના બુલેટ મોટર સાયકલ સાથે આરોપી સમીરસા સતારસા પઠાણ રહે.અમરેલી મીની કસ્બાવાડ વાળાને ઝડપી પાડેલ અને મજકુર આરોપીએ અન્ય મોટર સાયકલ બુલેટની ચોરીની પણ કબુલાત આપેલ. ચોરીના બુલેટ રાખનાર ઃ-Read More


સુરત ખાતે લાઠી તાલુકા ના ઝરખીયા ગામ નો સાત મો સ્નેહ મિલન સમારોહ યોજાયો

[wpdevart_youtube]onfYU_LL_5E[/wpdevart_youtube] સુરત ખાતે લાઠી તાલુકા ના ઝરખીયા ગામ નો સાત મો સ્નેહ મિલન સમારોહ સુરત ખાતે યોજાયો ભગવાન શ્રી કૃષ્ણ ના જીવન કવન ને વેશભૂષા સાથે આબેહુબ ભજવતી દીકરી નું બહુમાન વૃક્ષ પ્રેમી દેવચંદભાઈ કાકડીયા દ્વારા સરસ્વતી સન્માન પ્રસંગે પ્રેરક પ્રવચન સાંપ્રત સમય માં યુવાનો ને માર્મિક ટકોર કરતી શીખ આપતા અગ્રણી ઓ પરસ્પર એકયતા ભાતૃપ્રેમ વતન નું જતન જળ રક્ષા પર્યાવરણ પ્રકૃતિ દીકરા દીકરી વચ્ચે સમાનતા જેવા વિષયો પર ઉંચી અંતર શુદ્ધિ દર્શવતો સંદેશ આપ્યો હતો


ચંબલની ખીણના એક સમયના ખૂંખાર ડાકૂ

અમરેલીના વડિયા માં બ્રહ્માકુમારીઝ દ્વારા ડાકુ પંચમસિંઘ દ્વારા પોતાની જીવન ના પરિવર્તન ની કહાની બતાવી

રાજુ કારિયા વડિયા ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજીત કાર્યક્રમ આજે સોમવારે રાત્રે ૮.૩૦ કલાકે ભવાની ચોક લેઉઆ પટેલ સમાજમાં ચંબલની ખીણમાં કનિદૈ લાકિઅ ૫૫૦ સાગરીતોનો ખૂંખાર ડાકુ પંચમસિહ જે કીડી મકોડાની જેમ હત્યાઓ કરતો પરંતુ તેના જીવનમાં આધ્યાત્મિક જયોતિ પ્રગટી અને વાલીયા લૂંટારા માંથી કનિદૈ લાકિઅ વાલ્મિકી બનવા અકિલા જેથી સત્ય ઘટના બની. તો આવા ખૂંખાર ડાકુ ને મળવા અને તેના પ્રચંડ વિચારોને સાંભળવાનો લ્હાવો લેવો જાહેર જનતાને બ્રહ્માકુમારી કનિદૈ લાકિઅ મંજુબેન આમંત્રણ આપેલ છે. સાથો સાથ આ કાર્યકમમા રાજયોગથી પાપ્ત મનોબળના આઘારે અકીલા દાંતથી ટ્રક ખેચવાનોRead More


બગસરા દલિત સમાજ દ્રારા પ્રદેશ મોરચા ના મંત્રી શૈલેષ પરમાર નું સન્માન કરાયું

બગસરા ખાતે દલિત સમાજ ના લોકો દ્રારા પ્રદેશ ભાજપ અનુજાતિ મોરચા ના નવનિયુક્ત મંત્રી અને એન્જિનિયર , અડવોકેટે , જરનાર્લિસ્ટ ,શૈલેષ પરમાર નું સન્માન કરવામાં આવ્યું જેમાં સર્વ પ્રથમ શહીદ વીર સ્વ.ભાવેશ રાખસિયા ને નમન કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવિહતી.ત્યારબાદ નટુભાઈ બોરીચા અને તેમની ટીમ દ્રારા શૈલેષ પરમાર ને પોતાના કરેલા કામોને યાદ કરતા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.તેમજ પોતાના આ સન્માન ના પ્રત્યુત્તર માં શ્રી પરમારે જણાવ્યું હતું કે જ્યારથી પ્રદેશ અનુજાતિ મોરચા માં રાજ્યસભા સાંસદ પૂજ્ય શંભુનાથજી મહારાજ આવ્યા છે ત્યારથી મોરચો સતત કાર્યશીલ બન્યો છે. અનેRead More


સ્‍કૂલ ચલે હમ : વેકેશન પૂર્ણ થતાં શાળાઓમાં ધમધમાટ

સમગ્ર રાજયમાં ઉનાળાનું વેકેશન પૂર્ણ થતા આજથી રાબેતા મુજબ દરેક શાળાઓ ધમધમવા લાગશે. અને વિદ્યાર્થીઓ પણ સ્‍કૂલ યુનિફોર્મમાં શાળાએ જતા જોવા મળી રહયા હતા. અમરેલી  પંથકમાં આવેલ સરકારી અને ખાનગી શાળાઓમાં વેકેશન પૂર્ણ થતા તમામ શાળાઓ સવારથી ખુલી ગઈ હતી. સ્‍કૂલ વાહનમાં અને માતા પિતા સાથે વિદ્યાર્થીઓ શાળાએ આવતા જોવા મળી રહયા હતા. આજથી શાળાઓમાં વેકેશન પૂર્ણ થતા નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં


રાજુલામાં માર્કેટયાર્ડ નજીકની દુકાનમાંથી રૂપિયા 1.14 લાખની ચોરી

રાજુલા માર્કેટીંગ યાર્ડનાં ગેઈટની બાજુમાં માર્કેટીંગ યાર્ડની પહેલા માળે આવેલી દુકાન જે નિલકંઠ સ્‍ટુડીયોનાં નામે ચાલે છે. જે હરેશભાઈ તેરૈયાની દુકાનમાં ગઈકાલે રાત્રીનાં સમયે 1 લાખ 14 હજાર રોકડા તેમજ પૂંજામાં મુકેલા છ ચાંદીનાં સીક્કા સહિતનાની ચોરી થયેલ છે. આ અંગેની ફરિયાદ રાજુલા પોલીસ સ્‍ટેશનમાં થતા આ અંગેની તપાસ પી.આઈ. જાડેજા ચલાવી રહૃાા છે. જેમાં આજુબાજુનાં સી.સી.ટી.વી.નાં ફુટેજ પણ ચકાસી રહૃાા છે. નિલકંઠ સ્‍ટુડીયોની બાજુમાં જ આવેલ ગોપાલ એડવાઈઝર નામની દુકાનનાં પણ તાળા તોડેલ હતા. પરંતુ ગોપાલ એડવાઈઝર રાજુભાઈ પરમારની દુકાનમાંથી કશું ચોરાયેલ નથી.


અમરેલી નાગરિક જિલ્‍લા સહકારી સંઘનાં સંયુકત ઉપક્રમે સહકારી બેંકીંગ સેમિનાર યોજાયો

ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદની સહકારી શિક્ષણ તાલીમની યોજના અન્‍વયે અમરેલી નાગરિક સહકારી બેંક લી. તથા અમરેલી જીલ્‍લા સહકારી સંઘના સંયુકત ઉપક્રમે અમરેલી નાગરિક સહકારી બેંક લી. અને સાવરકુંડલા નાગરિક સહકારી બેંકલી.ના બોર્ડ ઓફ ડિરેકટર્સ તેમજ કર્મચારીઓ માટેનો નાગરિક બેંક શૈક્ષણિક સેમિનાર તારીખ 09/06ના રોજ હોટલ એન્‍જલ ખાતે યોજવામાં આવ્‍યો. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય કરી ઉદ્‌ઘાટન નાફસ્‍કોબ અને ગુજકોમાશોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, અમરેલી માર્કેટયાર્ડના ચેરમેન પી. પી. સોજીત્રા, અમરેલી નાગરિક સહકારી બેંકના ચેરમેન ભાવિનભાઈ સોજીત્રા, વાઈસ ચેરમેન મુજજફરહુસેન સૈયદ તથા મેનેજીંગ ડિરેકટર જયેશભાઈ નાકરાણી, અમરડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા વગેરે મહાનુભાવોનાRead More


ધરતીપુત્રોને ન્યાય અપાવવા મહુવામાં કોંગ્રેસ દ્વારા દેખાવો

દેશભરમાં ધરતીપુત્રોને સહકાર આપવા તથા પાકવિમા, વિજળી, બિયારણ વિગેરેમાં થતા ભ્રષ્ટાચાર સામે ધરતીપુત્રોને ન્યાય અપાવવા રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા દેશભરમાં આંદોલન ચલાવાઈ રહ્યાં છે. જેના સમર્થનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ મહુવા શહેર તેમજ ગ્રામ્યના હોદ્દેદારો તથા કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. નેસવડ ચોકડી પાસે યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન ૩પ જેટલા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી